શુદ્ધ ગુજરાતી @GujaratiWatch
ગુજલીશથી ગુજરાતી તરફ. ગુજરાતીને જોવાનો અને મઠારવાનો પ્રયાસ. કોઇએ માઠું લગાડવું નહીં. અમારું કોઇ જ્ઞાન નથી, જે છે તે ભગવદ્ગોમંડળ અને સાર્થ જોડણીકોષનું છે. Gujarat, India Joined December 2020-
Tweets2K
-
Followers10K
-
Following149
-
Likes119
નિઃશબ્દ! સાક્ષાત જોગમાયા 🙏🙏🙏
નિઃશબ્દ! સાક્ષાત જોગમાયા 🙏🙏🙏 https://t.co/nq6IR516Fa
ગુજરાતની શ્રેષ્ઠી પરંપરાનો એ ગુણ છે કે પૈસા આવ્યા બાદ તમે ઇશ્વરથી દૂર નથી જતા, પરંતુ વધુ પાસે આવો છો, સખાવતો કરો છો, ધર્મશાળા, મંદિર, શાળા વગેરે બનાઓ છો.
ગુજરાતની શ્રેષ્ઠી પરંપરાનો એ ગુણ છે કે પૈસા આવ્યા બાદ તમે ઇશ્વરથી દૂર નથી જતા, પરંતુ વધુ પાસે આવો છો, સખાવતો કરો છો, ધર્મશાળા, મંદિર, શાળા વગેરે બનાઓ છો.
સોળે કળા ખીલી દીઠી ગુજરાતણ, ગરબે ઘૂમંત ગોરી મીઠી ગુજરાતણ. - ઉમાશંકર જોશી નીતાબહેન ગરવી અને પાક્કી ગુજરાતણ લાગી રહ્યા છે. કનૈયાલાલ મુનશીની ચૌલાદેવી જાણે ફરી આવી!
ધનિક ઘણાં હોય, શ્રેષ્ઠી વીરલા જ હોય. પૈસો જોઈ છકી જનારી નવી પેઢીએ ધનવાન અને મહાજનનો ભેદ જાણવો જ રહ્યો.
ધનિક ઘણાં હોય, શ્રેષ્ઠી વીરલા જ હોય. પૈસો જોઈ છકી જનારી નવી પેઢીએ ધનવાન અને મહાજનનો ભેદ જાણવો જ રહ્યો.
ગુજરાતીભાષામાં વેદનો અનુવાદ કરનાર શ્રી દયાળમુનિજીને પદ્મશ્રી પુરસ્કાર મળ્યો. તેમણે અથાક પરિશ્રમ કરીને ચારે વેદનો ગુજરાતીભાષામાં અનુવાદ કર્યો છે. ઋગ્વેદ ૪ ભાગમાં, સામવેદ અને યજુર્વેદ એક એક ભાગ અને અથર્વવેદ ૨ ભાગ - એક કુલ ૮ ભાગમાં તેમણે વેદ અનુવાદિત કર્યા છે. તેમને અભિનંદન.
શ્રીરામની મૂર્તિમાં આમને પિશાચ દેખાય છે. @sanghaviharsh કોઈ કાર્યવાહી થઈ શકે?
સોમનાથ બાદ હિંદુઓને વધુ એક ધર્મસ્થાન પરત મળ્યું. જોગસાંજોગની વાત એ છે કે સોમનાથ અને અયોધ્યા - બન્ને સ્થળે મંદિર બનાવનાર રાજનેતાઓ ગુજરાતી હતા. બન્ને સ્થળે મંદિર બનાવનાર શિલ્પકાર ગુજરાતી હતા. #JaiShriRam #JaiShreeRam
ગોધરામાં જે કારસેવકોને જીવતા સળગાવી મુકવામાં આવ્યા હતા, તેમના પરિવારોને રામમંદિરનું આમંત્રણ આવ્યું?
આ પણ એક સાહિત્યોત્સવની આમંત્રણપત્રિકા છે. અને તેને @parashah91 એ મુકેલા ચિત્ર સાથે સરખાવો. કઈ પત્રિકામાં પત્રિકામાં ગુજરાતની છાંટ છે?
