OUR.NAVSARI @ournavsari
Navsari, India Joined January 2020-
Tweets27
-
Followers201
-
Following69
-
Likes4
દેશના ૭૫માં સ્વતંત્રતાદિનની પૂર્વ સંધ્યાએ "આઝાદીના અમૃત મહોત્સવ" અંતર્ગત નવસારી શહેરના રામજીમંદિરના હોલ ખાતે ગુજરાત રાજય વિધાનસભાના અધ્યક્ષશ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીની પ્રેરક ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. @CMOGuj @InfoGujarat #AzadiKaAmritMahotsav
@ournavsari hi everyone ... a patient in Navsari civil covid ward needs an urgent A+ plasma Donor .... please if anyone can Help .... can contact bellow number which is belongs to the patient’s relative... 99130 76628 It will be very good help ...
દેશની આઝાદીના ૭૫મી વર્ષગાંઠ નિમિત્તે આજથી શરૂ થનાર ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની રાષ્ટ્રવ્યાપી ઉજવણીના ભાગરૂપે દાંડી ખાતે રાજ્યકક્ષાના મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો. તે સાથે જિલ્લામાં ચીખલી, વિજલપોર તથા નવસારી ખાતે કાર્યક્રમ યોજાયા. @CMOGuj @pkumarias
જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ, નવસારીની "જલ જીવન મિશન કાર્યક્રમની" પાંચમી બેઠકમાં કુલ ૧૬ ગામોના કુલ – ૩૮૩૫ ઘરોને નળ જોડાણ હેઠળ આવરી લેતી અંદાજીત રૂ. ૭૩૫.૪૦ લાખના ખર્ચની પીવાના પાણીની ગ્રામિણ પેયજળ યોજનાઓને મંજુરી આપવામાં આવી છે. @CMOGuj @pkumarias @InfoGujarat
વન સ્ટોપ સેન્ટર ,નવસારીની જિલ્લા ટાસ્ક ફોર્સ સમિતિની બેઠક યોજવામાં આવેલ. જેમાં વન સ્ટોપ સેન્ટર પર આવેલ કેસોની સમીક્ષા કરવામાં આવી તથા હિંસાથી પીડિત મહિલાને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે જરૂરી સૂચનો આપવામાં આવ્યા. @CMOGuj @pkumarias @InfoGujarat
જલાલપોર તાલુકાના નદોડ ગામની મુલાકાત કરવામાં આવી. ગ્રામજનો સાથે ગામ ના પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી તથા તલાટી કમ મંત્રીના દફતરની તપાસણી પણ કરવામાં આવી. @CMOGuj @pkumarias @InfoGujarat #Navsari
આજરોજ બંધારણ દિવસ નિમત્તે કલેકટર કચેરી નવસારી ખાતે Covid-19 ની ગાઇડલાઈન્સ ધ્યાને રાખી બંધારણના આમુખનું વાંચન કરવામાં આવ્યું. @CMOGuj @pkumarias @InfoGujarat @revenuegujarat #Navsari
નવસારી જિલ્લામાં મોબાઇલ ધન્વંતરી કોવિડ ક્લિનિક દ્વારા આજરોજ નવસારી બસ ડેપો ખાતે સ્ટાફ તેમજ મુસાફરોના સ્થળ પર જ કોરોના રેપિડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક બાબતે જાગૃતી કાર્યક્રમો યોજાયા. @CMOGuj @pkumarias @InfoGujarat @PS_HFWD_GUJ #Navsari
આજરોજ જિલ્લા આયોજન મંડળની જિલ્લા કાર્યવાહક સમિતીની બેઠક યોજવામાં આવી જેમાં વિકેન્દ્રિત આયોજન કાર્યક્રમ હેઠળના કામો તેમજ ATVT યોજનાના છેલ્લા 3 વર્ષના મંજૂર કામોની સમીક્ષા કરવામાં આવી. @CMOGuj @pkumarias @InfoGujarat @revenuegujarat #Navsari
આજરોજ કલેકટર કચેરી ખાતે નગરપાલિકા ઘન કચરા વ્યવસ્થાપન નિયમ-2016, ડિસ્ટ્રિક્ટ એન્વાયરમેન્ટ પ્લાનીંગ તથા DAY-NULM-CMMU કમિટીની રીવ્યુ બેઠક યોજાઇ. જરૂરી મુદાઓ પર ચર્ચા કરવામાં આવી તથા જરૂરી સૂચનો આપ્યા. @CMOGuj @pkumarias @InfoGujarat
