Collector Porbandar @collectorpor
Official twitter account of Collector Porbandar. porbandar.gujarat.gov.in Porbandar,Gujarat, India Joined June 2017-
Tweets3K
-
Followers15K
-
Following198
-
Likes0
We are excited to vote in #LokSabhaElections2024 Are you ready too? 🤝 #SaathChalenge #Elections2024 #ChunavKaParv #DeshKaGarv #FirstTimeVoters #ECI
લોકશાહીનો અવસર તમામ બેંકો પર બેન્કિંગ કરો ને ૭ મી મે એ મતદાન કરો #IVoteforSure #MeraVoteDeshkeliye #ChunavKaParv #DeshKaGarv #Election2024 #EveryVoteCounts #DemocracyMatters #VotingRights #VoiceYourChoice
CEC Sh. Rajiv Kumar addressed ~97 crore voters on the eve before first phase of #LokSabhaElection2024 #IVoteforSure #MeraVoteDeshkeliye #ChunavKaParv #DeshKaGarv #Election2024 #EveryVoteCounts #DemocracyMatters #VotingRights #VoiceYourChoice youtube.com/watch?v=6Q4Fvv…
દેવગઢ બારીઆ ખાતે વિવિધ આંગણવાડી કેન્દ્રોમાં મતદાન જાગૃતિ અંતર્ગત કાર્યકરો દ્વારા મહેંદી હરીફાઈ કરાવવામાં આવી જેમાં કિશોરી,સગર્ભા ,ધાત્રીમાતા તથા લાભાર્થી બાળકોની માતા દ્વારા ઉત્સાહપૂર્વક ભાગ લેવામાં આવ્યો. #LokSabhaElection2024 #IVoteforSure #ChunavKaParv #DeshKaGarv
દેવગઢ બારીઆ ખાતે વિવિધ આંગણવાડી કેન્દ્રોમાં મતદાન જાગૃતિ અંતર્ગત કાર્યકરો દ્વારા મહેંદી હરીફાઈ કરાવવામાં આવી જેમાં કિશોરી,સગર્ભા ,ધાત્રીમાતા તથા લાભાર્થી બાળકોની માતા દ્વારા ઉત્સાહપૂર્વક ભાગ લેવામાં આવ્યો. #LokSabhaElection2024 #MeraVoteDeshkeliye #ChunavKaParv #DeshKaGarv
Invitation from CEO Guj to female voters to cast vote with family on 7th may #LokSabhaElection2024 #IVoteforSure #MeraVoteDeshkeliye #ChunavKaParv #DeshKaGarv #Election2024 #EveryVoteCounts #DemocracyMatters #VotingRights #VoiceYourChoice
State Level Exchange Centre for Form 12 for Persons on Election Duty to ensure NO VOTER TO BE LEFT BEHIND #LokSabhaElection2024 #IVoteforSure #MeraVoteDeshkeliye #ChunavKaParv #DeshKaGarv #Election2024 #EveryVoteCounts #DemocracyMatters #VotingRights #VoiceYourChoice
State Level Exchange Centre for Form 12 for Persons on Election Duty to ensure NO VOTER TO BE LEFT BEHIND #LokSabhaElection2024 #IVoteforSure #MeraVoteDeshkeliye #ChunavKaParv #DeshKaGarv #Election2024 #EveryVoteCounts #DemocracyMatters #VotingRights #VoiceYourChoice
મતદાન એ મજબૂત, સમૃદ્ધ અને સમાન ભારત તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે! મતદાન એ આપણો અધિકાર જ નહીં પણ આપણી જવાબદારી પણ છે. આવો ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીનો મતદારોને આપેલો મહત્વપૂર્ણ સંદેશ સાંભળીએ. @presidentofindia @ECISVEEP #ChunavKaParv #DeshKaGarv #LokSabhaElection2024
ગામડાંમાં સાંભળવા મળતા આ શબ્દો આ વખતે નહીં સાંભળાવા મળે@ ગુજરાતની નારીનો નિર્ધાર, મહિલા મતદાન અનરાધાર #IVoteforSure #LokSabhaElections2024 #ChunavKaParv #DeshKaGarv #Election2024 #EveryVoteCounts #DemocracyMatters #VotingRights #VoiceYourChoice #FemaleVoter #FamilyVoting
Even Raj and Simran are going to vote ! Are you ready too? चलो मतदान करें हम । #ChunavKaParv #DeshKaGarv #LokSabhaElections2024 #SaathChalenge
District Election Officer and Collector Porbandar signs MoU with different industrial association to promote voter Awareness among workers and migratory people.
આજથી શરૂ થતી SSC/HSC ના પરિક્ષાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી. @CMOGuj @kunvarjibavalia @kuberdindor @InfoGujarat @informationpor2
એક વધુ નવી સફર, સુખદ યાત્રા તરફ ! ▪️સુરત ખાતેથી એકસાથે ગુજરાત એસ.ટી.ની ૧૦૦ નવીન બસો જનસેવામાં લોકાર્પિત ! ▪️માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના માર્ગદર્શનમાં ગુજરાત એસ.ટી.નો ઐતિહાસિક વિકાસ થઈ રહ્યો છે. ▪️ સમયાંતરે એસ.ટી.ની સેવા અને સુવિધાઓમાં વધારો થઈ રહ્યો છે…
“વિકસિત ભારત, વિકસિત ગુજરાત” અંતર્ગત નારી શક્તિ વંદના કાર્યક્રમનું આયોજન. માન.વડાપ્રધાનશ્રી અને માન.મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું. જિલ્લાના લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવ્યું. @PMOIndia @CMOGuj @kunvarjibavalia @InfoGujarat
સ્વચ્છતા અને સુંદરતાથી સુસજ્જિત સિધ્ધપુર બસ ડેપોના આ દ્રશ્યો સર્વે યાત્રીઓને મોહિત કરે છે. 😍😍 #ShubhYatraSwachhYatra #GSRTC #GujaratST
માનનીય રાજ્યપાલશ્રીની પોરબંદર મુલાકાત. RAF Global દ્વારા આયોજિત કાર્યક્રમમાં પ્રાકૃતિક કૃષિ અંતર્ગત ખેડૂતો સાથે સંવાદ અને ઉપસ્થિત ખેડૂતોને માર્ગદર્શન આપ્યું. @ADevvrat @CMOGuj @kunvarjibavalia @ddoporbandar @RizwanAdatia
Kirti Mandir Police Station visit & inspection. @CMOGuj @sanghaviharsh @kunvarjibavalia @dgpgujarat @SP_Porbandar
प्राचीन द्वारका, जिसके बारे में कहते हैं कि उसे खुद भगवान श्रीकृष्ण ने बसाया था, आज समंदर के भीतर जाकर मुझे उस समुद्र द्वारका के दर्शन और स्पर्श का,उसके पूजन का सौभाग्य भी मिला: PM @narendramodi
To pray in the city of Dwarka, which is immersed in the waters, was a very divine experience. I felt connected to an ancient era of spiritual grandeur and timeless devotion. May Bhagwan Shri Krishna bless us all.