Search results for #navsariloksabha
હુ ધર્મિષ્ઠા પટેલ 25 નવસારી લોકસભા,મજુરા વિધાનસભા ના બુથ -નં -70આદર્શ પછાત વર્ગ અઠવાલાઇન્સ માં રહુ છું અને હું મારા સહ કુટુંબ સાથે 7/5/2024 ના રોજ મતદાન કરવા જઈશ. #navsariloksabha
હું રામદેવપીર નગર ઉધના વિસ્તાર માં રહુ છું અને હુ તારિખ ૦૭/૦૫/૨૦૨૪ ના રોજ મતદાન કરીશ 🪷(નવસારી લોકસભા) #NavsariLoksabha #vr4cr
मैं शुभम अप्पार्टमेंट, पारले पॉइंट में रहता हूँ, मुझे नवसारी लोकसभा लगती है। 07/05/2024 को में मतदान करने अवश्य जाऊँगा। #NavsariLoksabha #Election2024
Media Coverage :: २५ नवसारी लोकसभा के कांग्रेस एवम इंडिया गठबंधन के प्रत्याशी श्री नैषधभाई देसाई के चुनावी प्रचार प्रसार की विविध अखबारोंने नोंध ली #navsari #navsariloksabha #LokSabhaElections2024
25-નવસારી લોકસભા ખાતે યોજાયેલા ન્યાય સંમેલનની એક ઝલક! #nyaysamelan #navsariloksabha #navsari
૨૫-નવસારી લોકસભા ચુંટણીના ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસ પક્ષ ઉમેદવારશ્રી નૈષધભાઈ દેસાઈના નવસારી શહેરની મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ધાટન કરવામાં આવ્યું. #navsari #navsariloksabha #naishadhdesai
કાવતરાખોરોનો આતંક છે, પ્રજા તાનાશાહથી તંગ છે બંધારણ જીવિત રાખવાની આ ચૂંટણી છે આ લોકશાહી બચાવવાનો જંગ છે! #Naishadhdesai #navsari #navsariloksabha
Media Coverage :: 25- નવસારી લોકસભાના કોંગ્રેસ તથા ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર શ્રી નૈષધભાઈ દેસાઈની વિવિધ મીડિયા હાઉસે નોંધ લીધી #naishadhdesai #navsari #navsariloksabha
वो गांधी के हत्यारे है, बैमानी के हथकंडे अपनाते है आओ कोंग्रेस को जिताए, सच्ची लोकशाही बचाए! #naishadhdesai #navsariloksabha #navsari
એ ગોડસેના ભકત છે.. હત્યા ગાંધી અને લોકશાહીની કરે છે.. આ સરકાર રચવાની નહીં, દેશ બચાવવાની છે ચૂંટણી.. આપો નૈષધ દેસાઈને સાથ, સાચી પસંદ છે માત્ર 'હાથ' #navsari #navsariloksabha #naishadhdesai
તારીખ 24:04:2024 ના રોજ કોંગ્રેસ તથા ઇન્ડિયા ગઠબંધન ના ઉમેદવાર શ્રી નૈષધભાઈ દેસાઈ ની પાંડેસરા વડોદ ના કાર્યકર આધાર પાટીલ અને અવધેશ સિંઘના નિવાસ્થાને મિટિંગ કરવામાં અને સાથે જ લોકોને કોંગ્રેસના ગેરંટી કાર્ડ વિશે માહિતગાર કર્યા હતા. #navsari #navsariloksabha #naishadhdesai
કોંગ્રેસ આપે યુવાઓને ન્યાયની ગેરંટી 🔸 પહેલી નોકરી પાકી, દરેક શિક્ષિત યુવકને એક લાખની એપ્રેન્ટિસશિપનો અધિકાર. 🔸ભરતીની ખાતરી: ૩૦ લાખ સરકારી નોકરીઓ: તમામ સરકારી ખાલી જગ્યાઓ ભરતી કેલેન્ડર પ્રમાણે ભરવામાં આવશે. #Navsari #Navsariloksabha #naishadhdesai
अब लोग जाग गए है अब लोग जान गए है ये नोटो की राजनीति अब वोटो से ही हारेगी नैषध देसाई को चून के सुकून के पल बुनते है! #naishadhdesai #navsariloksabha #LokSabhaElections2024
Media Coverage :: 25- નવસારી લોકસભા ઉમેદવાર અને કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા શ્રી નૈષધભાઈ દેસાઈની @sandeshnews સાથે વાતચીત #naishadhdesai #navsariloksabha #Surat #Suratcongress #tv9gujarati
Media Coverage :: 25- નવસારી લોકસભા ઉમેદવાર અને કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા શ્રી નૈષધભાઈ દેસાઈની @tv9gujarati સાથે વાતચીત #naishadhdesai #navsariloksabha #Surat #Suratcongress #tv9gujarati
નવસારીથી INDIA ગઢબંધનના ઉમેદવાર શ્રી નૈષધ દેસાઈ દ્વારા ગાંધીજીના જીવનમાંથી પ્રેરણા લઈને ગાંધીચિંધ્યા માર્ગે યોજેલી પદયાત્રાની તસવીરો #navsari #LokSabhaElection2024 #navsariloksabha
નવસારી લોકસભાના લોકલાડીલા ઉમેદવાર નૈષધભાઈ દેસાઈની ભવ્યાતિભવ્ય રેલીમાં જોડાઈ તેમને પ્રચંડ બહુમતિ સાથે વિજય બનાવીએ. #navsari #navsariloksabha #Naishadhdesai #votefornaishadhdesai
लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथम्। कारुण्यरूपं करुणाकरं तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये॥ રામનવમીના પાવન પર્વની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ!💐🚩 જયશ્રી રામ 🚩 #Ramnavmi #RamNavami2024 #RamnavmiSpecial #naishadhdesai #Navsariloksabha #Navsari