Collector Dang @CollectorDan
Joined June 2017-
Tweets409
-
Followers12K
-
Following127
-
Likes236
લોકસભાની સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ અતંર્ગત ડાંગ જિલ્લામાં ચૂંટણીલક્ષી કામગીરી માટે ફરજનિયુકત પોલીંગ અને પ્રિસાઈડીંગ ઓફિસરોને તાલીમ અપાઈ. તાલીમ વર્ગોની મુલાકાત લઈ અપાઇ રહેલી તાલીમનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડયુ.
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ને અનુલક્ષીને ૨૬-વલસાડ (S.T) સંસદીય મતવિસ્તાર હેઠળના ૧૭૩-ડાંગ (S.T) વિધાનસભા મતદાર મંડળના કાર્ય વિસ્તારમાં જિલ્લા મથકે શરૂ કરાયેલા મીડિયા સર્ટિફિકેશન & મોનિટરિંગ કમિટી ઇલેક્ટ્રોનિક્સ મીડિયા મોનિટરિંગ કમિટી હેલ્પલાઇન સેન્ટર, ફરિયાદ કક્ષની મુલાકાત લીધી.
ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રીની અધ્યક્ષતામાં આહવા ખાતે'વિકસિત ભારત વિકસિત ગુજરાત'નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો. રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત ૯૧ સ્વ સહાય જૂથની ૧ હજારથી વધુ મહિલાઓને રૂપિયા ૧.૬૩ કરોડથી વધુની સહાયનું વિતરણ કરાયુ.
આહવા ખાતે 'આવાસ લોકાર્પણ અને ખાતમુહૂર્ત'નો કાર્યક્રમ યોજવામાં આવ્યો. ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી ના હસ્તે રૂ.૧૮.૬૯ કરોડના ૧૫૫૮ આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. @CMOGuj @Vijaypatel173
- જિલ્લાના વડુ મથક આહવા ખાતે જિલ્લા કક્ષાનાં ૭૫માં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. - માન. પ્રભારી મંત્રીશ્રીના હસ્તે કરાયુ ધ્વજવંદન. આ પ્રસંગે જીલ્લાના તેજસ્વી તારલાઓ, શ્રેષ્ઠ કર્મયોગીઓ, વ્યક્તિ વિશેષોનુ સન્માન સહિત સેવાભાવીઓનુ સન્માન કરવામાં આવ્યું.
કેન્દ્ર સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા આયોજિત આદિમ જૂથોના વિકાસ માટે PM-JANMAN મહાઅભિયાન હેઠળ કાર્યક્રમમાં આદિમ જૂથના લાભાર્થીઓ સાથે પ્રધાનમંત્રીશ્રી સંવાદનો લાઇવ પ્રસારણ કાર્યક્રમ નિહાળ્યો તથા મહાનુભાવોના હસ્તે #PVTG યોજનાના લાભાર્થીઓને વિવિધ લાભો એનાયત કરાયા હતા.
માન. પ્રભારી મંત્રીશ્રી તથા ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકની વિશેષ ઉપસ્થિતિમાં સુબીર તાલુકાના શિંગાણા ગામે સેવા સેતુ કાર્યક્રમ પ્રારંભ કરવામાં આવ્યો. @CMOGuj @Vijaypatel173
રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે જિલ્લાના વડુમથક આહવાના ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે "સૂર્યનમસ્કાર" કાર્યક્ર્મ યોજવમાં આવેલ. @CMOGuj @Vijaypatel173
૯ ડિસેમ્બર, મતદારયાદી સુધારણા કાર્યક્રમનો છેલ્લો દિવસ છે, નોંધણી, નામ રદ તથા કોઇ પણ સુધારા માટે તમારા મતદાન મથકની મુલાકાત અચૂક લો. તો ભુલતા નહીં... . . . . . . #MainBhiVoter #DeshKaForm #NothingLikeVoting #SSR2024 #Gujarat #DeshKaForm #TrendingNow #trending2023 #ecisveep
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્યમંત્રીશ્રીએ સુબીર ખાતે "વિકસીત ભારત સંકલ્પ યાત્રા"ની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે માન.મંત્રીશ્રી સહિતના મહાનુભવોએ રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ પ્રકારના સાધન/સહાય અર્પણ કરવા સાથે પ્રતિભાશાળી વ્યકિતઓનુ અભિવાદન કર્યું હતું.
