SP NAVSARI @SP_Navsari
This is the Official Account of The Superintendent of the Police Navsari (Gujarat Police) spnavsari.gujarat.gov.in SP Office, Navsari, Gujarat. Joined January 2018-
Tweets1K
-
Followers9K
-
Following254
-
Likes636
નવસરી ટાઉન પોલીસ સ્ટેશનના ગુનામાં સંડોવાયેલ સને – ૨૦૨૨ થી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી એલ.સી.બી. નવસારી. @GujaratPolice @ADGP_Surat
દરિયાઇ માર્ગે દમણ ખાતેથી નાવડા (કોટીયુ) મારફતે નવસારી તેમજ વલસાડ જિલ્લામાં વિદેશી દારૂનો સપ્લાય કરતા પ્રોહીબીશનના ગણનાપાત્ર કેસમાં નાસતા ફરતા ૧૬ થી વધારે ગુનામાાં પકડાયેલા લિસ્ટેડ બુટલેગરને દાંડી દરિયા કિનારેથી ઝડપી પાડતી WANTED ACCUSE CELL/SOG નવસારી @GujaratPolice @ADGP_Surat
ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની નાની-મોટી બાટલીઓ નંગ-૩૨ કુલ કિમંત રૂપિયા ૩૨,૦૦૦/- ના પ્રોહીબીશન મુદ્દામાલ સાથે એક ઈસમને પકડી પાડી પ્રોહી ગણનાપાત્ર કેશ શોધી કાઢતી નવસારી ટાઉન પોલીસ @GujaratPolice @ADGP_Surat
ચીખલી પોલીસ સ્ટેશનના બનાવટી દસ્તાવેજના ગુનામાં છેલ્લા ૬ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો / એલ.સી.બી. નવસારી. @GujaratPolice @ADGP_Surat
લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ અનુસંધાને ખેરગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખેરગામ ટાઉન નારણપોર રોડ તથા ખેરગામ ચાર રસ્તાથી જુના પોલીસ સ્ટેશન થઇ રામજી મંદિર સુધીના વિસ્તારમાં સ્થાનિક પોલીસ, JKD SAP કંપનીના જવાનો સાથે ફ્લેગમાર્ચ/એરિયા ડોમીનેશન કરવામાં આવેલ. @GujaratPolice @ADGP_Surat
સને ૨૦૧૨-૨૦૧૩ (છેલ્લા ૧૨ વર્ષથી ) નવસારી ટાઉન પોલીસ સ્ટેશનના છેતરપિંડીના ગુનામાાં નાસતા-ફરતા આરોપીને સરુત ખાતેથી ઝડપી પાડતી એસ.ઓ.જી/ WANTED ACCUSE CELL નવસારી @GujaratPolice @ADGP_Surat
લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ અનુસંધાને જલાલપોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એરૂ ગામ, એરૂ ચાર રસ્તા, ગોપાલ નગર, વિજલપોર રેલ્વે ફાટક સુધી સોસાયટી વિસ્તારમાં સ્થાનિક પોલીસ, ઓડિસા રિઝર્વ પોલીસ સાથે ફ્લેગમાર્ચ/એરિયા ડોમીનેશન કરવામાં આવેલ. @GujaratPolice @ADGP_Surat
ગેરકાયદેસર એક્ષપ્લોઝીવ ઝીલેટીન સ્ટીક તથા ઈલેકટ્રીક ડીટોનેટરનો જથ્થો સુંથવાડ પટેલ ફળીયા તા.ચીખલી ખાતેથી ઝડપી પાડતી નવસારી એસ.ઓ.જી. ટીમ @GujaratPolice @ADGP_Surat
લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ અનુસંધાને નવસારી રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુપા(કુરેલ), ખેરગામ ગામ વિસ્તારમાં સ્થાનિક પોલીસ કર્મચારી, હોમગાર્ડ તથા ODISHA-1547/3 કંપનીના જવાનો સાથે ફ્લેગમાર્ચ કરવામાં આવેલ @GujaratPolice @ADGP_Surat
લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ અનુસંધાને ગણદેવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કછોલી, અમલસાડ, સરીબુજરંગ ગામ વિસ્તારમાં ASP શ્રી, સ્થાનિક પોલીસ કર્મચારી, હોમગાર્ડ તથા ઝારખંડ રાજ્યના SAP કંપનીના જવાનો સાથે ફ્લેગમાર્ચ/એરિયા ડોમીનેશન કરવામાં આવેલ @GujaratPolice @ADGP_Surat
નવસારી રૂરલ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી એલ.સી.બી. નવસારી @GujaratPolice @ADGP_Surat
વાંસદા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો એલ.સી.બી. નવસારી @GujaratPolice @ADGP_Surat
સને – ૨૦૧૨ માં ચીખલી પોલીસ સ્ટેશન માં દાખલ થયેલ રૂપિયા – ૪૦,૯૧,૦૦૦/- ના ઠગાઇ અને છેતરપિંડીના ગુનામાં છેલ્લા ૧૨ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી. નવસારી @GujaratPolice @ADGP_Surat
