Collector & DM-Tapi @CollectorTapi
Shri Dev Choudhary, IAS Official Twitter Account of DM & Collector Tapi tapi.gujarat.gov.in Tapi-Vyara, India Joined June 2017-
Tweets8K
-
Followers18K
-
Following249
-
Likes0
તાપી જિલ્લામાં શિક્ષણની ગુણવત્તા સુધાર માટે "પ્રોજેક્ટ સક્ષમ ૧.૦" લોન્ચ કરવામાં આવ્યો. જે અંતર્ગત યોજવામાં આવેલ "ચિંતન બેઠક"માં તમામ શાળાઓના આચાર્યશ્રીઓને નવી શિક્ષણ નીતિના સફળ અમલીકરણ અંગે વિવિધ મુદ્દાઓ પર માર્ગદર્શન આપ્યું. @CMOGuj @revenuegujarat @InfoGujarat @infotapigog24
સરકારી યોજનાઓ શોધવા માટે હવે તમારે ભટકવાની જરૂર નથી, કારણ કે સ્માર્ટ ફિલ્ટર્સ અને AI-ચેટબોટ તમારી લાયકાત મુજબની સેવાઓ સેકન્ડોમાં શોધી આપે છે. રેશનકાર્ડ હોય કે જાતિનો દાખલો-હવે બધું જ એક જ ડિજિટલ દરવાજે ઉપલબ્ધ છે, જે વહીવટની નવી અને આધુનિક રીતનો અનુભવ કરાવે છે #SugamDigitalGujarat
આજ રોજ તાપી જિલ્લાના કલેક્ટર કચેરી ખાતે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક કચેરી અને જિલ્લા ઉધોગ કેન્દ્ર ખાતે ચાલતી વિવિધ કામગીરીની સમીક્ષા બેઠક યોજવામાં આવી જેમાં સંબંધિત અધિકારીઓ સાથે વિવિધ મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવી. @CMOGuj @revenuegujarat @InfoGujarat @infotapigog24
આજ રોજ તાપી જિલ્લાના કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે "તાપી ડિસ્ટ્રીક્ટ ટુરિઝમ ડેવલપમેન્ટ સોસાયટી"ની બેઠકમાં જિલ્લાના પ્રવાસન અને યાત્રાધામ સ્થળોના વિકાસ કામોની સમીક્ષા કરી સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું. @CMOGuj @revenuegujarat @InfoGujarat @infotapigog24
એડમિશનની દોડધામમાં EWS સર્ટિફિકેટ માટે કચેરીઓના ધક્કા ખાવાની જરૂર નથી, ડિજિટલ ગુજરાત પોર્ટલ પર આ સુવિધા સંપૂર્ણપણે પેપરલેસ અને ઝડપી બની છે. એકવાર વેરિફિકેશન થયા પછી જૂની માહિતીનો ઉપયોગ કરી આંગળીના ટેરવે પ્રમાણપત્ર મેળવી શકો, વિદ્યાર્થીઓ માટે સાચા અર્થમાં 'લાઇનથી ઓનલાઇન'ની રાહત છે
કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૬ ની બ્રિફિંગ મિટિંગમાં માન.મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ઓનલાઈન માઘ્યમથી અપાયેલ માર્ગદર્શન મેળવ્યું. @CMOGuj @revenuegujarat @EducationGujGov @InfoGujarat @infotapigog24
તાપી જિલ્લાના કલેક્ટર કચેરીના સભાખંડમાં આગામી તા.૨૧ જૂનના રોજ નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા આયોજિત NEET-2026 પરીક્ષા સંદર્ભે સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી. જેમાં પરીક્ષાના સુચારૂ આયોજન અંગે માર્ગદર્શન આપ્યું. @CMOGuj @revenuegujarat @InfoGujarat @infotapigog24
કચેરીના સભાખંડ ખાતે "આંતરરાષ્ટ્રીય યોગ દિવસ"ની ઉજવણીની પૂર્વતૈયારીના ભાગરૂપે સચિવશ્રી, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના અધ્યક્ષસ્થાને યોજાયેલ VCમાં વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈને વિવિધ મુદ્દાઓ અંગે માર્ગદર્શન મેળવ્યું. @CMOGuj @revenuegujarat @InfoGujarat @infotapigog24
અરજી કર્યા પછી સર્ટિફિકેટના સ્ટેટસ માટે હવે ક્યાંય ધક્કા ખાવાની જરૂર નથી! સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જાઓ અને ઘર બેઠાં જ રિયલ-ટાઇમ ટ્રેકિંગ દ્વારા જાણી લો કે તમારું પ્રમાણપત્ર ક્યાં સુધી પહોંચ્યું. બધું જ પારદર્શક અને ખૂબ જ ઝડપી! આજે જ સ્ટેટસ ચેક કરો: digitalgujarat.gov.in
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ‘ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ’ના અભિગમ સાથે નીતિ આધારિત ઔદ્યોગિક વિકાસ માટે પ્રતિબદ્ધ ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