જિલ્લાના મુખ્ય મથક આહવાના સ્વરાજ આશ્રમ ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં રવિ કૃષિ મહોત્સવ આયોજન કરવામાં આવ્યું હતુ. આ વેળાએ યોજનાકીય લાભો સાથે ધરતીની ફળદ્રુપતા વધારવાના, સૌને સો ટકા પ્રાકૃતિક ખેતી અપનાવવાનું માન.દંડકશ્રીએ આહવાન કર્યું હતું.
ચાલો, વાહનની ગતિ સીમિત રાખીએ અને સુરક્ષિત ડ્રાઈવિંગ કરીએ. માર્ગ અકસ્માતમાં ભોગ બનેલી વ્યક્તિઓને સાચી શ્રદધાંજલિ આપીએ..
જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજવામાં આવી હતી જેમાં વિવિધ વિભાગોને સ્પર્શતા મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરી જરૂરી સુચનો કર્યા હતા તદ્પરાંત વિશ્વ સંભારણા દિવસ અન્વયે અકસ્માતમા મૃત્યુ પામેલા લોકો માટે સર્વે અધિકારીશ્રીઓ સાથે બે મિનિટનું મૌન પાળ્યું હતું. @CMOGuj @Vijaypatel173
આજરોજ માન.નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલના વરદ હસ્તે વઘઈ ખાતે " જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી અને વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો. @PMOIndia @CMOGuj @Vijaypatel173
રાષ્ટ્રીય એકતા દિવસ' ની ઉજવણીના ભાગરૂપે જીલ્લા સેવા સદન આહવા ખાતે અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓ સાથે 'રાષ્ટ્રીય એકતા'ના શપથ ગ્રહણ કર્યા હતા.
આજરોજ આહવા સ્થિત સિવિલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લઈ અહીંની ગતિવિધિઓની તાગ મેળવ્યો હતો. સિવિલ હોસ્પિટલના જુદા જુદા વોર્ડની જાત મુલાકાત લઈ દાખલ દર્દીઓના ખબર અંતર પૂછ્યા હતા.
" જાહેર સેવા આયોગ "દ્વારા નાયબ સેક્શન અધિકારી/ નાયબ માલતદારની તા.૧૫/૧૦/૨૦૨૩ના રોજ યોજાનાર પરીક્ષાના સૂચારુ સંચાલન સંદર્ભે આયોગની સૂચનાઓ અને માર્ગદર્શિકાનુ ચુસ્તપણે પાલન સાથે કોઈ પણ પ્રકારની ગેરરીતી ના થાય તેની તકેદારી રાખવા સૂચનો કર્યા હતા.
આગામી ખેલ મહાકુંભ ૨.૦ના સુચારુ આયોજન અને રજીસ્ટ્રેશન બાબતે બેઠક યોજવામાં આવી હતી. જિલ્લામા વધુમા વધુ લોકોને ખેલ મહાકુંભ ૨.૦મા રજીસ્ટ્રેશન કરાવવા તથા લાયકાત ધરાવનાર બાળકોનુ રજીસ્ટ્રેશન સુનિશ્ચિત કરવા જરુરી સુચનો કર્યા.
માન.પ્રભારીમંત્રીશ્રી, ડાંગ જિલ્લો તથા ગુજરાત રાજય વિધાનસભાના નાયબ મુખ્ય દડંકશ્રીની ઉપસ્થિતિમાં વઘઈ ખાતે " વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ ડિસ્ટ્રીક્ટ "કાર્યક્રમ યોજવામાં આવ્યો. " વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ ડિસ્ટ્રીક્ટ " કાર્યક્રમ દરમિયાન ડાંગમાં રૂ.૧૯ કરોડના સમજૂતી કરાર થયા.
માન.મંત્રીશ્રી નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સનાઓ દ્વારા વઘઈ તાલુકાના બોર્ડર વિલેજમા સમાવિષ્ટ બારખાંધ્યા ગામની જાત મુલાકાત લઈ વિકાસકીય કામોની સમીક્ષા કરી હતી.
