Hasmukh Patel @Hasmukhpatelips
IPS officer, Additional DGP, Standing for Change and Honesty, Parenting for peace movement, views are strictly personal, Likes, RTs are not endorsements lrdgujarat2021.in Gandhinagar, India Joined May 2017-
Tweets3K
-
Followers514K
-
Following17
-
Likes2K
કન્ફર્મ અરજીનો આંકડો દસ લાખ વટી ગયો. આજે રાત્રે અરજી કરવાનો સમય પૂર્ણ.
બાળકની અભિવ્યક્તિ વધારવા શું કરવું જોઈએ? youtu.be/i9oUkgGEN18?si…
અરજી નો આંકડો દસ લાખ ૬૦ હજાર ઉપર પહોંચ્યો. પરંતુ હજુ સવા લાખ જેવી અરજી કન્ફર્મ થવી બાકી. હવે છેલ્લા બે દિવસ બાકી. આવતીકાલે રાત્રે 2359 વાગે અરજી કરવાનો સમય પૂર્ણ થશે.
960000 અરજી મળી તે પૈકી 794000 અરજી કન્ફર્મ થઈ. અરજી કરવા માટે છેલ્લા ચાર દિવસ બાકી.
સિવિલ સર્વિસ દિવસ પર સિવિલ સર્વન્ટ તથા તેમના પરિવારજનોને વંદન. youtu.be/O84zNJh-MG0?si…
અરજી કન્ફર્મ થઈ છે કે કેમ તેની ખાતરી આ રીતે થઈ શકે
અરજી કન્ફર્મ થઈ છે કે કેમ તેની ખાતરી આ રીતે થઈ શકે
જો અરજી કન્ફર્મ કરેલ હોય અને કન્ફર્મ નંબર ભુલી ગયા હોય તો OJAS પોર્ટલના Home પેઇઝ ઉપર Help/Query સેકશનમાં “તમારો કન્ફર્મેશન નંબર જાણવા માટે અહીં કલીક કરો” ઉપર કલીક કરવાથી Enter Advertisement No. માં GPRB/202324/1 અને મોબાઇલ નંબર અને જન્મ તારીખ નાખી તમારો કન્ફર્મેશન નંબર જાણી શકો
ઉમેદવારોને અરજી કરવામાં મુશ્કેલી પડે તો આ અંગે વેબસાઈટ પર મુકેલ પ્રશ્નોત્તરી તથા youtube વિડીયો જોઈ લે જેથી કોઈપણ કારણસર તેમની અરજી રદ ન થાય.
પોલીસ ભરતી માં અરજી કરવા માટે હવે છેલ્લા સાત દિવસ બાકી છે. છેલ્લા દિવસોમાં વધુ લોકો એક સાથે અરજી કરવાના કારણે અરજી તથા દસ્તાવેજ અપલોડ કરવામાં મુશ્કેલી પડી શકે જેથી જેને પણ અરજી કરવી હોય તે ઝડપથી કરી લે.
પંચાયતી રાજ સંસ્થાઓ ખાસ કરીને ગ્રામ પંચાયત પર્યાવરણ જાળવણી તથા વૃક્ષારોપણ પર ધ્યાન આપે તો બહુ મોટો ફરક પડી શકે એમ છે. પર્યાવરણમાં રસ ધરાવતા લોકો પંચાયતો અને સાથે રાખી આ દિશામાં કામ કરે તેવી પંચાયતી રાજ દિવસે અભ્યર્થના.
પંચાયતી રાજ દિવસની શુભકામનાઓ. મહિલાઓ સહિત સામાન્ય માણસ પંચાયતી રાજમાં ભાગીદાર બને, પંચાયતો સામાન્ય માણસનું ધ્યાન રાખી કામ કરે તેવી શુભકામના.
કુલ 715000 અરજી મળી તે પૈકી 585000 અરજી કન્ફર્મ થઈ.
સિવિલ સર્વિસ દિવસની શુભકામનાઓ. સરદાર પટેલ તથા આઝાદ ભારતના નેતૃત્વ તથા લોકોએ મુકેલા વિશ્વાસ પર ખરા ઉતારવાનો પ્રયાસ કરતા રહીએ.
