Hareet Shukla @hareets
An IAS officer, IIT-D Alumnus ,Working as Chief Electoral Officer of Gujarat Ahmadabad City, India Joined June 2009-
Tweets624
-
Followers11K
-
Following571
-
Likes4K
𝗣𝗮𝗿𝗮𝗺𝗽𝗮𝗿𝗮. 𝗣𝗿𝗮𝘁𝗶𝘀𝗵𝘁𝗵𝗮. 𝗔𝗻𝘂𝘀𝗵𝗮𝘀𝗮𝗻. 𝗧𝗵𝗲 𝗿𝗼𝗮𝗱 𝗱𝗲𝘀𝗲𝗿𝘃𝗲𝘀 𝗮𝗹𝗹 𝘁𝗵𝗿𝗲𝗲. audio credits: @yrf (This audio clip is used solely for public road safety awareness and educational purposes. No commercial use is intended) #RoadSafety #FollowTrafficRules #ResponsibleDriving #DriveSafe #GRSAupdates
🚌 સ્કૂલ બસ પસંદ કરતાં પહેલાં કેટલીક બાબતો જરૂર તપાસો — માન્ય પરમિટ, ફિટનેસ, સ્પીડ લિમિટનું પાલન, ફર્સ્ટ એઇડ કિટ, ફાયર એક્સ્ટિંગ્વિશર અને પ્રશિક્ષિત ડ્રાઇવર. સુરક્ષિત સ્કૂલ બસ, સુરક્ષિત ભવિષ્ય. 🚸 #GoSchoolSafely #GRSAupdates #StudentSafety #SchoolBusInspection #SchoolBusChecklist #SafeCommute
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર વિભાગ દ્વારા બમ્પર ભરતીની જાહેરાત! પ્રજાલક્ષી સેવાઓ અને પરિવહન વ્યવસ્થાને સુદ્રઢ બનાવવાના મક્કમ સંકલ્પ સાથે સરકારે લીધો મહત્વનો નિર્ણય. ✅કુલ જગ્યાઓ: ૮,૯૧૭ ▪️કંડકટર: ૪,૩૧૮ ▪️ડ્રાઈવર: ૪,૫૯૯ એસ.ટી પરિવહન સેવામાં ૨૭ લાખથી વધારીને દૈનિક ૩૦ લાખ મુસાફરોના લક્ષ્યાંકને સાકાર કરવા અને રાજ્યના વિકાસને નવી ગતિ આપવા માટે મક્કમ કદમ.
રોજગારની નવી તકો, વિકાસની નવી ગતિ અને જનસેવાની વધુ મજબૂત પ્રતિબદ્ધતા. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા 8,917 જગ્યાઓ પર બમ્પર ભરતીની જાહેરાત..
વિશ્વ પર્યાવરણ દિવસની હાર્દિક શુભકામનાઓ. BS-VI ટેકનોલોજીથી સજ્જ GSRTC બસો પ્રદૂષણ ઘટાડવામાં સહાયરૂપ બનીને સ્વચ્છ અને હરિયાળું ગુજરાત બનાવવાના સંકલ્પને આગળ ધપાવે છે. ભવિષ્યને સુંદર બનાવવા, વૃક્ષો વાવીએ, પર્યાવરણ બચાવીએ. #WorldEnvironmentDay
(1/2) Get learning license at home with this complete tutorial guide. 𝙑𝙞𝙨𝙞𝙩: 𝙋𝙖𝙧𝙞𝙫𝙖𝙝𝙖𝙣.𝙜𝙤𝙫.𝙞𝙣 Share with your family & friends #LearningLicense #FollowTheProcess #DigitalServices #GujaratRoadSafetyAuthority
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલી “નાગરિક દેવો ભવ:”ની વિભાવના ‘વન-ડે ગવર્નન્સ’થી ‘વોટ્સએપ ગવર્નન્સ’ દ્વારા સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ કદમ ભર્યુ છે. આ હેતુસર મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્ય સરકાર અને મેટા પ્લેટફોર્મ્સ કંપની વચ્ચે એક મહત્ત્વપૂર્ણ MoU ગાંધીનગરમાં સંપન્ન થયા હતા. આ MoU અનુસાર ડિજીટલ ગવર્નન્સને વેગ આપીને નાગરિકોને વોટ્સએપ પરથી જ ઓનલાઈન સેવાઓ ઉપલબ્ધ બનાવાશે અને ગ્રામીણ તથા શહેરી નાગરિકોને ગ્રિવન્સીસ રીડ્રેસલ સહિત આવક-જાતિ અને EWS પ્રમાણપત્રો, રેશન કાર્ડ અપડેટ, મહેસૂલ રેકોર્ડસ, સત્તાવાર સોગંદનામા જેવી 20 જેટલી સરકારી સેવાઓ અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં એક જ વોટ્સએપ નંબર પરથી ઘરે બેઠા મળતી થશે. લોકો માટે