Jayesh Radadiya (Modi Ka Parivar) @ijayeshradadiya
MLA 74-Jetpur assembly Ex.Minister (Food,Civil Supply & Consumer Affairs,Cottage Industry,Printing & Stationery) Chairman-(DCCB)shri Rajkot dist co op bank ltd. jayeshvradadiya.in Rajkot, India Joined February 2012-
Tweets15K
-
Followers97K
-
Following79
-
Likes16K
દેશના યશસ્વી ગૃહ તેમજ સહકારીતા મંત્રીશ્રી અમિતભાઈ શાહ સાહેબ તેમજ શ્રી મનસુખભાઈ માંડવીયા સાહેબ જામકંડોરણા ખાતે અમારા નિવાસસ્થાને પધારતા એમનુ ઉષ્માભર્યુ સ્વાગત કરીને મારા પરીવારજનો સાથે મારા પૂ.પિતાશ્રી વિઠલભાઈ રાદડીયા સાથેના એમના સંસ્મરણોને વાગોળીને અમને સૌને પ્રેરીત કર્યા.
જામકંડોરણાની પાવન ભુમી પર આપણા દેશના યશસ્વી ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહ સાહેબના અધ્યક્ષ સ્થાને પોરબંદર લોકસભાના ઉમેદવાર શ્રી મનસુખભાઈ માંડવીયાના સમર્થન માટે યોજાયેલ વિજય સંકલ્પ સભામા ઉપસ્થીત રહીને શ્રી મનસુખભાઈ માંડવીયાને ભવ્ય વિજય અપાવવા અપીલ કરી.
LIVE: માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી @AmitShah જીની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત ભરૂચ લોકસભાની વિજય સંકલ્પ સભા. સ્થળ: ખડોલી, જિ.ભરૂચ x.com/i/broadcasts/1…
આપણાં નરેન્દ્રભાઈએ સૌરાષ્ટ્રને ધમધમતું કર્યું - કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી @AmitShah સાહેબ #PhirEKBarModiSarkar #AbkiBar400Paar
LIVE: માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી @AmitShah જીની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત પોરબંદર લોકસભાની વિજય સંકલ્પ સભા. સ્થળ: જામકંડોરણા, જિ.રાજકોટ x.com/i/broadcasts/1…
Live: બિહારના મુંગેર ખાતે પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીનું વિશાળ જનસભાને સંબોધન. x.com/i/broadcasts/1…
સુસ્વાગતમ્ દેશના યશસ્વિ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહ સાહેબનું જામકંડોરણાની પાવન ધરા પર હાર્દિક સ્વાગત છે.
દેશના યશસ્વી ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ આગામી તા.૨૭ એપ્રિલના રોજ જામકંડોરણા ખાતે વિજય સંકલ્પ સભાને સંબોધન માટે પધારનાર હોય જેમના માટે ધોરાજી તેમજ ઉપલેટા શહેરના સહકારી,સંગઠન તેમજ પદાધીકારીઓની મીટીંગનુ આયોજન કરીને સૌને મોટી સંખ્યામા સભામા પધારવા નિમંત્રણ પાઠવ્યુ.
દેશના યશસ્વી ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ આગામી જામકંડોરણા ખાતે વિજય સંકલ્પ સભાને સંબોધન માટે પધારનાર હોય જેમના માટે જેતપુર શહેર તેમજ શહેરના સહકારી,સંગઠન તેમજ પદાધીકારીઓની મીટીંગનુ આયોજન તેમજ જેતપુર વિધાનસભા મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ કરીને સૌને પધારવા નિમંત્રણ પાઠવ્યુ.
દેશના યશસ્વી ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ આગામી તા.૨૭ એપ્રિલના રોજ જામકંડોરણા ખાતે વિજય સંકલ્પ સભાને સંબોધન માટે પધારનાર હોય જેમના માટે ગોંડલ તાલુકા તેમજ શહેરના સહકારી,સંગઠન તેમજ પદાધીકારીઓની મીટીંગનુ આયોજન કરીને સૌને મોટી સંખ્યામા પધારવા નિમંત્રણ પાઠવ્યુ.