અત્યાર સુધી 6,72,000 અરજી મળી તે પૈકી 549000 અરજી કન્ફર્મ થઈ.
પીએસઆઇ તથા લોકરક્ષક ભરતીમાં અરજી કરનાર ઉમેદવારો પૈકી જેમણે ફી ભરવાની થાય છે તેઓ પોતાની ફી પણ ઝડપથી ભરી લે
પીએસઆઇ તથા લોકરક્ષક ભરતી માં ભાગ લેવા ઇચ્છતા ઉમેદવારો ઝડપથી અરજી કરી લે છેલ્લા દસ દિવસ બાકી છે. છેલ્લા દિવસોમાં સર્વર વ્યસ્ત મળવા ના કારણે અરજી અપલોડ ન થાય તેવું બની શકે.
ઉમેદવારો હેલ્પલાઇન નો સમય જોઈ લે કેટલાક લોકો સમયની બહાર ફોન કરે છે અને હેલ્પલાઇનમાં જવાબ મળતો નથી તેવી ફરિયાદ કરે છે.
ઉમેદવારો હેલ્પલાઇન નો સમય જોઈ લે કેટલાક લોકો સમયની બહાર ફોન કરે છે અને હેલ્પલાઇનમાં જવાબ મળતો નથી તેવી ફરિયાદ કરે છે.
Devanshi Joshi @devanshijoshi71
273K Followers 311 Following Journalist by Passion & Spirit ॥ Founder Director @jamawat3 ॥ सिलसिला ये बाद मेरे यूँ ही चलना चाहिए,मैं रहूं या ना रहूं भारत ये रहना चाहिएIsudan Gadhvi @isudan_gadhvi
271K Followers 344 Following विपश्यना साधक , president,Aam Aadmi Party, Gujarat. Ex Journalist, https://t.co/tubO55OYCpGujarat Information @InfoGujarat
552K Followers 305 Following Official Twitter handle of Directorate of Information (માહિતી નિયામકની કચેરી), Government of Gujarat https://t.co/jWcV6hPfaNNews18Gujarati @News18Guj
534K Followers 77 Following ગુજરાતની લોકપ્રિય, વિશ્વસનીય અને સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ & વેબસાઈટ. Follow us for Gujarat's Breaking News, Videos,Headlines and Updates. Part of @Network18GroupJanak sutariya @Janak_Sutariyaa
52K Followers 991 Following અહિંયા રજૂ થયેલા વિચારો અંગત છે જેને સંસ્થા સાથે કોઈ નિસબત નથી ,ચીલ કરો મોજ કરો ..zee24kalak પત્રકારDD News Gujarati @DDNewsGujarati
189K Followers 418 Following માત્ર સમાચાર, સંપૂર્ણ સમાચાર Official Twitter account of DD News Gujarati, Doordarshan Ahmedabad YT🔗: https://t.co/1abeBcGBuAPI Er Kiran Padvi @kiranpatel2994
37K Followers 2K Following • Gujarat Police Service (GPS) • સેવા | શાંતિ | સુરક્ષા • Police Inspector 👮🏼♂️ • સંઘર્ષ કરતા રહો... સંઘર્ષ કદી હારતો નથી. 🎯Nidhi patel @nidhirpatel6
53K Followers 876 Following proud indian first.. #journalist, senior producer at @zee24kalak, Ex-sandesh Ex-TV9gujarati, views are personal.. મેહોંણાનું પોણી सर्वे कर्मवशा वयम्।Samat Gadhavi @AngelAcademy1
35K Followers 64 Following Motivational Speaker and Trainer for Competitive Exams at @AngelAcademy1 Rayasan GandhinagarRam Ahir PI @RJRam_Ahir
20K Followers 416 Following Police Inspector, ✴️✴️✴️ 🚨 #Gujarat_Police #Nation_First ®🇮🇳 कृष्णम वंदे जगतगुरुम् । नमस्ते सदा वत्सले मातृभूमे https://t.co/8Nf0gMfEKrHareshbhai Dudhat IPS @hareshdudhat
58K Followers 685 Following Kailashi | IPS | Superintendent of Police @gujaratpolice | Mountaineer | Horse Rider | Want to be a good sport shooter | Paragliding Pilot |Gulabsinh Rajput @GulabsinhRajput