આ લખનારા ભાઈ ‘ઊંઘ’માં લાગે છે.
શું ખોટું છે? રસોઈ બનાવતાં દરેક વિદ્યાર્થીને આવડવું જ જોઈએ. સ્વાવલંબી બનવા માટેની પહેલી સીડી છે.
શું ખોટું છે? રસોઈ બનાવતાં દરેક વિદ્યાર્થીને આવડવું જ જોઈએ. સ્વાવલંબી બનવા માટેની પહેલી સીડી છે.
😂😂😂 કોઈ દુઃખતી નસ દબાઈ ગયી લાગે છે. કે પછી ગુજરાતી ચિત્રપટ બનાવનારને સાચું ગુજરાતી નથી આવડતું - એ પોલ ખુલી જવાથી ક્રોધ આવ્યો?
😂😂😂 કોઈ દુઃખતી નસ દબાઈ ગયી લાગે છે. કે પછી ગુજરાતી ચિત્રપટ બનાવનારને સાચું ગુજરાતી નથી આવડતું - એ પોલ ખુલી જવાથી ક્રોધ આવ્યો?
ભગવદ્ગોમંડલમાં ઇંકાર શબ્દ છે. આટલી ચોકસાઈ આમંત્રણપત્રિકા બનાવતી વખતે રાખી હોત તો તમારો ફજેતો ના થયો હોત.
ભગવદ્ગોમંડલમાં ઇંકાર શબ્દ છે. આટલી ચોકસાઈ આમંત્રણપત્રિકા બનાવતી વખતે રાખી હોત તો તમારો ફજેતો ના થયો હોત. https://t.co/ax8SXCjK02
ગુજરાતમાં ગુજરાતી નહીં ચાલે તો ક્યાં ચાલશે? ગુગલ પણ કેવા કેવા લોકોને પ્રમાણિત કરી દે છે! 🤦♂️🤦♂️🤦♂️ જરા સમજાવો કે તમે તમારું ટ્વીટર સરનામું ગુજરાતીમાં કેવી રીતે લખી શકો છો? રોમનમાં જ લખવું પડે છે. ગાજવાને બદલે લાજો. ગુજરાતી સાહિત્યને તડકે મૂકીને પારકાની સેવા કરવા નીકળ્યા છે.
ગુજરાતમાં ગુજરાતી નહીં ચાલે તો ક્યાં ચાલશે? ગુગલ પણ કેવા કેવા લોકોને પ્રમાણિત કરી દે છે! 🤦♂️🤦♂️🤦♂️ જરા સમજાવો કે તમે તમારું ટ્વીટર સરનામું ગુજરાતીમાં કેવી રીતે લખી શકો છો? રોમનમાં જ લખવું પડે છે. ગાજવાને બદલે લાજો. ગુજરાતી સાહિત્યને તડકે મૂકીને પારકાની સેવા કરવા નીકળ્યા છે.
ચોક્કસ શોધો. અને પછી સમય મળે તો આ જે આમંત્રણપત્રિકા બનાવી છે તેમાં રહેલી ભાષાકીય ભૂલોને પણ શોધીને દૂર કરજો. આપનો ઉપકાર રહેશે.
