તલાટી કમ મંત્રી મંડળ,ગારિયાધાર તાલુકો @tcmgariyadhar
talati cum mantri union gariyadhar Gariyadhar, India Joined September 2021-
Tweets673
-
Followers722
-
Following307
-
Likes152
તલાટી કમ મંત્રીશ્રી પરવડી દ્વારા પરવડી ગામે આયોજીત સમૂહ લગ્ન ની નોંધણી અંગત રસ લઈ ને તાત્કાલિક કરી આપવા બદલ તલાટી કમ મંત્રીશ્રી પરવડી કલ્પેશભાઇ વાળા નુ સન્માન કરતા ગ્રામજનો @bachubhaikhabad @BhavnagarDdo @Bhupendrapbjp @GRTMM1
માન. વડાપ્રધાન શ્રીના દેશવાસીઓને આજે ગાંધી જયંતીના પૂર્વ દિવસે સામૂહિક શ્રમદાનથી #SwachhataHiSeva માટેના આહવાન અંતર્ગત ગારિયાધાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં તલાટી મંત્રી મંત્રીઓ ના સંકલન થી કર્મચારીઓ અને લોકો સહભાગી થયા હતા @BhavnagarDdo @monakhandhar @CMOGuj @bachubhaikhabad
ખેડુતો માટે ખુશ ખબર... પોતાના ખેતર મા પાણીના ટાંકા બનાવવા તેમજ નવો મોબાઇલ ખરીદવા માટે સહાય યોજના જાહેર..ફોર્મ ભરવાની શરૂઆત ક્યારથી થાય છે અને શુ શુ ડોક્યુમેન્ટ જોઈએ એ જાણવા નીચે ની લિંક ખોલો youtu.be/Wa5S0Y1d8x8?si… @BhavnagarDdo @mansukhmandviya @InfoGujarat
ગુજરાત પંચાયત વિભાગ દ્વારા એક સાથે 1200 જેટલા પંચાયત કર્મચારીઓ પૈકી 619 તલાટી-મંત્રીશ્રીઓની આંતર જિલ્લા ફેરબદલી કરવા બદલ માન. મુખ્યમંત્રીશ્રી @CMOGuj માન. પંચાયત મંત્રીશ્રી @bachubhaikhabad તેમજ પંચાયત વિભાગના અધિકારીશ્રીઓ તેમજ સર્વે જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓનો ખૂબ ખૂબ આભાર..🙏🙏
મારી માટી મારો દેશ કાર્યક્રમ અંતર્ગત ગારિયાધાર તાલુકા પંચાયત ખાતે તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. @Collectorbhav @BhavnagarDdo @monakhandhar @mahiti_bvn @tcmgariyadhar #MeriMaatiMeraDesh #AzadiKaAmritMahotsav
ગારીયાધાર તાલુકા વિકાસ અધિકારી શ્રી @satish15887 પટેલ સાહેબ ને જન્મ દિવસ ની હાર્દિક શુભેચ્છાઑ
ભારતના ૭૭મો સ્વતંત્રતા દિવસ ભાવનગર જીલ્લા કક્ષાનો ધ્વજ વંદન કાર્યક્રમ ગારીયાધાર સાયન્સ કોલેજ ખાતે ખાતે માન.શિક્ષણ મંત્રી (રા.ક)શ્રી પ્રફુલભાઇ પાનશેરીયાના હસ્તે ઉજવવામા આવેલ @CMOGuj @Collectorbhav @BhavnagarDdo @GRTMM1 @mahiti_bvn @InfoGujarat @prafulpbjp @PMOIndia @monakhandhar
#HarGharTiranga હેઠળ ગારીયાધારના ડમરાળામા પ્રભુ ભક્તિ સાથે દેશ ભક્તિ નો અનોખો સમન્વય જોવા મળ્યો.અધિક માસમા રાષ્ટ્ર ધ્વજના પૂર્ણ સન્માન સાથે ભગવાન ની પુજા વિધી કરી તિરંગા યાત્રામા જોડાતા માતાઓ અને બહેનો @bachubhaikhabad @Collectorbhav @Bhupendrapbjp @mansukhmandviya @monakhandhar
Good work team panchayat @CMOGuj @bachubhaikhabad @Bhupendrapbjp @satish15887 @BhavnagarDdo
