Disaster Management Cell Navsari @CellNavsari
Toll free number 1077 Joined November 2020-
Tweets19
-
Followers301
-
Following8
-
Likes15
આજરોજ માન.સાંસદશ્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં યોજાયેલ આપાતકાલીન સાધન સહાય વિતરણ કાર્યક્રમમાં ગણદેવી તાલુકાના પૂર પ્રભાવીત ગામડામાં ૨૫ લાખની કિંમતની ૫ બોટ અને ૬૫ ગામમાં સરપંચશ્રીઓને આપાતકાલીન કિટનું વિતરણ કરવામાં આવ્યુ. @CMOGuj @InfoGujarat
જિલ્લા વહીવટી તંત્ર નવસારી એ “બિપરજોય” વાવાઝોડાં અન્વયેના આપાતકાલીન સંજોગોમાં મુશ્કેલી સમયે કોઈપણ મદદ માટે ડીઝાસ્ટર કંટ્રોલરૂમના ટેલિફોન નં. ૦૨૬૩૭-૨૫૯૪૦૧/ ૨૩૩૦૦૨ ઉપર તથા ટોલ ફ્રી નં. ૧૦૭૭ ઉપર સંપર્ક કરવા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે.
જિલ્લા વહીવટી તંત્ર નવસારી દ્રારા "બિપરજોય" વાવાઝોડાની અસરને ધ્યાનમાં લઈ,જાન-માલની નુકશાની ન થાય તે માટે ભારે પવનથી ઉડીને નુકશાન કરી શકે તેવા છત પર લગાવેલા પતરા, ફાઉન્ડેશન વગરની સોલારપેનલ,હોર્ડિંગ ઉતારી લેવા તથા પાલતુ પ્રાણીઓને સલામત સ્થળે ખસેડવા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે.
કાવેરી નદીની સપાટી 04:00 કલાકે (રાત્રે) 20 ફુટ છે. જે ભયજનક સપાટીથી ઉપર હોઇ નિચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને આશ્રયસ્થાનોમાં સ્થળાંતર કરી લેવા તેમજ જે લોકો આશ્રયસ્થાનોમાં છે તેમને ઘરે ન જવા જિલ્લા વહીવટી તંત્ર નવસારીની નમ્ર અપીલ છે. @CMOGuj @pkumarias @InfoGujarat
પૂર્ણા નદીની સપાટી 03:00 કલાકે (રાત્રે) 26.5 ફુટ છે. જે ભયજનક સપાટીથી ઉપર હોઇ નિચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને આશ્રયસ્થાનોમાં સ્થળાંતર કરી લેવા તેમજ જે લોકો આશ્રયસ્થાનોમાં છે તેમને ઘરે ન જવા જિલ્લા વહીવટી તંત્ર નવસારીની નમ્ર અપીલ છે. @CMOGuj @pkumarias @InfoGujarat
પૂર્ણા નદીની સપાટી 02:00 કલાકે (રાત્રે) 26 ફુટ છે. જે ભયજનક સપાટીથી ઉપર હોઇ નિચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને આશ્રયસ્થાનોમાં સ્થળાંતર કરી લેવા તેમજ જે લોકો આશ્રયસ્થાનોમાં છે તેમને ઘરે ન જવા જિલ્લા વહીવટી તંત્ર નવસારીની નમ્ર અપીલ છે. @CMOGuj @pkumarias @InfoGujarat
પૂર્ણા નદીની સપાટી 12:00 કલાકે (રાત્રે) 25 ફુટ છે. જે ભયજનક સપાટીથી ઉપર હોઇ નિચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને આશ્રયસ્થાનોમાં સ્થળાંતર કરી લેવા તેમજ જે લોકો આશ્રયસ્થાનોમાં છે તેમને ઘરે ન જવા જિલ્લા વહીવટી તંત્ર નવસારીની નમ્ર અપીલ છે.