ચોક્કસ શોધો. અને પછી સમય મળે તો આ જે આમંત્રણપત્રિકા બનાવી છે તેમાં રહેલી ભાષાકીય ભૂલોને પણ શોધીને દૂર કરજો. આપનો ઉપકાર રહેશે. https://t.co/pNGVoeSsoF
એટલે ગુજરાતમાં, એ પણ ગુજરાત વિશ્વવિદ્યાલયમાં સાહિત્યનો ઉત્સવ યોજાશે - પણ તે ગુજરાતી સાહિત્યનો ઉત્સવ નહીં હોય! ગજબ!!!👏👏👏
એટલે ગુજરાતમાં, એ પણ ગુજરાત વિશ્વવિદ્યાલયમાં સાહિત્યનો ઉત્સવ યોજાશે - પણ તે ગુજરાતી સાહિત્યનો ઉત્સવ નહીં હોય! ગજબ!!!👏👏👏
ગુજરાતી સાહિત્યને લગતા કાર્યક્રમોના નામ પણ અંગ્રેજી થવા લાગ્યા. અને આમંત્રણપત્રિકામાં પણ અંગ્રેજી શબ્દોની ભરમાર. 🤦🤦🤦
ગુજરાતી સાહિત્યને લગતા કાર્યક્રમોના નામ પણ અંગ્રેજી થવા લાગ્યા. અને આમંત્રણપત્રિકામાં પણ અંગ્રેજી શબ્દોની ભરમાર. 🤦🤦🤦
Janak sutariya @Janak_Sutariyaa
52K Followers 991 Following અહિંયા રજૂ થયેલા વિચારો અંગત છે જેને સંસ્થા સાથે કોઈ નિસબત નથી ,ચીલ કરો મોજ કરો ..zee24kalak પત્રકારjay vasavada JV @jayvasavada
68K Followers 1K Following i feel, i fall, i enjoy, i express...therefore i am ! ;) Accredited columnist in @gujratsamachar (https://t.co/vNtkT3xqjd) daily since 25 years.Vivekk Oza @Vivekdoza
22K Followers 572 Following Journalist | મરવા પડેલા નાગરિક સમાજમા ધરાશયી થઈ રહેલી છેલ્લી દિવાલ !Nidhi patel @nidhirpatel6
53K Followers 876 Following proud indian first.. #journalist, senior producer at @zee24kalak, Ex-sandesh Ex-TV9gujarati, views are personal.. મેહોંણાનું પોણી सर्वे कर्मवशा वयम्।Gujarat History @GujaratHistory
650K Followers 128K Following Our handler is BIPIN THANKY a retired bank manager with hobby of reading & writing history & science. https://t.co/ZDXVm482Up https://t.co/4nYvi0gWaTNirav Joshi @NiravJoshi0
16K Followers 541 Following Professor॥ Be the Change that you Want॥ #શિક્ષક॥ #ElectricalEngg॥ #यथा_प्रजा_तथा_राजा॥ कर्मानुगो गच्छति जीव एकः॥Yuvrajsinh Jadeja �.. @Yuvi_1212
16K Followers 2K Following 👉 निष्ठा धृतिः सत्यम्। ✍🏻 ⌛𝑴𝒓 𝑷𝒖𝒏𝒄𝒕𝒖𝒂𝒍 ⌛ ⚙ 𝑴𝒆𝒄𝒉𝒂𝒏𝒊𝒄𝒂𝒍 𝑬𝒏𝒈𝒊𝒏𝒆𝒆𝒓 🔩Nairuti Thakar 🇮�.. @NairutiThakar
4K Followers 133 Following It's always YOU vs YOU...✨️ Proud Gov. Teacher | Aiming to become class 1/2 officer | Egalitarian | Astronomy | Literature Enthusiast | Writer | Views r my ownChetan Pagi @chetan_pagi
7K Followers 5K Following Indian Journalist / History Graduate / Views are strictly personal / An Observer and Cinephile. COGITO ERGO SUM - René DescartesJD Gujarati @jdgujarati
22K Followers 218 Following Journalist | Worked with Gujarat First | Vtv News | Abp Asmita | Etv | Tv9 GujaratiParas Shah @parashah91
10K Followers 8K Following Digital marketing consultant | Marketing @ Kasoombo film | Crew Member @ Aum Mangalam Singlem film | From AhmedabadJanak Dave @dave_janak
47K Followers 4K Following Managing Editor @NewsCapitalGJ , Ex-Editor News18India,Ahmedabad.vasim patel @vasim_patel
73 Followers 2K Following आंधियों को जिद है जहां बिजलियां गिराने की मुझे भी जिद है, वही आशियां बसाने की..R B J @ravi9630ravi
67 Followers 760 Following મહેનત થી કેમ ડરે છે ??? ખેડૂત: મહેનત થી નહીં...... પાક ની નિષ્ફળતા થી ડર લાગે છે....NITIN BAMBHANIYA @NITINBAMBHANI20
4 Followers 270 FollowingVimal Patel @rlplvimal
6 Followers 298 FollowingHiteshwariba @Hiteshwariba22