31K Followers 935 Following Ex Mla Tharad | Former president @iycgujarat & @nsuigujarat | Tweets are personal viewsSafin Hasan @SafinHasan_IPS
160K Followers 645 Following IPS officer (Batch 2018) | DCP Traffic Ahmedabad | Views expressed are personal | Reader | Speaker | Eyes on the stars and feet on the ground.Dhwani Rohini @DhwaniRohini
62K Followers 247 Following अहमस्मि योधः , न कदापि खंडितः #newsanchor @abpasmitatv, Ex-TV9 Anchor All opinions expressed here are personal..Gujarat Police @GujaratPolice
784K Followers 74 Following Official Twitter handle of Gujarat Police. For emergencies, please dial 100 or visit the nearest police station.Mittal Patel @Mittal4Nomads
27K Followers 542 Following Member of Dev. and Welfare Board for Denotified Nomadic and Semi Nomadic Com. of Govt. of India, Founder Of VSSM, Public Speaker, Columnist, BloggerᏦᎧᏝᎥ ꪀ𝕚�.. @_NiRaLi_Solanki
11K Followers 4K Following 🚩દીવાની દ્વારકાધિશ ની🚩 Bio વાચતાં પેલા એ કઈ દવ કે હું છોકરી છું,તો લિમિટમાં રે’વું થોડી નટખટ, પણ ટેલેન્ટથી ભરપૂર 🚫કૃપા કરી કોઈ એ મેસેજ માં પધારવું નહિ🚫Yuvrajsinh Jadeja �.. @Yuvi_1212
16K Followers 2K Following 👉 निष्ठा धृतिः सत्यम्। ✍🏻 ⌛𝑴𝒓 𝑷𝒖𝒏𝒄𝒕𝒖𝒂𝒍 ⌛ ⚙ 𝑴𝒆𝒄𝒉𝒂𝒏𝒊𝒄𝒂𝒍 𝑬𝒏𝒈𝒊𝒏𝒆𝒆𝒓 🔩Reema Zala @reema_zala
28K Followers 81 Following Probationary Deputy Superintendent of Police🇮🇳 (Dy.SP-2022)Hasan Abdul Shaikh (H.. @hasan_h84211
0 Followers 15 Followingvaibhav patel @vaibhavpatel150
0 Followers 3 Followingdev @dev1097411
0 Followers 3 FollowingHasu Patel @hasu9988
0 Followers 10 FollowingAvinash gadhavi @GadhaviAvinash
0 Followers 4 FollowingPrajapati yogesh Praj.. @Prajapatiy13672
0 Followers 4 FollowingFarhan Makwana @FarhanMakwana
0 Followers 6 FollowingParmodkumar Yadav @Parmodkuma67998
1 Followers 16 FollowingAyush kasar @Ayushkasar3180
2 Followers 67 FollowingParth Vasavada @parthvasavadaX
1 Followers 58 Following A management professional hungry for new venture startups, a serial entrepreneur & innovator in Agri-Tech, Healthcare, Realestate, Hospitality & more...Sanjit Kumar @SanjitKuma70709
0 Followers 23 Followingsketch gaming @sketchg37778895
0 Followers 2 Followingજાગૃત ન�.. @Bl6oHqnRWwY1gZL
4 Followers 24 FollowingMR_DHRUV_PATEL @mr_dhruv__patel
0 Followers 9 Followingjay desai @jaydesai284254
0 Followers 4 Followingsp Bharwad @spBharwad9099
0 Followers 6 FollowingJitendrasinh @Jitendra2178
2 Followers 3 FollowingSagar rathod @Sagarrathod76
0 Followers 2 FollowingAshok Goyal @goyalashok05
50 Followers 493 Following वरिष्ठ अनुसंधान अध्येता (SRF) 🎓 Research Scholar ( Ph.D.), UGC Net-JRF (Political Science), Rajasthan SET. ✍️ राजनीति का सकारात्मक हिस्सा बनिए।Mehul Vanjara @vanjara_mehul
9 Followers 110 Following #attitude #a #b #bhav #and #c #chance #d #dhayan #pose #style #photography #look #expression #dressingRohit Purohit @purohit_ro25103