Visited parents of stranded students in Ukraine under #Opration Ganga.@CollectorNav @CMOGuj
નવસારીના યુક્રેન માં ફસાયેલા ભારતીય લોકો માટે વિદેશ મંત્રાલય દ્વારા કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવેલ છે તેમજ કન્ટ્રોલરૂમ અને સંપર્કની વિસ્તૃત સમજ નીચેની લિંકમાં સામેલ છે જે ધ્યાને લેવી. mea.gov.in/press-releases… @InfoNavsariGoG @InfoGujarat @pkumarias @CMOGuj
ઉત્તરાખંડ ખાતે ભારે વરસાદના કારણે કેદારનાથ બેઝ કેમ્પ તેમજ અન્ય ઘાટીમાં નવસારી જિલ્લાના કોઈ પણ વ્યકિત ત્યાં ફસાયેલા હોય તો નીચેના નંબર ઉપર માહિતી આપવા વિનંતી છે. કંટ્રોલ રૂમ નં:-1077 / 02637233002 મામલતદાર ડિઝાસ્ટર:-9979311144 ડી.પી.ઓ:9714343111 ના. મામ.:9512255916 @CollectorNav
સરકારશ્રીના સ્વચ્છ ભારત કાર્યક્રમ clean India program અંતર્ગત દાંડી દરિયા કિનારા ખાતે જિલ્લા વહીવટીતંત્ર અને વિવિધ એનજીઓ સાથે મળીને plastic waste collection ની કામગીરી કરવામાં આવી @CollectorNav
ભારે વરસાદની આગાહી અન્વયે આજ રોજ મામલતદારશ્રી, ડિઝાસ્ટરનાં અધ્યક્ષસ્થાને યોજાયેલ નાયબ મામલતદારશ્રી, પુર રાહતનાઓ સાથે ભારે વરસાદનાં કારણે અગમચેતીના ભાગ રૂપે મીટીંગનું આયોજન કરી જરૂરી સુચના આપવામાં આવી તેમજ સેટેલાઈટ ફોન અંગેના ઉપયોગ અંગેની તાલીમ આપવામાં આવી. @CollectorNav
આજરોજ નવસારી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અંગેની બેઠક યોજી વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા કરી અને જરૂરી સૂચનો કર્યા. @CMOGuj @InfoGujarat @CellNavsari
ઉત્તરાખંડ માં પુરની ઘટનાને ધ્યાનમાં લેતા નવસારી જિલ્લાના કોઈ પણ વ્યકિત ત્યાં ફસાયેલા હોય તો તાત્કાલિક એમની માહિતી નીચેના કોઇ પણ નંબર ઉપર આપવા વિનંતી છે. કંટ્રોલ રૂમ નં:-1077 / 02637233002 મામલતદાર ડિઝાસ્ટર:- 9979311144 ડી.પી.ઓ. ડિઝાસ્ટર:-9714343111 ના. મામ. ડિઝાસ્ટર:- 9512255916
માણો પતંગના રંગ, સલામતીને સંગ. આપની અને આપના પરિવારની સંપૂર્ણ સુરક્ષાનું ઘ્યાન રાખો. @CollectorNav
વર્ષ-૨૦૦૮ માં મુંબઇ આંતકવાદી હુમલા સમયે ભોગ બનનાર વાંસી-બોરસી ગામના (૧)નટુભાઈ નાનુભાઈ રાઠોડ (૨) મુકેશભાઈ અંબુભાઈ રાઠોડ (૩) બળવંતભાઈ પરભુભાઈ ટંડેલ ના વારસદારશ્રીઓને રૂપિયા ૫૦૦૦૦૦/- ની સહાય ચુકવતા ફીકસ્ડ ડીપોઝીટ (એફ.ડી) એનાયત કરવામાં આવી. @CMOGuj @CollectorNav
Collector & DM Navsar.. @CollectorNav
23K Followers 168 Following Official account of the Collector and District Magistrate, Navsari District, GujaratInfo Valsad GoG @InfoValsadGoG
8K Followers 2K FollowingDr Rajeshri Tandel @rajshri29
1K Followers 215 Following Administrative Officer Navsari Nagarpalika, Education Inspector, TextbookWriter, Best Teacher of Gujarat State Award 2016 & National Innovation Award 2019Shivvraj Khuman @shivvrajkhuman
1K Followers 348 FollowingPREETI SHIYAL @PRABHUDASM27833
0 Followers 136 FollowingNEHA PATIL @NEHAPATIL185
0 Followers 129 FollowingBHAVINI PRAJAPATI @togabhai91942
0 Followers 62 Followingnavsari live @navsarilive
4 Followers 80 FollowingViPUL PATEL designarc.. @india1442
4 Followers 171 Following online arji N. A. town planig map approved, online nagrpalika map, જમીન ડેવલોપમેન્ટ જમીન ને લગતા તમામ કામો મોબાઇલ નંબર :7698333773Navsari City @navsari_city
