Raam Mori @raam_mori
National Award winner Author & Screen Writer | Theatre & Films & Tv | Gujarati & Hindi en.m.wikipedia.org/wiki/Raam_Mori Ahmadabad City, India Joined November 2019-
Tweets2K
-
Followers8K
-
Following178
-
Likes5K
ગમતા વાર્તાકાર કિરીટ દૂધાતના હાથે મારી ટૂંકી વાર્તા ‘માતાજીએ લાજ રાખી’ ( એતદ્ : ઓક્ટોબર - ડિસેમ્બર 2022) માટે મને ‘ગીતા નાયક ગદ્ય પારિતોષિક ૨૦૨૨’ પ્રાપ્ત થયું. વર્ષની શ્રેષ્ઠ ગુજરાતી વાર્તા તરીકેનું આ સન્માન સ્વીકારતી વેળાએ અનુભવું છું કે - કથા સદૈવ મંગલમ્ !
‘KASOOMBO’ *HINDI* TRAILER UNVEILS… 3 MAY RELEASE… The #Hindi trailer of the much-loved #Gujarati film #Kasoombo was unveiled at a grand event… The #Hindi version arrives in *cinemas* on 3 May 2024. Presented by Dr #JayantilalGada [PEN Studios]… Directed by #VijaygiriBava……
લેરિયું ઓઢીને તો ઓલી એ જાય !! મહોતું તો મારી બા એ ઓઢ્યું સે, . . . મારું મહોતું છે મારું લેરીયું... વખાણ માટે શબ્દો ઓછા પડે, અદભુત કામ..!! #WorldBookDay નિમિતે આ પણ સર્ચ કરજો મળી જશે, મહોતું હાથવગું છે. Thankyou @raam_mori @VijaygiriFilmos ⭐⭐⭐⭐⭐
મહોતું 😇🤌📖 કલમની જે પરિપકવતા છે તે કાબિલે તારીફ છે. "મહોતું" પુસ્તક ખરેખર અંગાર છે સ્ત્રી વેદનાનો, સ્ત્રી ચેતનાનો ! @raam_mori ની કલમને શત શત વંદન. #WorldBookDay
‘कसूंबो’ गाथा ५१ अमर बलिदान की । #KASOOMBO_HINDI is releasing in cinemas on 3rd May 2024 @VijaygiriBava @VijaygiriFilmos @twinklevijaygir @surtimehul @ParthTarapara @VIJAYKPATEL8
‘कसूंबो’ गाथा ५१ अमर बलिदान की । #KASOOMBO_HINDI is releasing in cinemas on 3rd May 2024 @VijaygiriBava @VijaygiriFilmos @twinklevijaygir @surtimehul @ParthTarapara @VIJAYKPATEL8
વર્ષ ૨૦૧૨-૨૦૧૩માં મે ટૂંકી વાર્તા લખી હતી ‘૨૧મું ટિફિન’ અને વર્ષ ૨૦૨૧માં આ વાર્તા પર આધારિત ફિલ્મ લખી. કમાલ ડિરેક્ટર @VijaygiriBava અને એક્ટર્સ @niilampaanchal @raunaqkamdar @KaHAANIWali એ રંગ રાખ્યો કે આ ફિલ્મને ચાર ચાંદ લાગી ગયા. @surtimehul & @ParthTarapara તમને ખાસ પ્રેમ
“જીવતરમાં રંગ હોય કે ન હોય પણ ઓઢણીમાં તો સાતેય રંગ હોવા જોઈએ !” - મોંઘી અમારી ગુજરાતી ફિલ્મ - ‘કચ્છ Express’ માણો @ShemarooMe App પર. #KutchExpress #GujaratiCinema
ઉત્તમ વાર્તાઓ કેવી રીતે લખી શકાય ? શું છે વાર્તા લખવાની સાચી રીત ? આ વર્કશોપમાં માત્ર ૩૦ જેટલા શિબિરાર્થી મિત્રોનો સમાવેશ કરવાના છીએ. વધુ વિગતો માટે આપ અમારા આ નંબર : 6354 002 409 પર વ્હોટસેપ મેસેજ કરી શકો છો, આ માત્ર વ્હોટસેપ મેસેજ નંબર છે.આભાર imjo.in/3KXBDh
“એવું કોઇ ગામ નથી, જ્યાં પ્રભુ શ્રી રામ નથી ! રામ સ્વીકાર છે, સત્કાર છે, આદર છે અને પરમાર્થ છે. રામ હતા નહીં, ક્ષણેક્ષણ હોય છે !” માણો ‘સંપૂર્ણ રામાયણ’ માત્ર @jalsomusicapp પર. વાલ્મિકી, તુલસીદાસ અને લોકરામાયણની ગાથા એકસાથે.