0 Followers 4 Followingdixita patel @dixitap94743288
0 Followers 2 FollowingRenu kush @KshatriyaRenu
1 Followers 1 FollowingManojsingh @manojkshatriya1
28 Followers 441 Following All the effort in the world won't matter if you're not inspiredAjay Dangar @AjayDangar25625
0 Followers 2 FollowingVishal shrigod @vishal_shr49579
0 Followers 17 FollowingVASHRAM SHIYALIYA @VashramS22673
0 Followers 1 FollowingSachin Malivad @SMalivad90404
0 Followers 14 FollowingSooraj khatana @khatana_so43893
0 Followers 14 FollowingVIMAL TAVIYA @VIMALTAVIY91332
1 Followers 15 FollowingShruti Lunagariya @Shruti7424
0 Followers 22 Followingsaiyed sikandar @saiyedsikandar7
1 Followers 16 Followingbhavika m @bhavikam666
0 Followers 15 FollowingSuresh Chaudhary Chau.. @SureshChau27533
0 Followers 4 Followingharvijaysinh @harvijaysinh012
0 Followers 10 FollowingRahul Parmar @RahulParma20637
0 Followers 4 Followingkinu trivedi @kinutrivedi5521
0 Followers 2 FollowingSanatan ji Barnwal Ba.. @ji_barnwal19324
1 Followers 68 FollowingZALA Harpalsinh @ZalaHarpal1207
0 Followers 7 FollowingYashdeepsingh Shekhaw.. @Yashdeepsi47923
0 Followers 3 FollowingAnas. @Anas30730
11 Followers 351 FollowingBhavnaba Parmar @BhavnabaPa36680
1 Followers 13 FollowingSagar Gohil @GohilSagar85110
1 Followers 17 FollowingParenting for peace @P4PIndia
716 Followers 14 Following Parenting for Peace(P4P) movement. Nurturing Loving & Joyful Childhood for a Peaceful Society. Training parents and teachers for skillful & peaceful parenting.Rishi Sunak @RishiSunak
2.3M Followers 275 Following Prime Minister of the United Kingdom 🇬🇧 @Conservatives leader. MP for Richmond (Yorks).GPHC @GSPHC1988
1K Followers 1 Following WE BUILD HOUSES FOR GUJARAT POLICE https://t.co/jfRbyslJa6… https://t.co/BfB51SyHg1…मुंबई प�.. @MumbaiPolice
4.9M Followers 30 Following मुंबई पोलीसांचे अधिकृत खाते. आपत्कालीन परिस्थितीत १०० वर संपर्क करा. Official account of Mumbai Police. For any emergency, Dial 100Vadodara City Police @Vadcitypolice
50K Followers 105 Following Official Twitter Account Of Vadodara City Police For Emergency & Complaints Dial 100, For SHE Team Help Dial 7434888100, For Cyber Crime Related Help Dial 1930Joe Biden @JoeBiden
38.0M Followers 46 Following Husband to @DrBiden, proud father and grandfather. Ready to finish the job for all Americans. Official account is @POTUS.Kamala Harris @KamalaHarris
19.8M Followers 720 Following Fighting for the people. Wife, Momala, Auntie. She/her. Official account is @VP.Harsh Mander @harsh_mander
103K Followers 2K Following Human rights and peace worker, writer, columnist, researcher and teacher, works with survivors of mass violence, hunger, homeless persons and street childrenDalai Lama @DalaiLama