LIVE: પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil જીનું પત્રકાર પરિષદને સંબોધન સ્થળ: સુરત x.com/i/broadcasts/1…
રાજકોટ શહેર ખાતે પોરબંદર લોકસભા વિસ્તારના રાજકોટ શહેરમા વસતા પરિવારોના સ્નેહમિલન સમારોહમા કેન્દ્રીય મંત્રીશ્રી@HardeepSPuri તેમજ @mansukhmandviya સાહેબે વિશેષ ઉપસ્થીત રહીને શુભકામનાઓ પાઠવી.
જેતપુર તાલુકાના ભેડા પીપળીયા ગામે સમસ્ત જોટંગીયા પરીવારના સુરાપુરા શ્રી આણંદબાપા આશ્રમના પાવન સાનિધ્યમા સમિતીના પ્રમુખશ્રી સંજયભાઈ જોટંગીયા તેમજ યુવા ટીમ દ્વારા આયોજીત તીથી મહોત્સવ,ધ્વજારોહણ,તેમજ શોભાયાત્રા અને ભવ્ય લોકડાયરાના પ્રસંગે ઉપસ્થીત રહીને સૌ આયોજકોને શુભકામનાઓ પાઠવી.
ગામડાઓ આપણા રાષ્ટ્રની શક્તિ છે અને દરેક ગ્રામ પંચાયતો રાષ્ટ્ર ને મજબૂત અને લોકશાહી બનાવવા માં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. આપ સૌને રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. #NationalPanchayatiRajDay
જેતપુર તાલુકાના ઉમરાળી ગામે મકવાણા પરિવાર દ્વારા આયોજીત શ્રી ચામુંડા માતાજી તથા શ્રી મેલડી માતાજીના નવરંગા માંડવા પ્રસંગે ઉપસ્થીત રહીને મકવાણા પરીવારને શુભ પ્રસંગની શુભકામનાઓ આપી.
Glimpses from HM Shri @AmitShah’s majestic roadshow in Bengaluru South.
छत्तीसगढ़ के जांजगीर-चांपा की जनसभा में रामनामी समाज के पूज्य आचार्य मेहत्तर राम जी और माता सेत बाई रामनामी जी का आशीर्वाद प्राप्त हुआ। रामनामी समाज का भगवान श्री राम के प्रति समर्पण भाव और प्रकृति प्रेम हर किसी को प्रेरित करने वाला है।
Live: છત્તીસગઢના સરગુજા ખાતે પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીનું વિશાળ જનસભાને સંબોધન. x.com/i/broadcasts/1…
જામકંડોરણા તાલુકાના મોટા દુધીવદર ગામે શ્રી દલિત સમાજ પંચભાઈઓ-મોટા દુધીવદર દ્વારા આયોજીત શ્રી રામદેવજી મહારાજનો પાટોત્સવ તેમજ રામામંડળ પ્રસંગે ઉપસ્થીત રહીને સમાજના સૌ આયોજકશ્રીઓને શુભપ્રસંગની શુભકામનાઓ આપી.
