Search results for #Naishadhdesai
Media Coverage :: २५ नवसारी लोकसभा के कांग्रेस एवम इंडिया गठबंधन के प्रत्याशी श्री नैषधभाई देसाई के चुनावी प्रचार प्रसार की विविध अखबारोंने नोंध ली! #NaishadhDesai #navsari #navsarilokshabha
Media Coverage :: २५ नवसारी लोकसभा के कांग्रेस एवम इंडिया गठबंधन के प्रत्याशी श्री नैषधभाई देसाई के चुनावी प्रचार प्रसार की विविध अखबारोंने नोंध ली! #NaishadhDesai #navsari #navsarilokshabha
मजदूरों को नहीं मिल रहा है उनका उचित मुआवजा, हर जगह हो रहा है शोषण | नवसारी के मजदूरों के साथ अब गलत व्यवहार नहीं होगा, मजदूरों के मुश्कीले दूर करने के लियै आ रहै है नैषधभाई देसाई, 7 मई को कांग्रेस को अपना समर्थन दें तभी नवसारी का वास्तविक विकास होगा| #navsari #naishadhdesai
તારીખ 29/04/2024 ના રોજ કોંગ્રેસ તથા ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર શ્રી નૈષધભાઈ દેસાઈની નવસારી જિલ્લાના ખેરગામમાં કાર્યકરો આગેવાનો સાથે મિટિંગ કરવામાં આવી હતી. સાથે જ ખેરગામના લોકોને કોંગ્રેસના ગેરંટી કાર્ડ વિશે માહિતગાર કર્યા હતા. #NaishadhDesai #navsari #LokSabhaElections2024
બહુ વાતો કરી રોજગારીની પણ દેશમાં ઊભી કરી બેરોજગારોની ફોજ હવે જનતા આપશે તેનો જવાબ, યુવાનો કરશે કોંગ્રેસના ન્યાય પર વિશ્વાસ ખોખલા વચનો નહીં યુવાનોને ખરા અર્થમાં મળશે રોજગારી, તમારો કીમતી અને પવિત્ર મત આ વખતે નૈષધભાઈ દેસાઇને આપી દિલ્હી મોકલો! #naishadhdesai #navsari
નવસારીની નદીઓ માંગે પ્રદૂષણથી મુક્તિ પણ ભાજપ પાસે નથી તેની કોઈ યુક્તિ હવે આ પ્રદૂષણથી નવસારીની જનતાને મળશે મુક્તિ કેમ કે આ વખતે આવી રહ્યા છે તમારા નૈષધભાઈ દેસાઈ ૭મી મે એ નવસારી પ્રદુષિત ન બને તે માટે કરીએ જબરદસ્ત મતદાન આ વખતે દબાવજો પંજાનું નિશાન #NaishadhDesai #navsari
આજ રોજ 25- નવસારી લોકસભાના કોંગ્રેસ તથા ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર શ્રી નૈષધભાઈ દેસાઈએ નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં આવેલા મજી ગામમાં કાર્યકરો આગેવાનો સાથે બેઠક કરેલી. ગ્રામજનોને કોંગ્રેસના ગેરંટી કાર્ડ વિશે પણ માહિતગાર કર્યા હતા. #NaishadhDesai #navsari #navsarilokshabha
લોકો પર મોંઘવારીનો માર છે, ED, CBIની તપાસનો અત્યાચાર છે નૈષધ દેસાઈને આર્થિક સહાય આપો વિજયી બનાવી તાનાશાહીને કાપો QR કોડથી આપેલા રૂપિયા એળે નહીં જાય! #Naishadhdesai #Navsari #LokSabhaElections2024
देश अब जुमले की आंधी में ना आएगा खुशहाली का दीन अब 'गांधी' ही लायेगा देश गांधीजी के साथ चला था आप इस गांधीवादी के साथ चलिए QR कोड स्कैन करें नैषध देसाई को चुने! #naishadhdesai #navsari #loksabhaelections2024
જોર જુલમ અને જુમલાવાદીથી હવે કોંગ્રેસ અપાવશે આઝાદી નૈષધ દેસાઈને આર્થિક મદદ કરો કોંગ્રેસને જીતાડી સાચી સરકાર બનાવો QR કોડ સ્કેન કરી સાચું રોકાણ કરો #NaishadhDesai #navsari #navsarilokshabha
આજે ચેમ્બર ઓફ કોમર્સમાં યોજાયેલી ઉપપ્રમુખની ચૂંટણી માટે મતદાન માટે કોંગ્રેસ- ઈન્ડિયા ગઠબંધન પક્ષના 25-નવસારી લોકસભા બેઠકના ઉમેદવાર નૈષધ દેસાઈ પણ મતદાન કરવા પહોંચ્યા હતાં. #naishadhdesai #surat #LoksabhaElections2024
કોંગ્રેસના ખાતા ફ્રીઝ કરાવી 'હાથ' બાંધવાનો થયો છે પ્રયાસ, તમે સાથ આપો, આપણે વાવીશું ન્યાયના શ્વાસ.. QR કોડ સ્કેન કરો નૈષધ દેસાઈને મદદ કરી વિજયી બનાવો #naishadhdesai #navsari #LokSabhaElections2024
હાલાત બદલવાની છે હાંકલ આગળ પ્રસરાવો આર્થિક મદદની સાંકળ QR કોડ સ્કેન કરી નૈષધભાઈ દેસાઈને સહાય કરો.. તમારી નાનકડી મદદ, ભવિષ્યને કરશે ઉજ્જવળ #navsari #LokSabhaElections2024 #naishadhdesai
૨૫-નવસારી લોકસભા ચુંટણીના ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસ પક્ષ ઉમેદવારશ્રી નૈષધભાઈ દેસાઈના નવસારી શહેરની મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયના ઉદ્ધાટનની ઝલક #NaishadhDesai #navsari #navsarilokshabha
Media Coverage :: 25- નવસારી લોકસભાના કોંગ્રેસ -ઇન્ડિયા ગઠબંધન પક્ષના ઉમેદવાર નૈષધભાઈ દેસાઈએ મતદારો પાસે આર્થિક અનુદાનની મદદ માંગી #NaishadhDesai #navsari #navsarilokshabha
'વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતી નથી...નથી..નથી...' કોંગ્રેસના ઉમેદવારના બફાટથી વિવાદ છંછેડાયો #LokSabhaElections2024 #NaishadhDesai #NarendraModi gujaratsamachar.com/news/gujarat/c…
Media Coverage :: 25- નવસારી લોકસભાના કોંગ્રેસ -ઇન્ડિયા ગઠબંધન પક્ષના ઉમેદવાર નૈષધભાઈ દેસાઈએ મતદારો પાસે આર્થિક અનુદાનની મદદ માંગી #Naishadhdesai #Navsari #LokSabhaElections2024
૨૫-નવસારી લોકસભા ચુંટણીના ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસ પક્ષ ઉમેદવારશ્રી નૈષધભાઈ દેસાઈના નવસારી શહેરની મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ધાટન કરવામાં આવ્યું. #navsari #navsariloksabha #naishadhdesai
Media Coverage :: નવસારી બેઠક પર કાંટે કી ટક્કરમાં ભાજપની ભ્રષ્ટ સરકારને હટાવી કૉંગેસની સરકાર લાવીએ અને નૈષધ દેસાઈને જીતાડીએ! #naishadhdesai #Navsari #LokSabhaElections2024