સરકારી સેવાઓને વધુ સરળ અને ઝડપી બનાવવાની સાથોસાથ લાસ્ટ માઈલ ડિલીવરી સુનિશ્ચિત કરતા MoUથી નાગરિકોને વિવિધ સેવાઓ માટે અલગ-અલગ વેબ પોર્ટલ પર નેવિગેટ કરવામાંથી કે કચેરીઓમાં રૂબરૂ જઈને લાઈનમાં ઉભા રહીને રાહ જોવામાંથી પણ મૂક્તિ મળશે. આ ઉપરાંત, આ MoUનું અમલીકરણ થતાં રિયલ ટાઈમ સ્ટેટસ ટ્રેકિંગ માટેની વ્યવસ્થા પણ વધુ સુદ્રઢ બનશે. રાજ્ય સરકાર આવનારા દિવસોમાં તબક્કાવાર વધુ સેવાઓ પણ આ વોટ્સએપ આધારિત પ્લેટફોર્મ સાથે સાંકળવાની નેમ ધરાવે છે.
પ્રોટોકોલના બદલે પ્રજાને પ્રાધાન્ય આપતો રાજ્ય સરકારનો ઐતિહાસિક અભિગમ... કોઈ ઉદઘાટન કે ભવ્ય સમારોહ વિના આવતીકાલથી રાજ્યના વિવિધ રૂટ પર એકસાથે 300 નવી અત્યાધુનિક બસો સીધી જ જનતાની સેવામાં કાર્યરત કરાશે.
માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સુરતમાં એસ.ટી. બસમાં સામાન્ય મુસાફરની જેમ મુસાફરી કરી અને ડિજિટલ ટિકિટ પેમેન્ટ કરીને ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન આપ્યું. સુરતથી ઓલપાડના જીણોદ સુધીની આ મુસાફરી દરમિયાન આત્મીય સંવાદ સાધી જનસંવેદનશીલ નેતૃત્વનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.
Glad to meet Mr. Yuvraj Narayan, Group CEO of DP World, and discuss ways to further strengthen Gujarat’s position as a global logistics and trade hub. DP World has been a valued partner in Gujarat’s growth journey, with MoUs signed during Vibrant Gujarat Global Summit focusing on ports, logistics parks, rail freight and economic zones. These initiatives will further enhance connectivity, trade efficiency, and employment opportunities in the state. In partnership with DP World, Gujarat is strengthening its maritime ecosystem through world-class port infrastructure, including operations at Mundra and the upcoming greenfield terminal at Tuna Tekra, Kandla—driving exports, reducing logistics costs, and creating employment. Under the visionary leadership of Hon'ble PM Shri Narendra Modi ji, Gujarat continues to attract global investments and drive India’s growth story.
મેરીટાઈમ સેક્ટર સાથે જોડાયેલા કર્મયોગીઓને #NationalMaritimeDay ની હાર્દિક શુભકામનાઓ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વિઝનરી નેતૃત્વમાં આજે ભારત 'પોર્ટ-લેડ ડેવલપમેન્ટ'થી આગળ વધીને 'મેરીટાઈમ ઇન્ડિયા વિઝન 2030' તરફ ડગ માંડી રહ્યું છે. 5000 વર્ષ જૂના લોથલના ગૌરવશાળી વારસાથી લઈ આજના આધુનિક પોર્ટ સુધી, ગુજરાત હંમેશા ભારતની સમુદ્રી શક્તિનું કેન્દ્ર રહ્યું છે. લોથલ ખાતે નિર્માણ પામી રહેલું 'નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ' આપણી દરિયાઈ વિરાસતને વિશ્વ સમક્ષ ઉજાગર કરશે. આપણું ગુજરાત, ગ્લોબલ સપ્લાય ચેઈન અને બ્લુ ઇકોનોમીમાં અગ્રેસર રહી વિકસિત ભારતના નિર્માણમાં પાયાની ભૂમિકા ભજવવા કટિબદ્ધ છે.