તાપી જિલ્લાના વાલોડ તાલુકાના એસ જી હાઈ સ્કૂલ ખાતે સુગમ ડિજિટલ પોર્ટલની મામલતદારશ્રી અને આઈટીઆઈ સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને વિસ્તૃત જાણકારી આપવામાં આવી તેમજ વધુમાં વધુ લાભ લેવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું. @CMOGuj @revenuegujarat @InfoGujarat @infotapigog24
આજ રોજ તાપી જિલ્લાના કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટ તેમજ ઉકાઈ ફિશરીઝ વિભાગની સમીક્ષા બેઠક યોજવામાં આવી જેમાં સંબંધિત અધિકારીઓ સાથે વિવિધ મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવી. @CMOGuj @revenuegujarat @InfoGujarat @infotapigog24
ગુજરાત સરકારના નવા રિફોર્મ્સ સાથે આવકના દાખલાની માન્યતા ૩ વર્ષ કરવામાં આવી છે, જેથી નાગરિકોને દર વર્ષે કચેરીઓના ધક્કા ખાવામાંથી મુક્તિ મળી છે. વન-ટાઇમ વેરિફિકેશન અને પેપરલેસ સિસ્ટમ દ્વારા હવે તમામ સેવાઓ વધુ પારદર્શક અને 'સુગમ' બની છે, જે સાચા અર્થમાં ગુજરાતને લાઇનમુક્ત બનાવે છે.
આજ રોજ તાપી જિલ્લાના કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે આકાંક્ષી બ્લોક કાર્યક્રમ અંતર્ગત સમીક્ષા બેઠક યોજવામાં આવી જેમાં સંબંધિત અધિકારીઓ સાથે વિવિધ મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવી. @CMOGuj @revenuegujarat @InfoGujarat @infotapigog24
તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના ભીંતખુર્દ, માણેકપુર, નુરાબાદ, ધજ અને ચીખલી ખાતે ગ્રામપંચાયત, આંગણવાડી, પ્રાથમિક શાળા, સામાન્ય દફતર તપાસ્યું અને બાબરઘાટ ખાતે PHCની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરી સંબંધિતોને માર્ગદર્શન આપ્યું. @CMOGuj @revenuegujarat @InfoGujarat @infotapigog24
આજ રોજ તાપી જિલ્લાના કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે ટેકાના ભાવે જણસીની ખરીદી અંગેની DLMCની બેઠક યોજવામાં આવી જેમાં સંબંધિત અધિકારીઓને સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. @CMOGuj @revenuegujarat @InfoGujarat @infotapigog24
આજ રોજ તાપી જિલ્લાના કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે Irrigation(state) વિભાગની સમીક્ષા બેઠક યોજવામાં આવી જેમાં સંબંધિત અધિકારીઓ સાથે વિવિધ મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવી. @CMOGuj @revenuegujarat @InfoGujarat @infotapigog24
આજ રોજ તાપી જિલ્લાના કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાયેલ બેઠકમાં ખેતીવાડી વિભાગ, આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા અને પશુપાલન વિભાગના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. @CMOGuj @revenuegujarat @InfoGujarat @infotapigog24
એડમિશન હોય કે સરકારી ભરતી, છેલ્લી ઘડીની દોડધામથી બચો! હવે જાતિ, આવક અને EWS જેવા તમામ મહત્વના પ્રમાણપત્રો મેળવો માત્ર એક ક્લિક પર. સુગમ ડિજિટલ ગુજરાત સાથે તમારો કિંમતી સમય બચાવો અને ઘરે બેઠાં જ બધી પ્રક્રિયા પૂર્ણ કરો. #GovernmentCertificates #SmartGujarat #SugamDigitalGujarat
કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે "વસ્તી ગણતરી–૨૦૨૭" અને "જન કલ્યાણ શિબિર, પ્રગતિપથ યાત્રા" ના સુચારુ આયોજન તેમજ પીવાના પાણીની સમિતિ તથા શાળા ડ્રોપ આઉટ તેમજ રી–એનરોલમેન્ટ સંદર્ભે સમીક્ષા બેઠક યોજી સંબંધિતોને જરૂરી માર્ગદર્શન આપ્યું. @CMOGuj @revenuegujarat @InfoGujarat @infotapigog24
Gujarat Information @InfoGujarat
606K Followers 331 Following Official X (Twitter) handle of Commissionerate of Information, Government of Gujarat
Chief Electoral Offic... @CEOGujarat
62K Followers 466 Following Office of the Chief Electoral Officer, Gujarat. Conducts Elections to Gujarat Legislative Assembly & Parliamentary seats from Gujarat.