Gujarat Information @InfoGujarat
552K Followers 305 Following Official Twitter handle of Directorate of Information (માહિતી નિયામકની કચેરી), Government of Gujarat https://t.co/jWcV6hPfaNChief Electoral Offic.. @CEOGujarat
52K Followers 477 Following Office of the Chief Electoral Officer, Gujarat. Conducts Elections to Gujarat Legislative Assembly & Parliamentary seats from Gujarat.DD News Gujarati @DDNewsGujarati
189K Followers 418 Following માત્ર સમાચાર, સંપૂર્ણ સમાચાર Official Twitter account of DD News Gujarati, Doordarshan Ahmedabad YT🔗: https://t.co/1abeBcGBuAPI Er Kiran Padvi @kiranpatel2994
37K Followers 2K Following • Gujarat Police Service (GPS) • સેવા | શાંતિ | સુરક્ષા • Police Inspector 👮🏼♂️ • સંઘર્ષ કરતા રહો... સંઘર્ષ કદી હારતો નથી. 🎯Collector & DM-Tapi @CollectorTapi
16K Followers 245 Following Dr. Vipin Garg, IAS Official Twitter Account of DM & Collector TapiCollector and DEO Raj.. @CollectorRjt
52K Followers 211 Following Prabhav Joshi , IAS Collector & District Magistrate,Rajkot. GujaratDistrict Election Off.. @CollectorGnr
25K Followers 919 Following Mehul K. Dave, Collector & District Magistrate, GandhinagarCollector Chhotaudepu.. @collectorcu
30K Followers 170 Following Official Account of Collector and DM ChhotaudepurCollector Valsad @collectorvalsad
47K Followers 187 Following Collector & District Magistrate ValsadDr. Dinta Kakkad Kath.. @drdinta_GAS
19K Followers 310 Following 🇮🇳 Deputy Collector & District Supply Officer, Ahmedabad, ERO 44 Ellisbridge 🏥 M.D.S. Public Health Dentist. 📚 Cont. Ph.DGujarat Agriculture, .. @GujAgriDept
11K Followers 196 Following This is the official Twitter Handle of the Department of #Agriculture & #Farmers Welfare, Ministry of Agriculture & Farmers Welfare, Government of GujaratMittal Patel @Mittal4Nomads
27K Followers 542 Following Member of Dev. and Welfare Board for Denotified Nomadic and Semi Nomadic Com. of Govt. of India, Founder Of VSSM, Public Speaker, Columnist, BloggerCollector & DM Bharuc.. @CollectorBharch
23K Followers 60 Following Official Twitter handle of Collector & District Magistrate Bharuch.Collector & District .. @CollectorArvali
19K Followers 190 Following Office of Collector and District Magistrate Aravalli District, HQ-ModasaCollector & DM, Kachc.. @CollectorKutch
29K Followers 124 Following Official account of Collector & District Magistrate, KachchhDEO & Collector Kheda @collectorkheda
21K Followers 105 Following Official account for Distt Collector KhedaCollector & DM Navsar.. @CollectorNav
23K Followers 168 Following Official account of the Collector and District Magistrate, Navsari District, GujaratCollector Porbandar @collectorpor
15K Followers 197 Following Official twitter account of Collector Porbandar.Jignesh Rana @JigneshRan20990
17 Followers 286 FollowingChaudhari shreyash @CShreyash9442
5 Followers 296 FollowingHansa Ramani 🇮🇳 @HansaRamani1
9K Followers 1K Following EXTENSION OFFICER (PANCHAYAT), DISTRICT PANCHAYAT RAJKOT. Government of Gujarat, 🙏જય આશાપુરા માં 🙏Kantibhai Panchal @KantibhaiP34962
6 Followers 69 Followingvanrajsinh_rathod🇮.. @r_vanrajsinh20
414 Followers 3K Following !! धर्मो रक्षति रक्षितः !! || हर हर महादेव || #politicsJayesh Jadav (Modi Ka.. @jayeshjadavv
205 Followers 3K Following IT-Incharge SC મોરચો કર્ણાવતી શહેર & SM-Incharge ઠક્કરબાપાનગર વિધાનસભા શહેરકારોબારી IndiaColony શક્તિકેન્દ્ર Incharge જય જય ગરવી ગુજરાતyubraj @yubraj877196