ગઈકાલની સાંજ ‘કસૂંબો’ના સિંદુરિયા ૫૦ દિવસોને નામ. અમારી ફિલ્મે થિએટરમાં ધમાકેદાર ૫૦ દિવસો પૂરા કર્યા. ફિલ્મની સમગ્ર ટીમ અને ઈન્ડસ્ટ્રીના મિત્રો, સ્નેહીજનો એક રૂપાળી ઉજવણી કરી. અત્યાર સુધી આ પચાસ દિવસોમાં દસ લાખ લોકોએ ‘કસૂંબો’ નિહાળી અને મનભરીને પોંખી, #Kasoombo
પરણેતર પછી વરકન્યા અરુંધતીના તારાનું દર્શન કરે. સહિયારા સુખને ઝીલે લીલા માંડવે. અહીંથી કન્યાવિદાયનું ટાણું ઉકેલાય અને દીકરી પિયરની પછીત છોડી સાસરિયાના સૌભાગ્ય તરફ કંકુ પગલા માંડે. ‘કસૂંબો’ ફિલ્મમાં તમને આવી અનેક ભાતીગળ પરંપરા, પ્રથા અને જૂનું લોકજીવન જોવા મળશે ! #Kasoombo
Step into history with the exclusive Real & BTS shoot of Alauddin Khilji's entry scene! 🎥🎬✨ સહપરિવાર સાથે માણો ફિલ્મ #Kasoombo આપના નજીકના સિનેમાઘરોમાં.!!!👨👩👧👦🎥🍿 𝐇𝐮𝐫𝐫𝐲 𝐔𝐩 𝐀𝐧𝐝 𝐁𝐨𝐨𝐤 𝐘𝐨𝐮𝐫 𝐓𝐢𝐜𝐤𝐞𝐭𝐬 𝐍𝐨𝐰. A @VijaygiriBava Film.
અર્જુનના જ્ઞાન અને વીરતાની ગાથા વિશે જાણવા માટે સહપરિવાર સાથે માણો ફિલ્મ #Kasoombo આપના નજીકના સિનેમાઘરોમાં.!!! #Kasoombo running successfully in your nearest cinemas.🎥🍿 𝐇𝐮𝐫𝐫𝐲 𝐔𝐩 𝐀𝐧𝐝 𝐁𝐨𝐨𝐤 𝐘𝐨𝐮𝐫 𝐓𝐢𝐜𝐤𝐞𝐭𝐬 𝐍𝐨𝐰. A @VijaygiriBava Film
#Kasoombo 7th Week With Good Number of Shows in Cinemas.