Live: મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil જીની વિશેષ ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીના સંકલ્પ પત્રની ગુજરાતી આવૃત્તિનું વિમોચન તથા પ્રચાર-પ્રસાર માટે ગીતો અને વિવિધ કૃતિઓનું લોન્ચિંગ સ્થળ: ગાંધીનગર x.com/i/broadcasts/1…
C R Paatil (Modi Ka P.. @CRPaatil
519K Followers 523 Following President @BJP4Gujarat, Member of Parliament-NavsariShankar Chaudhary (Mo.. @ChaudhryShankar
568K Followers 225 Following Speaker, Gujarat Legislative Assembly | MLA- Tharad, Gujarat | Chairman, Banas Dairy, Asia’s largest Cooperative DairyPoonamben Maadam (Mod.. @PoonambenMaadam
274K Followers 467 Following Member of Parliament (Loksabha) JamnagarJitu Vaghani (मो�.. @jitu_vaghani
572K Followers 688 Following MLA Bhavnagar West | Former Cabinet Minister of Education, Science & Technology - Govt. of Gujarat | Former President of @BJP4GujaratParshottam Rupala (�.. @PRupala
513K Followers 347 Following Union Cabinet Minister of Fisheries, Animal Husbandry and Dairying - Govt. of India, Member of Parliament (Rajya Sabha)Dr. Rutvij Patel (म.. @DrRutvij
441K Followers 365 Following Co-Spokesperson, BJP Gujarat | Ex-President, Bharatiya Janta Yuva Morcha (BJYM), GujaratPurnesh Modi ( Modi k.. @purneshmodi
82K Followers 565 Following 167-MLA Surat West Ex.cabinet minister Transport,Civil Aviation,Tourism and Pilgrimage Dev. Govt.Of Gujarat,Parliamentary Secretary,Ex-President @bjp4suratcityVinod Chavda (Modi Ka.. @VinodChavdaBJP
155K Followers 2K Following Member of Parliament (Loksabha) Kachchh & Advocate । General Secretary, BJP GujaratDr. Deepika Sardava (.. @Deepikasardava
68K Followers 252 Following President - Mahila Morcha, Bhartiya Janta Party, Gujarat PradeshDr. Prashant Korat (M.. @DrPrashantkorat
74K Followers 527 Following President-Bharatiya Janta Yuva Morcha Gujarat State (@BJYM4Gujarat). Managing Trustee Shri Savjibhai Korat Trust.Rushikesh Patel (म�.. @irushikeshpatel
45K Followers 623 Following Minister of Health & Family Welfare and Medical Education | Higher & Technical Education | Law & Justice, Govt. of Gujarat | MLA - (22) VisnagarMLA Sangita Paatil (�.. @MLASangitaPatil
106K Followers 546 Following 163 MLA Limbayat Vidhan Sabha,Surat,Gujarat.Amit Thaker (Modi Ka .. @AmitThakerBJP
219K Followers 884 Following Member of Legislative Assembly (MLA) Vejalpur Assembly | Ex-National President BJYM | District Prabhari Anand | PHD scholar | Bharatiya Janata Party.Dr. Kuber Dindor (Mod.. @kuberdindor
30K Followers 218 Following Minister for Tribal Development, Primary, Secondary and Adult Education, Government of Gujarat | MLA SantarampurKunvarji Bavaliya (Mo.. @kunvarjibavalia
22K Followers 123 Following Cabinet Minister for Water Resources and Water Supply, Food, Civil Supply and Consumer Protection Affairs - Gujarat Government, Ex MP Rajkot.Praful Pansheriya (�.. @prafulpbjp
