Search results for #navsari
Loksabhaelection2024 : પ્રદેશ ભાજપ પ્રમુખ C.R.પાટીલ આવતીકાલે ઉમેદવારીપત્ર ભરશે #gujarat #loksabhaelection2024 #politics #navsari #bjp #crpatil #tv13gujarati youtu.be/39wIW2NWMYs
નવસારી લોકસભાના લોકલાડીલા ઉમેદવાર નૈષધભાઈ દેસાઈની ભવ્યાતિભવ્ય રેલીમાં જોડાઈ તેમને પ્રચંડ બહુમતિ સાથે વિજય બનાવીએ. #navsari #navsariloksabha #Naishadhdesai #votefornaishadhdesai
પ્રદેશ અધ્યક્ષ તથા નવસારી લોકસભાના લોકપ્રિય ઉમેદવાર શ્રી @CRPaatil જીના જનસમર્થનમાં આયોજિત ભવ્ય રોડ શો. #VR4CR #AbkiBaar400Paar #Navsari #FirEkBaarModiSarkar
ગૌમાતાઓએ કેરીના રસની લિજ્જત માણી : નવસારીના પ્રીત ફાઉન્ડેશન દ્વારા પાંજરાપોળમાં રહેતી ગાયોને કેરીનો રસ પીવડાવવામાં આવ્યો #Gujarat #Navsari #Gaumata divya-b.in/CujKGdWLRIb
ભારતીય જનતા પાર્ટી #Navsari લોકસભાના લોકલાડીલા ઉમેદવાર ,પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી @CRPaatil સાહેબ વિજય સંકલ્પ રેલીમાં ભાગ લેશે અને નામાંકન ભરશે. ત્યારે આવો આપણે સૌ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આપણું સમર્થન દર્શાવીએ… #VR4CR #AbkiBaar400Paar #FirEkBaarModiSarkar
સયાજી વૈભવ લાઈબ્રેરી દ્વારા અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો, બાળકોને પડશે વાંચનમાં રસ #navsari #library #Education gujarati.news18.com/news/navsari/s…
लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथम्। कारुण्यरूपं करुणाकरं तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये॥ રામનવમીના પાવન પર્વની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ!💐🚩 જયશ્રી રામ 🚩 #Ramnavmi #RamNavami2024 #RamnavmiSpecial #naishadhdesai #Navsariloksabha #Navsari
Navsari બેઠક પર CR Paatil નો 'પાવર' વિ. Congress નો પ્રચાર #TV9Gujarati #Gujarat #TV9News #Navsari
Media Coverage :: કોંગ્રેસના નવસારીના લોકલાડીલા ઉમેદવાર નૈષધભાઈ દેસાઈએ ગાંધી પહેરવેશ ધારણ કર્યો. ગાંધી વિચારધારાને વરેલા નૈષધભાઈ સત્તા સામે સત્યતાની લડાઈ લડી રહ્યાં છે આવો આપણે સૌ તેમની સાથે જોડાઈએ અને તેમને આપણો કિંમતી અને મત આપીને જીતાડીએ! #navsari #naishadhdesai