Controller Legal Metrology Dir Consumer Protection @Tolmap_Guj
Controller, Legal Metrology & Director Consumer Affairs Office , @chandresh_kotak “Ensure Weight and measures to every citizen and Consumer Awareness” Joined January 2022-
Tweets120
-
Followers3K
-
Following15
-
Likes36
વંદે ગુજરાત વિકાસ યાત્રાના ભાગ રૂપે નિયંત્રક કાનૂની માપ વિજ્ઞાન અને નિયામક ગ્રાહક સુરક્ષા કચેરી દ્વારા સમગ્ર રાજ્યમાં ગ્રાહકોમાં જાગૃતિ વધે તેમજ છેવાડાના ગામડાના માણસ સુધી ગ્રાહકોના હક્ક વિષે જાગૃતિ ફેલાય તે અર્થે દસ લાખ ગ્રાહક જાગૃતિ પેમ્ફલેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
Teamex Retail Limited અમદાવાદ કંપની પર ઈ -કોમર્સ (એમેઝોન) સાઈટ પર ધી પી.સી.આર. રૂલ્સ -૨૦૧૧ ના નિયમ ૬(૧૦)મુજબ મેન્યુફેક્ચર પુરૂ સરનામું દર્શાવેલ ના હોઈ ધી લીગલ મેટ્રોલૉજી એક્ટ ૨૦૦૯ ના કલમ ૧૮(૧) /૩૬(૧) ના ભંગ સબબ કાર્યવાહી કરી રૂ ૧ લાખ માંડવાળ ફી પેટે વસૂલ કરવામાં આવેલ છે
રાજકોટ ખાતે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ટી-ર૦ મેચ દરમ્યાન ઓચિંતી તપાસ ઝુંબેશ હાથ ધરતા ખાણીપીણીના સ્ટોલના પરથી પીવાના પાણીની મીનરલ વોટર ની બોટલ તેમજ પેકેજડ ખાદ્ય ચીજ વસ્તુઓ પર MRP થી વધુ ભાવ લેવા બદલ તોલમાપ તંત્ર દ્વારા ૧૧ સ્ટોલ પાસેથી દંડ વસુલ કરવામાં આવ્યો.
રાજ્યમાં સ્ત્રી સશક્તિકરણ માટે યોજાયેલ શક્તિમેળામાં તા.૧૨/૦૬/૨૨ ના રોજ ભાવનગર ખાતે તથા તા.૦૮/૦૬ થી તા.૧૬/૦૬ સુધી અમદાવાદ ખાતે જિલ્લાના મદદનીશ નિયંત્રક કાનૂનીમાપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારી દ્વારા સ્ટોલ ઉભો કરી લોકોમાં ગ્રાહક જાગૃત્તિ ફેલાય તે અર્થે પ્રયાસ હાથ ધરવામાં આવેલ.
IPL મેચ દરમ્યાન વધુ ભાવ વસુલવા બાબતે તોલમાપ તંત્રનું ધ્યાન દોરવા/ટકોર કરવા બદલ આપ સૌનો ખુબ આભાર. ભવિષ્યમાં આ બાબતે ચોકકસ યોગ્ય આયોજન કરવામાં આવશે. @arpan_kaydawala
IPL મેચ દરમ્યાન વધુ ભાવ વસુલવા બાબતે તોલમાપ તંત્રનું ધ્યાન દોરવા/ટકોર કરવા બદલ આપ સૌનો ખુબ આભાર. ભવિષ્યમાં આ બાબતે ચોકકસ યોગ્ય આયોજન કરવામાં આવશે. @arpan_kaydawala
#Gujarat #Banaskantha બનાસકાંઠાના દાંતા ખાતેના ફેરસૂક સુપર માર્કેટ મોલ પર તોલમાપ વિભાગની તપાસ મોલમાં મસાલાના સીલબંધ પેકેજો પર નિયમોનુસારના નિર્દેશન ન કરેલ હોવાનુ સામે આવ્યુ પેકર તરીકે રજીસ્ટ્રેશન કરાવેલ ના હોવાથી આ મોલ સામે કાયદેસર કાર્યવાહી કરાઈ @chandresh_kotak
ફલીપકાર્ટ પર Gurugram, Haryana ની IDAM Natural wellness Pvt Ltd નામની કંપની બેલા વીટા ઓર્ગેનિકના નામથી એરોમા પરફ્યુમના કોમ્બો પેકનું વેચાણ કરે છે. તેની પર નિયમોનુસાર મેન્યુફેક્ચરરનું પુરુ સરનામું દર્શાવેલ ન હોઈ કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરી રૂ.૧,૨૫,૦૦૦/- દંડ વસૂલ કરેલ છે.