23K Followers 149 Following MOS - Parliamentary Affairs | Primary, Secondary and Adult Education, Higher Education | MLA - 158 - Kamrej assembly / SuratManan Dani (Modi Ka P.. @MananDaniBJP
64K Followers 1K Following State Social Media Convener - @BJP4Gujarat | Bharatiya🇮🇳Dr. Manisha Vakil(Mod.. @manisha_vakil
31K Followers 440 Following Ex- MoS for Women and Child Development (I/C), Social Justice and Empowerment Department, Gujarat Gov| MLA Vadodara City , Senate Member Of M.S UniversityBambhaniya Mayur M. @BambhaniyaMay14
50 Followers 469 Following જય શ્રી રામ 🚩🚩 https://t.co/cEMTqgIH4M ᵐʸ ʸᵒᵘᵗᵘᵇᵉᶜʰᵉⁿᵃˡ_Sanjay_chhanga_95 @chhanga_95
0 Followers 1K FollowingAbhi @abhiramkumar792
24 Followers 954 FollowingBhavik Thakor @BhavikT15120258
0 Followers 5 FollowingHANUBHAI PARMAR (મ�.. @HANUBHAI99093
20 Followers 103 FollowingShubham Rathod @_shubhamrathod
99 Followers 425 Following || शीलं परं भूषणम् || ▪️Aspirants 📖🎯 ▪️Writting Soul'✍️ ▪️Social Activist ✊ ▪️Youth Parliamentian 🙋mukesh Kumar Kumar @mukeshKuma73121
1 Followers 58 FollowingLok Sabha Election 20.. @IamMitesh86
8K Followers 9K Following ।। एक आंदोलन #INDIA को जिताने का ।। फॉलो करे और इस आंदोलन का हिस्सा बने।। जुड़ेगा #भारत जीतेगा #INDIA #Gujarat #RahulGandhi #Political & #SocialActivistDev Gajjar @DevGajjar9289
9 Followers 231 FollowingVicky Jain @jain_vicky72856
4 Followers 177 FollowingMehul Parmar @MehulParma99570
12 Followers 238 FollowingMukesh Pandey @MPandey18653
1 Followers 16 FollowingMehul Nesadiya @NesadiyaMehul
1 Followers 100 FollowingAmarrdepsinh Jhalla @amardeepjhala
8 Followers 14 FollowingSharma Vivek @Sharma_Vivek030
0 Followers 42 Followingpokiya bhavik @PokiyaBhav27439
2 Followers 163 FollowingYeddaPrice @ql3522R3XlV39m6
63 Followers 2K FollowingRaj Gupta @RajGupt74249174
5 Followers 234 FollowingAnkit Shah @AnkitShah657429
4 Followers 230 FollowingJattin Mehta @jattin_meh63195
5 Followers 223 FollowingAnil Vasaniya @anil_vasan8811
4 Followers 90 FollowingChetan Thakor @thakor_che20805
3 Followers 245 FollowingKapil Rawat @RawatKapil33379
7 Followers 69 Following The most perfect political community is one in which the middle class is in control, and outnumbers both of the other classesKaushik Thakur @Kaushik27347858
16 Followers 220 Followingvinay Tiwari वि�.. @vinayku59237083
2K Followers 51 Following अदालत ईश्वर की ठीक उसकी लाठी मे आवाज नही ,® https://t.co/968mk5eIwlraj @raj56458754638
6 Followers 151 FollowingMehul Masar @MasarMehul77142
0 Followers 32 FollowingBsp1622010 @Bsp1622010
0 Followers 4 Followingmrs.susantiputri Jack.. @MrsSusanti5345
488 Followers 5K Following with trust with trust with trust with trust with trustAnkit Patel @ANKITP9449
285 Followers 325 Following Ex sportcell convener, BJP karyakarta, Managing Director of KRUPA TRADING COMPANYKiran rajput @Kiranrajpu65035
5 Followers 100 FollowingAshok Thakor @thakor_ash95982