સને ૨૦૧૯થી વલસાડ જીલ્લાના અલગ-અલગ ૦૩ પ્રોહીબીશનના ગણનાપાત્ર કેસમાં નાસતા ફરતા આરોપીને નવસારી ખાતેથી ઝડપી પાડતી વોન્ટેડ એકયુઝ સેલ/ એસ.ઓ.જી નવસારી @GujaratPolice
જામીનની શરતનો ભંગ કરનાર કુલ બે આરોપીઓના નામદાર ર્કોટમાંથી બીન જામીન લાયક વોરંટ મેળવી આરોપીઓની ધરપકડ કરી નામદાર ર્કોટમાં રજુ કરતા નામ.ર્કોટ દ્વારા આરોપીઓના જામીન રદ્દ કરી જેલ હવાલે કરવાનો હુકમ મેળવતી વાંસદા પોલીસ ટીમ @GujaratPolice @ADGP_Surat
સને ૧૯૯૦-૯૧માં નવસારી ટાઉન વિસ્તરમાં થયેલ ચકચારી ૮૦,૦૦૦/- ના હીરા તેમજ રોકડા ૩૦,૦૦૦/- મળી કુલ્લે ૧,૧૦,૦૦૦/- ની નોકર ચોરીના ગુનામાં છેલ્લા ૩૪ વર્ષથી નાસતા-ફરતા આરોપીને સાંચોર રાજસ્થાન ખાતેથી ઝડપી પાડતી વોન્ટેડ એકયુઝ સેલ/ એસ.ઓ.જી નવસારી @GujaratPolice @ADGP_Surat
મારૂતી સુઝૂકી ઇકો કારમાં ચોર ખાનામાં વહન કરી લઇ જવાનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ચીખલી પોલીસ @GujaratPolice @ADGP_Surat
ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો કુલ – ૩૫ નંગ કિમંત રૂપિયા ૨૮,૦૦૦/- નો પ્રોહીબીશન મુદામાલ સાથે બે આરોપીઓને પકડી પાડી ગણનાપાત્ર કેસો શોધી કાઢતી એલ.સી.બી.@GujaratPolice @ADGP_Surat
નવસારી એ.બી. સ્કુલ (પરતાપોર) ખાતે નવસારી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, નવસારી રૂરલ પોલીસ સ્ટેશન પોલીસ અધિકારી/કર્મચારી, સુરક્ષા સેતુ સોસાયટી, ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન સાથે સંયુક્ત રીતે સાઇબર ક્રાઇમ લોકજાગૃતિ સેમિનારનુ કરેલ.@GujaratPolice @CyberGujarat @ADGP_Surat
સને ૨૦૨૨થી પ્રોહીબીશન ગણનાપાત્ર ગુનામા સંડોવાયેલ વોન્ટેડ આરોપીને પકડી પાડતી ચીખલી પોલીસ @GujaratPolice @ADGP_Surat
Harsh Sanghavi (Modi .. @sanghaviharsh
740K Followers 3K Following Minister of State- Home, Industries, Transport, Youth & Sports (I/C) | MLA Surat, Majura | Proud IndianPI Er Kiran Padvi @kiranpatel2994
37K Followers 2K Following • Gujarat Police Service (GPS) • સેવા | શાંતિ | સુરક્ષા • Police Inspector 👮🏼♂️ • સંઘર્ષ કરતા રહો... સંઘર્ષ કદી હારતો નથી. 🎯Gujarat Police @GujaratPolice
784K Followers 74 Following Official Twitter handle of Gujarat Police. For emergencies, please dial 100 or visit the nearest police station.DGP Gujarat @dgpgujarat
283K Followers 55 Following Official Twitter handle of Director General of Police, Gujarat. Please call 100 for emergencies.Collector & DM Navsar.. @CollectorNav
23K Followers 168 Following Official account of the Collector and District Magistrate, Navsari District, GujaratSP AMRELI @SP_Amreli
53K Followers 53 FollowingAhmedabad Police અ�.. @AhmedabadPolice
396K Followers 150 Following Official Twitter Account of Ahmedabad Police. Dial 100 in case of Emergency.SPSurendranagar @SPSurendranagar
17K Followers 159 Following This is an official Twitter handle of Superintendent of Police,Surendranagar District, Gujarat, not monitor by 24*7, in emergency dial 100.Safin Hasan @SafinHasan_IPS
160K Followers 645 Following IPS officer (Batch 2018) | DCP Traffic Ahmedabad | Views expressed are personal | Reader | Speaker | Eyes on the stars and feet on the ground.Vijay Singh Gurjar @VijayGurjar_IPS
41K Followers 525 Following IPS officer | Sports Enthusiast | Hodophile | bibliophile | Father of a Son | Views are personal | RTs not endorsement | विकसित भारत का राही ॥SP PATAN @SP_Patan