આજરોજ મેરી મિટ્ટી મેરા દેશ થીમ મુજબ ગારીયાધાર તાલુકાના વિવિધ ગ્રા.પ મા વૃક્ષારોપણ, સૈનિકોનુ સન્માન,રાષ્ટ્રગાન,પંચ પ્રતિજ્ઞા વગેરે જેવા કાર્યક્રમો યોજવામા આવ્યા જેમા સ્થાનીક પદાધિકારીશ્રીઓ અને લોકો દ્વારા ખુબ સારો સહકાર મળ્યો @CMOGuj @Bhupendrapbjp @ddobhavnagar @monakhandhar
AKAM અંતર્ગત સમગ્ર દેશમા ઉજવણી થનાર ''મેરી મીટ્ટી મેરા દેશ'' કાર્યક્રમ ની ગ્રામ્ય કક્ષાએ ઉજવણી માટે T.D.O @satish15887 સાહેબ ના માર્ગદર્શન નીચે ગારીયાધાર તાલુકાના ગામોમા ગ્રામ પંચા ના સ્વભંડોળ માથી શિલાફલકમ બનાવવાની કામગીરી ચાલુ... @monakhandhar @BhavnagarDdo @bachubhaikhabad
માન @Collectorbhav સાહેબ અને માન@BhavnagarDdo સાહેબની સુચના અને લગત TDOશ્રીના માર્ગદર્શન નીચે સંભવિત બિપોરજોય વાવાઝોડા સામે અગમચેતીના પગલા રૂપે તલાટી કમ મંત્રીશ્રીઓ દ્વારા કાચા મકાન અને ઝુંપડામા રહેતા લોકોને મળી સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરવામા આવી @CMOGuj @bachubhaikhabad
આજે ગારીયાધાર તાલુકાના તલાટી કમ મંત્રીશ્રીઓ દ્વારા વધુમાવધુ ઇશ્રમ કાર્ડ નિકળે એ માટે અનેક ગ્રામ પંચાયતો ખાતે રાત્રી કેમ્પ કરવામા આવેલ છેનો ખુબ બહોળા પ્રમાણ મા લાભાર્થીઓ લાભ લીધેલ. શ્રમીકોના લાભ માટેની આ મુહીમ આગળ પણ ચાલુ રહેશે @bhupendrapatel @CMOGuj @Collectorbhav @ddobhavnagar
આજે ગારીયાધાર તાલુકા ના તલાટી કમ મંત્રીશ્રીઓ દ્વારા વધુમા વધુ ઇ શ્રમ કાર્ડ નિકળે એ માટે અનેક ગ્રામ પંચાયતો ખાતે રાત્રી કેમ્પ કરવામા આવેલ છેનો ખુબ બહોળા પ્રમાણ મા લાભાર્થીઓ લાભ લીધેલ. શ્રમીકો ના લાભ માટેની આ મુહીમ આગળ પણ ચાલુ રહેશે @bhupendrapatel @CMOGuj @collectorbvn @ddobvn
આજ રોજ તાલાલા તાલુકાના ઉંમરેઠી ગામે સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો. આ પ્રસંગે ગામના તલાટી કમ મંત્રી દ્વારા સ્વૈચ્છિક રીતે પહેલ કરી તમામ નવ દંપતીઓને સ્થળ પર જ લગ્ન નોંધણી પ્રમાંણપત્રો આપવામાં આવ્યા. @PMOIndia @CMOGuj @skumar_76
આજના ભાવનગર ખાતેના માન.પ્રધાનમંત્રીશ્રી ના પોગ્રામ મા લાખોની જનમેદની માથી પોતાના ગામના 50 વ્યક્તિઓ ને શોધીને તેમના ઘર સુધી સહી સલામત પહોચાડવાની ફરજ અદા કરતા ભાવનગર, અમરેલી અને બોટાદ જીલ્લાના તલાટી કમ મંત્રીશ્રીઓ @BhavnagarDdo @Collectorbhav @CMOGuj @vmittra @brijeshmeja1
NPS छल हैं ... केवल OPS ही हल है !!! #WeWantOPS @ArvindKejriwal @CMOGuj @nopruf_Guj @BJP4Gujarat @AAPGujarat @EtvGujaratiNews @abpasmitatv @VtvGujarati @aajtak @PravinRam_ @isudan_gadhvi @BJP4India @narendramodi @PMOIndia @Bhupendrapbjp @jitu_vaghani