વીરાંજલિ. વીરોની કેસરી સ્મૃતિને શોભે એવી સાંજ. સાણંદ ખાતે યોજાયેલા વીરાંજલિ પર્વમાં ટીમ ‘કસૂંબો’ને પોતાની કસુંબલ વાત કહેવાની રૂપાળી જગ્યા મળી એ પણ 23 માર્ચ ‘શહીદ દિવસ’ની સાંજ આ પણ કેવું સૌભાગ્ય. આ એક યાદગાર કેસરી અનુભવ. ઘણી ખમ્મા ! #Kasoombo
વિજયગીરી બાવા, કથા પર આ મેકરને અતૂટ વિશ્વાસ. સિનેમાને એ નખશિખ પ્રેમ કરે છે. પ્રેમજી ( 2015)થી લઈને કસૂંબો ( 2024)ની યાત્રા એની નિષ્ઠા અને ધગશનું પરિણામ છે. પાલવ પાથરીને પાયલાગણ સિનેમાદેવી, અમારા વિજયગીરી બાવાને ફળતા રહેજો અને ફ્લોર પર ગમતી કથાઓના નારિયેળથી રમતો રાખજો મારી માવડી
કૃષ્ણવિરહમાં રંગોની કામના કરતી ગોપીઓના વિરહનો તાપ એટલે પુષ્ટિસંપ્રદાયની રાળ પરંપરા. રંગોત્સવ દરમિયાન કૃષ્ણ સ્વામી નહીં સખા છે એટલે એને ગાળો આપતા પદો ગવાય છે. લાડ કરતાં રસિયા ગવાય છે. કૃષ્ણપ્રેમનો ગુલાલ. અમદાવાદમાં ઝવેરીવાડ સ્થિત ૪૦૦ વર્ષ જૂની ગોપીનાથજીની હવેલીમાં કાલે આનંદ ભયો.
ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp સાથે ટીમ #Kasoomboની શુભેચ્છા મુલાકાત. આ સંવાદ અને મુલાકાત યાદગાર રહી. અમારી ફિલ્મ ‘કસૂંબો’ આજે છઠ્ઠા અઠવાડિયામાં પ્રવેશી છે. દર્શકોના અગાધ પ્રેમ બદલ અમે ઋણી છીએ. @CMOGuj
કસૂંબો ફિલ્મ ખરેખર અદભૂત છે.કસૂંબો એ આપણા સ્વાભિમાન અને શૌર્યની ગાથા છે.જો કસૂંબો જોવાનું ચૂકી ગયા હોય તો આપણા નજીકના સિનેમાઘરમાં જોઇ આવજો દરેક ગુજરાતીએ આ સાહસ, શૌર્ય, સમર્પણ અને બલિદાનની ગાથા અચૂક જોવી જ જોઈએ.ખમકારે ખોડલ સહાય છે આદિનાથ દાદાની જય🙏💐 @VijaygiriBava @parashah91
Dr. Dinesh Dasa @dineshdasa1
304K Followers 2K Following Member, UPSC ॰ Ex-Chairman, Gujarat Public Service Commisson ( 2016-22 ) ૰ Former Director, Gujarat Tourism ૰ PhD ( Forest Laws & Sustainable Development )Devanshi Joshi @devanshijoshi71
272K Followers 307 Following Journalist by Passion & Spirit ॥ Founder Director @jamawat3 ॥ सिलसिला ये बाद मेरे यूँ ही चलना चाहिए,मैं रहूं या ना रहूं भारत ये रहना चाहिएAditi Raval @aditiraval
184K Followers 1K Following Traveler ✈️ Celebrity Host 🎤 Film Reviewer 🎬 Jorr Foodie 🌮Moody | Creative Producer ♥️ આશિક ✍ 16 years in Mass Media 🎙️ Former RJ | Not an Influencer 🤗Janak sutariya @Janak_Sutariyaa
52K Followers 990 Following અહિંયા રજૂ થયેલા વિચારો અંગત છે જેને સંસ્થા સાથે કોઈ નિસબત નથી ,ચીલ કરો મોજ કરો ..zee24kalak પત્રકારMittal Patel @Mittal4Nomads
27K Followers 542 Following Member of Dev. and Welfare Board for Denotified Nomadic and Semi Nomadic Com. of Govt. of India, Founder Of VSSM, Public Speaker, Columnist, BloggerSafin Hasan @SafinHasan_IPS
159K Followers 644 Following IPS officer (Batch 2018) | DCP Traffic Ahmedabad | Views expressed are personal | Reader | Speaker | Eyes on the stars and feet on the ground.Nidhi patel @nidhirpatel6
52K Followers 872 Following proud indian first.. #journalist, senior producer at @zee24kalak, Ex-sandesh Ex-TV9gujarati, views are personal.. મેહોંણાનું પોણી सर्वे कर्मवशा वयम्।Yuvrajsinh Jadeja �.. @Yuvi_1212
16K Followers 2K Following 👉 निष्ठा धृतिः सत्यम्। ✍🏻 ⌛𝑴𝒓 𝑷𝒖𝒏𝒄𝒕𝒖𝒂𝒍 ⌛ ⚙ 𝑴𝒆𝒄𝒉𝒂𝒏𝒊𝒄𝒂𝒍 𝑬𝒏𝒈𝒊𝒏𝒆𝒆𝒓 🔩Nairuti Thakar 🇮�.. @NairutiThakar