ડિજિટલ સેવા સેતુ પારદર્શક વહીવટ ના ભાગ રૂપે આજ થી માન. મુખ્યમંત્રીશ્રી દ્વારા ડિજિટલ સેવા સેતુના પ્રથમ તબક્કાની શરૂઆત કરવામાં આવી. જેમાં ગ્રામ્ય વિસ્તારના લોકોને વિવિધ સરકારી ૨૨ જેટલી સેવાઓ ઘરઆંગણે ગ્રામ પંચાયતમાં જ ઉપલબ્ધ થશે. @CMOGuj @pkumarias @dstGujarat @InfoGujarat
નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સુરખાઇ મુકામે "સાત પગલા ખેડૂત કલ્યાાણના" અંતર્ગત પ્રાકૃતિક કૃષિની બે યોજનાઓનો લોકાર્પણ કાર્યક્રમ આરોગ્ય રાજયમંત્રીશ્રી કિશોરભાઇ કાનાણીના અધ્યક્ષસ્થાને યોજાયો. @CMOGuj @pkumarias @revenuegujarat @InfoGujarat #Navsari
શું તમે મતદાર યાદીમાં તમારી વિગતોની તપાસ, પ્રમાણિત અને ચકાસણી કરી લીધી છે? જો ના કરી હોય તો, nvsp.in ની મુલાકાત લો અથવા મતદાર હેલ્પલાઇન એપ્લિકેશનનો ઉપયોગ કરો. @CMOGuj @pkumarias @InfoGujarat @CEOGujarat
ગુજરાત સરકારની અનલોક-3 ની માર્ગદર્શિકા મુજબ ફોજદારી કાર્યરિતી અધિનિયમ-1973 ની કલમ 144 તથા ગુજરાત પોલીસ અધિનિયમ-1951 ની કલમ-33 હેઠળ નવસારી જિલ્લામાં નવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેની અમલવારી તા.1/8/2020 થી 31/8/2020 સુધી કરવાની રહેશે. @CMOGuj @pkumarias @InfoGujarat
ભારત સરકાર તથા ગુજરાત સરકારની લેટેસ્ટ માર્ગદર્શિકા મુજબ તા.4/5/20 થી 17/5/20 સુધી લોકડાઉન અન્વયે નવસારી જિલ્લામાં દુકાનો ખોલવા અંગે નવુ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું.જેની જિલ્લાની સર્વે જનતાએ નોંધ લેવી અને તે મુજબ અમલવારી કરવુ. @CMOGuj @pkumarias @PS_HFWD_GUJ @InfoGujarat
‘Mera Mask, Meri Pehchaan’ - Download the Aarogya Setu app and learn how to make a mask at home. Create your own mask and share a picture/video of it with us using the #TeamMaskForce Challenge to get featured. IOS: apple.co/2UFdCV5 Android:bit.ly/2R7AavA
દરિયાના મોઝા ધણીવાર કિનારે લાવી ડુબાડે છે તેથી જ કોરોનાની મહામારીમાં કિનારે પહોંચતા વધુ સાવધાનીની જરૂર છે.. સાવચેત રહો..ધરમાં રહો...સુરક્ષિત રહો સમજદાર કો ઇશારા કાફી #IndiaFightsCorona #COVID19 #navsari #navsaripolice #SP_Navsari #GujaratPolice #follow #like #Twitter
Visited Yashfeen hospital and Udit hospital, designated as Covid 19 hospital, along with State Nodal Officer Shri Mukesh Kumar, IAS. Flu OPD is functional at both hospitals. @CMOGuj @pkumarias @PS_HFWD_GUJ @InfoGujarat @GujHFWDept #FightAgainstCoronavirus
A meeting was held with doctors and office bearers of IMA. Many of them have volunteered their services. District administration appeals to the others to come forward to address the crisis together. @CMOGuj @pkumarias @PS_HFWD_GUJ @GujHFWDept #GujaratFightsCovid19
Vijaysinh Chauhan @vijaysinh43000
170 Followers 2K FollowingPREETI SHIYAL @PRABHUDASM27833
0 Followers 136 FollowingNEHA PATIL @NEHAPATIL185
0 Followers 129 FollowingMAHESH PANCHAL @Maheshtum
1 Followers 189 FollowingF R GAMIT @FRGAMIT1