"समुद्र सिर्फ सीमा नहीं, भारत के विकास और समृद्धि का द्वार है।" #NationalMaritimeDay
A surreal drone view of flamingoes in Kutch, like nature’s own masterpiece unfolding in perfect harmony.
Reviewed key insights during the Transport Department presentation, focusing on strengthening infrastructure, enhancing connectivity, and driving efficient mobility solutions for the future.
An absolute delight to witness the Gujarat–Australia friendly cricket match today! Great to have H.E. Phillip Green OAM present, adding to the spirit of camaraderie. Both teams showcased incredible courage, sportsmanship, and a true sense of togetherness, reminding us that cricket goes beyond boundaries. @AusHCIndia
તાજેતરમાં UPSC સિવિલ સર્વિસ પરીક્ષા 2025મા પસંદગી પામેલા SPIPA ના ઉમેદવારો સાથે મુલાકાત કરી. ગુજરાતના આ તેજસ્વી યુવાનોએ પરીક્ષાની તૈયારીના અનુભવો શૅર કર્યા, તે જાણવા ખૂબ રસપ્રદ રહ્યા. ખાસ કરીને SPIPAની તાલીમ અને રાજ્ય સરકાર તરફથી મળેલ પ્રોત્સાહન આ યુવાનો માટે ઉપયોગી બન્યા તે જાણીને આનંદ થયો. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતનું વિઝન આપ્યું છે, તેને વિકસિત ગુજરાતના નિર્માણથી સાકાર કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે, ત્યારે આ યુવાનો સરકારી સેવાદાયિત્વમાં જોડાઈને છેવાડાના માનવીના કલ્યાણની ભાવના સાથે શ્રેષ્ઠ યોગદાન આપે તેવું આહવાન કર્યું. આરોગ્ય, શિક્ષણ જેવા ક્ષેત્રો સામાન્ય માણસ સાથે સીધી રીતે જોડાયેલા છે, ત્યારે તેને પ્રાથમિકતા આપીને સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભ જન-જન સુધી પહોંચાડવા સંકલ્પબદ્ધ થવાનો અનુરોધ સૌને કર્યો.
Celebration of 16th National Voters' Day @Gujarat. 02 DEOs, 02 Add./Dy.DEOs, 02 Deputy Section Officers, 40 EROs, 50 AEROs, 178 BLOs & 71 Assistant BLOs were appreciated at State . @ECISVEEP @SpokespersonECI @PIB_India #ECI #NVD2026 #SIR
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે રાજ્યના વિકાસને ગતિ આપતી એસ.ટી બસ સેવા સાથે આજે જોડાયેલા નવનિયુક્ત કર્મચારીઓને અભિનંદન સહ શુભેચ્છા પાઠવવાની સાથોસાથ નાગરિકોને સુગમ-સુખદ સફરની અનુભૂતિ કરાવવા બાબતે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવા રાજ્ય સરકાર પ્રત્યનશીલ છે. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં વિસ્તરેલી એસ.ટી.ની અસરકારક, આરામદાયક અને અત્યાધુનિક પરિવહન સેવાઓની રૂપરેખા આપી વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
Harsh Sanghavi @sanghaviharsh
815K Followers 3K Following Deputy Chief Minister - Gujarat | Home | Transport | Sports & Culture | Tourism | Industries | MLA - 165 Majura
Gujarat Information @InfoGujarat
606K Followers 331 Following Official X (Twitter) handle of Commissionerate of Information, Government of Gujarat
Dr. Dinesh Dasa @dineshdasa1
302K Followers 2K Following Member, UPSC ॰ Ex-Chairman, Gujarat Public Service Commisson ( 2016-22 ) ૰ Former Director, Gujarat Tourism ૰ PhD ( Forest Laws & Sustainable Development )
Collector Rajkot @CollectorRjt
55K Followers 216 Following Dr Om Prakash, IAS Collector & District Magistrate,Rajkot. Gujarat
Collector & District ... @CollectorGnr
27K Followers 928 Following Ravindra Khatale,IAS Collector & District Magistrate, Gandhinagar
Gujarat Tourism @GujaratTourism
1.7M Followers 96 Following Official Twitter Account of Gujarat Tourism.