OPS હમારા અધિકાર હૈ, વો તો હમ લેકે હી રહેંગે #WeWantOPS @ArvindKejriwal @CMOGuj @nopruf_Guj @BJP4Gujarat @AAPGujarat @EtvGujaratiNews @abpasmitatv @VtvGujarati @aajtak @PravinRam_ @isudan_gadhvi @BJP4India @narendramodi @PMOIndia @Bhupendrapbjp @jitu_vaghani
તાલુકા કક્ષાએ થતી કામગીરીઓ ગ્રામ કક્ષાએ એકજ જગ્યાએ મળી રહે એ સેવાસેતુ કાર્યક્રમ આજે ભાવનગર જીલ્લા અલગ અલગ ગામોમા યોજાયેલ જેમા તલાટી કમ મંત્રીશ્રીઓએ હાજર રહી અરજદારો ને ફોર્મ ભરી યોગ્ય માર્ગદર્શન આપી મદદરૂપ થયા હતા.. @GRTMM1 @vmittra @CMOGuj @BhavnagarDdo @Collectorbhav
ભાવનગર �.. @tcmbvn
2K Followers 399 Followingṽ!♩@Ⴤ❡✺ℏ!.. @VIJAYGO13962137
3K Followers 5K Following હંસ હારે જઈ બેસીએ, ભલે પાથરણું'ય મળે નય ; સિંહાસન આપે સોનાનું, તો'ય બગલા ભેગાં નય.Ndsolanki-Talati cum .. @Ndsolanki73
1K Followers 914 Following *જીવન એક સંઘર્ષ *મજબુત તો રહેવું પડશે *પ્રકૃતિ જ સર્વ સત્ય સૌંદર્ય જીવન શક્તિ *જય ગોપનાથ મહાદેવ 🙏આણંદ જિ�.. @AndTCMOfficial
2K Followers 642 Following આણંદ જિલ્લા તલાટી કમ મંત્રી મંડળ. Managed By: @dhavalsinh811Minal.B.Taral @MinalBTaral
1K Followers 616 Following Talati Cum Mantri. Himatnagar Taluko.. Simple leaving and High Thinking ..... Study At Gujarat Vidyapith M.C.AHansa Ramani 🇮🇳 @HansaRamani1
9K Followers 1K Following EXTENSION OFFICER (PANCHAYAT), DISTRICT PANCHAYAT RAJKOT. Government of Gujarat, 🙏જય આશાપુરા માં 🙏પાટણ જી�.. @Patan_tcm_union
2K Followers 156 Following પાટણ જીલ્લા તલાટી કમ મંત્રી મંડળ (official) (ર.જી.નં AHD/T.U/GUJ/58/2018)vdchauhan132 @vdchauhan132
2K Followers 4K Following ☀️📖📝📗☀️ @We Are Indians,# Firstly and Lastly. @Dr.B.R.Ambedkar@Ashish Butani [AB] @butani__ashish
1K Followers 2K Following ⛳🙏🏻તને તો રાતો રાત સફળતા મળી ગઈ એવું કેહવા વાળા ને એ ખબર નહોતી કે એ મારી રાત કેટલી લાંબી હતી. જય હિન્દ વંદે માતરમ - તલાટી-કમ-મંત્રી વાડાસડા (માણાવદર) ⛳🙏DoraDaisy @Z7I62lnmh2H0SZv
0 Followers 295 FollowingRAMJI.K.MAIYANI @89c37030dc244a4
292 Followers 1K FollowingGirjashankar Jani Gir.. @GirjashankarJa3
24 Followers 109 FollowingBaria Jignesh Kumar @BariaJigne22063
55 Followers 736 FollowingSulaykumar Varde @SulayVarde
29 Followers 282 Followingluvara gariyadhar @LuvaraG30885
19 Followers 65 FollowingBhavanipura Gram Panc.. @BhavanipuraP
3 Followers 11 Followingkamlesha thsakar @kamleshath55772
2 Followers 67 FollowingMr_Innocent @Krishna45991410
45 Followers 203 FollowingDRDA GNR @SBMGANDHINAGAR1
96 Followers 246 FollowingMoksh Singh @RiyaSin59992248
27 Followers 647 FollowingPunambhai K Vaghela @k_punambhai