17 Followers 317 Following Government employee. Don’t blame me.. I didn’t do anything wrong.bipul @bipul7297620886
28 Followers 293 Following I used to love my old Twitter account, then everyone from work found me. This is my new account.DOHA GROUP @GroupDoha69042
139 Followers 2K Followingjit @JilakR
6 Followers 152 Following Dream: teach 10,00,000 students without any cost ....(started with 16)........ interested in international relation.....Dr.Ghanshyam Ahir @ahirgn
108 Followers 915 Following Associate Professor of Community Medicine (Preventive and social medicine ) at Government Medical College, Bhavnagar, Gujarat.Naliyadra Kaushal @kaushal_990
11 Followers 15 Following Research Officer (Class 2)🇮🇳 Ex. Dy. Section Officer(GAD)🇮🇳Mamlatdar Ankleshwar @MAnkleshwa40651
62 Followers 407 Followingbandparty in @Bandpartyin
1 Followers 27 Following Browse for more Bandparty and more wedding vendors at https://t.co/fiTuoWjaPw and plan your wedding hassle free.Dhanpal Meena @Dhanpal85554293
2K Followers 6K FollowingAjay barad @Ajaybarad174828
11 Followers 67 FollowingKher Bhavesh @bhkher
14 Followers 150 FollowingDy.DEO -Gir Somnath @dy_deo_somnath
239 Followers 151 FollowingRamesh Verma @ItsReallyRamesh
9 Followers 113 FollowingVijay Jadav @VijayJadav1411
7 Followers 160 Followingjack.mickelson @mickelson_48301
6 Followers 193 Followingsagarkumar movaliya @sagarkumarmova1
0 Followers 55 FollowingMayur Bharadava @MayurBharadava1
1 Followers 35 Followingparmar @parmar16539641
0 Followers 11 FollowingDipu. @dipu9086
12 Followers 414 FollowingChandan Nationalist (.. @Chandan35582195
352 Followers 294 Following I love my India & love our Indian's Army's. rashtrawadi Indian's .Jattvelly Sheeva @JattvellyS49779
130 Followers 4K FollowingNasruddin ناصرد�.. @NasruddinN76543
117 Followers 2K Following UP Uttar Pradesh भारत India santh Kabir nagar tahnk you live in,❣️♥️♥️♥️knvaishnav @Knvaishnav1986
12 Followers 417 Followingrabari Iilabhai @iilabhai
8 Followers 187 FollowingSuresh Chaudhary @Suresh29225
18 Followers 80 FollowingYogita Patel @YogitaP58038999
2 Followers 18 FollowingSDM Anand @ero_anand53446
35 Followers 65 FollowingHitesh lakkad @lakkad102
2 Followers 90 FollowingADEETI PRAJAPATI @AdeetiPrajapati
3 Followers 140 FollowingF m @firojgana
88 Followers 2K FollowingS.kashigopal (satyanv.. @SurekhabenT
77 Followers 409 FollowingERO24Kadi&Prant Offic.. @PrantKadi
24 Followers 66 FollowingKrishna Vaghela @Krishna60420476
3 Followers 151 FollowingManojVaghela @manojvaghela1
3 Followers 468 FollowingGujarat Information @InfoGujarat
552K Followers 305 Following Official Twitter handle of Directorate of Information (માહિતી નિયામકની કચેરી), Government of Gujarat https://t.co/jWcV6hPfaNCMO Gujarat @CMOGuj
1.2M Followers 295 Following Official account of Chief Minister Office, Government of GujaratChief Electoral Offic.. @CEOGujarat
52K Followers 477 Following Office of the Chief Electoral Officer, Gujarat. Conducts Elections to Gujarat Legislative Assembly & Parliamentary seats from Gujarat.Shankar Chaudhary (Mo.. @ChaudhryShankar
568K Followers 225 Following Speaker, Gujarat Legislative Assembly | MLA- Tharad, Gujarat | Chairman, Banas Dairy, Asia’s largest Cooperative DairyCollector & DM-Tapi @CollectorTapi