7 Followers 200 FollowingVipul Darbar @VipulDarba17458
9 Followers 208 Following Video creator • બાપ થી મોટી મિલકત કોઈ નથી આ દુનિયામાં છ NICK NAME: ROYAL LOVER PAID PRAMOTION AVELIB... moreSidharth Tiwari @SidharthTi99183
6 Followers 225 Following ★ Candles On Dec_05 mom dad_my world ★commerce Student_ ★It's ennocent_Boy_ ☆I'm Not Branded B_Coz I'm BrandJammer* @jammer976
1 Followers 95 FollowingAagam Patel @patel_aaga3247
4 Followers 222 FollowingC R Paatil (Modi Ka P.. @CRPaatil
519K Followers 523 Following President @BJP4Gujarat, Member of Parliament-NavsariShankar Chaudhary (Mo.. @ChaudhryShankar
568K Followers 225 Following Speaker, Gujarat Legislative Assembly | MLA- Tharad, Gujarat | Chairman, Banas Dairy, Asia’s largest Cooperative DairyPoonamben Maadam (Mod.. @PoonambenMaadam
274K Followers 467 Following Member of Parliament (Loksabha) JamnagarJitu Vaghani (मो�.. @jitu_vaghani
572K Followers 688 Following MLA Bhavnagar West | Former Cabinet Minister of Education, Science & Technology - Govt. of Gujarat | Former President of @BJP4GujaratParshottam Rupala (�.. @PRupala
513K Followers 347 Following Union Cabinet Minister of Fisheries, Animal Husbandry and Dairying - Govt. of India, Member of Parliament (Rajya Sabha)Dr. Rutvij Patel (म.. @DrRutvij
441K Followers 365 Following Co-Spokesperson, BJP Gujarat | Ex-President, Bharatiya Janta Yuva Morcha (BJYM), GujaratVinod Chavda (Modi Ka.. @VinodChavdaBJP
155K Followers 2K Following Member of Parliament (Loksabha) Kachchh & Advocate । General Secretary, BJP GujaratRatnakar (Modi Ka Par.. @ratnakar273
94K Followers 419 Following State General Secretary (Org.) @BJP4Gujarat “एक ही लक्ष्य, जग प्रतिष्ठित परम-वैभव सम्पन्न भारत” 🙏Kanu Desai (मोद.. @KanuDesai180
39K Followers 51 Following Cabinet Minister - Finance, Energy & Petrochemicals, GujaratMLA Sangita Paatil (�.. @MLASangitaPatil
106K Followers 546 Following 163 MLA Limbayat Vidhan Sabha,Surat,Gujarat.Kunvarji Bavaliya (Mo.. @kunvarjibavalia
22K Followers 123 Following Cabinet Minister for Water Resources and Water Supply, Food, Civil Supply and Consumer Protection Affairs - Gujarat Government, Ex MP Rajkot.Raghavji Patel (म�.. @RaghavjiPatel
28K Followers 500 Following Cabinet Minister – Agriculture, Animal Husbandry, Cow Breeding, Fisheries, Rural Housing and Rural Development Govt. of Gujarat, MLA-77 JamnagarGanpatsinh Vasava (�.. @Ganpatsinhv
35K Followers 381 Following Official Account of Ganpatsinh Vasava Ex-Cabinet Minister:Tribal Development,Woman & Child Development,Forest & Tourism Department,Gujarat,IndiaBJYM GUJARAT @BJYM4Gujarat
39K Followers 2K Following Official Twitter Account of Bharatiya Janata Yuva Morcha Gujarat State.Pankajkumar Desai(Mod.. @Pankajbhaidesai
74K Followers 436 Following M.L.A. - 116 Nadiad Constituency. BJP Karyakarta by Heart. Tweets are personal.BitMart India @BitMart_India