1 Followers 38 FollowingMustak Sekh @MustakSekh8684
329 Followers 3K Followingchetan solanki @chetansolanki99
1 Followers 49 FollowingAnand V. Desai @AV29042003
6 Followers 182 FollowingRavi parmar @ravi_parmar3
1 Followers 46 Followingmalhar vora @VoraMalhar
60 Followers 281 Following Malhar vora News capital Correseondent, gadhingermanish raval @manishmaraj
127 Followers 1K FollowingRobertaJob @oqh2T0WsmH7y7
76 Followers 1K Followingubhinsara @ubhinsara1
146 Followers 2K FollowingSandip Sanchaniya @SandipSanc85943
1 Followers 172 FollowingCMM CmM @CMMCmM465285
17 Followers 268 Followingshruti purohit @PurohitS2905
18 Followers 405 Following@d!T| @AditiDalia
70 Followers 571 FollowingAmar Vijyaben Dineshb.. @BBarbarik
114 Followers 804 FollowingVasant Chaudhari @chaudharivm0001
4 Followers 175 FollowingAshwin chavda @Ashwin35094114
68 Followers 248 Following Goverment official , Agriculture Department , Goverment of Gujrat #Agriculture #Horticulture[email protected] @vibhagoti41943
2 Followers 23 FollowingAditya Loriya @LoriyaAditya
4 Followers 118 Followingparth @parth2235
207 Followers 4K FollowingHIREN CHAUHAN @Hiren_chauhan10
67 Followers 332 FollowingThakor Anup @ThakorAnup4
28 Followers 326 Following તમારી પાસે વિશ્વાસ નો....! કોઈ એક્કો હોય તો બતાવજો....! અમારા તો ભરોસા ના....! બધા પત્તા જોકર નિકળ્યા....!DOHA GROUP @GroupDoha69042
142 Followers 2K Followingʀɪᴅᴅʜɪ💫 @riddhiiibhatia
1 Followers 99 FollowingMayursinh Vaghela @MayursinhV81732
2 Followers 131 Followingthe_original_kabir @originalkabir
18 Followers 168 FollowingVishnu @vishnuatmcard
338 Followers 5K Following 8465835656🏸 నా మనసులోని మాటలు సాటిలైట్ కి కనెక్ట్ చేశారు Vishnu Speed 956 km/hpiparotar prakash @piparotarp5507
0 Followers 62 FollowingGautam Solanki @The_magician146
4 Followers 36 FollowingKiran__204 @vaayado25459
185 Followers 97 FollowingJashvant Baria @JashvantBaria6
132 Followers 779 FollowingSutariya Nimesh @SutariyaNi98612
1 Followers 19 FollowingBana Rao @BanaRao1
4 Followers 129 FollowingDevanshi Joshi @devanshijoshi71
273K Followers 310 Following Journalist by Passion & Spirit ॥ Founder Director @jamawat3 ॥ सिलसिला ये बाद मेरे यूँ ही चलना चाहिए,मैं रहूं या ना रहूं भारत ये रहना चाहिएGujarat Information @InfoGujarat
552K Followers 305 Following Official Twitter handle of Directorate of Information (માહિતી નિયામકની કચેરી), Government of Gujarat https://t.co/jWcV6hPfaNVTV Gujarati News and.. @VtvGujarati
492K Followers 171 Following VTVGujarati is a digital publication; an intersection of news & entertainment as new-age content & independent journalism form young India's voice.DD News Gujarati @DDNewsGujarati
189K Followers 418 Following માત્ર સમાચાર, સંપૂર્ણ સમાચાર Official Twitter account of DD News Gujarati, Doordarshan Ahmedabad YT🔗: https://t.co/1abeBcGBuAGPSC @GPSC_OFFICIAL
205K Followers 0 Following Official Twitter handle of Gujarat Public Service Commission ( GPSC )Siddharth Dholakia @SidDholakia
72K Followers 91 Following Social Media Head cum Anchor @News18guj , Earlier ABP Asmita, Sandesh. VIEWS HERE ARE PERSONAL. For Collaboration DM 📥 जय हिंद 🇮🇳Gujarat Samachar @gujratsamachar