16K Followers 245 Following Dr. Vipin Garg, IAS Official Twitter Account of DM & Collector TapiCollector and DEO Raj.. @CollectorRjt
52K Followers 211 Following Prabhav Joshi , IAS Collector & District Magistrate,Rajkot. GujaratDistrict Election Off.. @CollectorGnr
25K Followers 919 Following Mehul K. Dave, Collector & District Magistrate, GandhinagarDeepak Meghani @DeepakMeghani
87K Followers 71 Following Author|IPS|Amateur Graphologist https://t.co/U3kHVv5T22Collector Chhotaudepu.. @collectorcu
30K Followers 170 Following Official Account of Collector and DM ChhotaudepurSandesh @sandeshnews
511K Followers 2 Following Sandesh is a Gujarat's No.1 News Network.For Latest news, Business, Sport,Entertainment,Lifestyle and Culture from https://t.co/0gv44BHMHX, https://t.co/WYoAqIbvxVPoonamben Maadam (Mod.. @PoonambenMaadam
274K Followers 467 Following Member of Parliament (Loksabha) JamnagarCollector Junagadh @collectorjunag
43K Followers 175 Following Anil Ranavasiya, IAS. Official Account of The Collector & District Magistrate, Junagadh.Jitu Vaghani (मो�.. @jitu_vaghani
572K Followers 688 Following MLA Bhavnagar West | Former Cabinet Minister of Education, Science & Technology - Govt. of Gujarat | Former President of @BJP4GujaratGujarat Samachar @gujratsamachar
389K Followers 136 Following The Official Gujarat Samachar (ગુજરાત સમાચાર) Twitter Account. News with the Soul For the latest updates on breaking news visit our website.Purnesh Modi ( Modi k.. @purneshmodi
82K Followers 565 Following 167-MLA Surat West Ex.cabinet minister Transport,Civil Aviation,Tourism and Pilgrimage Dev. Govt.Of Gujarat,Parliamentary Secretary,Ex-President @bjp4suratcityCollector Valsad @collectorvalsad
47K Followers 187 Following Collector & District Magistrate ValsadPankaj Kumar @pkumarias
96K Followers 2 Following Member, Lokpal of India. Views expressed are personal.Brijesh Merja (Modi K.. @brijeshmeja1
54K Followers 237 Following Former - Minister-Government of Gujarat. Former - Member of Legislative Assembly (MLA): Morbi-Maliya, Gujarat State.President of India @rashtrapatibhvn
24.6M Followers 2 Following Official Twitter account of Rashtrapati Bhavan and is run by the President’s Secretariat | Smt Droupadi Murmu, President of India.Piyush Goyal (मो�.. @PiyushGoyal
12.1M Followers 582 Following Minister of Commerce & Industry, Consumer Affairs & Food & Public Distribution and Textiles, Govt. of India. Leader of House in Rajya Sabha.District_Election_Off.. @Deo_office_Dang
452 Followers 311 Following Official Account of DEO Dang, Conducting Election Of Gujarat Assembly Under The Control Of CEO Of Gujarat & ECI.Hareet Shukla @hareets
11K Followers 557 Following An IAS officer, IIT-D Alumnus ,Working as Principal Secretary Tourism ,Government of GujaratNHM Gujarat @NHMGujarat
13K Followers 492 Following This is the official twitter handle of National Health Mission (NHM) GujaratGujarat IAS Assoc @IASGujarat
22K Followers 177 Following Official handle of IAS Association of GujaratDistrict Collectors (.. @DCsofIndia
97K Followers 1K Following Independent initiative to celebrate good governance, innovative grassroots interventions from across Indian districts by #IAS Officers. We 👏 POSITIVITY ❤Rajni Patel (MODI Ka .. @rajnipatel_mla