Collector Junagadh @collectorjunag
47K Followers 205 Following Official Account of The Collector & District Magistrate, Junagadh.
Collector Chhotaudepu... @collectorcu
32K Followers 180 Following Official Account of Collector and DM Chhotaudepur
Mittal Patel @Mittal4Nomads
29K Followers 542 Following Member of Dev. and Welfare Board for Denotified Nomadic and Semi Nomadic Com. of Govt. of India, Founder Of VSSM, Public Speaker, Columnist, Blogger
PI Er Kiran Padvi @kiranpatel2994
42K Followers 1K Following • Gujarat Police Service (GPS) • સેવા | શાંતિ | સુરક્ષા • Police Inspector 👮🏼♂️ • સંઘર્ષ કરતા રહો... સંઘર્ષ કદી હારતો નથી. 🎯
Collector & DM-Tapi @CollectorTapi
18K Followers 249 Following Shri Dev Choudhary, IAS Official Twitter Account of DM & Collector Tapi
Dr. Narottam Sahoo @narottamsahoo
7K Followers 2K Following Scientist | Science Educator & Communicator Former Advisor, GUJCOST, Govt. of Gujarat Transforming curiosity into discovery and science into societal impact
Gujarat Science City @GujScienceCity
10K Followers 117 Following Connecting Community with Science #ScienceCity
Jayanti Ravi @JayantiRavi
53K Followers 916 Following IAS 91, ACS Revenue Gujarat, Secretary Auroville, MPA Harvard, PhD eGov, Nuclear Physicist, vocalist, author, educator, visiting faculty Harvard, Mom & Granma:)
Gujarat Council on Sc... @InfoGujcost
11K Followers 418 Following GUJCOST, working under the aegis of the Dept of Science & Technology, Govt of Gujarat is the nodal organization for promotion & popularization of S&T among all.
Collector & DM, Kachc... @collectorkut
36K Followers 135 Following Anil Ranavasiya, IAS Official account of Collector & District Magistrate, Kachchh
Dheeraj Kumar @DheerajK_Indian
0 Followers 1K Following
Hemendraasinh @new_avtaar
24 Followers 403 Following
JATIN.B .PANCHAL @ErJATINBPANCHAL
85 Followers 1K Following ME MECHANICAL ICE & AUTO BE AUTOMOBILE ENGINEER Assistant Regional Transport Officer Class-2
Nitish Kumar @NitishK68737813
2 Followers 329 Following
jaydipsinh parmar @JJPARMAR1111
487 Followers 3K Following Entrepreneur , Enthusiast , Road Safety , Technology founder of @Officialpolzet
Gujarat Road Safety A... @GRSAofficial
3K Followers 19 Following Official Twitter Account of Gujarat Road Safety Authority, Gujarat State. India.
Amitt Bansall @amit49bansal
11 Followers 43 Following Founder @ Dholera Guru & Bansal Housing | Realtor | Investor | Delhi NCR & Dholera Smart City | Sharing insights on investments, infra & India’s growth story.
URVISH NAGAR @urvishnagar27
156 Followers 479 Following Consulting Hydraulic Engineer, M.E.Civil (MSU), Technocrat
Rutvik @Rutvik573275
9 Followers 463 Following
PANKAJ PANDE @dramygdala11
51 Followers 3K Following
JIGS TRIVEDI @1JIGS
3 Followers 36 Following all men have different think, so never trust any one...
GeologistBanaskantha @Geologist_Banas
11 Followers 29 Following
sps @psmd446629
59 Followers 7K Following Interest: Polity | history | economy | tech | public policy | env | geography | ethics | society | governance | agri | biotec | space | def | health| IR | AI |
Sukh Dev @SukhdevKadwasra
12 Followers 6K Following Lifelong Learner | Barmeri By Birth | Marwari By Heart |
Raghu @Kamlesh28149166
160 Followers 2K Following Leading Brokerage house in Gujarat India providing all types of property & real estate business services
LUCYELLA @BENNIE_FUN
551 Followers 6K Following
Bhagyesh limbachiya @BKLimbachiya
46 Followers 279 Following
Chintan Prajapati @Chintan52335855
4 Followers 192 Following
Vijay Sonagara @VijaySonagara18
20 Followers 728 Following
Chandkheda Talk @ChandkhedaTalk
4 Followers 106 Following
Dilip Valliya @valliyadilip
29 Followers 303 Following
Parth Katariya @ParthK31655
3 Followers 157 Following
Shubham singh rathour @ShubhamSinghGuj
609 Followers 298 Following Deputy Collector (GAS 2024), Govt. of Gujarat B Tech Electrical | Kendriya Vidyalaya | SPIPA | Scout ⚜️ | Nation first 🇮🇳 |
IQ Engineers @iqengineers7
167 Followers 7K Following Water Stop Balloon/Pipe Plug Balloon Supplier all over and Drainage Pumping Station,STP, WTP Plant Restoration, Repairing Work Gov. Contractor IQ Engineers,