શ્રી કષ્ટભંજનદેવ સારંગપુર હનુમાનજી મંદિર ,જી:બોટાદ ખાતે મંદિરમાં આવેલ દુકાનદારો નહી પરંતુ સારંગપુર ખાતેના દુકાનદારો દ્વારા એમઆરપી કરતા વધારે ભાવ લેવાની ફરિયાદ મળેલ હતી જેની તપાસ કરતા ફરિયાદમાં તથ્ય જણાતા ત્રણ એકમોં વિરુધ કાયદેસર ની કાર્યવાહી કરી દંડ વસુલ કરેલ છે.
કાનુનીમાપવિજ્ઞાન તંત્ર દ્વારા દૈનિક આશરે૬૦૦ જેટલા એકમો જેવા કે,હોટલો/રેસ્ટોરન્ટ,મલ્ટીપ્લેક્ષ,મોલ,ઔદ્યોગિક એકમ, પેટ્રોલપંપ તથા અન્ય એકમો પર તપાસ હાથ ધરવામાં આવે છે તેમજ કસુરવાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી નિયમોના ભંગ બદલ દૈનિક આશરે રૂ.૪૮,૦૦૦ની ફીની રકમની વસુલાત કરવામાંઆવે છે.
શ્રી કષ્ટભંજનદેવ સારંગપુર હનુમાનજી મંદિર ,જી:બોટાદ ની નજીક ના દુકાનદારો દ્વારા એમઆરપી કરતા વધારે ભાવ લેવાની ફરિયાદ મળેલ હતી જેની આજ રોજ તપાસ કરતા ફરિયાદ મા તથ્ય જણાતા ત્રણ એકમોં વિરુધ કાયદેસર ની કાર્યવાહી કરી દંડ વસુલ કરેલ છે. @Tolmaap_Guj
શ્રી કષ્ટભંજનદેવ સારંગપુર હનુમાનજી મંદિર ,જી:બોટાદ ની નજીક ના દુકાનદારો દ્વારા એમઆરપી કરતા વધારે ભાવ લેવાની ફરિયાદ મળેલ હતી જેની આજ રોજ તપાસ કરતા ફરિયાદ મા તથ્ય જણાતા ત્રણ એકમોં વિરુધ કાયદેસર ની કાર્યવાહી કરી દંડ વસુલ કરેલ છે.
Live: નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વનબંધુઓને વિનામૂલ્યે વાંસનું વિતરણ તેમજ વાંસ આધારિત કૌશલ્યવર્ધન કેન્દ્રોનું લોકાર્પણ #Dediyapada #KaushalyaVardhanKendras #TribalDevelopmentDepartment x.com/i/broadcasts/1…
Hotel Plus Restaurant and banquet, Kudasan (Gandhinagar) દ્વારા પાણી ની બોટલ માં દર્શાવેલ ૨૦/- ના બદલે ૭૪/-, એમઆરપી કરતા વધારે ભાવ લેવાની ફરિયાદ મળેલ હતી જેની આજ રોજ તપાસ કરતા ફરિયાદ મા તથ્ય જણાતા હોટેલ વિરુધ કાયદેસર ની કાર્યવાહી કરી દંડ વસુલ કરેલ છે.