49K Followers 245 Following || Bharatiya || General Secretary, BJP Gujarat. Former Home Minister- Govt. of Gujarat.Dr Mansukh Mandaviya .. @mansukhmandviya
646K Followers 771 Following #GreenMP | Minister of Health and Family Welfare; Chemicals and Fertilizers, GoI l Doctorate in Political Science | @OfficeOf_MM |Devusinh Chauhan (म.. @devusinh
140K Followers 728 Following #BJPKaryakarta | Union Minister of State for Communications | Member of Parliament - Kheda (Gujarat) | https://t.co/tevIcxGqrW |Saurabh Patel (Modi K.. @saurabhpatelguj
73K Followers 227 FollowingNirmala Sitharaman (M.. @nsitharaman
5.5M Followers 750 Following Minister of Finance and Corporate Affairs. MP (RS) representing Karnataka, views personal, RTs no endorsement.Jagat Prakash Nadda (.. @JPNadda
3.7M Followers 553 Following National President - भारतीय जनता पार्टी @BJP4India | Member of Parliament, Rajya SabhaDistrict Ayurved Offi.. @ayurved_dang
32 Followers 31 Following Health and Family Welfare Department, Government of GujaratAcharya Prashant @Advait_Prashant
1.1M Followers 1 Following दर्शन | मनोविज्ञान | अध्यात्म | धर्म-संस्कृति | शुद्ध शाकाहार (वीगनिज़्म) | जलवायु परिवर्तन | प्रोफाइल प्रशांतअद्वैत संस्था द्वारा मात्र ब्रॉडकास्ट हेतु संचालितBhushan Ashok Bhatt (.. @BhushanABhatt
10K Followers 256 Following Member of Legislative Assembly From Jamalpur-Khadia(Gujarat) Constituency 2012-2017|Former Municipal Councillor 2000-2015|Gen.Secretary Karnavati(Ahmedabad)|Bharat Pandya (Modi K.. @bharatpandyabjp
62K Followers 277 Following Spokesperson, BJP Gujarat (Since 2016 to 2021) General Secretary, BJP Gujarat (Since 2013 to 2015) MLA,Dhandhuka Assembly.(Since 1998 to 2007)Darshana Jardosh (म.. @DarshanaJardosh
175K Followers 722 Following Minister of State for Railways & Textiles, Government of India | Member of Parliament, Surat Lok SabhaVibhavari Dave @vibhavaridave
32K Followers 102 Following Ex.MLA - Bhavnagar East; Ex. Minister Of GujaratAmit Thaker (Modi Ka .. @AmitThakerBJP
219K Followers 884 Following Member of Legislative Assembly (MLA) Vejalpur Assembly | Ex-National President BJYM | District Prabhari Anand | PHD scholar | Bharatiya Janata Party.Parshottam Rupala (�.. @PRupala
513K Followers 347 Following Union Cabinet Minister of Fisheries, Animal Husbandry and Dairying - Govt. of India, Member of Parliament (Rajya Sabha)Jayesh Radadiya (Modi.. @ijayeshradadiya
98K Followers 79 Following MLA 74-Jetpur assembly Ex.Minister (Food,Civil Supply & Consumer Affairs,Cottage Industry,Printing & Stationery) Chairman-(DCCB)shri Rajkot dist co op bank ltd.MLA Sangita Paatil (�.. @MLASangitaPatil
106K Followers 546 Following 163 MLA Limbayat Vidhan Sabha,Surat,Gujarat.C R Paatil (Modi Ka P.. @CRPaatil
520K Followers 523 Following President @BJP4Gujarat, Member of Parliament-NavsariBhikhubhai Dalsaniya .. @bhikhubhaidbjp
187K Followers 31 Following State General Secretary (Organization) of @BJP4BiharHarsh Sanghavi (Modi .. @sanghaviharsh
740K Followers 3K Following Minister of State- Home, Industries, Transport, Youth & Sports (I/C) | MLA Surat, Majura | Proud IndianJayanti Ravi @JayantiRavi
51K Followers 780 Following IAS 91 Gujarat, Secretary Auroville, MPA Harvard, PhD eGov, Nuclear Physicist, vocalist, author, educator, visiting faculty Harvard, Mom & Granma:)Revenue Dep. Gujarat @revenuegujarat