4K Followers 133 Following It's always YOU vs YOU...✨️ Proud Gov. Teacher | Aiming to become class 1/2 officer | Egalitarian | Astronomy | Literature Enthusiast | Writer | Views r my ownParas Shah @parashah91
10K Followers 8K Following Digital marketing consultant | Google Certified Google ads professional | Marketing @ Kasoombo film | Crew Member @ Aum Mangalam Singlem | From AhmedabadDevendra Bhatnagar @DevendraBhatn10
13K Followers 972 Following State editor, Divya Bhaskar Gujarat. My journalism means I watch - I study - I create - I follow. ….and i love journalismHiren Bharwad @hiren_aajra
16K Followers 648 Following जीवनेन धने नित्यं कृष्णमगतिर्मम ॥ #8182 | Educator | Bibliophile | Gujarati | Jay Hind 🇮🇳Niilam Paanchal @niilampaanchal
14K Followers 844 Following National & State (Gujarat) Award winner for @HellaroTheFilm | 21 mu Tiffin, Raado, Vash,Yamraj Calling, Reena's Beauty Studio, Kaabil (Hindi)Pratik Jani 'रख�.. @rakhdu_jani
8K Followers 300 Following Vagrant || शब्द | चित्र | कविता | कहानी | हँसी-मजाक करता हूं। Writer | Performer | Photographer | Loves Nature | https://t.co/3Xrf9ybcqFAnkit Desai @_ankitdesai
2K Followers 977 Following Author Of 7 Books I Writing Weekly Columns For Sandesh, Mumbai Samachar And Phulchab I Brand Strategist I Social Media ConsultantAmygdala @sunnysweet201
3K Followers 421 Following Indian🇮🇳. Full-time learner and part-time science teacher. Tweets about fun ,books and my mood. Facebook: https://t.co/oAsclxAzZsSheetal Parmar 🇮�.. @SheetalParmar34
6K Followers 604 Following Assist. Commissioner of Guj. State Tax| |Idol- APJ Abdul Kalam sir,Tata Legacy,Ajit Dowal Sir| चरैवेति चरैवेति |કૃષ્ણપ્રિય|Be Phoenix |Views are personalpooja zala_🛕(म�.. @PoojaZala23502
458 Followers 538 Following अंधभक्त !🚩 📿श्री राम जय राम जय जय राम📿 राम-धाम में प्रीति हो, सुगुण-गैन का विस्तार। तारक मंत्र राम है, जिस का सुफल अपार।।Bollywood.com @bollywoodhq
22K Followers 7K Following 🎬 Official Account of website https://t.co/KyPMTfxQPR. All Things Movies, TV, & Entertainment! ❤️chitresh @Law4_justice
233 Followers 3K Following धर्म की जय हो, अधर्म का नाश हो, प्राणियों मे सद्भावना हो, विश्व का कल्याण हो--------!Sanket Machhi @SanketMachhi4
3 Followers 139 FollowingChauhanr @Chauhanr12
29 Followers 188 FollowingCMM CmM @CMMCmM465285
5 Followers 266 FollowingLalubhai Khasiya @LalubhaiKh12727
2 Followers 16 Followinglala Karir @KARIR_LALA_
0 Followers 17 Followingᖇᗩᕼᑌᒪ ᗰ�.. @_rahul_ahir_
0 Followers 65 FollowingYashpal Chandrakant G.. @YashpalGriglani
816 Followers 5K Following Lawyer# Barodian# A simple human being# Love to live alone.Arjun Karangiya @ArjunKaran39323
0 Followers 15 Followingunknown_3 @ITZ_CRIMINAL07
679 Followers 7K FollowingAshwin chavda @Ashwin35094114
66 Followers 243 Following Goverment official , Agriculture Department , Goverment of Gujrat #Agriculture #HorticulturePriyanka Vaghela @PriyankaVa70777
0 Followers 19 FollowingMilan Gabani @MilanGabani1