JIGAR CHAUDHARI @JIGARCHAUD97045
3 Followers 100 Following
Sagar Rabari @SagarRa56942687
0 Followers 118 Following
ARTO Rajpipla @artorajpipla
410 Followers 256 Following Official twitter handle of Arto Narmada, Rajpipla.
Bhavesh Khambhala @BKhambhala59375
17 Followers 555 Following
Gujarat RTO Officers'... @GMVDTOA
1K Followers 38 Following Gujarat Motor Vehicle Dept Tech Officers' Association,Working since 1979,Objects-to Organise & Unite ,to Secure members fair conditions of Life & Service.......
Rohil Patel @RohilPatel4
2 Followers 58 Following
KesharRathwa @KesharRath90270
40 Followers 692 Following
Vyanktesh Parmar @ParmarVyanktesh
73 Followers 284 Following
District Election Off... @AhmedabadDeo
338 Followers 22 Following Official Twitter account of District Election Officer Ahmedabad
Nutan Patel @PatelNutan70584
0 Followers 45 Following
Dipti Sanghvi @DiptiSanghvi5
3 Followers 73 Following
faizan dhobi @FaizanDhobi
0 Followers 128 Following
Harsh Sanghavi @sanghaviharsh
815K Followers 3K Following Deputy Chief Minister - Gujarat | Home | Transport | Sports & Culture | Tourism | Industries | MLA - 165 Majura
Gujarat Information @InfoGujarat
606K Followers 331 Following Official X (Twitter) handle of Commissionerate of Information, Government of Gujarat
Dr. Dinesh Dasa @dineshdasa1
302K Followers 2K Following Member, UPSC ॰ Ex-Chairman, Gujarat Public Service Commisson ( 2016-22 ) ૰ Former Director, Gujarat Tourism ૰ PhD ( Forest Laws & Sustainable Development )
CMO Gujarat @CMOGuj
1.3M Followers 300 Following Official account of the Chief Minister's Office, Government of Gujarat
Chief Electoral Offic... @CEOGujarat
62K Followers 466 Following Office of the Chief Electoral Officer, Gujarat. Conducts Elections to Gujarat Legislative Assembly & Parliamentary seats from Gujarat.
VTV Gujarati News and... @VtvGujarati
521K Followers 173 Following VTVGujarati is a digital publication; an intersection of news & entertainment as new-age content & independent journalism form young India's voice.
C R Paatil @CRPaatil
551K Followers 522 Following Union Minister of Jal Shakti, MP-Navsari, Ex-President @BJP4Gujarat
Hasmukh Patel @Hasmukhpatelips
580K Followers 18 Following Chairman, Gujarat Public Service Commission. Standing for Change and Honesty, Parenting for peace, views are strictly personal, Likes, RTs are not endorsements
Pankaj Kumar @pkumarias
94K Followers 2 Following Member, Lokpal of India. Former Chief Secretary , Gujarat Views expressed are personal.
Collector Rajkot @CollectorRjt
55K Followers 216 Following Dr Om Prakash, IAS Collector & District Magistrate,Rajkot. Gujarat
Gujarat Samachar @gujratsamachar
402K Followers 128 Following The Official Gujarat Samachar (ગુજરાત સમાચાર) Twitter Account. News with the Soul For the latest updates on breaking news visit our website.
Rushikesh Patel @irushikeshpatel
55K Followers 616 Following Minister of Energy & Petrochemicals, Panchayat & Rural Housing, Legislative & Parliamentary Affairs, Govt. of Gujarat | MLA - (22) Visnagar
Gujarat Tourism @GujaratTourism
1.7M Followers 96 Following Official Twitter Account of Gujarat Tourism.
Collector Junagadh @collectorjunag
47K Followers 205 Following Official Account of The Collector & District Magistrate, Junagadh.