11K Followers 34 Following Dr. Ravindra Patel, Superintendent of Police, Patan. For any emergency #Dial100Vadodara City Police @Vadcitypolice
50K Followers 105 Following Official Twitter Account Of Vadodara City Police For Emergency & Complaints Dial 100, For SHE Team Help Dial 7434888100, For Cyber Crime Related Help Dial 1930SpRajkotRural @SP_RajkotRural
11K Followers 200 Following Official twitter handle of Rajkot Rural Police. For emergencies Please Dial 100 or nearest police stations.SP MORBI @SPMorbi
16K Followers 52 FollowingBotad District Police @SP_Botad
10K Followers 251 FollowingSP West Kutch @SPWestKutch
23K Followers 98 Following Official account of Supritendent of Police, West Kachchh BhujSP GIR SOMNATH @SP_GirSomnath
7K Followers 54 FollowingSP Banaskantha @SP_Banaskantha
19K Followers 28 Following AKSHAYRAJ (IPS). No SOS here. for emergency #Dial100. A/C is managed by team BK.Cyber Helpline Cid @CidHelplin29539
1 Followers 46 FollowingDhaval Vankar @DhavalVankar1
34 Followers 348 Following (Government_of_Gujarat) personal_views , RTs not endorsementsSam @Sam73849293
3 Followers 135 FollowingTashipackersmovers @Tashipackers
38 Followers 223 Following Planning a stress-free move? Look no further! Tashi Packers and Movers is here to make your relocation a breeze. 🌟 🚛 Experience seamless shiftingaspriants....🎯 @colseid
120 Followers 214 FollowingArvind Rabari @ArvindR27127606
16 Followers 144 FollowingParth Desai @parthdesai26
20 Followers 135 Followingmissing cell ahmedaba.. @CellRural67582
1 Followers 21 Following MISSING CELL WORKING UNDER SUPERINTENDENT OF POLICE AHMEDABAD RURAL,GUJARATDax Paul @DaxPaul1
358 Followers 6K FollowingRonak Rana @Ronak_rana_11
0 Followers 3 FollowingRamzan Ali @RamzanAli158415
7 Followers 128 FollowingDOHA GROUP @GroupDoha69042
139 Followers 2K Following🇹 🇪 🇯 🇦 �.. @Tejas2520
0 Followers 14 Following🇮🇳 @unanews18
2 Followers 112 FollowingJaydip Bhoya @JaydipBhoya5
1 Followers 16 FollowingDhanpal Meena @Dhanpal85554293
2K Followers 6K Followingbandparty in @Bandpartyin
1 Followers 27 Following Browse for more Bandparty and more wedding vendors at https://t.co/fiTuoWjaPw and plan your wedding hassle free.Bhavesh Miyatra @miyatra_bh25591
3 Followers 18 FollowingTarun Panchal @TarunPa30570322
32 Followers 359 FollowingVishrut @Vishrut5173
4 Followers 85 FollowingBaroliya Vanraj @VanrajBaro42960
2 Followers 49 Followingvanrajsinh dhadhal @vanrasinhPress
2 Followers 39 Following BOTAD SAMACHAR ROYEL PLAZA NER MASTRAM MANDIR ROD BOTADKana Mashura @KanaMashura
17 Followers 121 Followingjaydip @jaydip1666058
2 Followers 43 FollowingMalek Sadik @sadik_male67579
3 Followers 115 Followingshaikh ilyas @shaikhilyas290
14 Followers 88 FollowingCemax Barot @cemax_barot
80 Followers 142 Following Wildlife Conservationist | Wildlife Photographer | Wildlife Rescuer | NaturalistMOHD ALTAF RAYEEN @ShaliniVerma203
1 Followers 96 FollowingPress Reporter Daxesh.. @PressDahod
11 Followers 94 FollowingDARSHAN BHAGAT @DARSHAN16647794
