RAC_Navsari @NavsariRac
Navsari, India Joined September 2018-
Tweets16
-
Followers76
-
Following42
-
Likes1K
ઇ સરકાર અંતર્ગત તમામ કર્મચારીઓને તાલીમ આપવામાં આવી તથા અસરકારક અમલીકરણ થાય તે અંગે જરૂરી સુચનાઓ આપવામાં આવી @CollectorNav @gujaratinfo
આજરોજ મોજે.કરાડી, ભાઠા ફળિયા, તા.જલાલપોર, જિ.નવસારી ખાતે "એકતા થીમ " પર થઇ રહેલી આઝાદીના અમૃત મહોત્સવ ઉજવણી અંતર્ગત સ્વાતંત્ર્ય સેનાની/તેમના આશ્રિત પરિવારજન શ્રીમતી રામીબેન જયરામભાઇ પટેલનું તેમના નિવાસ્થાને જઇ સ્મૃતિચિન્હ આપી સન્માન કરવામાં આવ્યું @CollectorNav
આજ રોજ તાલુકા સ્વાગત કાર્યક્રમ નવસારી (શહેર) નો યોજવામાંં આવ્યો. હકારાત્મક અભિગમ રાખી પ્રશ્નોનો નિકાલ થાય તે માટે અધિકારીશ્રીઓને સુચન કર્યુ.
નવસારી જિલ્લાના મહેસૂલી અધિકારીશ્રીઓ દ્રારા નવસારી જિલ્લાના યુક્રેનમાં અભ્યાસ કરતા વિધાર્થીઓના વાલીઓને મળી સરકારશ્રી દ્રારા તેઓના બાળકો જલ્દીમાં જલ્દી પરત ભારત લાવવાના પ્રયત્ન ચાલી રહેલ છે તેવી હૈયાધારણા આપી..@CMOGuj @InfoNavsariGoG @CollectorNav @PMOIndia
જાહેર નિવેદન - તા.10/02/2022 ના રોજ માન. મહેસુલ મંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી નવસારી ખાતે મહેસુલી મેળો યોજાનાર છે. જાહેર જનતા તેમના મહેસુલી વિષયને લાગતા પ્રશ્નો સાથે બપોરે 12.00 થી 5.00 કલાક સુધી રૂબરૂ મળી શકશે. @CMOGuj @revenuegujarat @InfoGujarat @InfoNavsariGoG
જાહેર નિવેદન - તા.10/02/2022 ના રોજ માન. મહેસુલ મંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી નવસારી ખાતે મહેસુલી મેળો યોજાનાર છે. જાહેર જનતા તેમના મહેસુલી વિષયને લાગતા પ્રશ્નો સાથે બપોરે 12.00 થી 5.00 કલાક સુધી રૂબરૂ મળી શકશે. @CMOGuj @revenuegujarat @InfoGujarat @InfoNavsariGoG
માઇનોર ઈજાગ્રસ્ત પક્ષીને રેસ્કયુ કરી , ટ્રીટમેન્ટ બાદ ઝાડ ઉપર ફરી મુક્ત કરવાની કામગીરી કરવામાં આવી.@CollectorNav @CMOGuj
જલજીવન મિશન અંતર્ગત "હર ઘર નળ સે જલ" પ્રોગ્રામ ની માન.કલેકટર સાહેબના માર્ગદર્શન-સૂચના મુજબ તમામ એજન્સીઓની કામગીરીની સમીક્ષા કરી 28000 બાકી કનેકશન આપવા એકમાસમાં કામગીરી પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું. @CMOGuj @pkumarias @CollectorNav @DdoNavsari @kamaldayani
આજરોજ કલેકટર સાહેબશ્રી નવસારીના માર્ગદર્શન હેઠળ 'ક્લીન ઇન્ડિયા પ્રોગ્રામ' અંતર્ગત વિવિધ સંસ્થાઓના સહયોગથી દાંડી બીચ પર પ્લાસ્ટિક મુક્ત અભિયાન હાથ ધરવામાં આવ્યું. @CMOGuj @pkumarias @CollectorNav @InfoGujarat
Stay strong India 🇮🇳 Oxygen from my side on your way❤️ @SoodFoundation
I got 27538 requests today for Oxygen, Beds and Medicines. Out of this 70% were from Delhi 20% were from UP 10% REST OF INDIA. THIS HAS TO END🙏
આજરોજ કલેકટર કચેરી ખાતે covid19 અંગેના જન આંદોલન અભિયાન અંતર્ગત જન જાગૃતિ માટે શપથ-પ્રતિજ્ઞા વાંચન કાર્યક્રમ યોજાયો. #GujaratFightsCorona @CMOGuj @InfoGujarat @CollectorNav