1 Followers 152 Followingcbl @chanbloh
419 Followers 2K FollowingUrvashi Patel @batu7
142 Followers 593 Following An Optometrist... Motivated... Believer...Dreamer...Lover... Gourmet...♡THEMEMEQUEEN @RachelJohn46763
3K Followers 5K Following radio presenter./ model, Belfast, N.Ireland.Ketan Vanani @VananiKetan
41 Followers 366 FollowingEk Pehel @pehel_ek
378 Followers 3K Following EkPehel is a nonprofit organization that provides Free IT training in Navsari with a mission to educate and mentor youth in the emerging field of IT and Tech.Iqonic Design @iqonicdesign
1K Followers 5K Following We talk about Design and Technology. We are good @Figma, WordPress, and Flutter Get FREE resources at : https://t.co/W1brz5i1id #webdevelopment #wordpress #flutterBrighter Bee - FInger.. @brighterbee_n
303 Followers 4K Following We at Brighter Bee working on unique and fun way to develop math skills of childrens with fingr arithmetic.Kalashnikov (मो�.. @kgbond008
2K Followers 5K Following Name: Mikhail Kalashnikov - Designer of AK47. Andh Bhakt hu. अहिंसा परमो धर्मः धर्म हिंसा तथैव च:Chandni19 @Chandni194
4 Followers 9 FollowingBhavin Patel @Bhavin2404
8 Followers 197 FollowingSilent Nature @_SilentNature
7 Followers 91 Following Nature is Very important to us Save Nature🌱 Save Earth🌍 Nature is the art of God Wild Animals are an important Part of Nature they Maintain Balance in NatureNehal Chauhan @nehal_1979
6 Followers 201 FollowingSadamhusen Razvi @SadamhusenSha24
13 Followers 218 Followingદંડકવન �.. @DVansada
23 Followers 104 Following 🌾organic farming of vegetables and grains 👬Direct selling to consumer 🌳 vegetable plants supply 🌳 value addition to Farmers product 🌾 trained farmersChetan Niranjan @ChetanNiranjan1
7 Followers 59 FollowingMehul Desai,🇮🇳 @mehul_1104
175 Followers 825 Followingmilan jotani @milan_jotani
3 Followers 15 FollowingRohan Shukla @rohanshukla8421
13 Followers 84 Following Reporter at Madhopur Express Live News, NavsariRehaan @Rehaan55147546
3 Followers 6 FollowingMuskan Katira @MuskiiiKatira
5 Followers 8 Following𝓨𝓸𝓰𝓮𝓼�.. @Purohit_3033
2K Followers 5K Following Social activist, Political activity, Proud to Be IndianPiyush K Patel @pk_thegreat
169 Followers 405 Following Son, Father to a beautiful Daughter, & Husband Trying to follow the mantra अयं निजः परो वेति गणना लघुचेतसाम् । उदारचरितानां तु वसुधैव कुटुम्बकम् ॥Hitesh Patel @HiteshP1584
13 Followers 62 FollowingMOHAMMAD KAPADIA @MOHAMMADKAPADI4
3 Followers 3 Following 𝐘𝐨𝐮𝐫 𝐠𝐨𝐨𝐝 𝐚𝐧𝐝 𝐛𝐚𝐝 𝐝𝐚𝐲𝐬 𝐢𝐧 𝐥𝐢𝐟𝐞 𝐤𝐞𝐞𝐩 𝐨𝐧 𝐜𝐨𝐦𝐢𝐧𝐠...Dharmendrasinh solank.. @solankidharam