23 Followers 125 FollowingRavibhai Mesvaniya @RavibhaiMesvan2
572 Followers 4K FollowingSDM & ERO 94-Dhari @sdm_dhari
1K Followers 5K Following Harshvardhan JadejaG.A.S) SDM & ERO 94-DHARIRAJ KAGADIYA @Raj_Kagadiya
37 Followers 56 Following શોધશો તો જ રસ્તા મળશે,બાકી મંજિલને ટેવ નથી સામે ચાલી ને આવવાની !!Chetan Dhandhla @Chetan_Dhandhla
13 Followers 30 FollowingJadav Hitesh @hi04639578
11 Followers 201 FollowingP. P. PATEL @PPDhorajiya
1K Followers 3K Following टीम मोदी सपोर्टर संघ छोटा उदेपुर जिला अध्यक्ष श्री पी पी धोराजिया ( पी पी पटेल )Raising Dubhil @Tcmraising
117 Followers 252 Followingjit @jit1933
2 Followers 31 FollowingDamodar Sangani @damodar_sangani
330 Followers 1K FollowingTealel @Tealel117466
93 Followers 955 FollowingIndian_citizen @jammtwit123
1 Followers 30 FollowingMala Nafis @MalaNafis157434
39 Followers 570 FollowingSaytheno @saytheno1999
63 Followers 782 FollowingSleppeski @sleppeski35619
58 Followers 748 Following111 PROPERTY @111Property
23 Followers 121 FollowingAmitPanchani @amitpanchani4
46 Followers 126 Following તલાટી કમ મંત્રી શ્રી ચાંદ્રાવાડી , તા:- મેંદરડા , જી:- જુનાગઢKamlesha Thsakar @KamleshaTh45391
0 Followers 24 FollowingVatsal Patel @VatsalPate82394
36 Followers 502 FollowingGauTam BaGaDa @gautam_bagada
20 Followers 33 FollowingVaghela Aakash @VaghelaAakash11
0 Followers 1 FollowingTrupti Patel @TruptiPatel1981
4 Followers 25 Followingગુજરાત �.. @GRTMM1
10K Followers 53 Following ગુજરાત રાજ્યના 11000 તલાટી મંત્રીઓ માટે કામ કરતું ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ...ભાવનગર �.. @tcmbvn
2K Followers 399 Followingṽ!♩@Ⴤ❡✺ℏ!.. @VIJAYGO13962137
3K Followers 5K Following હંસ હારે જઈ બેસીએ, ભલે પાથરણું'ય મળે નય ; સિંહાસન આપે સોનાનું, તો'ય બગલા ભેગાં નય.Ndsolanki-Talati cum .. @Ndsolanki73
1K Followers 914 Following *જીવન એક સંઘર્ષ *મજબુત તો રહેવું પડશે *પ્રકૃતિ જ સર્વ સત્ય સૌંદર્ય જીવન શક્તિ *જય ગોપનાથ મહાદેવ 🙏Brijesh Merja (Modi K.. @brijeshmeja1
54K Followers 237 Following Former - Minister-Government of Gujarat. Former - Member of Legislative Assembly (MLA): Morbi-Maliya, Gujarat State.VTV Gujarati News and.. @VtvGujarati
492K Followers 171 Following VTVGujarati is a digital publication; an intersection of news & entertainment as new-age content & independent journalism form young India's voice.આણંદ જિ�.. @AndTCMOfficial