સદાય સેવામાં તત્પર પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil જીએ પુરુ પાડ્યું માનવતાનું ઉત્તમ ઉદાહરણ. હોસ્પિટલમાં દાખલ હોવા છત્તા પણ નવજાત બાળકના ઈલાજ માટે માઁ કાર્ડ કાઢી અપાવાથી લઈને આર્થિક મદદ પહોંચાડી, બાળકના પિતાએ માન્યો પ્રદેશ અધ્યક્ષશ્રીનો આભાર.
ગુજરાત સ્થાપના દિવસ નિમિતે સંકલ્પ લઉં છું કે... હું માસ્ક પહેર્યા વગર બહાર નીકળીશ નહિ. હું સોશ્યલ ડીસ્ટન્સનું ધ્યાન રાખીશ, દો ગજ દૂરી સંકલ્પનું પાલન કરીશ. હું દિવસમાં વારંવાર સાબુથી હાથ ધોઈશ અને સેનેટાઇઝ કરીશ. #VijaySankalp
F R GAMIT @FRGAMIT1
1 Followers 152 Followingsanjay chauhan @sanjayc19478499
3 Followers 27 FollowingMitesh @MehtaMmitesh
14 Followers 129 Followingmaulik parmar @Maulikdparmar10
43 Followers 118 FollowingACP @Acp1105
3 Followers 81 Followingpatel Dineshkumar m @patelDi40258655
93 Followers 258 FollowingWCO_Navsari @DHEW115769
5 Followers 36 Following There is no limit to what we, as women, can accomplish.Mehul Vaghela @MehulVa52305202
16 Followers 975 FollowingHIren @Hiren_ardeshana
149 Followers 989 Followingpratipalsinh @pratipal1222
2 Followers 16 Following🇮🇳VISHAL NAIK�.. @vishal_naik
101 Followers 832 Following Working as Assistant Apprenticeship Advisor (Jr.) at Directorate of Employment & Training, Gandhinagar.NYK NAVSARI @NYKSNavsari
810 Followers 925 Following This is the official account of District Youth Officer, NYK Navsari , an autonomous organisation of Ministry Of Youth Affairs & Sports, GOI.URVISH BODAWALA @bodawala_urvish
15 Followers 195 FollowingDivyarajsinh Jadeja @Divyara28714870
15 Followers 34 Following Mamlatdar (2017 batch) Revenue department@nkit 🇮🇳 @AnkitSi06819495
461 Followers 5K FollowingSureshpatel @Sureshpatel0057
91 Followers 381 Following ✍️ Proud Lefty ✍️ | 🇮🇳#Nation_First🇮🇳,| અનંતની ખોજ | || મારી ‘આજ’ હુ આનંદથી જીવું છુ.|| ||‘આવતીકાલ’ ને જે કરવુ હોય તે કરે.!||Mihir Kansara @mpkcomp
154 Followers 5K Following https://t.co/yCs4wYDJca |https://t.co/vylZv5A3N1 ||https://t.co/18ozWgbPHG| 🚴🧘♂️🏃♂️📷 🎸🎹 #mihirkansara #rojanaekghanta #mowahmedabadPiyush K Patel @pk_thegreat
169 Followers 405 Following Son, Father to a beautiful Daughter, & Husband Trying to follow the mantra अयं निजः परो वेति गणना लघुचेतसाम् । उदारचरितानां तु वसुधैव कुटुम्बकम् ॥Viram Ahir123 @VAhir123
93 Followers 2K FollowingRoshni Patel @roshni_1130
3K Followers 754 Following Mamlatdar and Executive Magistrate Surat city PunaJayesh Vala @jayeshvala115
248 Followers 2K Following “यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत। अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम्।।”❤️Dimple Kapadia @DimpleK06423963
7 Followers 4 FollowingYogeshKumar Dodiya @YogeshKumar9312
294 Followers 3K FollowingDEO Navsari @DEO_Navsari