30K Followers 42 Following Get Started with BitMart Futures! A Premier Global Digital Asset Trading Platform Join us on Telegram: https://t.co/Tr8PyyunBLDr. U S Awasthi @drusawasthi
63K Followers 311 Following Managing Director & CEO,IFFCO, Chemical Engineer, Fertiliser, Agriculture & Cooperative Expert. Over 5 Decades of Experience. Chaired IFA and FAI in pastAajTak @aajtak
22.3M Followers 29 Following AajTak covers breaking news, latest news in politics, sports, business & cinema. Follow us & stay ahead! Download the App: https://t.co/lhVovC054LGujarat Mirror @gujaratmirror26
2K Followers 511 Following Gujarat Mirror is an evening newspaper by Sudarshan Group – a leading Gujarati Daily Newspaper of Saurashtra. https://t.co/WuuQkSGTdH…RSS @RSSorg
3.6M Followers 0 Following Official Twitter Handle Of Rashtriya Swayamsevak Sangh ( RSS )Acharya Devvrat @ADevvrat
40K Followers 28 Following Governor Of Gujarat,India instagram-https://t.co/3toOPzdwO6Dev Choudhary @DevChoudharyIAS
71K Followers 2K Following IAS Gujarat cadre. Deputy Municipal Commissioner, Amdavad Municipal Corporation (AMC)Gujarat Information @InfoGujarat
552K Followers 305 Following Official Twitter handle of Directorate of Information (માહિતી નિયામકની કચેરી), Government of Gujarat https://t.co/jWcV6hPfaNDhaval Ramoliya#BJP @iDhavalRamoliya
3K Followers 266 FollowingDD News Gujarati @DDNewsGujarati
189K Followers 419 Following માત્ર સમાચાર, સંપૂર્ણ સમાચાર Official Twitter account of DD News Gujarati, Doordarshan Ahmedabad YT🔗: https://t.co/1abeBcGBuASambit Patra (Modi Ka.. @sambitswaraj
8.0M Followers 601 Following Surgeon by Profession,Politician by Passion...National Spokesperson of BJPSmriti Z Irani (Modi .. @smritiirani
12.7M Followers 1K Following Union Cabinet Minister for @MinistryWCD and @MOMAIndia | MP Amethi Lok Sabha ConstituencyPrince Yadav 🇮🇳.. @TheYadavPrince
19K Followers 506 Following • SM Adviser- Communication Minister (GoI) • Incharge- Social Media Dept #NorthZone @BJP4Gujarat • Founder @TheSocialCapita • Views are Personal • भारत जयतुJitesh Trapasiya @JiteshTrapasiya
2K Followers 404 Following Political Strategist, Social Media & Cyber Expert, Keen Political Observer. Alumnus-Gujarat University, BAOU & IGNOU.President of India @rashtrapatibhvn
24.6M Followers 2 Following Official Twitter account of Rashtrapati Bhavan and is run by the President’s Secretariat | Smt Droupadi Murmu, President of India.Bhupender Yadav (म�.. @byadavbjp
577K Followers 979 Following अलवर लोकसभा प्रत्याशी || Union Cabinet Minister for Environment, Forest & Climate Change; and Labour & EmploymentHarshil Bhuria🇮�.. @HarshilBhuria
17K Followers 2K Following State Co-Convener @NamoApp Gujarat || Followed By Prime Minister Of India Shri @NarendraModi ji #ViksitBharatAmbassador #HamaraAppNamoApp #NamoAppYogi Adityanath (म�.. @myogiadityanath