PI Er Kiran Padvi @kiranpatel2994
42K Followers 1K Following • Gujarat Police Service (GPS) • સેવા | શાંતિ | સુરક્ષા • Police Inspector 👮🏼♂️ • સંઘર્ષ કરતા રહો... સંઘર્ષ કદી હારતો નથી. 🎯
DD News Gujarati @DDNewsGujarati
202K Followers 341 Following વાત વિશ્વાસની | Official Twitter account of DD News Gujarati, Doordarshan Ahmedabad YT🔗: https://t.co/MjSVosUsWr
Collector Rajkot @CollectorRjt
55K Followers 216 Following Dr Om Prakash, IAS Collector & District Magistrate,Rajkot. Gujarat
Collector Chhotaudepu... @collectorcu
32K Followers 180 Following Official Account of Collector and DM Chhotaudepur
Collector & District ... @CollectorGnr
27K Followers 928 Following Ravindra Khatale,IAS Collector & District Magistrate, Gandhinagar
Collector Junagadh @collectorjunag
47K Followers 205 Following Official Account of The Collector & District Magistrate, Junagadh.
Janak sutariya @Janak_Sutariyaa
66K Followers 1K Following અહિંયા રજૂ થયેલા વિચારો અંગત છે જેને સંસ્થા સાથે કોઈ નિસબત નથી ,ચીલ કરો મોજ કરો ..zee24kalak પત્રકાર
Divya Bhaskar @Divya_Bhaskar
640K Followers 503 Following India's Best Gujarati Newspaper & News App. For Real-time News Updates, Local News for 300+ cities, Short Video News, Download our App: https://t.co/o17DoF2q1g
Mittal Patel @Mittal4Nomads
29K Followers 542 Following Member of Dev. and Welfare Board for Denotified Nomadic and Semi Nomadic Com. of Govt. of India, Founder Of VSSM, Public Speaker, Columnist, Blogger
Nidhi patel @nidhirpatel6
63K Followers 1K Following proud indian first.. #journalist, executive producer at @zee24kalak, Ex-sandesh Ex-TV9gujarati, views are personal.. મેહોંણાનું પોણી सर्वे कर्मवशा वयम्।
Dr. Dinta Kakkad Kath... @drdinta_GAS
21K Followers 323 Following 🇮🇳Deputy Collector & District Supply Officer, Ahmedabad, RO 44 Ellisbridge Assembly Constituency.👩🎓 M.D.S. Public Health Dentist. 🏥 📚 Ph.D in Dentistry
Collector & DM Bharuc... @CollectorBharch
25K Followers 110 Following Official Twitter handle of Collector & District Magistrate Bharuch.
Collector & DM, Kachc... @collectorkut
36K Followers 135 Following Anil Ranavasiya, IAS Official account of Collector & District Magistrate, Kachchh
DDO Junagadh @DdoJunagadh
17K Followers 162 Following
Gujarat Agriculture, ... @GujAgriDept
12K Followers 195 Following This is the official Twitter Handle of the Department of #Agriculture & #Farmers Welfare, Ministry of Agriculture & Farmers Welfare, Government of Gujarat
Akshay Rana @AkshayRana34067
8 Followers 341 Following
Artika Naik @ArtikaNaik
1 Followers 4 Following
Neel @Neel5389
0 Followers 7 Following
Mgnrega_Panchmahal @PMS_Mgnrega
51 Followers 132 Following
Manojkumar @Manojkumarwvm
0 Followers 4 Following
Margesh @MARGESHB1234
68 Followers 2K Following
Niraj Bharwad @bharwad_ni44644
1 Followers 134 Following
Mitesh Kachhot @Mitesh_kachhot
109 Followers 186 Following Love to Race with self..! Happy to help..! Believe in Karma..! Health Staff..! Crazy For Photography..! Taluka health supervisor..!