839 Followers 161 Following Official Account of District Education Office Navsari #BalSmitayaBhavDr Rajeshri Tandel @rajshri29
1K Followers 215 Following Administrative Officer Navsari Nagarpalika, Education Inspector, TextbookWriter, Best Teacher of Gujarat State Award 2016 & National Innovation Award 2019MAMLATDAR CHIKHLI @MChikhli
198 Followers 249 FollowingMukesh Mistry @MukeshM94175548
151 Followers 983 FollowingDeval Naik 🇮🇳(�.. @Devalnaik12
3K Followers 2K FollowingJIGAR PATEL @Jigaripatel
412 Followers 220 Following Goyndi Bhathla GramPanchayat Deputy Sarpanch,Electronic communications Engineer, Production Supervisor@balaji wafer,Gujarat rajya yuva board co-ordinator@svgrybCollector Gir Somnath @collectorgirsom
24K Followers 191 Following Office of Collector & District Magistrate Gir SomnathPrabodh Bhide @PrabodhBhide1
17 Followers 246 FollowingSANJAY CHAUDHARY @Sanjay_patel393
59 Followers 81 FollowingKetan Patel @KetanPa77677670
46 Followers 280 FollowingSohal Kapadia @KapadiaSohal
31 Followers 2K FollowingRoshni Patel @roshni_1130
3K Followers 754 Following Mamlatdar and Executive Magistrate Surat city PunaCollector Jamnagar @CollectorJamngr
26K Followers 194 Following Official Twitter Account of Jamnagar Collector. Contact : +91 288-2555869Gujarat IAS Assoc @IASGujarat
22K Followers 177 Following Official handle of IAS Association of GujaratCollector & District .. @CollectorMorbi
17K Followers 75 Following Official Twitter Handle of District Collector & District Magistrate Morbi.Collector & DM Bharuc.. @CollectorBharch
23K Followers 60 Following Official Twitter handle of Collector & District Magistrate Bharuch.Poonamben Maadam (Mod.. @PoonambenMaadam
274K Followers 467 Following Member of Parliament (Loksabha) JamnagarHarsh Sanghavi (Modi .. @sanghaviharsh
740K Followers 3K Following Minister of State- Home, Industries, Transport, Youth & Sports (I/C) | MLA Surat, Majura | Proud IndianCollector Chhotaudepu.. @collectorcu
30K Followers 170 Following Official Account of Collector and DM ChhotaudepurBrijesh Merja (Modi K.. @brijeshmeja1
54K Followers 237 Following Former - Minister-Government of Gujarat. Former - Member of Legislative Assembly (MLA): Morbi-Maliya, Gujarat State.Amit Shah (Modi Ka Pa.. @AmitShah
34.9M Followers 316 Following Union Home Minister, Minister of Cooperation and MP, Gandhinagar Lok Sabha. https://t.co/jEf4rOVuL5Dr Mansukh Mandaviya .. @mansukhmandviya
646K Followers 771 Following #GreenMP | Minister of Health and Family Welfare; Chemicals and Fertilizers, GoI l Doctorate in Political Science | @OfficeOf_MM |Kamal M. Dayani @kamaldayani