18.6M Followers 0 Following Welcome to the official twitter page of the Office of His Holiness the 14th Dalai Lama.Hillary Clinton @HillaryClinton
31.1M Followers 995 Following 2016 Democratic Nominee, SecState, Senator, hair icon. Mom, Wife, Grandma x3, lawyer, advocate, fan of walks in the woods & standing up for our democracy.Shamsher Singh IPS @Shamsher_IPS
100K Followers 757 Following DGP ( Law &Order), Director, @ACB , Gujarat State, @iitdellhi. Ultra Marathoner. Views r strictly personal. Dial 100 for emergencyFaysal Bakili @faysalab
6K Followers 3K Following communication professional. Now with #AdaniGroup. Then @Chitralekhamagazine @Abhiyaanmagazine Views are personal. RT are not endorsement.Jitendra Singh @jit11
378 Followers 12 Following Humanitarian & Political Strategist. Intl. Sustainable Development & Governance expert, Served World Bank, UN & ADB. Alumni: United Nations UniversityKailash Satyarthi @k_satyarthi
2.1M Followers 79 Following Nobel Peace Laureate. Founder - @smgc_official, @KSCFIndia @kNOwchildlabour, @BBAIndia. RTs are not endorsements@Hasmukhpatelips Respected Sir, I will always be available as Faculty wherever & whenever requires for this Noble Work.... i am already rendering my services as faculty in SPIPA, Regional Training Centers, Jal Seva Taalim Sanstha, DISRA on Administrative Subjects, Election Management, RTI...etc
@Hasmukhpatelips 🙏🏻 સાહેબ, વગડો જ્યારે સાવ સુક્કો ભઠ્ઠ ને ખાલી હોય, ચારે બાજુ તાપ ધખતો હોય ત્યારે લીમડો કહે કે મારી પાસે આવ ! ઠંડક આપે આખા શરીરમાં નિરાંત અનુભવાય એ સૌથી વધુ ઓક્સિજન હોવાનું પ્રમાણ છે. માનવમન જ આપોઆપ લીમડો હોય ત્યાં જવા આકર્ષાય.
@Hasmukhpatelips મારા ખેતર માં ઘણા વૃક્ષો છે અને તેના સિવાય બીજા હું 7 વૃક્ષો નો ઉછેર કરી રહ્યો છું અને ઘરે વાડી માં પણ 5 વૃક્ષો નો ઉછેર કરી રહ્યો છું...આગળ પણ વધારે વૃક્ષો લાવી ને તેનો ઉછેર કરીશ 🙏
@Hasmukhpatelips વિકાસ ધીમો થાય છે પણ અમુક વરસો પછી સરસ એકદમ ઘટાદાર વૃક્ષ બને છે
@Hasmukhpatelips આજ થી હું સંકલ્પ લઉં છું, મારી બે દીકરીઓના નામ પરથી હું બે વૃક્ષોનું રોપણ કરીશ અને એની સંપૂર્ણ માવજત કરીશ અને અન્ય લોકોને પણ સમજાવીશ..... આભાર સર
@Hasmukhpatelips બાળકને માતા-પિતાએ કેટલો સમય આપવો જોઈએ તેનો કોઈ ચોક્કસ નિયમ નથી. બાળકની ઉંમર, તેની જરૂરિયાતો અને પરિવારની પરિસ્થિતિના આધારે સમય બદલાઈ શકે છે. છતાં, કેટલીક બાબતો ધ્યાનમાં રાખી શકાય: **1. ગુણવત્તાયુક્ત સમય:** માત્રા કરતાં ગુણવત્તા વધુ મહત્વની છે. બાળક સાથે રમવું, વાતો કરવી, તેને…
@Hasmukhpatelips સર ગ્રામસેવક માં st ની બાકી રહેલી ખાલી જગ્યા નું પણ વેટીંગ લીસ્ટ જલ્દી બહાર પાડશો આવી આશા રાખીએ છીએ.
@Hasmukhpatelips આજે મારા મમી વતનથી ગાંધીનગર આવ્યા છે અને અમે મહાત્મા મન્દિર, દાંડીકુટિર ના દર્શને જઈ રહ્યા છીએ.
@Hasmukhpatelips આપનો તહેદિલથી ખુબ ખુબ આભાર 🙏✨ આપની જેમ અમે પણ નિષ્ઠા પૂર્વક ફરજ બજાવી દેશની પ્રગતિમાં અમારું યથોગ્ય યોગદાન આપીશું.