28.6M Followers 56 Following मुख्यमंत्री (उत्तर प्रदेश); गोरक्षपीठाधीश्वर, श्री गोरक्षपीठ; सदस्य, विधान सभा, उत्तर प्रदेश; पूर्व सांसद (लोकसभा-लगातार 5 बार) गोरखपुर, उत्तर प्रदेशOffice of Amit Shah @AmitShahOffice
4.0M Followers 158 Following This is the official account of the Office of Shri @AmitShah | Union Home Minister and Minister of Cooperation | MP, Gandhinagar Lok Sabha||CMO Gujarat @CMOGuj
1.2M Followers 295 Following Official account of Chief Minister Office, Government of GujaratBJP Gujarat @BJP4Gujarat
1.7M Followers 156 Following Official Twitter account of Bharatiya Janata Party (BJP) Gujarat PradeshJagat Prakash Nadda (.. @JPNadda
3.7M Followers 536 Following National President - भारतीय जनता पार्टी @BJP4India | Member of Parliament, Rajya Sabhanarendramodi_in @narendramodi_in
2.8M Followers 953 Following Twitter account of https://t.co/zzYhUTXOHI – Shri Narendra Modi's personal website & the Narendra Modi Mobile App.Ravi Shankar Prasad (.. @rsprasad
5.4M Followers 525 Following Member of Parliament from Patna Sahib Lok Sabha, Bihar. BJP worker.Devendra Fadnavis (Mo.. @Dev_Fadnavis
5.9M Followers 58 Following Deputy Chief Minister of Maharashtra ; RamSevak | KarSevak | Maharashtra’s Sevak रामसेवक । कारसेवक | महाराष्ट्र सेवक https://t.co/FqADu8UjijMukeshh Khunt @MpKhunt
11K Followers 12K Following Son Of Farmer. Director at Global Polymers. With Nature. Become a Defender of Wildlife. Activism for a Save Nature & Clean Environment. Live in Great Gujarat.Vivekk Oza @Vivekdoza
22K Followers 571 Following Journalist | મરવા પડેલા નાગરિક સમાજમા ધરાશયી થઈ રહેલી છેલ્લી દિવાલ !News18Gujarati @News18Guj
534K Followers 77 Following ગુજરાતની લોકપ્રિય, વિશ્વસનીય અને સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ & વેબસાઈટ. Follow us for Gujarat's Breaking News, Videos,Headlines and Updates. Part of @Network18GroupBJP @BJP4India
21.8M Followers 3 Following Welcome to official account of the world's largest Political Party of the world's largest Democracy- BHARATIYA JANATA PARTY, भारतीय जनता पार्टी.Sarbananda Sonowal (M.. @sarbanandsonwal
1.2M Followers 145 Following Minister of Ports, Shipping and Waterways, Minister of AYUSH, Government of India | Ex-CM, AssamParimal Nathwani @mpparimal
342K Followers 627 Following Director-Corporate Affairs, RIL; RS MP (AP); President-Gujarat State Football Association; Member-Nathdwara Temple Board; Wildlife Enthusiast (views personal)Vipul Baldha @nvbaldha20
1K Followers 173 Following Shri RDC bank Ltd.Rajkot PA to chairman Jayeshbhai RadadiaNitin Gadkari (मो.. @nitin_gadkari
14.2M Followers 524 Following Minister of Road Transport & Highways, Government of India.Amit Shah (Modi Ka Pa.. @AmitShah
34.9M Followers 316 Following Union Home Minister, Minister of Cooperation and MP, Gandhinagar Lok Sabha. https://t.co/jEf4rOVuL5Glimpses from HM Shri @AmitShah’s majestic roadshow in Bengaluru South.