10 Followers 39 FollowingVishal Agrawal @vishalmittal88
40 Followers 2K Following तुम भूला दो मुझे, ये तुम्हारी अपनी हिम्मत है। मुझसे यह उम्मीद, जिंदगीभर मत रखना। #muziqlover #goodatbike #multitaskingEdu Optional @EOptional2785
0 Followers 139 Followingparth @parth2235
192 Followers 4K FollowingDarshan Parmar @Darshan30P
87 Followers 379 Following _Deputy Executive Engineer_ GSE Water Resources Department Govt. Of Gujarat 🇮🇳Chavda Dhavalsinh @ChavdaDhavalsi9
7 Followers 144 FollowingParmar Bharatsinh @Pbharatsinh2701
4 Followers 50 FollowingShah @MotivationalLo8
148 Followers 213 Following #Swing #trader // #Value #Investor//Pharmacist// Third 🥉 Eye 👁️on #Wealth and Health////#stockmarket Tweets are for education purpose only No recommendationDigvijaysinh @dodiadigu
3 Followers 42 FollowingMakwana Jignesh @MakwanaJig41829
1 Followers 72 Followingsaurav pandya @sauravpandya3
16 Followers 74 Followingઅજાતશત્.. @KhayaliPulaav
3K Followers 180 Following Head - Operations @ Steel Processing Plant | Part Time Poet | અંતર્મુખી | ચા, મ્યુઝીક, મુવીસ અને જંકફુડનો શોખીન | સંતોષી જીવ | My Tweets #અજાતશત્રુ #સત્યવચનmira parmar @ParmarMira
34 Followers 259 Following enthusiastic..,..... have a vision ........ love travel......MAKSUD BHATTI @BhattiMaks15972
0 Followers 36 FollowingRutviksinh Rana @Legend_banna_29
3 Followers 35 FollowingDOHA GROUP @GroupDoha69042
96 Followers 1K FollowingUdai Lal Garg (Modi k.. @UdaiLalGarg1
692 Followers 6K Following सामाजिक कार्यकर्ता**जन सेवा** कपासन विधानसभा क्षेत्र चित्तौड़गढ़ राजस्थानMayursinh Vaghela @MayursinhV81732
2 Followers 130 FollowingAnhil @Anhil7
2 Followers 44 FollowingParmar Vasanti @Vasandip1234
2 Followers 53 FollowingDr. Dinesh Dasa @dineshdasa1
304K Followers 2K Following Member, UPSC ॰ Ex-Chairman, Gujarat Public Service Commisson ( 2016-22 ) ૰ Former Director, Gujarat Tourism ૰ PhD ( Forest Laws & Sustainable Development )Devanshi Joshi @devanshijoshi71
272K Followers 307 Following Journalist by Passion & Spirit ॥ Founder Director @jamawat3 ॥ सिलसिला ये बाद मेरे यूँ ही चलना चाहिए,मैं रहूं या ना रहूं भारत ये रहना चाहिएAditi Raval @aditiraval
184K Followers 1K Following Traveler ✈️ Celebrity Host 🎤 Film Reviewer 🎬 Jorr Foodie 🌮Moody | Creative Producer ♥️ આશિક ✍ 16 years in Mass Media 🎙️ Former RJ | Not an Influencer 🤗Mittal Patel @Mittal4Nomads
27K Followers 542 Following Member of Dev. and Welfare Board for Denotified Nomadic and Semi Nomadic Com. of Govt. of India, Founder Of VSSM, Public Speaker, Columnist, BloggerDD News Gujarati @DDNewsGujarati
188K Followers 419 Following માત્ર સમાચાર, સંપૂર્ણ સમાચાર Official Twitter account of DD News Gujarati, Doordarshan Ahmedabad YT🔗: https://t.co/1abeBcGBuASafin Hasan @SafinHasan_IPS
159K Followers 644 Following IPS officer (Batch 2018) | DCP Traffic Ahmedabad | Views expressed are personal | Reader | Speaker | Eyes on the stars and feet on the ground.Nidhi patel @nidhirpatel6