4 Followers 178 Following ASPIRANT || GECVian || GPvian धर्मो रक्षति रक्षितःPREETI SHIYAL @PRABHUDASM27833
0 Followers 136 Followingdark2saviour @ykme150847
19 Followers 167 Following Good learning is inherently pleasurable, without pleasure there is no good learning. |MBBS'28| Awareness is key to stay away from hatred turning mindsetAJAY BARIA @AJAYBARIA146814
6 Followers 202 Followingknvaishnav @Knvaishnav1986
12 Followers 417 Followingshailndravaghela @shailndrav25786
1 Followers 84 FollowingNatubhai Chavda @chavda_nat70566
0 Followers 15 FollowingNANCY PATEL @patel_nanc16082
0 Followers 114 FollowingADEETI PRAJAPATI @AdeetiPrajapati
3 Followers 140 Followingनीरज झा (.. @niraj_jha_1
765 Followers 601 Following 🚩 हिंदू-ब्राह्मण🚩 ।।यतो धर्म स्ततो जय:।। जहा धर्म है वहा विजय है.!! छात्र समर्थक। नवसारी नगर वाइस सेक्रेटरी@abvpnavsari #Law_Student⚖️📚GAUTAM KUMAWAT @gautam_2402
4 Followers 100 Following https://t.co/8u4pNg8kUc, https://t.co/0EXrMr93ZQ,LL.B,CMA(FINAL). Dreams is not what you see in sleep is the thing which doesn't let you sleepSneh Bhandari @SnehBhandari04
0 Followers 37 FollowingHarsh Sanghavi (Modi .. @sanghaviharsh
740K Followers 3K Following Minister of State- Home, Industries, Transport, Youth & Sports (I/C) | MLA Surat, Majura | Proud IndianGujarat Information @InfoGujarat
552K Followers 305 Following Official Twitter handle of Directorate of Information (માહિતી નિયામકની કચેરી), Government of Gujarat https://t.co/jWcV6hPfaNHasmukh Patel @Hasmukhpatelips
516K Followers 17 Following IPS officer, Additional DGP, Standing for Change and Honesty, Parenting for peace movement, views are strictly personal, Likes, RTs are not endorsementsGujarat Police @GujaratPolice
784K Followers 74 Following Official Twitter handle of Gujarat Police. For emergencies, please dial 100 or visit the nearest police station.C R Paatil (Modi Ka P.. @CRPaatil
520K Followers 523 Following President @BJP4Gujarat, Member of Parliament-NavsariDGP Gujarat @dgpgujarat
283K Followers 55 Following Official Twitter handle of Director General of Police, Gujarat. Please call 100 for emergencies.Collector & DM Navsar.. @CollectorNav
23K Followers 168 Following Official account of the Collector and District Magistrate, Navsari District, GujaratCMO Gujarat @CMOGuj
1.2M Followers 295 Following Official account of Chief Minister Office, Government of GujaratSP AMRELI @SP_Amreli
53K Followers 53 FollowingAhmedabad Police અ�.. @AhmedabadPolice
396K Followers 150 Following Official Twitter Account of Ahmedabad Police. Dial 100 in case of Emergency.Gujarat Samachar @gujratsamachar
389K Followers 136 Following The Official Gujarat Samachar (ગુજરાત સમાચાર) Twitter Account. News with the Soul For the latest updates on breaking news visit our website.Divya Bhaskar @Divya_Bhaskar
625K Followers 489 Following India's Best Gujarati Newspaper & News App. For Real-time News Updates, Local News for 300+ cities, Short Video News, Download our App: https://t.co/o17DoF1SbISPSurendranagar @SPSurendranagar