2K Followers 642 Following આણંદ જિલ્લા તલાટી કમ મંત્રી મંડળ. Managed By: @dhavalsinh811Minal.B.Taral @MinalBTaral
1K Followers 616 Following Talati Cum Mantri. Himatnagar Taluko.. Simple leaving and High Thinking ..... Study At Gujarat Vidyapith M.C.AHansa Ramani 🇮🇳 @HansaRamani1
9K Followers 1K Following EXTENSION OFFICER (PANCHAYAT), DISTRICT PANCHAYAT RAJKOT. Government of Gujarat, 🙏જય આશાપુરા માં 🙏CMO Gujarat @CMOGuj
1.2M Followers 295 Following Official account of Chief Minister Office, Government of Gujaratપાટણ જી�.. @Patan_tcm_union
2K Followers 156 Following પાટણ જીલ્લા તલાટી કમ મંત્રી મંડળ (official) (ર.જી.નં AHD/T.U/GUJ/58/2018)J L KHASIYA @JLKHASIYA1
404 Followers 700 Followingluvara gariyadhar @LuvaraG30885
19 Followers 65 FollowingAnand L Rana @anandrana1985
27 Followers 102 FollowingBhadresh Pal @PalBhadres37326
23 Followers 62 FollowingMukesh Kumar @Mukeshias
41K Followers 715 Following Principal Secretary, Education Department(Higher & Technical Education),Govt of Gujarat, IAS (1996), BTech (@IITKanpur), MPA (@SyracuseU University, USA)Mona Khandhar IAS @monakhandhar
3K Followers 238 Following Principal Secretary Economic Affairs, Finance Department and G20 Nodal Officer, Government of GujaratKotadiya Rajeshbhai G @rajeshbhai_g
13 Followers 29 FollowingSatish patel @satish15887
259 Followers 341 FollowingKuldip Mori @KuldipMori7
159 Followers 133 Followingરાજકોટ �.. @union_tcmrajkot
72 Followers 31 Followingchauhan budhesh @goberbhai
65 Followers 120 FollowingRohitkumar Barejiya @RohitBarejiya
12 Followers 28 FollowingJ@ydip_2331 @Jaydip_2331
2K Followers 5K Following STATISTICAL ASSISTANT (PANCHAYAT) GOVERNMENT OF GUJARAT DHROLSanjay Baraiya @SanjayB32311427
16 Followers 16 Followingbrijrajsinh jadeja @brijraj46660893
121 Followers 143 Followingn.r.rathava @nrrathava1
27 Followers 55 FollowingManish Ashokbhai Mith.. @ManishAshokbhai
84 Followers 153 FollowingK.K.vala @KKvala1
47 Followers 77 Followingchauhan bharat @chauhan57963479
57 Followers 105 Followinghardik g. upadhyay @Hardikghanshya1
15 Followers 49 Followingસ્વચ્છતા હિ સેવા અભિયાન અંતર્ગત એક તારીખ એક કલાક મહાશ્રમદાન કાર્યક્રમ ગારિયાધાર તાલુકાના તમામ ગામોમાં યોજવામાં આવ્યો @BhavnagarDdo @Collectorbhav @monakhandhar @tcmgariyadhar #SHS2023