52K Followers 872 Following proud indian first.. #journalist, senior producer at @zee24kalak, Ex-sandesh Ex-TV9gujarati, views are personal.. મેહોંણાનું પોણી सर्वे कर्मवशा वयम्।Paras Shah @parashah91
10K Followers 8K Following Digital marketing consultant | Google Certified Google ads professional | Marketing @ Kasoombo film | Crew Member @ Aum Mangalam Singlem | From AhmedabadDevendra Bhatnagar @DevendraBhatn10
13K Followers 972 Following State editor, Divya Bhaskar Gujarat. My journalism means I watch - I study - I create - I follow. ….and i love journalismNiilam Paanchal @niilampaanchal
14K Followers 844 Following National & State (Gujarat) Award winner for @HellaroTheFilm | 21 mu Tiffin, Raado, Vash,Yamraj Calling, Reena's Beauty Studio, Kaabil (Hindi)JD Gujarati @jdgujarati
22K Followers 217 Following Journalist | Worked with Gujarat First | Vtv News | Abp Asmita | Etv | Tv9 GujaratiAnkit Desai @_ankitdesai
2K Followers 977 Following Author Of 7 Books I Writing Weekly Columns For Sandesh, Mumbai Samachar And Phulchab I Brand Strategist I Social Media ConsultantPen Movies @PenMovies
21K Followers 63 Following Welcome to the Official page of Pen Studios, established by Dr Jayantilal GadaAditya Gadhavi @AdityaGadhvi03
9K Followers 278 Following An Artist! Follow me on Instagram: https://t.co/DdaRN7TUvDKurien Kalarickal @kuriensk
8K Followers 62 Following ⚠️ You'll find a lot of homoerotic AI-generated content here.Ankit Bhuptani 🏳�.. @CitizenAnkit
7K Followers 2K Following 🇮🇳 राष्ट्रप्रथम, 🇺🇳 Work - @UN CSO ,🏆Awarded D&I leader,🎙TEDx & JoshTalk Speaker 🏳️🌈 Gay Rights Activist, 🔅Founder- @QueerHA 📿 Bhakti-Yogi, ✨ગુજરાતીParmarth Mori @parmarthmori
2K Followers 166 Following Tech Entrepreneur & IT Businessman associated with one of the best website designing & app development companies in India: PM CommunicationsAmish Tripathi @authoramish
932K Followers 1K Following Author of 11 books (check https://t.co/M2cr8SBllD for details); Broadcaster; Former Diplomat; Former BankerParimal Nathwani @mpparimal
342K Followers 627 Following Director-Corporate Affairs, RIL; RS MP (AP); President-Gujarat State Football Association; Member-Nathdwara Temple Board; Wildlife Enthusiast (views personal)Rakesh Krishnan Simha @ByRakeshSimha
70K Followers 3K Following Published: @USAirForce CUWS @htTweets @RussiaBeyond @officialCLAWSIN. Cited: US ArmyWarCollege, US Naval PGS, Johns Hopkins SAIS, @CarnegieEndow @IDSAIndiaKinjal @kelpie26
536 Followers 646 Following 𝑴𝒆𝒏𝒔𝒕𝒓𝒖𝒂𝒍 𝑬𝒅𝒖𝒄𝒂𝒕𝒐𝒓 Formerly @vibesofindia_ Formerly @CEPTUniversity, Ahmedabad.। @FeminaIndia | @DNA | @Fibre2Fashion| @TOI | @MidDay | @DSIJShraddhadangar_Offici.. @shraddhadangar_
93 Followers 3 Following Manjhari♥️ | | NATIONAL AWARD WINNER 2019- HELLARO | |Jalso @jalsomusicapp