छत्तीसगढ़ के जांजगीर-चांपा की जनसभा में रामनामी समाज के पूज्य आचार्य मेहत्तर राम जी और माता सेत बाई रामनामी जी का आशीर्वाद प्राप्त हुआ। रामनामी समाज का भगवान श्री राम के प्रति समर्पण भाव और प्रकृति प्रेम हर किसी को प्रेरित करने वाला है।
આજના દર્શન શ્રી ખોડલધામ - કાગવડ DT :22/04/2024 🌹 જય ખોડલધામ 🌹 🌺 જય સોમનાથ 🌺 🌷 જય દ્વારકાધીશ 🌷 🙏🙏🙏🙏🙏🙏
For me ‘Every Person is Important’: PM @narendramodi
2014 उम्मीद का कालखंड था, लोगों के दिल में भी उम्मीद थी और मेरे मन में भी उम्मीद थी कि हम उनकी उम्मीदों को पूरा करें। मैं शासन नहीं करता हूं, मैं सेवा करता हूं। मैं पद पर बैठकर मौज करने के पक्ष में नहीं हूं। मैं लोगों के लिए एक सामान्य नागरिक से भी ज्यादा मेहनत करने का प्रयास…
मैं मतदाताओं की आंखों में प्रेम, आकर्षण और जिम्मेदारी देखता हूं। वो (मतदाताओं) कहते हैं कि मोदी जी, ये चुनाव हम जिताएंगे। - पीएम श्री @narendramodi पूरा देखें: youtube.com/watch?v=vDuFiR…
પૂર્વ પ્રદેશ અધ્યક્ષ-કલ્સ્ટર પ્રભારી શ્રી @rcfalduofficial સાહેબ, પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય શ્રી @ijayeshradadiya, પોરબંદરના સાંસદ શ્રી @RameshDhadukMP, ધારાસભ્ય શ્રી @divyeshakbari79, શ્રીમતી @Rivaba4BJP,
નરેન્દ્રભાઈએ દેશને સુરક્ષિત કરવાનું કામ કર્યું છે. એક જમાનામાં સોનિયા-મનમોહનની સરકારમાં રોજેરોજ પાકિસ્તાનથી આલિયા, માલીયા, જમાલીયા ઘુસી જતા હતા. તમે બધાએ 26 સીટ આપી એટલે મોદી સાહેબ વડાપ્રધાન બન્યા. આતંકીઓએ પુલવામા-ઉરીમાં અટકચાળો કર્યો પણ એમને ખબર ના પડી કે સરકાર બદલાઈ ગઈ છે.…
ગાંધીનગર લોકસભાના લોકપ્રિય ઉમેદવાર માનનીય શ્રી અમિતભાઈ શાહના અમદાવાદ ખાતે આયોજિત રોડ-શૉમાં ઉપસ્થિતિ. x.com/i/broadcasts/1…
गुजरात के गांधीनगर लोकसभा क्षेत्र में आयोजित केन्द्रीय गृह एवं सहकारिता मंत्री श्री @AmitShah के भव्य रोड में उमड़ी भारी भीड़ ने उन्हें अपना अद्वितीय स्नेह व आशीर्वाद दिया।
આ આપ સૌનો અપાર સ્નેહ છે, આ આપ સૌનો અપાર વિશ્વાસ છે આ આપ સૌનો સાથ છે, સહકાર છે અબ કી બાર સિર્ફ મોદી સરકાર હૈ !! આજે મારા મત વિસ્તાર નવસારી લોકસભા વિસ્તાર ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલા ભવ્યાતિભવ્ય રોડ શોમાં ખૂબ મોટી સંખ્યામાં મારા…
ભારતના ઉત્થાન માટે કાશ્મીરથી કન્યાકુમારી અને કામાખ્યાથી દ્વારકા સુધીના ભારતને સુરક્ષિત કરવા માટે અને ભારતને સમગ્ર વિશ્વમાં એક નંબર કરવા માટે મોદી સાહેબના હાથ મજબૂત કરવાના છે. - કેન્દ્રીય ગૃહ અન સહકાર મંત્રી શ્રી @AmitShah
આટલી સખત તીવ્ર ગરમી છતાં ખૂબ જ મોટી સંખ્યામાં તેમનો સ્નેહ અને સમર્થન આપવા બદલ કલોલ વિસ્તારની જનતાને હૃદયપૂર્વક અભિનંદન કરું છું. આપ સૌનો આ સ્નેહ મને સતત કામ કરવાની શક્તિ આપે છે.
इस अद्वितीय स्नेह के लिए मैं कलोल वासियों का सदा आभारी रहूँगा… આ અદ્વિતિય સ્નેહ માટે કલોલની જનતાનો હંમેશા આભારી રહીશ...
400 પારના સંકલ્પ સાથે ભગવામય થયું નવસારી નવસારીમાં માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp ની ગરીમામય ઉપસ્થિતિમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil નો ભવ્યાતિભવ્ય રોડ શો યોજાયો. આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી @ratnakar273 જી, ગૃહ રાજ્યમંત્રી શ્રી @sanghaviharsh , કેબિનેટ…
વેજલપુર (ગાંધીનગર)ના બહેનો અને ભાઈઓનો ખૂબ ખૂબ આભાર🙏🙏 હું તમને ખાતરી આપું છું કે મોદીજીના નેતૃત્વમાં અમે ગાંધીનગરને વિશ્વસ્તરીય સુવિધાઓ સભર ક્ષેત્ર બનાવીશું.