530 Followers 3 FollowingDDO NAVSARI @DdoNavsari
4K Followers 74 FollowingKKNirala @nirala_kk
7K Followers 1K Following Secretary Women and Child Development Department, GOG, Edu: Master degree from King’s College, London. Its a personal account. Retweet is not endorsement.Collector & DM Botad @Collectorbotad
17K Followers 243 Following Official Account of Collector & District Magistrate, BotadDistrict Election Off.. @collectormahi
22K Followers 194 Following Official Account of Collector MahisagarCollector Sabarkantha @CollectorSK
22K Followers 74 FollowingCollector Porbandar @collectorpor
15K Followers 197 Following Official twitter account of Collector Porbandar.Collector & DM Vadoda.. @CollectorVad
43K Followers 169 Following Official Twitter Account Of Collector & District Magistrate, Vadodara.Collector Panchmahal @CollectorGodhra
22K Followers 135 Following Official Twitter handle of Collector Panchmahal : Ashish KumarCollector and DEO Ana.. @CollectorAnd
22K Followers 98 Following Official Account Of Collector & DM Anand. Returning Officer - Anand Parliamentary Constituency hCollector Gir Somnath @collectorgirsom
24K Followers 191 Following Office of Collector & District Magistrate Gir SomnathCollector and DEO Raj.. @CollectorRjt
52K Followers 211 Following Prabhav Joshi , IAS Collector & District Magistrate,Rajkot. GujaratCollector Surat @collectorsurat
48K Followers 60 FollowingCollector & DM-Tapi @CollectorTapi
16K Followers 245 Following Dr. Vipin Garg, IAS Official Twitter Account of DM & Collector TapiCollector Narmada @CollectorNar
16K Followers 195 Following Official Account of Collector and DM Narmada. Shweta Teotia, IASSP NAVSARI @SP_Navsari
9K Followers 254 Following This is the Official Account of The Superintendent of the Police Navsari (Gujarat Police)Collector Valsad @collectorvalsad
47K Followers 187 Following Collector & District Magistrate Valsadsonu sood @SonuSood
16.7M Followers 177 Following OUR SERVICES ARE FREE. नि:शुल्क सेवा। Free paediatric heart surgeries & many more. Instagram: sonu_sood @soodfoundation https://t.co/DYkHpY3LxnC R Paatil (Modi Ka P.. @CRPaatil
520K Followers 523 Following President @BJP4Gujarat, Member of Parliament-NavsariCMO Gujarat @CMOGuj
1.2M Followers 295 Following Official account of Chief Minister Office, Government of GujaratPradipsinh Parmar @PradipsinhPar17
3 Followers 37 FollowingDistrict Election Off.. @CollectorGnr
25K Followers 919 Following Mehul K. Dave, Collector & District Magistrate, GandhinagarVijay Rupani (Modi Ka.. @vijayrupanibjp