Nirav Joshi @NiravJoshi0
16K Followers 540 Following Professor॥ Be the Change that you Want॥ #શિક્ષક॥ #ElectricalEngg॥ #यथा_प्रजा_तथा_राजा॥ कर्मानुगो गच्छति जीव एकः॥Utsav Parmar @utsav_india
10K Followers 2K Following || उत्सव आमार जाति आनंद आमार गोत्र || | Civil Servant | TV Host | ✒️ & 🎙️| Definitely Undefined | RTs # endorsement. Views are personal. World Citizen.Yuvrajsinh Jadeja �.. @Yuvi_1212
16K Followers 2K Following 👉 निष्ठा धृतिः सत्यम्। ✍🏻 ⌛𝑴𝒓 𝑷𝒖𝒏𝒄𝒕𝒖𝒂𝒍 ⌛ ⚙ 𝑴𝒆𝒄𝒉𝒂𝒏𝒊𝒄𝒂𝒍 𝑬𝒏𝒈𝒊𝒏𝒆𝒆𝒓 🔩Rohit mali🇮🇳 @rohitkumarmali
12K Followers 160 Following #Gujarat #Youth_Leader #M.Sc_Agriculture🌾 #Indian https://t.co/80zSNTe8gAKaushik Kanthecha @Kaushikdd
7K Followers 3K Following Defence Correspondent | Focus On ; #Intelligence📡| #Defence👮🏼♂| #ParaMilitary | #CurrentAffairs | #Narcotics | #Bureaucracy | #Politics ✈️🧭 🇮🇳 #मुसाफ़िरPadmin Rathod @PadminR
10K Followers 460 Following Gujarat Administrative Services-2018, DSO-Banaskantha & ARO- Kankrej, Amateur Photographer, Art enthusiastPravinbhai Gordhanji .. @pravinmalibjp
12K Followers 734 Following MLA, Deesa - Gujarat | politician | Eminent thinker on Public Administration & work on @UN @UN_SDGNihal @NRathod36
5 Followers 120 FollowingNitin Mangaliya @neilurmins
20 Followers 259 Following Legal Advisor # endeavour solutions of commonservices, govt. office work, digital india services & miscellaneous socialwork.rakeshdhiver @rakeshdhiver1
86 Followers 734 Following principal BB DESAI HIGHSCHOOL DEGAM TALUKO CHIKHLI DIST NAVSARI 396530علیم @AlimoddinShek
187 Followers 2K Following 💡 Engineer, Journalist, Lawyer, Environmental & Social Activist,Happy Jasani @JasaniHappy
16 Followers 42 FollowingShani @Shani27909626
8 Followers 138 FollowingA @AMNANDANIA
28 Followers 301 FollowingKrunal Prajapati @KrunalP91717734
0 Followers 8 FollowingHicham mezouara @MezouaraHicham
4 Followers 217 Following Docteur/Chercheur/Formateur en Métrologie industrielle et Management Qualité.MAHADEV 🙏 @umang_purani
11 Followers 32 FollowingSehat Gyan Tips @puja9900pra
322 Followers 932 Following हमारे दिमाग और शरीर को रेजुवेनेट करने के लिए अच्छी नींद लेना जरूरी है। जब आपका शरीर खुद को हील करने और रिकवर करने में समर्थ होता है |YogeshMalani @YogeshMalani18
59 Followers 782 Following Result Driven Operation Excellence Professional | Entrepreneur | Sustainability | Dreamer & Night Thinker | ESGHARDIP @AlhayatBidunDin
7 Followers 6 Following A smooth see never made a skilled sailor....✨#copycatSachin Goswami @Sachin_Goswami8
171 Followers 393 Following PROUD INDIAN | कडवा पर सच बोलना | Tweets = Personal Views | RT's not EndorsementsDev Ranavat @ranavat_dev
12 Followers 188 FollowingChirag Vaghamashi @CB_Vaghamashi
85 Followers 431 Following IT Profesional, A Proud Father, Patriot, love politics & cricket.JD Gujarati @jdgujarati
22K Followers 217 Following Journalist | Worked with Gujarat First | Vtv News | Abp Asmita | Etv | Tv9 Gujaratijonsnow @jonsnow7999
22 Followers 109 FollowingSAIYED MOHAMMED TAZIR.. @tyusuf786
104 Followers 2K Following फन कुचलने का हूनर भीं सिखिए.. सांप के खौफ से जंगल नहीं छोडा करते...Siddharth Shukla @Coolmsdhonii
72 Followers 434 FollowingDarshan Soni @DarshanSoniCRPC