389K Followers 136 Following The Official Gujarat Samachar (ગુજરાત સમાચાર) Twitter Account. News with the Soul For the latest updates on breaking news visit our website.Sandesh @sandeshnews
511K Followers 2 Following Sandesh is a Gujarat's No.1 News Network.For Latest news, Business, Sport,Entertainment,Lifestyle and Culture from https://t.co/0gv44BHMHX, https://t.co/WYoAqIbvxVVivekk Oza @Vivekdoza
22K Followers 572 Following Journalist | મરવા પડેલા નાગરિક સમાજમા ધરાશયી થઈ રહેલી છેલ્લી દિવાલ !Nidhi patel @nidhirpatel6
53K Followers 876 Following proud indian first.. #journalist, senior producer at @zee24kalak, Ex-sandesh Ex-TV9gujarati, views are personal.. મેહોંણાનું પોણી सर्वे कर्मवशा वयम्।GSTV @GSTV_NEWS
121K Followers 27 Following https://t.co/FdI4av8zEN provides Gujarati News from Gujarat,Gujarat samachar, India and the world. Get headlines from Business, Technology, Bollywood, Cricket,Divya Bhaskar @Divya_Bhaskar
625K Followers 489 Following India's Best Gujarati Newspaper & News App. For Real-time News Updates, Local News for 300+ cities, Short Video News, Download our App: https://t.co/o17DoF1SbIGujarat History @GujaratHistory
650K Followers 128K Following Our handler is BIPIN THANKY a retired bank manager with hobby of reading & writing history & science. https://t.co/ZDXVm482Up https://t.co/4nYvi0gWaTDevendra Bhatnagar @DevendraBhatn10
13K Followers 971 Following State editor, Divya Bhaskar Gujarat. My journalism means I watch - I study - I create - I follow. ….and i love journalismNirav Joshi @NiravJoshi0
16K Followers 541 Following Professor॥ Be the Change that you Want॥ #શિક્ષક॥ #ElectricalEngg॥ #यथा_प्रजा_तथा_राजा॥ कर्मानुगो गच्छति जीव एकः॥Chief Electoral Offic.. @CEOGujarat
52K Followers 477 Following Office of the Chief Electoral Officer, Gujarat. Conducts Elections to Gujarat Legislative Assembly & Parliamentary seats from Gujarat.Mukesh Bolaniya @BolaniyaMukesh
3 Followers 20 FollowingDS Balaji | INACTIVE @balajidbv
4K Followers 197 Following Designer | Black Belt - Kick Boxing & Karate | Psychologist | Vegan | Watch Out for SarcasmVijay Patel🇮🇳 @vijaygajera
197K Followers 1K Following Bharat First 🇮🇳| Bhakt Of Mahadev⛰️ | Proud Hindu | Activist | Investigative Reporter 🕵️| Son of Farmer🌾 | Founder @onlyfactindia |Adivaraha @vajrayudha11
51K Followers 279 Following Interested in Indian History, Art and Architecture. likes and retweets are not endorsements.Jagruti C. views are .. @cjagruti319
743 Followers 362 Following Smiles r free n priceless.☺️🌹🌹 retweet doesn't mean endorsementAditya Gadhavi @AdityaGadhvi03
9K Followers 278 Following An Artist! Follow me on Instagram: https://t.co/DdaRN7TUvDThe Skeptical Indian @theskepticalind
463 Followers 573 Following Wahi facebook vale 🙏, We are encouraging world against fake news, pseudo liberal propaganda, against left and communism.Yagya Darshan 🔥 @swamiyagyadev
8K Followers 6 Following विश्वशांति का एक नारा,यज्ञ से होगा जग उजियारा।India 2050 @India2050_info