Election Commission o... @ECISVEEP
648K Followers 66 Following ECI's handle for Voter Awareness. ECI Media Updates @SpokespersonECI General Elections 2024 - https://t.co/LKGTLTAxNR
Kanu Desai @KanuDesai180
45K Followers 74 Following Cabinet Minister - Finance, Urban Development and Urban Housing, Gujarat | MLA - Pardi
Divya Bhaskar @Divya_Bhaskar
640K Followers 503 Following India's Best Gujarati Newspaper & News App. For Real-time News Updates, Local News for 300+ cities, Short Video News, Download our App: https://t.co/o17DoF2q1g
Gujarat Road Safety A... @GRSAofficial
3K Followers 19 Following Official Twitter Account of Gujarat Road Safety Authority, Gujarat State. India.
Raghu @IndiaTales7
325K Followers 545 Following Tweets on Heritage, Travel, Sports, History, Nature and Wildlife, Politics, Movies, Satire.
Farrukh @implausibleblog
125K Followers 4K Following Content Creator 🤓 Photo Video & Drone Pilot 🎥 Entrepreneur & Tech Geek 🤖 Food Judge 😋 And now news as frustrated 👀 [email protected]
Every Movie Plug @everymovieplug
2.3M Followers 51 Following Let’s talk movies & TV shows 🎬 Hit our media tab for solid recommendations. Every Movie Plug 🔌 Only on X — not on other social platforms.
AMK Mapping 🇳🇿 @AMK_Mapping_
166K Followers 889 Following Realistic Pro-Ukr news account and mapper. Focusing on Ukraine & The Middle East. Telegram channel: https://t.co/o9LgiPOvjp Support me: https://t.co/xNqDUmFC6b
Bryan Johnson @bryan_johnson
1.4M Followers 658 Following Conquering death will be humanity’s greatest achievement.
SXSW @sxsw
579K Followers 10K Following Helping creative people share ideas and achieve their goals since 1987. SXSW 2027: March 15–21 | Austin, TX
Ray Dalio @RayDalio
2.2M Followers 93 Following Official account of Ray Dalio, founder of Bridgewater Associates, author of #1 New York Times bestseller 'Principles,' professional mistake maker
MindBranches @MindBranches
160K Followers 2K Following AI enhanced diagrams to help you understand complex concepts quickly.
Manoj Ladwa @manojladwa
17K Followers 2K Following Founder & Chairman : India Global Forum | iGlobal News | UK India Future Forum | Visiting Professor in Media & Communications, BCU 🇬🇧 🇮🇳 🌎
Akriti Swaroop, CFA @SwaroopAkriti
98K Followers 287 Following Co-Founder and COO, @SovrennOfficial | Microcap Investor | Ex-Credit Suisse research | Ex-Deutsche Bank | IIM Calcutta | IIT Kharagpur | Sharing views
The Microcap Investor @InvestInMicro
53K Followers 181 Following Microcap Investor | Firm believer in Fundamentals over Technicals | Sharing solid Fundamental Smallcaps & Microcap Stocks for analysis |
Gurjot Ahluwalia @gurjota
43K Followers 360 Following I write about equity, personal finance, money hacks and my hobbies. On the journey to Financial Freedom. *All opinions are my own, Likes & RTs ≠ Endorsements*
Pema Khandu པདྨ... @PemaKhanduBJP
282K Followers 678 Following Chief Minister of Arunachal Pradesh, President Arunachal Pradesh Football Association, Alumnus of #HinduCollege
meetinindia @meetinindia
4 Followers 4 Following
Raghav Wadhwa @raghavwadhwa
104K Followers 401 Following Deep dives on Indian markets, hidden businesses & smart money moves | Founder @legaciscapital | CA | SEBI Regd INH000018036
Shay Boloor @StockSavvyShay
420K Followers 312 Following Chief Market Strategist @FuturumEquities | Regular on @Reuters, @YahooFinance, @Bloomberg, @FoxBusiness, @SchwabNetwork & @Forbes | NIA
Robin Brooks @robin_j_brooks
381K Followers 234 Following Senior Fellow @BrookingsInst, previously Chief Economist @IIF and Chief FX Strategist @GoldmanSachs. Opinions are my own. Email: [email protected].