3.1M Followers 249 Following Former Chief Minister of Gujarat, India, In-charge of Punjab and ChandigarhHareet Shukla @hareets
11K Followers 558 Following An IAS officer, IIT-D Alumnus ,Working as Principal Secretary Tourism ,Government of GujaratPankaj Kumar @pkumarias
96K Followers 2 Following Member, Lokpal of India. Views expressed are personal.Collector & DM Navsar.. @CollectorNav
23K Followers 168 Following Official account of the Collector and District Magistrate, Navsari District, Gujaratગણદેવી તાલુકાના મોજે-દેવધા ગામના વલ્લભનગર વિસ્તારમાંથી ગામ લોકોને આશ્રય સ્થાનમાં સલામત રીતે સ્થળાંતર કરી જરૂરી ભોજનની વ્યવસ્થા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલ છે.@CMOGuj @InfoGujarat
જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર નવસારી દ્વારા ફાયર અવેરનેસ અને ફાયર કન્ટ્રોલ અંગે સેમીનાર યોજાયો જેમાં અધિકારીઓને જરૂરી તાલીમ અને પ્રેક્ટીકલ માર્ગદર્શન આપવામાં આવ્યું. @CellNavsari @InfoGujarat @CMOGuj @pkumarias
કુપોષણ મુક્ત નવસારી અભિયાન અંતર્ગત આજરોજ જિલ્લાના સંબંધિત તમામ અધિકારીઓની કામગીરી સંબંધે રિવ્યૂ મિટિંગ યોજી. એક માસમાં જિલ્લાના 10 બાળકો રેડ માંથી યેલો ઝોન અને 47 બાળકો યેલો માંથી ગ્રીન ઝોનમાં લાવવામાં આવ્યા.@CMOGuj @pkumarias @InfoGujarat
આજરોજ નેશનલ આયુષ મિશન અંતર્ગત જિલ્લા આયુષ સોસાયટીની બેઠક યોજી.આયુર્વેદ શાખાના આયુષ મેડીકલ ઓફિસર દ્વારા કરવામાં આવતી કામગીરીની વિસ્તૃત માહિતી મેળવી દવાખાના લેવલે પડતી મુશ્કેલીઓ નિવારવાની ખાત્રી આપી. @CMOGuj @pkumarias @InfoGujarat
આજરોજ નવસારી જિલ્લા કલેકટર કચેરી ખાતે મહેસૂલી સ્ટાફ અને અધિકારીઓની બેઠક યોજી જેમાં સંવેદનશીલ સરકારના ઝડપી અને પારદર્શક વહીવટને યથાર્થ કરવા સંબંધિતોને જરૂરી સૂચનો કર્યા. @InfoGujarat @CMOGuj @pkumarias @nirala_kk @revenuegujarat
આજરોજ કલેકટર કચેરી ખાતે "જીલ્લા સ્વાગત કાર્યક્રમ" યોજાયો, જે અંતર્ગત અરજદારોના વિવિધ પ્રશ્નોના ઝડપી અને હકારાત્મક નિકાલ અંગે કાર્યવાહી કરવામાં આવી. @CMOGuj @pkumarias @InfoNavsariGoG @InfoGujarat
* આંતર રાષ્ટ્રીય મહિલા દિન * નિમિતે નવસારી જિલ્લાના તમામ તાલુકાઓમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી. Voter Helpline app ની સમજ આપવામાં આવી તથા મતદાર યાદીમાં નોંધણી બાકી હોય તેવી 18-19 વય જૂથની યુવતીઓની નોંધણી થાય તે મુજબ આયોજન કરવામાં આવ્યું. @CEOGujarat @ECISVEEP
સુરત ખાતે ઉત્તર પ્રદેશના માનનીય રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રીમતી @anandibenpatelના શુભહસ્તે 'Craftroots Surat Exhibition 2022'નું ઉદ્ઘાટન કરાયું, આ પ્રસંગે હાજરી આપી. (1/2)
ગોડાદરા ખાતે “નિરામય ટ્રસ્ટ જનરલ હોસ્પિટલ અને પ્રસૂતિગૃહ”નું લોકાર્પણ કર્યું. સૌને શુભેચ્છાઓ પાઠવી. ધારાસભ્ય શ્રીમતી @MLASangitaPatil જી, સુરત ભાજપા શાસક પક્ષનાં નેતા શ્રી @amit_rajput_bjp જી ઉપસ્થિત રહ્યા.