121K Followers 56 FollowingLost Temples™ @LostTemple7
667K Followers 2K Following Outside from ur History Book,A(Story Teller) #TimeMachine, youtube Link https://t.co/2qYG9TwSrb , FB link https://t.co/1oOuaXNCulKaillash Solanki 🇮.. @kailashjsolanki
1K Followers 381 Following Councillor @Surat Municipal Corporation. Ward 22-Bhatar Vesu Dumas. Bhartiya Janta Party.Mudit Agrawal🌅 @TheSamudra
774 Followers 753 Following | Dharma | Ideology | Culture | Writer | Astrologer & Vaastu Consultant |संभाषण - .. @sambhashan_in
22K Followers 234 Following सनातन धर्म | सनातन विचार | सनातन विज्ञान | भाषा | राजनीतिऋषि उवा�.. @RushiUvach
4K Followers 759 Following ॥ओ३म्॥ ॥ परमात्मने नमः ॥ ॥ सनातनधर्म वैदिक की जय हो॥ महर्षि दयानंद और राजर्षि मोदीजी का अनुयायी Telegram -https://t.co/xYCGYIoJqRHarshil (હર્ષ.. @MehHarshil
13K Followers 421 Following Words: News18, @Firstpost, @SwarajyaMag. Betting on India. Into books, photography, writing, and markets. Views are personal.IMD Weather @IMDWeather
109K Followers 13 FollowingK S Hosalikar @Hosalikar_KS
41K Followers 195 Following Scientist - G, Head-IMD Pune, India Meteorological Department. Tweeting in personal capacity. Mission:To take weather updates/alerts to last mile in real timePratishtha Pandya @Pratishtha_PM
577 Followers 380 Following Poet| Writer, Translator, Senior Editor @PARINetworkMihir Raval @MihirNRaval
3K Followers 515 Following Full time Learner | Ex- Mirchi, Zee, BBC, ABP, GS, CG, Sandesh | LIVE | Exploring | #PersonalViews & RT≠EndorsementArpan Kaydawala @arpan_kaydawala
3K Followers 249 Following Tv Journalist. Native- Dahod. Tweets are personal view only. Retweet are not endorsement. Nation First🇮🇳🇮🇳સાહિત્ય.. @SahityaFalak
5K Followers 28 Following ચાલો સાથે માતૃભાષાની મીઠાશ માણીયે. સ્થાપક : @HridaNaPappa #સાહિત્યફલક #SahityaFalakchitralekha @chitralekhamag
26K Followers 548 Following The Chitralekha Group of Publications was started way back in 1950 by Vaju Kotak, a journalistic legend of his times.Manish Mehta @manrajmehta
1K Followers 334 Following Editor, Divya Bhaskar Digital. Socio-Political commentator. Loves cricket & mountain. Concern for environment and fan of Kishore kumar. Tweets personal.oneindiagujarat @oneindiagujarat
25K Followers 2K Following ગુજરાતના તમામ મહત્વના સમાચારોથી લઇને આંતરાષ્ટ્રિય, રાષ્ટ્રિય અને મનોરંજન તથા વેપારના અહેવાલો વાંચવાનું સૌથી શ્રેષ્ઠ માધ્યમ. Join- https://t.co/66Si6xSyjr…Lalit Khambhayata @lalitgajjer
2K Followers 3K Following Journalist/Akadmi award winner Writer/Traveler/ Interested in new technology/ Science/defence/history/archeology/geography/BookZulfikar Tunvar @zulfikartunvar
2K Followers 4K Following Sr News Editor, Divya Bhaskar, Journalist, ધરતીપુત્ર, ગામડીયો, જે બાબત ગમી જાય એ રીટ્વીટ કરું છું. વાંચવાનું ગમે, કોમેડી ફિલ્મ્સનો ચાહક, બાકી આપણ બધા એકZeal Shah @ZealShah9
6K Followers 172 Following Journalist#Anchor & producer @Sandeshnews Tweets are personalharshoza @harshoza03