510 Followers 24 Following Navsari's best Food, Fashion, Deal, Exhibitions, Stories & more. Featuring everything about Navsari, Gujarat.viral @viral1984
7 Followers 142 Followingcbl @chanbloh
419 Followers 2K FollowingHitesh Rathod @r09794053
5 Followers 166 FollowingKnot Networks LLC @Knotnetworksllc
49 Followers 167 Following Knot Networks LLC is a leading American telecommunications company with a strong reputation for providing top-quality Toll Free Number services to businessesVINIT RAVAL @VINITRAVAL1
17 Followers 465 FollowingMuhd Yahya Mia @myahyamia
8 Followers 126 Following اتَّقِ اللهَ حيثُما كنتَ ، وأتبِعِ السَّيِّئةَ الحسَنةَ تَمْحُهَا ، وخالِقِ النَّاسَ بخُلُقٍ حَسنٍanugir @anugir94
2 Followers 33 FollowingGaurang Patel @Gaurangpatel245
49 Followers 267 Following “Believe you can, and you’re halfway there.” https://t.co/orrjiziH6e https://t.co/7vw3JGTb5zArpit Mahla @ArpitMahla
17 Followers 56 FollowingKetan Patel @Ketanpatel243
34 Followers 100 FollowingPatel Bhupesh @PatelBhupesh7
50 Followers 290 Following Clerk-Revenue Department (Government Of Gujarat)Soham Naik @sohamnaik55
70 Followers 559 Followingsarvakalin @sarvakalinnews
8 Followers 49 FollowingNirbhay Raval @nirbhay_raval
6 Followers 205 FollowingMargesh patel @margesh41
4 Followers 100 FollowingGUJARAT NI VAACHA @GVaacha
15 Followers 382 FollowingChandrashekhar @Chandra45666091
6 Followers 132 Followingvignesh patel @iVignesh_patel
11 Followers 49 FollowingSujay Patel @sujaythummar
1K Followers 4K Following Advocate, Journalist, Social Activist,My Personal Twitter Account (LLB,MJMC,MSW,BCOM,BA & MA WITH POLITICAL SCIENCE,PGDCS,DCM,PGDDM)Raval Jaimin @jaimin_raval09
47 Followers 654 FollowingMAMLATDAR CHIKHLI @MChikhli
198 Followers 249 Followingdevendr @devendr787472
0 Followers 11 FollowingVaristh @Varisth11
5 Followers 220 Following Voluntary Association of Researchers in Indegenous Knowledge, Spirituality & Science, Technology & Homeland Security.patel chirag @patelch73393731
5 Followers 95 FollowingNYK NAVSARI @NYKSNavsari
810 Followers 925 Following This is the official account of District Youth Officer, NYK Navsari , an autonomous organisation of Ministry Of Youth Affairs & Sports, GOI.Mamta @Mamta44501372
0 Followers 65 FollowingPADHER TARUN @PadherTarun
2 Followers 12 FollowingCollector & DM Navsar.. @CollectorNav
23K Followers 168 Following Official account of the Collector and District Magistrate, Navsari District, GujaratGujarat Information @InfoGujarat
552K Followers 305 Following Official Twitter handle of Directorate of Information (માહિતી નિયામકની કચેરી), Government of Gujarat https://t.co/jWcV6hPfaNDDO NAVSARI @DdoNavsari
4K Followers 74 FollowingCMO Gujarat @CMOGuj
1.2M Followers 295 Following Official account of Chief Minister Office, Government of GujaratPankaj Kumar @pkumarias
96K Followers 2 Following Member, Lokpal of India. Views expressed are personal.Ankit Parmar @ankitparmar_92