1K Followers 582 Following National President, Citizen's Rights Protection Committee(C.R.P.C) -Human Rights & Animal Welfare Officer Appt by Hon.The Bombay HighCourt & Govt.of Maharashtrasay my name @j27049365
6 Followers 285 FollowingRupesh Yadav @kunalshahu12167
3 Followers 97 FollowingDeepak Kiran @onyxdeepak6
5 Followers 150 FollowingDhamu Patel @DhamuPa94345957
25 Followers 152 FollowingManoj Patel @Manojpa76549657
326 Followers 352 FollowingSulaykumar Varde @SulayVarde
29 Followers 282 FollowingMohammad Uvesh @ShAikh_Uv
273 Followers 4K Following °सत्यमेव जयते °आज़ाद भारत का आज़ाद हिंदुस्तानी °AdvocateYogesh Rajput🇮🇳 @YogeshRajput234
167 Followers 124 Following “Arise awake and stop not until the goal is achieved.”♨️ #JaiSomnath🙏 #Kathiyawadi🌅 #Engineer🤣 #Aspirant📖 #SonOfFarmer🌾 #Gir🦁Yogesh Bharwad @ybharwad869
7 Followers 111 FollowingBharat Balasara @bharatbalasara
58 Followers 946 FollowingJatin Padhiyar♂️ @SmilingLad91
195 Followers 2K Following Entrepreneur | Travelholic | A Foodie | Love Gardening | Trivia & Quote Slut | Zealot of @narendramodi & Abdul Kalam | A Proud Indian | I Support स्वच्छ भारत |Devanshi Joshi @devanshijoshi71
273K Followers 311 Following Journalist by Passion & Spirit ॥ Founder Director @jamawat3 ॥ सिलसिला ये बाद मेरे यूँ ही चलना चाहिए,मैं रहूं या ना रहूं भारत ये रहना चाहिएConsumer Affairs @jagograhakjago
211K Followers 39 Following This account is an official Twitter Handle of the Department of Consumer Affairs, Government of IndiaPankaj Kumar @pkumarias
96K Followers 2 Following Member, Lokpal of India. Views expressed are personal.CMO Gujarat @CMOGuj
1.2M Followers 295 Following Official account of Chief Minister Office, Government of GujaratChandresh Kotak @chandresh_kotak
3K Followers 37 FollowingArjunsinh Chauhan (Mo.. @iarjunsinhbjp
23K Followers 397 Following MLA Mahemdavad | Ex- Cabinet Minister Of Rural Development and Rural Housing Govt. of Gujarat |Gajendrasinh Parmar (.. @GajendrasinhBJP
8K Followers 290 Following MLA 33 Prantij Assembly Ex - Minister of State, Food and Civil Supply and Consumer Protection Affairs - Govt of GujaratBrijesh Merja (Modi K.. @brijeshmeja1
54K Followers 237 Following Former - Minister-Government of Gujarat. Former - Member of Legislative Assembly (MLA): Morbi-Maliya, Gujarat State.Dr Meshwa @DrMeshwa
8 Followers 10 FollowingPradipsinh Rathod @PradipSinhRathd
3K Followers 315 Following Additional Collector with Government of Gujarat, India.Naresh Patel (मो�.. @NareshPatelBJP
11K Followers 219 Following MLA 176 Gandevi Ex.Minister, Tribal Development, Food and Civil Supply and Consumer Protection, Government of Gujarat@Tolmap_Guj Well done. keep doing such surprise checking on regular basis..
@Tolmaap_Guj આપના હકારાત્મક જવાબ જોઈ અમને પણ સરકાર ને મદદ માટે ઉત્સાહ માં વધારો થયો છે. આવી અનેક હોટેલ માં આપ તપાસ કરી કાયદાકીય પગલા લઈ, સાધારણ પરિવાર ની આપ ફરજ સાથે મદદ પણ કરી રહ્યા છો. ગુજરાત ની જનતા તરફ થી આપનો ખૂબ ખૂબ આભાર..🙏 @Divya_Bhaskar @CMOGuj @devanshijoshi71
@Tolmaap_Guj @OfficialGsrtc આપે મારી ફરિયાદ / અરજીને ધ્યાને લઈ આ સોશિયલ મીડિયાના માધ્યમથી જે અમને પ્રતિભાવ આપેલ છે એ બદલ આપનો હું ખુબ ખુબ આભારી છું.
@Tolmaap_Guj @chandresh_kotak Well done sir....