504 Followers 37 Following પહેલી ગુજરાતી Music & Gujarati Literature App | Join us on Facebook: https://t.co/PQZEZfABczNehal @ItsNehal
3K Followers 713 Following feeling ~ writing ~ all that is in between! May suddenly break into a song!Anuj Radia @AnujRadia
17K Followers 2K Following UK-Based Entertainment Journalist | Presenter | Cinephile | Potterhead ⚡️| Reviewer | TV PanellistJumana Shah @jumanasamkit
2K Followers 1K Following Journalist | Educator | FGM activist | Sr Asso Editor, India Today Magazine @indiatoday Director @gujaratilitfest Views & retweets are personalParas K Jha @paraskjha
559 Followers 1K Following Sr. Journalist @bbcnewsgujarati Journalist | Writer | VisualizerAbhishek Jain @cinemanabhishek
13K Followers 216 Following Founder: CineMan Productions Limited Full-time: Film Director | Part-time: Film Producer | Struggling: Screenplay WriterPrasoon Joshi @prasoonjoshi_
134K Followers 226 Following Poet-Songwriter, Communication Professional,Screenwriter. Can see through.Kasoombo Gujarati fil.. @kasoombofans
112 Followers 340 Following Fan page of upcoming epic Gujarati feature film 'Kasoombo' ગુજરાતના શૌર્ય, સમર્પણ અને સનાતનનો ઐતિહાસિક વારસો!Himesh @HimeshMankad
155K Followers 857 Following Film Journalist at @Pinkvilla. Formerly worked with Mumbai Mirror, Catch News, Bollywood Hungama!Shobha Sant @ShobhaIyerSant
15K Followers 835 Following Entertainment Junkie, Chaos Manager. Opinions are personal. 😊Naishadh @nnaishadh
1K Followers 577 Following A writer,actor,director,host,content designer and conceptualizer. Past: RedFM (Programming Head) Programming Director of જલસો - The only Gujarati music appMovie Mango @Go_Movie_Mango
13K Followers 3K Following Serving community @hindumediawiki • Cultural sustainability through ICT @hindumediawiki, @indicbrands • Depth & Evolutionary Psychology research @thehelptalksSamir #Vo! @VoiSamir
3K Followers 735 Following Jawahar Navodaya Vidyalaya Porbandar, BSc Zoology, PGDMJ at NIMCJ, Currently at VibesofIndia, Past Zee 24 kalak & JamawatShweta Singh 🇮🇳 @brand_shweta
47K Followers 3K Following 🕉 Journalist ✍। Book राष्ट्रवाद की गंगा order Now 👉 https://t.co/jZlijroSV5 Nation First 🇮🇳। Twitter Head @OfficialTeam_S_Shyam Parekh @shyamparekh
2K Followers 1K Following Ex-editor DNA Ahmedabad, turned journalism mentor @aurouniversity Surat, director of Gujarat Literature Festival @gujlitfest and Bhavan's HBICMParthiv Gohil @parthivgohil
4K Followers 311 Following Playback singer for Indian movies like Devdas, Saawariya and many others #Performer #Singer #Composer | Producer- @Kutch_express , @GolkeriRanveer Allahbadia @BeerBicepsGuy
571K Followers 637 Following Social Media Entrepreneur - BeerBiceps & @MonkEtweets. • Video content creator. Writer. • Tweets about Growth, Health and general Self-Improvement.harshoza @harshoza03
6K Followers 3K Following Performance is my profile Senior cameraman with information dep Govt of Gujarat Tweets are my personal viewsViral Rachh @viralrachh