16 Followers 66 Following DPO-Disaster management Collector Office-NavsariRoshni Patel @roshni_1130
3K Followers 754 Following Mamlatdar and Executive Magistrate Surat city PunaRevenue Dep. Gujarat @revenuegujarat
30K Followers 46 Following Revenue Department Government of Gujaratઆજરોજ માન.સાંસદશ્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં યોજાયેલ આપાતકાલીન સાધન સહાય વિતરણ કાર્યક્રમમાં ગણદેવી તાલુકાના પૂર પ્રભાવીત ગામડામાં ૨૫ લાખની કિંમતની ૫ બોટ અને ૬૫ ગામમાં સરપંચશ્રીઓને આપાતકાલીન કિટનું વિતરણ કરવામાં આવ્યુ. @CMOGuj @InfoGujarat
#OperationGanga @pkumarias @CMOGuj @Dwivedi_D @InfoGujarat @InfoNavsariGoG
Response from the parents of stranded student in Ukraine.@CollectorNav @CMOGuj @MEAIndia
નવસારીના યુક્રેન માં ફસાયેલા ભારતીય લોકો માટે વિદેશ મંત્રાલય દ્વારા કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવેલ છે તેમજ કન્ટ્રોલરૂમ અને સંપર્કની વિસ્તૃત સમજ નીચેની લિંકમાં સામેલ છે જે ધ્યાને લેવી. mea.gov.in/press-releases… @InfoNavsariGoG @InfoGujarat @pkumarias @CMOGuj
ભારે વરસાદની આગાહી અન્વયે આજ રોજ મામલતદારશ્રી, ડિઝાસ્ટરનાં અધ્યક્ષસ્થાને યોજાયેલ નાયબ મામલતદારશ્રી, પુર રાહતનાઓ સાથે ભારે વરસાદનાં કારણે અગમચેતીના ભાગ રૂપે મીટીંગનું આયોજન કરી જરૂરી સુચના આપવામાં આવી તેમજ સેટેલાઈટ ફોન અંગેના ઉપયોગ અંગેની તાલીમ આપવામાં આવી. @CollectorNav
આજે ગાંધી જયંતિ નિમિત્તે માન. કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ , આદિજાતી વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહકોની સુરક્ષા ની અધ્યક્ષતામાં દાંડી ખાતે ગાંધી ભજન કાર્યક્રમ યોજાયો સાથે ક્લીન ઇન્ડીયા બાબતે પ્રતિજ્ઞા લેવામાં આવી.@pkumarias @InfoGujarat @CMOGuj @nirala_kk @GujTDDept
આજરોજ નવસારી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અંગેની બેઠક યોજી વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા કરી અને જરૂરી સૂચનો કર્યા. @CMOGuj @InfoGujarat @CellNavsari
આજરોજ લોકશાહીના મહા પર્વ માં મતદાન કરીને મારી ફરજ બજાવી. @SECGujarat @CMOGuj @pkumarias @InfoGujarat #Navsari #LocalBodyElections2021
ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી સ્વ. કેશુભાઇ પટેલનાં મોટાભાઇ શ્રી ધરમશીભાઇનાં અવસાનથી વ્યથિત છું. ઇશ્વર એમનાં દિવંગત આત્માને શાંતિ અર્પે અને પરિવારને આ દુ:ખ સહન કરવાની શક્તિ અર્પે એવી પ્રાર્થના કરું છું. ઓમ શાંતિ !
राष्ट्रीय प्रवक्ता श्री @ShahnawazBJP जी को जन्मदिन की हार्दिक शुभकामनाएं। ईश्वर आपको स्वस्थ स्वास्थ्य, यशस्वी जीवन और दीर्घायु प्रदान करें एसी कामना करता हूँ ।
@CRPaatil મળીને ખૂબ આનંદ થયો. આપશ્રી ઉતરોત્તર પ્રગતિ કરો, રાષ્ટ્ર અને સમાજ કલ્યાણના કાર્યો કરતા રહો એવી પ્રભુને અંતર થી પ્રાર્થના 🙏
નવનાથ આશ્રમ બિલીમોરા ખાતે પૂજય શ્રી છોટેદાદા સાથે શુભેચ્છા મુલાકાત કરી.
राधा पुरुषोत्तम मास (अधिक मास) Special भजन || जय जय राधा रमन हरि बोल || #Krishna #Bhajan youtube.com/watch?v=924c4e…
વર્ષ-૨૦૦૮ માં મુંબઇ આંતકવાદી હુમલા સમયે ભોગ બનનાર વાંસી-બોરસી ગામના (૧)નટુભાઈ નાનુભાઈ રાઠોડ (૨) મુકેશભાઈ અંબુભાઈ રાઠોડ (૩) બળવંતભાઈ પરભુભાઈ ટંડેલ ના વારસદારશ્રીઓને રૂપિયા ૫૦૦૦૦૦/- ની સહાય ચુકવતા ફીકસ્ડ ડીપોઝીટ (એફ.ડી) એનાયત કરવામાં આવી. @CMOGuj @CollectorNav