30K Followers 46 Following Revenue Department Government of GujaratAmit Shah (Modi Ka Pa.. @AmitShah
34.9M Followers 316 Following Union Home Minister, Minister of Cooperation and MP, Gandhinagar Lok Sabha. https://t.co/jEf4rOVuL5Dipak N. Chaudhari @DIP7kchaudhari
807 Followers 39 Following Dipak N.Chaudhari GAS DIRECTOR,DRDA, DANGDDODangs @ddo_dangs
299 Followers 4 Following Official Twitter Accounts of District Development Officer (DDO) DangsMLA Vijay patel (Modi.. @Vijaypatel173
6K Followers 433 Following Deputy Chief Whip Of Gujarat Vidhansbha , A bhartiya janta party M.L.A. from 173 - Dang legislative assembly Gujarat (BJP4Gujarat)DCF South Dang @DCFDangsouth
1K Followers 369 FollowingShamsher Singh IPS @Shamsher_IPS
101K Followers 757 Following DGP ( Law &Order), Director, @ACB , Gujarat State, @iitdellhi. Ultra Marathoner. Views r strictly personal. Dial 100 for emergencySafin Hasan @SafinHasan_IPS
160K Followers 645 Following IPS officer (Batch 2018) | DCP Traffic Ahmedabad | Views expressed are personal | Reader | Speaker | Eyes on the stars and feet on the ground.Amdavad Municipal Cor.. @AmdavadAMC
279K Followers 99 Following Official Twitter Account of Amdavad Municipal Corporation. For any query regarding AMC services, please call on : 155303GPSC @GPSC_OFFICIAL
205K Followers 0 Following Official Twitter handle of Gujarat Public Service Commission ( GPSC )DGP Gujarat @dgpgujarat
283K Followers 55 Following Official Twitter handle of Director General of Police, Gujarat. Please call 100 for emergencies.Gujarat Police @GujaratPolice
784K Followers 74 Following Official Twitter handle of Gujarat Police. For emergencies, please dial 100 or visit the nearest police station.૯ ડિસેમ્બર, મતદારયાદી સુધારણા કાર્યક્રમનો છેલ્લો દિવસ છે, નોંધણી, નામ રદ તથા કોઇ પણ સુધારા માટે તમારા મતદાન મથકની મુલાકાત અચૂક લો. તો ભુલતા નહીં... . . . . . . #MainBhiVoter #DeshKaForm #NothingLikeVoting #SSR2024 #Gujarat #DeshKaForm #TrendingNow #trending2023 #ecisveep
"એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ"ની થીમ સાથે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રીની પ્રેરક ઉપસ્થતિમાં આહવાના ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે આંરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. #InternationalYogaDay
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી વિશ્વભરમાં ઉજવાતા આજના 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ' ના અવસરે આપણે સૌ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય માટે નિયમિત યોગાભ્યાસ કરવા સંકલ્પબદ્ધ થઈએ.
આવતીકાલના 'વિશ્વ યોગ દિવસ' ના અવસરે યોગને જીવનમાં 'વે ઓફ લાઈફ' બનાવવાનો સંકલ્પ લઈએ અને તન-મનથી સ્વસ્થ રહીએ.
ડાંગ જિ.પં. સંચાલિત આયુષ એચ.ડબલ્યુ.સી. ગલકુંડના યોગ પ્રશિક્ષક તેમજ ડાંગ જિલ્લાના ગુજરાત સ્ટેટ યોગ બોર્ડના સભ્ય સાથે મળીને તારીખ ૧૮/૬/૨૦૨૩ને રવિવાર ના રોજ વઘઇ ખાતે ડાંગ જિલ્લામાં પોલીસ કોન્સ્ટેબલ ની બાઈક રેલી અને ૨૧જુન ની યોગ પ્રોટોકોલ શિબિર કરાવી. @DangGog @SPDangAhwa #IDY2023
વાવાઝોડાના સમયમાં ગાફેલ રહેવું આપના તથા અન્ય માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. વાવાઝોડા બાદ પણ તકેદારી રાખી તંત્ર દ્વારા સૂચવવામાં આવેલ સાવચેતી માટેના દિશાનિર્દેશોનું પાલન કરવું અને તંત્રને જાનમાલના રક્ષણ-બચાવ માટેની કામગીરીમાં સહયોગ આપવો આપણી ફરજ છે. #CycloneBiparjoy