6K Followers 3K Following Performance is my profile Senior cameraman with information dep Govt of Gujarat Tweets are my personal viewsDivya gadhiya @Divyagadhiya1
11K Followers 264 Following journalist,sr.producer,sr.anchor @Gujaratfirst ex-producer and anchor @Sandeshnews , views are personalKamit Solanki @KamitSolanki
3K Followers 1K Following #Journalist || Producer || @News18Guj || Earlier : @tv9gujarati કયો શબ્દ ક્યાં બોલવો 🗣️ એની જ રમત છે બાકી કક્કો તો આખી દુનિયા નો સરખો જ હોયChetan Pagi @chetan_pagi
7K Followers 5K Following Indian Journalist / History Graduate / Views are strictly personal / An Observer and Cinephile. COGITO ERGO SUM - René DescartesNidhi Jayswal @ADI_Arvalli
2K Followers 201 Following Journalist | information department of Gujarat/worked at @Zee24Kalak | Tweet are personalMaulik Dhamecha @maulikdhamecha
2K Followers 413 Following TV Broadcast #Journalist @News18Guj previously worked with @Zee24Kalak, @VtvGujarati , @nirmananews Tweets are Personal , Retweet's not endorsement.NISHITH RAJYAGURU @thenishith
2K Followers 367 Following Leading @GujaratTak team (India Today Group) | Past: Tv9 Gujarati, Vtv Gujarati, Zee 24 kalak, Sandesh News channel | Views are personal.Dixit Soni @DixitGujarat
12K Followers 570 Following Editor In Chief @Zee24Kalak, Leading Gujarati News Channel of Zee Media, Past @abpasmitatv, @SaharaSamayNEWS, #PersonalViews & RT's ≠ Endorsement.News18Gujarati @News18Guj
534K Followers 77 Following ગુજરાતની લોકપ્રિય, વિશ્વસનીય અને સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ & વેબસાઈટ. Follow us for Gujarat's Breaking News, Videos,Headlines and Updates. Part of @Network18GroupGNS- A National Wire .. @GNSNewsA
1K Followers 124 Following GNS - A National Wire News Agency, one of the largest news agency of INDIA providing news services in different languages, included in DAVP policy.क्या चाणक्य काल्पनिक है? नब बौद्धो के द्वारा यह भ्रम फैलाया जा रहा है की मौर्य साम्राज्य की नींव डालनेवाले आचार्य चाणक्य काल्पनिक है। उनका कोई प्रमाण नहीं मिलता। आचार्य चाणक्य जिनहें भगवान् कौटिल्य अथवा विष्णुगुप्त के नाम से भी जाना जाता है - भारते के अपूर्व विद्वान् थे। आज हम…
@GujaratiWatch કલા સાંઘાણી 🙏 આજ સુધી આ પાત્ર યાદ છે.
દિપાવલીના દિવસે જ દયાનંદ સરસ્વતીજીનું થયું હતું નિધન nobat.com/news_detail.ph…
@GujaratiWatch Was there... It was great feel.
व्याख्यान सूचना विषय - सांख्यदर्शन परिचय वक्ता - श्री स्वामी विवेकानन्द परिव्राजकजी दिनाङ्क - ७ अक्टुबर २०२३, शनिवार समय - रात को ९.०० बजे व्याख्यान ओनलाईन ट्वीटर पर होगा। x.com/i/spaces/1ynga…
जब तक आर्यसमाज है तब तक दुनिया की कोई ताकत सनातनधर्म का अहीत नहीं कर सकती - योगी आदित्यनाथ @myogiadityanath #aryasamaj #YogiAdithyaNath #YogiAdityanath #bjp #SanatanaDharma #SanatanDharma
@GujaratiWatch મારે પણ કોઇ શબ્દનો અર્થ જાણવો હોય તો તમને ટ્વીટ દ્વાર જણાવીશ... મને પ્રતિભાવ આપજો
@GujaratiWatch ✵ તમે "બારે મેઘ ખાંગા થયા" આવું વાકય ક્યાંક વાંચ્યું હશે અથવા સાંભળ્યુ હશે. પરંતુ શું તમને ખબર છે કે તેનો શું અર્થ શું થાય છે? અને વરસાદના કેટલા પ્રકાર છે? • જ્યારે અતિ ભારે વરસાદ પડે અને બાર પ્રકારના મેઘ જોવા મળે ત્યારે આ શબ્દ અથવા વાકય "બારે મેઘ ખાંગા" પ્રયોજાય છે.