aamvedachhitapi @vedachhiaamtapi
1 Followers 8 Following
ROOP KISHOR @ROOPKIS15074903
25 Followers 180 Following
Gujarat times 24 @tunvarM
261 Followers 682 Following દેશ- વિદેશના સમાચાર માત્ર એક ક્લિક પર મેળવીને અપડેટ રહો
Dheeraj Kumar @DheerajK_Indian
0 Followers 1K Following
Devaji Prajapati @PrajapatiDevaji
2 Followers 57 Following
PA TASP , MAHISAGAR @TASPMahisagar
33 Followers 81 Following Vandana Meena,IAS | Official Twitter Account of Project Administrator, Tribal area sub plan, mahisagar -Lunavada, Govt.of gujarat
rtdf2002 @rtdf2002
216 Followers 8K Following
Deputy Collector & SD... @SDM_Abdasa
2K Followers 89 Following Official account of Sub-Divisional Magistrate (SDM),Abadasa-Kachchh
BedchitAAMTapi @bedchitaamtapi
2 Followers 8 Following
Gujarat state @KalpeshDes22294
0 Followers 28 Following
DIL MANGE MORE..🩵 @jogra33385
0 Followers 25 Following
Gamingtech512 @gamingtech41072
1 Followers 77 Following
ꪜⅈ𝕛ꪖꪗ᥇�... @VIJAYGO13962137
4K Followers 5K Following CARPEDIEM! 🇮🇳✨🇮🇳 PANCHAYAT SECRETARY (SURAT-MAHUVA)
Mukeshsinh Solanki @Mukesh_6520
23 Followers 411 Following Believe in yourself , Keep your Attitude, Enthusiasm & Confidence high and You will be unstoppable.
Bahaar Shaikh @bdpatel3008
1 Followers 201 Following
N Goswami @NGoswami132070
0 Followers 22 Following
Paankaj patil @PaankajPatil
0 Followers 36 Following
chandansin @chandansinh_Adv
1 Followers 135 Following
Meghnath Singh Dhurwe @Megh3566Singh
0 Followers 73 Following
Bhailal Jadav @BhailalJadav1
12 Followers 48 Following
Navsari Municipal Cor... @NavsariNMC
923 Followers 103 Following NMC Android App: https://t.co/5UtHGmxBnB iOS- https://t.co/SaQEEkkULM
C.k... @CkRabari11
117 Followers 2K Following
Gujarat Information @InfoGujarat
606K Followers 331 Following Official X (Twitter) handle of Commissionerate of Information, Government of Gujarat
Dr. Dinesh Dasa @dineshdasa1
302K Followers 2K Following Member, UPSC ॰ Ex-Chairman, Gujarat Public Service Commisson ( 2016-22 ) ૰ Former Director, Gujarat Tourism ૰ PhD ( Forest Laws & Sustainable Development )
CMO Gujarat @CMOGuj
1.3M Followers 300 Following Official account of the Chief Minister's Office, Government of Gujarat
Chief Electoral Offic... @CEOGujarat
62K Followers 466 Following Office of the Chief Electoral Officer, Gujarat. Conducts Elections to Gujarat Legislative Assembly & Parliamentary seats from Gujarat.
Hasmukh Patel @Hasmukhpatelips
580K Followers 18 Following Chairman, Gujarat Public Service Commission. Standing for Change and Honesty, Parenting for peace, views are strictly personal, Likes, RTs are not endorsements
DD News Gujarati @DDNewsGujarati
202K Followers 341 Following વાત વિશ્વાસની | Official Twitter account of DD News Gujarati, Doordarshan Ahmedabad YT🔗: https://t.co/MjSVosUsWr
Zee 24 Kalak @Zee24Kalak
357K Followers 175 Following Guj’s No.1 News Channel serving Authentic,accurate and factual news round the clock! https://t.co/chVxwH43ug WhatsApp Channel: https://t.co/VJeIMaXeVY
Collector Rajkot @CollectorRjt
55K Followers 216 Following Dr Om Prakash, IAS Collector & District Magistrate,Rajkot. Gujarat
Dr. Kuber Dindor @kuberdindor
38K Followers 236 Following MLA Santarampur Assembly, Former Cabinet Minister of Gujarat.