સાહેબશ્રી તમને પણ ખૂબ ખૂબ અભિનંદન પારદર્શી રીતે આખી ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવા બદલ🙏 ફાઈનલ મેરીટ લીસ્ટમાં ના સમાવેશ થવાનું દુઃખ છે છતાં તમામ PML માં સામીલ ઉમેદવારો તરફથી તમારા પ્રત્યેની અમારી કૃતજ્ઞતા વ્યક્ત કરું છું 💐 નિષ્ઠાનો એક અધ્યાય તમારા પાસે શીખવા મળ્યો છે 💫😊 #TCM_JC
આજે નિમણૂક પત્ર મેળવનાર સૌ યુવાનોને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ. આપણો દેશ ગામડાઓમાં વસે છે. ગામડાની સીકલ બદલીને જ દેશની સીકલ બદલી શકાય. તમને તે કામ મળ્યું છે. આશા રાખીએ કે આ અવસરને તમે દિપાવશો.
@Hasmukhpatelips જ્યારે સ્વચ્છતા કરતા હોઈએ ત્યારે કેટલાક લોકો ઘાસને પણ ઉપાડી લે છે. વૃક્ષ પરથી જમીન પર નીચે પડેલા પાંદડાને લોકો કચરો સમજે છે. એને સાફ કરે છે. અલ્યા ભાઈ ! પાન, ઘાસ જમીનમાં વિઘટન થઈ શકે છે. તે કુદરતી છે. તે કચરો નથી. કચરો તો પ્લાસ્ટિકની થેલીઓ...વગેરે છે એની સફાઈ કરવી જોઈએ.
@Hasmukhpatelips So much thanks sir ✨🤝💫👏 આપની પ્રમાણિકતા કાબેલીદાદ છે. આપનાથી પ્રેરિત થઈ અમે પણ ગ્રામ્ય સ્તરે આ જ રીતે પ્રમાણિકતાથી કાર્ય કરીશું અને દેશ - સમાજ - રાજ્યના ઉત્થાન માટે યથાયત્ન કરી વિકાસમાં સહભાગી થશુ.
@Hasmukhpatelips કચ્છમાં હજુ પણ અમે મેઘરાજાના આગમનની રાહ જોઈએ છીએ સર, પણ ઉગી આવેલા વૃક્ષો કરમાઈ ન જાય એ માટે શક્ય તેટલા તમામ પ્રયત્નો કરવા અમે પ્રતિબદ્ધ છીએ. પણ વરસાદ જેટલી જ આતુરતાથી અમે તલાટી/ક્લાર્ક જિલ્લા ફાળવણીની પણ રાહ જોઈએ છીએ. કઈ નહીં તો હાલ માત્ર અપડેટ આપવા વિનંતી !
Extending heartfelt thanks to @MumbaiPolice and Tata Medical Hospital security office for their prompt and efficient assistance in helping me retrieve my lost wallet near TMH yesterday. Your dedication and professionalism are truly praiseworthy!#Gratitude #MumbaiHeroes
@Hasmukhpatelips @Hasmukhpatelips સર તમે હળવાશ પૂર્વક તમારું કર્તવ્ય નિભાવતા રહો અને અમારા જેવા વિદ્યાર્થીઓના જીવન બદલતા રહો, પ્રકૃતિ માતાની સેવામાં અમે તમારી સાથે છીએ. બસ તલાટી/ક્લાર્ક કોમન ઉમેદવાર પ્રોસેસ પર પૂરતું ધ્યાન આપજો સર તો અમારો વારો આવે 😅
@Hasmukhpatelips મારું 10 વર્ષ પહેલા દોઢ વિગમાં કરેલું સાગ નું વાવેતર, જે આજે નાનકડું જંગલ બની ગયું છે, youtu.be/Nb5elwCbZtQ
@Hasmukhpatelips વડ વાવ્યો સર 🌍🌳
On this 77’th Independence Day, pride feels my heart for commanding today’s parade and fulfilling my duty towards my nation. This was a wonderful opportunity to celebrate freedom! Jai Hind 🇮🇳
Humbled to have been awarded with Union Home Minister’s Medal For Excellence In Investigation. Thankful to @GujaratPolice and @HMOIndia @sanghaviharsh @dgpgujarat
@Hasmukhpatelips 1 યુનિટ વીજળી ખોટી રીતે વેડફનારે એટલું જાણવું જોઈએ કે જો 1યુનિટ ભેગા કરી કરીને ગ્રામ્ય કક્ષાએ કોઈ એક વિદ્યાર્થી વીજળી નો ઉપયોગ કરીને આગળ વધી આખા પરિવાર ને મદદરૂપ થઈ શકે છે !