17K Followers 159 Following This is an official Twitter handle of Superintendent of Police,Surendranagar District, Gujarat, not monitor by 24*7, in emergency dial 100.Chief Electoral Offic.. @CEOGujarat
52K Followers 477 Following Office of the Chief Electoral Officer, Gujarat. Conducts Elections to Gujarat Legislative Assembly & Parliamentary seats from Gujarat.Safin Hasan @SafinHasan_IPS
160K Followers 645 Following IPS officer (Batch 2018) | DCP Traffic Ahmedabad | Views expressed are personal | Reader | Speaker | Eyes on the stars and feet on the ground.SP PATAN @SP_Patan
11K Followers 34 Following Dr. Ravindra Patel, Superintendent of Police, Patan. For any emergency #Dial100Vadodara City Police @Vadcitypolice
50K Followers 105 Following Official Twitter Account Of Vadodara City Police For Emergency & Complaints Dial 100, For SHE Team Help Dial 7434888100, For Cyber Crime Related Help Dial 1930Vijay Rupani (Modi Ka.. @vijayrupanibjp
3.1M Followers 249 Following Former Chief Minister of Gujarat, India, In-charge of Punjab and ChandigarhSAI Media @Media_SAI
192K Followers 682 Following Official Twitter handle of Sports Authority of India.All sports news break here.Follow us here to know the latest on Indian Sports.#KheloIndia #FitIndiaMovementIPS Ajay Choudhary @AjayChoudharyIN
14K Followers 335 Following Additional Director General of Police.Ahmedabad, Gifted Abstractionist , Abstract Expressionism , NY School of Abstraction , Next Generation Abstract PainterDilip Patel દિલ.. @dmpatel1961
19K Followers 902 Following Journalist, Ahmedabad, Gujarat. ex Times of India, DBhaskar, Gujarat Samachar, A Mirror, W. Times, Sandesh, TV, Saty AGN WEB. हिंदी में https://t.co/xO9YgKwd2hNirali Naik @NiraliNaik_
3K Followers 1K Following @Bjp4gujrat ભારતીય જનતા પાર્ટી પ્રદેશ મહિલા મોરચા કારોબારી સભ્ય. મહિલા મોરચા સુરત જીલ્લા પ્રભારીDr. Lavina Sinha @DrLavina_IPS
25K Followers 548 Following Indian Police Service officer, Gujarat|| MBBS,MD Medicine||A dreamer, Believer||“Be the healing touch you think the world deserves||Views n RT s are personal.IGP RAJKOT RANGE @IGP_RajkotRange
1K Followers 166 Following Rajkot Range covers SP of the following districts - Surendranagar/Morbi/Jamnagar/Rajkot Rural/Devbhumi Dwarka. For emergency #Dial 100/Contact Police Station..MAMLATDAR CHIKHLI @MChikhli
198 Followers 249 FollowingSP Dahod @SP_Dahod
3K Followers 540 FollowingBhavik mistry @Bhavik981984
8 Followers 299 FollowingDalit Samaj Chief @dalitsamajchief
16K Followers 6K Following ஜெய் பீம் Ambedkarite ! బహుజనవాది Farmer 🌾hitesh @hitesh17066383
24 Followers 237 FollowingJ.Manani @officerJManani
65 Followers 39 Following Law enforcement officer / Banking/Recruitment/Human Resources/ HospitalityThejayjohn17 (Jafcian.. @thejayjohn17
31 Followers 25 Following Hi m die heart fan of john abraham❤ He is my role model my inspiration. nd the member of jafcians club. harshvardhanrane❤ Rohit sharma❤Chirag Nakum @nakum4812
10 Followers 182 FollowingPADHER TARUN @PadherTarun
2 Followers 12 FollowingBHARAT PATEL(96626742.. @BHARATB73032700
6 Followers 24 FollowingHardik Surani @HardikSurani7