265 Followers 93 Following Theatre Person by PASSION -- Theatre Director- Writer-Actor - Life philosophy Asim Andhero ko mat koso ek diya aur JalaoDhanraj Nathwani @DhanrajNathwani
57K Followers 1K Following Benefits to not declare profession, V.Chairman, Dwarka Devasthan Samiti. President, Gujarat Cricket Association. Mbr GEER Foundation. Wildlife Enthusiast!Mitul Jhaveri @MitulJhaveri1
2K Followers 5K Following Work @OfficeOf_MM @mohfw_india. Passionate about Govtech, Data, Civic Engagement and Policy. Formerly @_sattva @digitalimpactsq | Views are personal.Dr. Ravji Gabani (GAS.. @RavjiGabani
4K Followers 516 Following author 'જિંદગીના screenshots','સાવજનું કાળજું', 'ગુજરાતગીતો', 'મુદ્દાની વાત', 'રે...', 'ફૂલની ફોરમ', 'પૂ. રવિશંકર મહારાજ', ઝાડની જીવાદોરી જીવાદાદાViral Shah @viral2886
324 Followers 573 Following Writer, Director & Co-Founder at The Creative TribeKaushal Desai @desaikaushal8
97 Followers 261 Following Engineer by day, dreamer by night. Team India and Manchester United fan.Naveen Thacker @naveenthacker
80K Followers 64K Following President International Pediatric Association (@IPAWorldorg) #Pediatrician #RotarianSagar Patel @patelsagar24
2K Followers 773 Following Journalist @bbcnewsgujarati |Past - Divya Bhaskar, Times Internet| Masters In Development Communication | Tweet and Retweet’s are PersonalJon Winokur @AdviceToWriters
458K Followers 876 Following Writerly wisdom of the ages collected by the author of Advice To Writers, The Big Book of Irony, and The Portable Curmudgeon.TV WALE MISHRA JI @alokmishratv
1K Followers 1K Following Producer / Sr. Correspondent @ NEWS18-INDIA. (EX-Zee News, IBN7, CNNIBN, NEWS24, E24)Zulfikar Tunvar @zulfikartunvar
2K Followers 4K Following Sr News Editor, Divya Bhaskar, Journalist, ધરતીપુત્ર, ગામડીયો, જે બાબત ગમી જાય એ રીટ્વીટ કરું છું. વાંચવાનું ગમે, કોમેડી ફિલ્મ્સનો ચાહક, બાકી આપણ બધા એકGOPAL YADAV @Morpeechh
90 Followers 410 Following Curious to read, want to travel across the world, serve the society & wish to be pure soulDevanshi Madiyar @DevanshiMadiyar
3K Followers 284 Following Entrepreneur | Cinephile | Non-Theatrical Revenue Consultant | Film Syndication & Licensing | Lawyer By Qualification | Karma Believer | Dreamer | WanderlustSamkit Shah @samkit_in
158 Followers 681 Following Global Investor | International Business Strategist | Start-up Enabler | Immersive Traveler | Knowledge Junkieહવે ૧૭મી મે ત્સુનામી આવશે ! @Gujju_Bachchan
Turning clay and water into works of art! #viralvideo
@raam_mori ખુબ ખુબ અભિનંદન સર 🌼❣️
@raam_mori હાર્દિક અભિનંદન. આપનું સર્જન હંમેશાં શ્રેષ્ઠ રહે એવી શુભેચ્છાઓ પાઠવું છું.
10 million views for #Kasoombo trailer! 🤩🥳 Cannot wait to bring this amazing story of Gujarat's unsung warriors to you all in Hindi 🎥 #PenMovies #10mviews #VijaygiriFilmos #VijaygiriBava #KasoomboThefilm