@Tolmaap_Guj @chandresh_kotak ખરેખર ખુબ જ આવકાર્ય અને બિરદાવવા લાયક કામગીરી સાહેબ શ્રી🙏
શ્રી કષ્ટભંજનદેવ સારંગપુર હનુમાનજી મંદિર ,જી:બોટાદ ની નજીક ના દુકાનદારો દ્વારા એમઆરપી કરતા વધારે ભાવ લેવાની ફરિયાદ મળેલ હતી જેની આજ રોજ તપાસ કરતા ફરિયાદ મા તથ્ય જણાતા ત્રણ એકમોં વિરુધ કાયદેસર ની કાર્યવાહી કરી દંડ વસુલ કરેલ છે. @Tolmaap_Guj
Live: નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વનબંધુઓને વિનામૂલ્યે વાંસનું વિતરણ તેમજ વાંસ આધારિત કૌશલ્યવર્ધન કેન્દ્રોનું લોકાર્પણ #Dediyapada #KaushalyaVardhanKendras #TribalDevelopmentDepartment x.com/i/broadcasts/1…
Hotel Plus Restaurant and banquet, Kudasan (Gandhinagar) દ્વારા પાણી ની બોટલ માં દર્શાવેલ ૨૦/- ના બદલે ૭૪/-, એમઆરપી કરતા વધારે ભાવ લેવાની ફરિયાદ મળેલ હતી જેની આજ રોજ તપાસ કરતા ફરિયાદ મા તથ્ય જણાતા હોટેલ વિરુધ કાયદેસર ની કાર્યવાહી કરી દંડ વસુલ કરેલ છે.
જય ગણેશ ડેરી પાર્લર, રિદ્ધિ સિદ્ધિ એપાર્ટમેન્ટ, સેટેલાઈટ, અમદાવાદ દ્વારા એમઆરપી કરતા વધારે ભાવ લેવાની ફરિયાદ મળેલ હતી જેની આજ રોજ તપાસ કરતા ફરિયાદ મા તથ્ય જણાતા પાર્લર વિરુધ કાયદેસર ની કાર્યવાહી કરી દંડ વસુલ કરેલ છે.
જય ગણેશ ડેરી પાર્લર, રિદ્ધિ સિદ્ધિ એપાર્ટમેન્ટ, સેટેલાઈટ, અમદાવાદ દ્વારા એમઆરપી કરતા વધારે ભાવ લેવાની ફરિયાદ મળેલ હતી જેની આજ રોજ તપાસ કરતા ફરિયાદ મા તથ્ય જણાતા પાર્લર વિરુધ કાયદેસર ની કાર્યવાહી કરી દંડ વસુલ કરેલ છે.
ગ્રાહક સુરક્ષા ના સેવા યજ્ઞ માં આપે આપેલ સહકાર બદલ આપનો ખુબ ખુબ આભાર
@chandresh_kotak Will protect your rights, જ્યાં પણ તમને નિયમોનું ઉલ્લંઘન લાગે ત્યાં તાત્કાલિક બિલ અને માહિતી સાથે એમને જણાવો.
તંદુલભોગ રેસ્ટોરન્ટ, દ્વારકા દ્વારા એમઆરપી કરતા વધારે ભાવ લેવાની ફરિયાદ મળેલ હતી જેની આજ રોજ તપાસ કરતા ફરિયાદ મા તથ્ય જણાતા હોટેલ વિરુધ કાયદેસર ની કાર્યવાહી કરી દંડ વસુલ કરેલ છે.
તંદુલભોગ રેસ્ટોરન્ટ, દ્વારકા દ્વારા એમઆરપી કરતા વધારે ભાવ લેવાની ફરિયાદ મળેલ હતી જેની આજ રોજ તપાસ કરતા ફરિયાદ મા તથ્ય જણાતા હોટેલ વિરુધ કાયદેસર ની કાર્યવાહી કરી દંડ વસુલ કરેલ છે. @Tolmaap_Guj
#AzadiKaAmritMahotsav #ગુજરાતસરકાર @CMOGuj @chandresh_kotak નિયંત્રકશ્રી, કાનુની માપ વિજ્ઞાન અને નિયામક ગ્રાહક સુરક્ષા કચેરી ગ્રાહકોની સુરક્ષા માટે કાર્યરત છે. ગ્રાહક સુરક્ષા સંબંધી ફરિયાદ પરત્વે આ મુજબ ફરિયાદ કરી શકાય છે:
We have taken note of your grievance & necessary steps have been taken by our concern officers. We are very thankful for your inputs. Plz keep informing us as an aware consumer. @dhavalbjp
5-4-22 I visited Ajay inter continental Restaurant bhattha paldi they charged extra money on cold drinks and mineral water bottles..!!! My humble request to Shree @chandresh_kotak sir pls take action on them…
આર.બી.આઇ. દ્વારા માન્ય ચલણી નાણાંનો અસ્વિકાર એ ગંભીર ગુનો #જાગોગ્રાહકજાગો @Tolmaap_Guj