કુપોષણ મુક્ત નવસારી જન આંદોલનના ભાગરૂપે આજરોજ માણેકપોર અને બામણવેલ આંગણવાડીના કુપોષિત બાળકો ને દત્તક લીધા. બાળકોના પોષણ સંબંધિ તમામ માપદંડોના અભ્યાસ બાદ આગામી ત્રણ માસમાં કુપોષણ થી બહાર લાવવા સંકલ્પ કર્યો અને પોષણની સઘળી જવાબદારી હસ્તગત કરી.@pkumarias @CMOGuj @InfoGujarat
Good Work
Mehsana District being felicitated by NCPCR and NCB. @pkumarias @CMOGuj
નવસારી જિલ્લાના મહેસૂલી અધિકારીશ્રીઓ દ્રારા નવસારી જિલ્લાના યુક્રેનમાં અભ્યાસ કરતા વિધાર્થીઓના વાલીઓને મળી સરકારશ્રી દ્રારા તેઓના બાળકો જલ્દીમાં જલ્દી પરત ભારત લાવવાના પ્રયત્ન ચાલી રહેલ છે તેવી હૈયાધારણા આપી..@CMOGuj @InfoNavsariGoG @CollectorNav @PMOIndia
આજરોજ નવસારી જિલ્લાના ડાંભર ખાતે NSS (રાષ્ટ્રીય સેવા યોજના) ની ૪૯ મી વાર્ષિક શિબિર નું ઉદઘાટન કરવામાં આવ્યું અને વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો.@CMOGuj @InfoGujarat @pkumarias
નવસારીના વિદ્યાર્થીઓ/નાગરિકો યુક્રેનમાં હોય તેની માહિતી કંટ્રોલરૂમ નં ૦૨૬૩૭-૨૫૯૪૦૧/૨૩૩૦૦૨ અથવા ૧૦૭૭ પર અથવા ટ્વીટ દ્વારા આપવા વિનંતી છે જેથી સત્વરે પરત લાવવા સંકલન કરી શકાય. #OperationGanga @pkumarias @CMOGuj @InfoGujarat @Dwivedi_D
Visited parents of stranded students in Ukraine under #Opration Ganga.@CollectorNav @CMOGuj
યુક્રેનમાં નવસારી જિલ્લાના ૧૯ વિધાર્થીઓ પૈકી ૨ દિલ્હી પરત પંહોચેલ છે. અન્ય ૮ વિધાર્થીઓએ પોલેન્ડ/રોમાનિયાની બોર્ડર પાર કરેલ છે. તમામ વિધાર્થીઓના પરિવારોનો જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સંપર્ક કરવામાં આવેલ છે અને એમને પરત લાવવા સંકલન કરવામાં આવી રહ્યું છે.#OperationGanga @pkumarias
આજરોજ નવસારી જિલ્લાના સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિલ ચીખલી ખાતે માન. કેબિનેટ મંત્રીશ્રી શ્રી નરેશભાઈ પટેલના વરદહસ્તે ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ અંતર્ગત અત્યાધુનિક ડાયાલિસિસ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું.@CMOGuj @pkumarias @GujHFWDept @nirala_kk @CollectorNav
આજરોજ કોવિડ-૧૯ અંતર્ગત સીએચસી-વાંસદા ખાતે મુલાકાત લઇ કોવિડ-૧૯ને લગત તમામ બાબતોની સમીક્ષા કરી આરોગ્ય ટીમને જરૂરી સૂચનો આપવામાં આવ્યા.@CMOGuj @pkumarias @GujHFWDept @nirala_kk @CollectorNav
માન. પ્રભારી સચિવશ્રી દ્વારા કંટેન્ટમેન્ટ ઝોન પોલીસલાઇન ખાતે કોરોનાગ્રસ્ત દર્દીની મુલાકાત લીધી અને ધન્વંતરી રથની મુલાકાત લઇ રથના રૂટની આગોતરી જાણ થાય અને વધુમાં વધુ લોકો આયુર્વેદિક દવા, ઉકાળાઓ લઇ શકે તેવા સૂચનો આપવામાં આવ્યા.@CMOGuj @pkumarias @GujHFWDept @nirala_kk @CollectorNav
માન. પ્રભારી સચિવશ્રી દ્વારા સીવીલ હોસ્પિટલ નવસારીની ફ્લૂ ઓપીડી, કોવિડ-૧૯ વોર્ડ, પિડીયાટ્રીક વોર્ડ અને ઇમરજન્સી વોર્ડની મુલાકાત લઇ સંભવિત કોરોનાની ત્રીજી લહેરમાં તકેદારીના પગલા ભરવા આરોગ્ય ટીમને જરૂરી સૂચનો આપવામાં આવ્યા.@CMOGuj @pkumarias @GujHFWDept @nirala_kk @CollectorNav