Beat The Street @BeatTheStreet10
41K Followers 1 Following Chartered Accountant | Independent Equity Research Organisation | Special Situations & Forensic Expert
Sec. Gujarat - Touris... @secgujtourism
295 Followers 19 Following Rajender Kumar, IAS. Secretary to Government of Gujarat - Tourism, Devsthanam Management, Civil Aviation & Pilgrimage, Industries & Mines Department
India Meteorological ... @Indiametdept
419K Followers 86 Following This is the Official Twitter handle of India Meteorological Department, Ministry of Earth Sciences, Government of India.
Gaurav Sabnis @gauravsabnis
54K Followers 1K Following Reputation is an idle and most false imposition; oft got without merit and lost without deserving.
Ambassador Sergio Gor @USAmbIndia
260K Followers 124 Following The Official account for U.S. Ambassador to India and Special Envoy to South and Central Asia, Sergio Gor
STSangamam @STSangamam
5K Followers 17 Following #STSangamam - Celebrating the roots of Tamil Nadu and Saurashtra, an initiative by the Government of India and Gujarat to uphold Ek Bharat Shreshtha Bharat.
Hon Hai Technology Gr... @HonHai_Foxconn
6K Followers 17 Following We use innovative technology to improve lives for people all over the world.
Aditya Joshi @Aditya_joshi12
142K Followers 406 Following Smallcap Investor | Ex Lenskart Vice President | IIT Delhi Silver Medallist | IIM Calcutta Alumni | Sharing data/ personal views
Mulubhai Bera @Mulubhai_Bera
13K Followers 134 Following MLA 81 Khambhaliya Bhanvad | Former Cabinet Minister, Government Of Gujarat
Ministry of Tourism @tourismgoi
397K Followers 382 Following Official Twitter account of Ministry of Tourism (Govt. of India)
G20 Gujarat @G20Gujarat
1K Followers 21 Following Official Account for G20 Meetings in Gujarat. Official Hashtag : #G20Gujarat
MANOGYA LOIWAL मन... @manogyaloiwal
45K Followers 2K Following Executive Editor+Anchor NDTV; Ex @ABPNews @aajtak @indiatoday Multimedia Journo since2002; @TEDx; @Stateivlp ;Won ENBA+NT+ @RNGAwards ;अहम् ब्रह्मास्मि TwtPrsl
Skyroot Aerospace @SkyrootA
126K Followers 142 Following Opening Space for All. Successfully launched India’s first privately developed rocket to Space.
Jamawat @Jamawat3
93K Followers 3 Following Digital Venture Focusing Mainly on Gujarat,દેશ અને દુનિયાની સાંપ્રત ઘટનાઓની સાથે જમાવટ એવું કન્ટેન્ટ રજૂ કરે છે જે તમારા જીવનમાં સીધી કે આડકતરી રીતે અસર કરે.
App Economy Insights @EconomyApp
238K Followers 391 Following • App Economy investor • French in Silicon Valley • Gaming industry veteran • Previously @PwC & @BandaiNamcoUS • 300K+ read my newsletter How They Make Money
Harsh Makadia @MakadiaHarsh
230K Followers 728 Following MVPs & AI Automation at mach speed. Helping founders ship faster than they can pitch. Founder https://t.co/KnKHlRawx3, https://t.co/FHMNUJ3oB0
António Guterres @antonioguterres
3.3M Followers 204 Following Secretary-General of the @UN. We will never, ever give up making this world better for everyone, everywhere.
Modi Story @themodistory
92K Followers 1 Following An initiative to bring forward Narendra Modi’s inspiring life story, through the eyes of those who have caught a glimpse into his life.
Dr Mansukh Mandaviya @mansukhmandviya
685K Followers 788 Following #GreenMP Porbandar | Minister of Labour and Employment; Youth Affairs and Sports, GoI | Doctorate in Political Science | @OfficeOf_MM
Aditi Raval 🇮🇳 @aditiraval
185K Followers 1K Following 🌍 वीर भोग्य वसुंधरा 🫡 🎙️Infotainer who talks bout Films, Music, Food, Travel, Local Happenings etc etc. #MariNajareGujarat | #JorrFood ✍️આશિક
Raju R Raval @raval_ias
1K Followers 2 Following An IAS ( Retd.) secretary, Gujarat pavitra yatradham vikas board
Info Banaskantha GoG @infobanaskantha
5K Followers 155 Following Official Twitter Account of District Information Office Palanpur, Government of Gujarat

