આ વખત ના અંક માં સદીના મહાનાયક વીર સાવરકર જી રાષ્ટ્રીય ના જીવન ની પ્રેરક ઘટનાઓ. @chitralekhamag @ABHIYAAN2 @AtulyaVarso001 @GujaratiWatch @KYS2411 #Gujarat #literature #shivajimaharaj #veersavarkar #SavarkarGauravYatra
@GujaratiWatch બુરખા પ્રથાનો વિરોધ, વિધવા વિવાહ, પશુબલિ નો વિરોધ, દલિતોને યજ્ઞોપવિત, આંતર જ્ઞાતિ લગ્નનું સમર્થન, મૂર્તિપૂજાનો ,બાળલગ્ન, મૃત્યુ પાછળની ક્રિયા વિષે નવું ચિંતન વ્યક્ત કર્યું હતું.!
Today is the 199th birth anniversary of Gujarati Maharshi Dayanand Saraswati (1824 – 1883) who was a philosopher, social leader and founder of the Arya Samaj, a reform movement of the Vedic dharma. He was the first to give the call for Swaraj as "India for Indians" in 1876.
वराह अवतार क्या है? पुराणकथा में वर्णन आता है की श्रीविष्णु वराह का स्वरूप धारण कर के जलमग्न पृथिवी को उपर उठाते है और उसका उद्धार करते है। आखिर यह वराह अवतार सृष्टिनिर्माण की कौनसी प्रक्रिया दिखा रहा है? चलीए समझते है।
ચારુ જ્વેલ્સ, શાહ જયંતિલાલ જ્વેલર્સ, એમજેઆર જ્વેલ્સ, અને ચિત્રલેખા પોતે ભારતીય પરંપરાગત લગ્ન વિશેષાંકમાં બીંદી વગરની વધૂના ફોટા મૂકે છે!!! આ નવી પરંપરા આગળ વધારવાની છે? સમય પ્રમાણે પરંપરા બદલાય પણ આ તો ખોટી પરંપરા લાવવામાં આવી છે!
भक्तिमार्ग का उद्भव कब हुआ? ईश्वर को प्राप्तकरने के लिए केवल औपनिषद् उपासना का मार्ग शास्त्र सम्मत है। उसमें यह आवश्यक समझा जाता था की जिज्ञासु त्याग और वैराग्य से सम्पन्न हो, यमनियम आदि का श्रद्धापूर्वक पालनकर्ता हो तथा दिनचर्या संयमी हो।
@GujaratiWatch આપ નાની નાની વાતો માં પણ જવાબ આપો છો, આપને મારા વંદન. આભાર સાહેબ.
क्या जगत मिथ्या है? जगत के मिथ्या या अलीक होने की भावना बौद्धदर्शन से प्रस्फुटित हुई। उसका परिष्कृत रूपांतर सांकरमतमें जगत और उसके उपादन माया को “अनिर्वाचनीय” नाम देकर किया गया। संकर के पूर्ववर्ती वेदान्ताचार्यो ने बौद्धदर्शन के प्रतिरोधमें जगत की सत्यता का उपादान किया है।
*पण्डित मण्डन मिश्र और सङ्कराचार्य के शास्त्रार्थ का सत्य* पं. मण्डनमिश्र और आदि सङ्कर के मध्य हुआ शास्त्रार्थ आज भी बहुत प्रसिद्ध है। सङ्कराचार्य की विद्वता को सिद्ध करने के लिए बारबार यह शास्त्रार्थ का उदाहरण दिया जाता है।
@GujaratiWatch રૂબરૂ તો દાદી જોડે થી નથી ભણ્યા પણ YouTube ના માધ્યમ થી ઘણુંજ જાણવા મળ્યું છે.....ખરે ખર વ્યાકરણ માં ઘણો સુધારો થયો છે......