Collector Chhotaudepu... @collectorcu
32K Followers 180 Following Official Account of Collector and DM Chhotaudepur
Collector & District ... @CollectorGnr
27K Followers 928 Following Ravindra Khatale,IAS Collector & District Magistrate, Gandhinagar
Collector Junagadh @collectorjunag
47K Followers 205 Following Official Account of The Collector & District Magistrate, Junagadh.
Rushikesh Patel @irushikeshpatel
55K Followers 616 Following Minister of Energy & Petrochemicals, Panchayat & Rural Housing, Legislative & Parliamentary Affairs, Govt. of Gujarat | MLA - (22) Visnagar
Acharya Devvrat @ADevvrat
44K Followers 35 Following Official X handle of Acharya Devvrat, Governor Of Gujarat instagram-https://t.co/DlDdW53TCG
Dr Dinesh Kapadia @SuratRcm
2K Followers 119 Following https://t.co/DHmhTdSrMH & A.H from Anand Veterinary College IAS-2010(SCS) Service to People is my mission.
Hareshbhai Dudhat IPS @hareshdudhat
59K Followers 496 Following Superintendent of Police @GujaratPolice | Kailashi | IPS | Ph.D | Mountaineer 🏔️ | Horse Rider 🐎 | Aspiring Sport Shooter | Paragliding Pilot
Kanu Desai @KanuDesai180
45K Followers 74 Following Cabinet Minister - Finance, Urban Development and Urban Housing, Gujarat | MLA - Pardi
Pankaj Kumar @pkumarias
94K Followers 2 Following Member, Lokpal of India. Former Chief Secretary , Gujarat Views expressed are personal.
MyGovGujarat @MyGov_Gujarat
6K Followers 57 Following Citizen Engagement Platform of Government of Gujarat, to build a partnership between citizens and Govt with the help of technology for growth and development.
GujaratForestDept @GujForestDept
22K Followers 253 Following Official Twitter Account, Gujarat Forest Department, Gujarat.
Swachh Bharat Mission... @SBMR_Gujarat
3K Followers 214 Following Official account of Swachh Bharat Mission (Gramin), Govt. Of Gujarat.
Gujarat Pavitra Yatra... @yatradhamboard
2K Followers 436 Following GPYVB, established in 1995, aims to enhance the experience of devotees through holistic development of Gujarat’s pilgrimage destinations.
Gujarat Fact Check @Guj_FactCheck
793 Followers 43 Following Official handle of Government of Gujarat to combat fake news and misinformation related to Government by presenting accurate facts and reliable information.
Dy.Ddo Tapi @tapidyddo
133 Followers 74 Following
Project Officer,Tapi ... @patasp_tapi
150 Followers 77 Following Rajesh Kumar Mourya,IAS Official Twitter Account of Project Administrator, Tribal Area Sub Plan, Songadh (Tapi), Government of Gujarat
DRDATapi @DRDATapi
233 Followers 93 Following Addl. Collector & Director, District Rural Development Agency, Tapi
District Social Defen... @CMPO_DSDO_Tapi
26 Followers 124 Following બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી - તાપી
Gujarat Police @GujaratPolice
837K Followers 72 Following Official Twitter handle of Gujarat Police. For emergencies, please dial 112 or visit the nearest police station.
Spokesperson ECI @SpokespersonECI
110K Followers 250 Following Election Commission of India @ECISVEEP. Pl see https://t.co/GBR35ImnTf, visit NGSP portal for EPIC issues
PIB in Gujarat 🇮�... @PIBAhmedabad
53K Followers 298 Following Official Twitter account of branch office of @PIB_India, Government of #India, #Ahmedabad, #Gujarat. Social Media Handles: https://t.co/72Kznlcir1
Office of Amit Shah @AmitShahOffice
4.1M Followers 157 Following This is the official account of the Office of Shri @AmitShah | Union Home Minister and Minister of Cooperation | MP, Gandhinagar Lok Sabha||
Anurag Thakur @ianuragthakur
2.5M Followers 253 Following 5th Term Member of Parliament (LS-Hamirpur, HP) |Chairman - Parliamentary Standing Committee on Coal, Mines and Steel | Former Cabinet Minister, Govt. of India
Wco Tapi @WcoTapi42731
40 Followers 66 Following
Governor of Gujarat @GovernorofGuj
6K Followers 12 Following This is the official Twitter account of the office of the Governor of Gujarat, Raj Bhavan, Gandhinagar, Gujarat. Instagram-https://t.co/n5WPOso8YY
Jagdish Makwana @JagdishMakwana_
6K Followers 860 Following Deputy Chief Whip Gujarat Legislative Assembly | MLA, Wadhvan - Gujarat
Mulubhai Bera @Mulubhai_Bera
13K Followers 134 Following MLA 81 Khambhaliya Bhanvad | Former Cabinet Minister, Government Of Gujarat
Piyush Goyal @PiyushGoyal
12.1M Followers 597 Following Union Minister of Commerce & Industry and MP, North Mumbai Lok Sabha.