292 Followers 1K Following I am civil engineer. working for the devlopment of society ,BJP,JCI,lions club, REd cross & so many org.individual dev. is must.Mahadev Naik @Mahadev_nk
6K Followers 5K Following 🇮🇳 सबसे पहेले भारत| 🚩परं वैभवं नेतुमेतत् स्वराष्ट्रं। 😊 समय समय बलवान, नहीं मनुष्य बलवान। काबे अर्जुन लूटीयो, वही धनुष वही बाण।Vijay Daily @daily_vijay
13 Followers 1K FollowingGrowmart @vinod60249084
14 Followers 81 Following Get Daily Milk, Vegetables and groceries FREE home delivery Web: https://t.co/YgN8FeMEb5 For Download the app click here https://t.co/JiAVSImAMSJeetsingh Bhadauria @JeetsinghBhada1
17 Followers 93 Following 》》AAPIAN《《 ◇Student ■Helping Nature ●Hungry For Helping The NeedyShri Siddhivinayak Te.. @SVTMumbai
227K Followers 0 Following Shri Siddhivinayak Ganapati Temple Trust, Prabhadevi. Mumbai. Instagram: @siddhivinayakonlineAsif G Barodawala (�.. @Asif_Barodawala
621 Followers 246 Following Director:GUSA Government Of Gujarat @SYC_GUJARAT ,Secretary:Gujarat State @BJP4Gujarat (Minority Morcha), Member:W/R @westernRly Adv committee Nvs(2004 Since),+Sanjay Kharwa @sanjy1036
59 Followers 176 Following former Secretary:. @BJYM Navsari President:Ekta Group ,Divya Bhaskar @Divya_Bhaskar
624K Followers 489 Following India's Best Gujarati Newspaper & News App. For Real-time News Updates, Local News for 300+ cities, Short Video News, Download our App: https://t.co/o17DoF1SbIC R Paatil (Modi Ka P.. @CRPaatil
519K Followers 523 Following President @BJP4Gujarat, Member of Parliament-NavsariNavsari Police @NavsariPolice
317 Followers 6 Following This is the official Twitter Account of Navsari Police. This is part of e-Suraksha Setu, an outreach project by Navsari Police.Navsari Vijalpore Mun.. @Nav_Np
192 Followers 100 FollowingNavsari Live @NavsariL
186 Followers 24 Following Navsari live is a YouTube news channel which deliver the news and current affairs. its operating from Navsari. It associated with atal savara & sai group.Prashant Mistry @paki_1210
19 Followers 617 Followingparam desai ( Modi ka.. @3paramdesaibjym
2K Followers 3K Following 🇮🇳।।माँ भारती का सेवक।। 🇮🇳 Spokesperson BJYM Navsari Office Secretary BJYM NavsariSP NAVSARI @SP_Navsari
9K Followers 254 Following This is the Official Account of The Superintendent of the Police Navsari (Gujarat Police)Patel Tejas 🇮🇳 @ptejas6492
55 Followers 147 Following my hobbies⏺ play cricket, travelling, read book watch TV self employedAarti Talavia @AartiTalavia
9 Followers 55 Following ~Painter, Writer and little bit Guitarist. ~📝Life is not cool, it's school. ~📜B.A.,M.A. and B.Ed.VARUN COOPER @MrCooperVarun
14 Followers 235 Following I am a student at the Institute of Hotel Management – Ahmedabad studying Bachelor of Science in Hospitality and Hotel Administration.Faysal Bakili @faysalab