32 Followers 96 FollowingDeep Bhatiya @DeepBhatiya19
2 Followers 273 FollowingShiv gadhavi @Shiv43579616
3 Followers 758 FollowingRamilaben Kanubhai Pa.. @RamilabenKanub1
74 Followers 249 Following President of umreth nagar seva sadanUpsal Pri School @UpsalPrischool
16 Followers 31 Following Upsal Pri School Ta Vansda Dist Navsari Gujarat-396580Vicky Kumar @VickyKu97114901
258 Followers 718 FollowingSakir @sakirmogal
28 Followers 264 FollowingSudhir @bharwadsudhir
285 Followers 5K FollowingSP_valsad @SPvalsad
7K Followers 135 Following Official account of SP Valsad, Gujarat Call 02632 242900 WhatsApp 8980038001Patan Police (Gujarat.. @patanpolice
1K Followers 65 Following Official Twitter Account of Patan Police. Dial 100/ 02766 230502 in case of Emergency.Bank of Baroda @bankofbaroda
1.0M Followers 81 Following Welcome to the Official handle of Bank of Baroda on X. Follow us for all updates about Banking and Financial Services. Social Media Policy: https://t.co/dWzGKUyIqxDEO Navsari @DEO_Navsari
839 Followers 161 Following Official Account of District Education Office Navsari #BalSmitayaBhavDyCollector&SDM/ERO-8.. @sdmjunagadh
5K Followers 48 Following Official account of Prant officer and Sub Division Magistrate Junagadh. Sub-division consists of Junagadh City and Junagadh Rural. In Chair: Charansinh Gohil.Harsh Sanghavi Office @Harsh_Office
6K Followers 9 Following MOS - Home | Youth, Sports & Culture (I/C) | MLA- Surat- Majura | Proud IndianAddl. DGP, Armed Unit @AdgpArmed
3K Followers 132 Following Official account of Addl D G P, Armed Units, Gujarat State. Sports Officer of Gujarat Police.cyber crime police st.. @cybercrimejnd
1K Followers 25 Following # Cyber Safe Junagadh # Cyber Safe Gujaratઅમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ બનાવટી દસ્તાવેજ અને વિશ્વાસઘાતના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા લિસ્ટેડ આરોપી જયદીપ જીવનભાઈ રાજ્યગુરૂને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી. @GujaratPolice @sanghaviharsh @IGP_BHR_RANGE @Hasmukhpatelips @Shamsher_IPS @CollectorAmr
આગામી લોકસભા ચૂંટણી 2024માં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે અનુસંધાને મુંદરા પોસ્ટે.ના અલગ અલગ વિસ્તારમાં BSFની કંપનીને સાથે રાખી ક્રિટિકલ બુથ તથા સંવેદનશીલ વિસ્તારમાં ફ્લેગ માર્ચ કરતી મુંદરા પોલીસ #Westkutchpolice #IVote4Sure #Elections2024 @dgpgujarat @GujaratPolice
ખેરોજ પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુન્હામાં છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા #SabarkanthaPolice @GujaratPolice @dgpgujarat
સાપુતારા પો.સ્ટે. વિસ્તારમાંથી જુગાર રમાડતા આરોપી ગણેશભાઇ રાજુભાઇ બંગાળ પકડાઇ જતા સાપુતારા પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા કલમ-૧૨(અ) મુજબનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે @dgpgujarat @GujaratPolice
ધોરણ–૧૦ બોર્ડની પરીક્ષાની તૈયારી કરતા સમયે વાંચેલુ યાદ નહી રહેવાના કારણે નાસીપાસ થઇ આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતી કિશોરીનો જીવ બચાવી લઇ ફરજ પ્રત્યેની પ્રતિબધ્ધતા તથા માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડતી વાંસદા પોલીસ.@GujaratPolice @ADGP_Surat
ખેરગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટર સાયકલ ચોરીનો વણશોધાયેલ ગુનામાં ચોરી કરનાર ઇસમને મોટર સાયકલ મુદામાલ સાથે પકડી પાડી ગુશો શોધી કાઢતી ખેરગામ પોલીસ @GujaratPolice @ADGP_Surat
A.T.M. મશીનમાં ચેડા કરી પૈસા ઉપાડવા માટે આવતા લોકોના પૈસા A.T.M મશીનમાં જ અટકાવી દઈ A.T.M મશીનમાં પૈસા ઉપાડવા આવતા માણસો નીકળી ગયેથી પૈસા ઉપાડી ગુનો આચરતા બે ઇસમોને કુલ રૂપિયા .૫,૭૧,૬૦૦/- ના મદ્દુામાલ સાથે પકડી પાડતી નવસારી ટાઉન પોલીસ @GujaratPolice @ADGP_Surat
નવસારી જિલ્લામાં ચોરી, ધાડ, લુંટ જેવા ગંભીર બનાવોને અટકાવી શકાય તે સારૂ તકેદારીના ભાગરૂપે નવસારી તથા ચીખલી ખાતે આંગડીયા પેઢી, વેપારીઓ, જવેલર્સ, બેન્ક અને ફાઇનાન્સ કંપનીના હોદેદારો, મેનેજરો, સાથે મિટીંગનુ આયોજન કરવામાં આવેલ. @GujaratPolice @ADGP_Surat
પોલીસ અધિક્ષકશ્રી સુશિલ અગ્રવાલ(IPS) નાઓ દ્વારા ધોરણ- ૧૦મા અભ્યાસ કરતી કિશોરીને વાંચેલૂ યાદ નહીં રહેતા આત્મહત્યા કરવા જતા બચાવનાર વાંસદા પો.સ્ટે.ના પોલીસ કર્મચારી/ ગામ આગેવાનને પ્રસંશાપત્ર એનાયત કરવામાં આવેલ. @sanghaviharsh @dgpgujarat @GujaratPolice @ADGP_Surat @Sushil_IPS
આગામી લોકસભા ચૂંટણીઓના અનુસંધાને નવસારી જીલ્લાનાં અલગ-અલગ પોલીસ સ્ટેશન દ્રારા તેમનાં વિસ્તારમાં પોલીસના જવાનો સાથે ફ્રૂટ પેટ્રોલિગ કરવામાં આવેલ. @sanghaviharsh @CMOGuj @GujaratPolice @dgpgujarat @ADGP_Surat
“હોળી ધુલેટી અને રમઝાન માસના તહેવારોની ઉજવણી દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે અંગે જીલ્લાના પો.સ્ટે. વિસ્તારોમાં ફુટ પેટ્રોલીંગનુ આયોજન કરવામાં આવેલ. ” @GujaratPolice @ADGP_Surat
“ મરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચુંટણી દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે સારૂ સ્થાનિક પોલીસ અને RPSF ના જવાનો સાથે ફ્લેગમાર્ચ કરવામાં આવેલ. ” @GujaratPolice @dgpgujarat @ADGP_Surat
“જુગાર રમતા ૦૪ ઇસમોને રોકડા રૂપિયા ૧૦,૮૦૦/- તથા જુગારના સાધનો સાથે ઝડપી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ચીખલી પોલીસ.”
વાંસદા પોલીસ સ્ટેશનના એકસપ્લોઝિવ-એક્ટ હેઠળના ગુનામાં સને ૨૦૧૮ (સાત વર્ષ) થી નાસતા-ફરતા આરોપીને નવાપુર મહારાષ્ટ્ર ખાતેથી ઝડપી પાડતી WANTED ACCUSE CELL/ એસ.ઓ.જી. નવસારી @GujaratPolice @ADGP_Surat
વાંસદા પોલીસ સ્ટેશનના ગુનામાં સંડોવાયેલ સને – ૨૦૨૨ થી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી એલ.સી.બી. નવસારી @GujaratPolice @ADGP_Surat
વાંસદા તાલુકાના લાખાવાડી ગામ ડુંગરી ફળીયા ખાતેથી જુગાર રમતા ૦૩-ઇસમોને રોકડા રૂપિયા ૩૦,૫૦૦/-, જુગારના સાધનો, મોબાઇલ ફોન તથા વાહન મળી કુલ, રૂપિયા ૧,૬૧,૦૦૦/-ના મુદામાલ સાથે ઝડપી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી એલ.સી.બી. નવસારી @GujaratPolice @ADGP_Surat
વલસાડ જિલ્લાના પારડી પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામા વર્ષ ૨૦૨૧થી નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડતી WANTED ACCUSE CELL/ એસ.ઓ.જી નવસારી @GujaratPolice @ADGP_Surat
પોતાની ઓળખ છુપાવી વર્ષ ૨૦૨૦થી ચીખલી પોલીસ સ્ટેશનના બનાવટી દસ્તાવેજ બનાવી ચીટીંગના ગુનામાં નાસતા-ફરતા આરોપીને વલસાડ ખાતેથી ઝડપી પડતી WANTED ACCUSE CELL/ એસ.ઓ.જી નવસારી @GujaratPolice @ADGP_Surat
નવસારી રૂરલ પોલીસ સ્ટેશનના ગુન્હામાં નાસતા ફરતા રીઢા પ્રોહીબીશન લીસ્ટેડ બુટલેગરને પકડી પાડતી એલ.સી.બી. @GujaratPolice
ગેર કાયદેસર પ્રોહીબીશન મુદામાલ પકડી પાડી પ્રોહીબીશનન ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ખેરગામ પોલીસ ટીમ. @GujaratPolice @ADGP_Surat