Yogi Adityanath Offic... @myogioffice
11.6M Followers 13 Following Twitter account of https://t.co/wyDBIIaREe – Shri Yogi Adityanath Ji personal website & office
Sambit Patra @sambitswaraj
8.5M Followers 615 Following Member of Parliament from Puri Lok Sabha | National Spokesperson of BJP | Surgeon by Profession, Politician by Passion |
Ashwini Vaishnaw @AshwiniVaishnaw
1.8M Followers 374 Following Minister for Railways, Information & Broadcasting, Electronics & Information Technology, Government of Bharat | Former IAS | Alumnus @IITKanpur @Wharton
Dr Mansukh Mandaviya @mansukhmandviya
685K Followers 788 Following #GreenMP Porbandar | Minister of Labour and Employment; Youth Affairs and Sports, GoI | Doctorate in Political Science | @OfficeOf_MM
MIcroCap Stories @MicrocapStories
4K Followers 4K Following Techno-fundamental investor with a passion for research on less explored micro/small caps(LT). Seen many phases of markets. Not SEBI reg. For learning only.
Raghavji Patel @RaghavjiPatel
31K Followers 490 Following MLA -77 Jamnagar (Rural) | Ex. Cabinet Minister – Govt. of Gujarat,
Modi Archive @modiarchive
118K Followers 1 Following Modi Archive narrates the life journey of PM Narendra Modi through archival pictures, videos, audio recordings, letters, newspaper clips & such other material.
Bhanuben Babariya @BhanubenMLA
15K Followers 173 Following MLA : 71 Rajkot Rural | Ex-Minister, Govt. Of Gujarat | BJP
Kunvarji Bavaliya @kunvarjibavalia
24K Followers 123 Following Cabinet Minister for Labour, Skill Development and Employment, Rural Development - Gujarat Government, Ex MP Rajkot.
Madhya Pradesh Touris... @MPTourism
826K Followers 263 Following The official page of Madhya Pradesh Tourism, Govt. of MP. Dive deep into the air of mystique with each travel destination. https://t.co/r28gBXwE9d
Kunvarji Halpati @kunvarjihalpati
4K Followers 70 Following MLA - 157 Mandvi Vidhansabha, Former State Minister of Gujarat
C R Paatil @CRPaatil
551K Followers 522 Following Union Minister of Jal Shakti, MP-Navsari, Ex-President @BJP4Gujarat
Ministry of New and R... @mnreindia
312K Followers 38 Following Ministry of New and Renewable Energy (MNRE) Government of India
Arjunsinh Chauhan @iarjunsinhbjp
24K Followers 392 Following MLA Mahemdavad | Ex- Cabinet Minister Of Rural Development and Rural Housing Govt. of Gujarat |
DDO Valsad @DDO_VALSAD
15K Followers 147 Following Official X-Twitter Account of District Development Officer Valsad, District Panchayat Office Valsad.
GNFC Ltd. @GNFCLTD
4K Followers 6 Following Official twitter handle of GNFC Ltd. Inceptioned in 1976, GNFC is a joint sector Fertilizers and Chemicals major of India, promoted by Government of Gujarat.
Himanshu Kaushik @HimanshuK_IAS
69K Followers 372 Following IAS Officer (2018 Batch) | UP Cadre | Ex-Software Developer | Governance & Public Service | Animal Lover | Delhiite
Dr.G.R.Raghavender�... @GR_Raghavender
1K Followers 1K Following IPR Law Specialist. Sr. Consultant @DPIITGoI. Ex-Joint Secy, DoJ & Registrar of Copyrights | PhD & LL.M (IPR) | MA Public Policy @issnl | Personal views only🚩



