6K Followers 3K Following communication professional. Now with #AdaniGroup. Then @Chitralekhamagazine @Abhiyaanmagazine Views are personal. RT are not endorsement.Abhishek Yaduvanshi @Abhishe06408695
28 Followers 83 Following भारतीय होने पर मुझे गर्व हे || हिंदू||Dhavalkumar Shantilal.. @DhavalkumarSha3
9 Followers 183 FollowingGaurav @Gaurav90893832
6 Followers 20 Followingvijaypatel @vijaypatel58
10 Followers 62 FollowingRahul Bhavsar @bhavsarr01
7 Followers 22 FollowingVikas Samra Shah @Mr_samra12
108 Followers 43 Following 👉Karma has no menu,you get served wat u deserve.👌 | #Love #Live #Listen_Ur❤ |KAALI @keyurpatel0893
133 Followers 333 Following Desh se badhakar kuchh nahi🇮🇳🇮🇳🇮🇳 proud hindu, gym addict, love my self Master of electrical engineerNiraj Agrawal @NirajNirajagr
142 Followers 448 FollowingMahadev Naik @Mahadev_nk
6K Followers 5K Following 🇮🇳 सबसे पहेले भारत| 🚩परं वैभवं नेतुमेतत् स्वराष्ट्रं। 😊 समय समय बलवान, नहीं मनुष्य बलवान। काबे अर्जुन लूटीयो, वही धनुष वही बाण।Ramakant Patil (BJP)�.. @ramakant08
1K Followers 1K Following MBA। IT Professional । स्वयंसेवक । Proud BJPian। Social Media Activist @Bjp4India। Namo। Army। Sairam। Dreamer #સવાયો_ગુજરાતી Whatsapp: +91 73830 40444.Pankaj @pankajcgupta
1K Followers 660 FollowingD🌵 @divyesh
842 Followers 1K Following Horticulturist by passion and education. Love to live in present. Be The Earth to feel it. RTs ain’t no endorsements. Please keep smiling.Manish Patel @Mjtwist
363 Followers 334 Following #artificialintelligence teacher @ Divine International School Contact:- Email or iMessage:- [email protected] #ios #iphone #unlock #imei #icloud@ournavsari hi everyone ... a patient in Navsari civil covid ward needs an urgent A+ plasma Donor .... please if anyone can Help .... can contact bellow number which is belongs to the patient’s relative... 99130 76628 It will be very good help ...
વન સ્ટોપ સેન્ટર ,નવસારીની જિલ્લા ટાસ્ક ફોર્સ સમિતિની બેઠક યોજવામાં આવેલ. જેમાં વન સ્ટોપ સેન્ટર પર આવેલ કેસોની સમીક્ષા કરવામાં આવી તથા હિંસાથી પીડિત મહિલાને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે જરૂરી સૂચનો આપવામાં આવ્યા. @CMOGuj @pkumarias @InfoGujarat
સુરત સિવિલ હોસ્પિટલની આવી હાલત બદલ જવાબદાર કોણ ? તંત્ર કે પ્રજા ? @CMOGuj @vijayrupanibjp @Nitinbhai_Patel @MoHFW_GUJARAT @JayantiRavi @narendramodi
આજરોજ નવસારી ખાતે કરિયાણા સ્ટોર ની મુલાકાત લઈને આવશ્યક વસ્તુઓ નાગરીકોને મળી રહે છે તથા કરિયાણાનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે તે સુનિશ્ચિત કર્યું અને જરૂરી સૂચનો આપ્યા. @CMOGuj @pkumarias @PS_HFWD_GUJ @GujHFWDept #StayHomeStaySafe #fightagainstcorona