સ્વચ્છતા એજ સેવા કાર્યક્રમ અંતર્ગત આજરોજ ગારીયાધાર તાલુકા ના શિવેન્દ્રનગર ગામે શ્રમદાન નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ગામલોકો એ ભાગ લીધો હતો @bachubhaikhabad @BhavnagarDdo @monakhandhar @CMOGuj @PMOIndia
ખૂબ જ સરાહનીય કામગીરી...💐💐
વિશ્વ આખુ જ્યારે ગ્લોબલ વોર્મિંગ મા થી પસાર થઈ રહ્યુ છે ત્યારે ભાવનગર તાલુકામા તલાટી કમ મંત્રીશ્રીઓ તથા વિસ્તરણ અધિકારીશ્રી દ્વારા બીજબોલ બનાવી ને અલગ અલગ વિસ્તાર મા નાખીને વૃક્ષારોપણનો એક અનોખો અને સરાહનીય પ્રયાસ કરવા બદલ તમામને ખૂબ ખૂબ અભિનંદન @monakhandhar @BhavnagarDdo
વિશ્વ આખુ જ્યારે ગ્લોબલ વોર્મિંગ મા થી પસાર થઈ રહ્યુ છે ત્યારે ભાવનગર તાલુકામા તલાટી કમ મંત્રીશ્રીઓ તથા વિસ્તરણ અધિકારીશ્રી દ્વારા બીજબોલ બનાવી ને અલગ અલગ વિસ્તાર મા નાખીને વૃક્ષારોપણનો એક અનોખો અને સરાહનીય પ્રયાસ કરવા બદલ તમામને ખૂબ ખૂબ અભિનંદન @monakhandhar @BhavnagarDdo
ખૂબ ખૂબ અભિનંદન ધવલસિંહ સોલંકી- પ્રમુખશ્રી,જીલ્લા ત.ક.મંત્રી મંડળ,આણંદ.આપ જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો અને ત.ક.મંત્રી કેડરનું નામ રોશન કરો,જશ અપાવો એવી પરમ પૂજય મહંતસ્વામી મહારાજ અને સ્વામિનારાયણ ભગવાનના શ્રી ચરણોમાં પ્રાર્થના💐💐💐🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳
મારી માટી મારો દેશ કાર્યક્રમ અંતર્ગત ગારિયાધાર તાલુકા પંચાયત ખાતે તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. @Collectorbhav @BhavnagarDdo @monakhandhar @mahiti_bvn @tcmgariyadhar #MeriMaatiMeraDesh #AzadiKaAmritMahotsav
ભારતના પૂર્વ વડાપ્રધાન, ભારતરત્ન, વિશ્વવિભૂતિ સ્વ. અટલ બિહારી વાજપેયીજીની પુણ્યતિથિ પર શત શત નમન..💐🙏💐 @CMOGuj @Bhupendrapbjp @bachubhaikhabad
આજે ગારીયાધાર ખાતે ૭૭મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન અને શાન સાથેની ઉજવણી સરકારી સાયન્સ કોલેજના ગ્રાઉન્ડ ખાતે સંસદીય બાબતો, પ્રાથમિક, માઘ્યમિક અને પ્રોઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ મંત્રાલયના રાજય કક્ષાના માન. મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયા સાહેબની ઉપસ્થિતિમાં યોજાયેલ @CMOGuj @mahiti_bvn
ભાવનગર જીલ્લાના ગારિયાધાર તાલુકાના વિવિધ ગામોમાં મુલાકાતની ઝલક... #PrafulPansheriya
#HarGharTiranga અંતર્ગત ગારીયાધાર ના ડમરાળા ગામે અધિક માસ નિમિતે ભગવાન ની પુજા પાઠ કરતી માતાઓ એ તિરંગા ના સન્માન સાથે સમૂહ મા પુજા અર્ચના કરી ,તિરંગા યાત્રા કાઢી હતી અને તિરંગા સાથે ગરબે ઘુમી લોકજાગૃતિ નુ કાર્ય કરેલ @CMOGuj @BhavnagarDdo @Collectorbhav @monakhandhar @satish15887