મતદારયાદી સુધારણા કાર્યક્રમ શરૂ થઈ ગયો છે. મતદારયાદી માં નવું નામ નોંધણી, તથા સુધારા માટે અરજી કરો.ખાસ ઝુંબેશ દિવસો દરમ્યાન આપના વિસ્તારના મતદાન મથક પર સવારે ૧૦ થી સાંજે ૫ સુધી માં બૂથ લેવલ અધિકારીનો સંપર્ક કરો. @ECISVEEP #ElectionCommission #ElectionCommissionOfIndia
માનનીય શ્રી ભૂપેન્દ્ર પટેલે તા.12 ડિસેમ્બર, 2022 ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સતત બીજી વખત પદભાર ગ્રહણ કર્યો ત્યારથી આજ સુધીનું સાથ, સહકાર અને સેવાના મંત્ર સાથે ગુજરાતનું માન-સન્માન અને ગૌરવ વધારતું 100 દિવસનું સુશાસન. #સાથસહકારસેવા_100દિવસ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વર્તમાન રાજ્ય સરકારના પ્રથમ 100 દિવસના લોકાભિમુખ સુશાસનના નિરૂપણરૂપી ‘સાથ, સહકાર અને સેવાના 100 દિવસ’ પુસ્તક વાંચવા માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો. cmogujarat.gov.in/en/portfolio/1… #સાથસહકારસેવા_100દિવસ
ગુજરાતને અમૃતકાળમાં અગ્રેસર બનાવવા સતત કાર્યરત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા સુશાસનની પરંપરા જાળવીને પ્રથમ 100 દિવસના કાર્યકાળમાં સાથ, સહકાર અને સેવાના મક્કમ વચનપાલનની એક ઝલક. #સાથસહકારસેવા_100દિવસ
વઘઇ ખાતે ડાંગ જિલ્લા કક્ષાનો તેરમો 'રાષ્ટ્રીય મતદાતા દિવસ' ઉજવાયો : - શ્રેષ્ઠ કર્મયોગીઓનું પ્રમાણપત્રો આપી સન્માન કરાયું : - @CollectorDan @SPDangAhwa @PrantAhwa @mam_waghai
આજ રોજ જિલ્લા બાળ સુરક્ષા એકમના ચિલ્ડ્રન હોમ,આહવા-ડાંગ ખાતે આપત્તિ વ્યવસ્થાપન ,શોધ અને બચાવ, ફાયર સેફ્ટી તેમજ પ્રાથમિક સારવાર વિશે વિદ્યાર્થીઓ તેમજ બાળ સુરક્ષા એકમના સ્ટાફને એક દિવસીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગેની તાલીમ આપવામાં આવી.@CollectorDan @GSDMA_ @DangGog
ડાંગ જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા આહવા ખાતે NDRF ની ટીમ દ્વારા NDMA ની ગાઇડલાઇન મુજબ ડાંગ જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજાની અધ્યક્ષતામા, જિલ્લા કક્ષાની વાર્ષિક મોકડ્રિલનુ આયોજન કરવામા આવ્યુ હતુ.
આજ રોજ માન. કલેકટરશ્રી ડાંગ-આહવાના અધ્યક્ષ સથાને NDMA ગાઈડલાઈન મુજબ NDRF ટિમ,જીલા વહીવટી તંત્ર તેમજ જીલાની તમામ લાઈન ડિપાર્ટમેન્ટ દ્વારા જીલા કક્ષાની મોક ડ્રિલ માધ્યમિક શાળા,આહવા ખાતે યોજવામાં આવી...@CollectorDan @06NDRF @ndmaindia
આહવા ખાતે વિકાસ ગાથા વર્ણવતો વિશ્વાસ થી વિકાસ યાત્રા કાર્યક્રમ યોજાયો પ્રજાજનોના વિશ્વાસ અને આશીર્વાદ સાથે ડબલ એન્જીન સરકાર ચારેકોર વિકાસ કરી છે - ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ ડાંગના યુવાનોને કૌશલ્યવર્ધન તાલીમ સાથે સુસજ્જ થઈ સ્વરોજગારીના નવા દ્વાર ખોલવાની અપીલ કરતા ધારાસભ્યશ્રી
સરકારી માધ્યમિક શાળા આહવા ખાતે મંત્રી શ્રી જીતુભાઇ ચૌધરીની ઉપસ્થિતિમા યોજાયો શિક્ષક દિન ; - જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકશ્રીઓને પારિતોષિક અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા ; - @jitubhaiMLA @Vijaypatel173 @CollectorDan
केसरिया - बलिदान और त्याग का रंग श्वेत - शांति और सद्भाव का सूचक हरा - खुशहाली और उन्नति का प्रतीक चक्र - विकास का चिन्ह आइए अपने राष्ट्रीय गौरव, अपने तिरंगे का उत्सव मनाएं सब भारतवासी मिलकर हर घर तिरंगा लहराएं #HarGharTiranga
Darshan: 30-07-2022 પવિત્ર શ્રાવણ માસ શનિવાર નિમિતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને દિવ્ય વાઘા એવં ફ્રુટનો શણગાર ધરાવવામાં આવ્યો. Shree KashtabhanjanDev Hanumanji Mandir Salangpur salangpurhanumanji.org play.google.com/store/apps/det… #hanumanji #salangpur #kashtabhanjandev
ગત સપ્તાહે ડાંગ ઉપર ઉતરેલી આસમાની આફતનો તાગ મેળવવા ડાંગના ડુંગરાઓ ખૂંદી રહેલા પ્રશાસનિક અધિકારીઓ અને જન પ્રતિનિધિઓએ ચિકટિયા ગામની જાત મુલાકાત લઈ, પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો
Total 26 Panchayat Roads were damaged due to overtopping and other reasons. Teams are working tirelessly to restore connectivity in the district. @pkumarias @CollectorDan