આજરોજ 🇮🇳 "મેરી માટી મેરા દેશ" 🇮🇳 અંતર્ગત ખોપાળા, તા.ગઢડા, જી.બોટાદ ગામે કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી. જેમાં શીલાફલકમ, વીર વંદન, પંચપ્રણ પ્રતિજ્ઞા, ઘ્વજવંદન તથા વૃક્ષારોપણ કરવામાં આવ્યું. જેમાં માન. મંત્રીશ્રી તથા બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા. @CMOGuj @bachubhaikhabad
Hon’ble Ministers of Government of Gujarat are leading #MeraDeshMeriMati campaign Presence of women in a big no in the campaign and innovative expressions by students are infusing freshness in the campaign
મેરી માટી મેરા દેશ કાર્યક્રમ હેઠળ આજે ગારીયાધાર ના માનગઢ ગામના વતની એવા આર્મીમા ફરજ બજાવતા અને રજા મા ગામે આવેલ બે વીર જવાનો સહીત કુલ ૧૫ વીરો નુ સન્માન કરતા ગ્રામજનો... @Collectorbhav @monakhandhar @Bhupendrapbjp @CMOGuj @bachubhaikhabad @ddobhavnagar
મારી માટી મારો દેશ કાર્યક્રમ ગારિયાધાર તાલુકાની ગ્રામ પંચાયતોમાં ઉત્સાહ સાથે ઉજવણી @Collectorbhav @BhavnagarDdo @monakhandhar @tcmgariyadhar #MeriMaatiMeraDesh #AzadiKaAmritMahotsav
ભાવનગરના અધેલાઇ ગામે ખેડુત ખાતેદારનુ તા ૦૩-૦૭-૨૦૨૩ ના અવસાન થતા તેમના પુત્ર ૦૫-૦૭-૨૦૨૩ ના ગ્રામ પંચાયત કચેરીએ મરણ નોંધ કરાવવા આવતા તલાટી કમ મંત્રીશ્રી દ્વારા મરણ નો દાખલો કાઢી ,પેઢીઆંબો બનાવી iora પોર્ટલ પર ઓનલાઈન વારસાઈ નોંધ કરાવી આપી હતી @Collectorbhav @CMOGuj @BhavnagarDdo
માન @Collectorbhav સાહેબ અને માન@BhavnagarDdo સાહેબની સુચના અને લગત TDOશ્રીના માર્ગદર્શન નીચે સંભવિત બિપોરજોય વાવાઝોડા સામે અગમચેતીના પગલા રૂપે તલાટી કમ મંત્રીશ્રીઓ દ્વારા કાચા મકાન અને ઝુંપડામા રહેતા લોકોને મળી સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરવામા આવી @CMOGuj @bachubhaikhabad
કૈલાસ માનસરોવરની યાત્રાએ જતા ગુજરાતના યાત્રિકોને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી પ્રોત્સાહક સહાયની રકમ યાત્રાળુ દીઠ રૂ. 23,000 થી વધારીને રૂ. 50,000 કરવાનો નિર્ણય કર્યો છે.
Akilanews.com દેશ - વિદેશના તાજા અને સટિક ગુજરાતી સમાચારો વાંચવા માટે વિઝીટ કરો akilanews.com વેબસાઈટ. #Akila #NewsInGujarati
તલાટી કમ મંત્રીની પરીક્ષા નિર્વિઘ્ને પાર પાડવા બદલ આપ સાહેબ @Hasmukhpatelips નો ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ વતી ખુબ ખુબ આભાર..🙏💐🙏
આજરોજ વડોદરા જિલ્લા અને તાલુકાના તલાટી મંડળના હોદ્દેદારો દ્વારા નવનિયુક્ત @ddo_vadodara @MamtaHirpara સાહેબની શુભેચ્છા મુલાકાત કરવામાં આવી....મુલાકાત ખૂબજ positive અને encouraging રહી...💐💐💐💐💐
ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામે વરદાયિની માતાજીના મંદિરે દર્શન-આરતી કરી ધન્યતા અનુભવી.