Search results for #UnsessionalRain
આણંદ, વલસાડ, વાપી, કરજણ, વડોદરા, લુણાવાડા સહિતના વિસ્તારોમાં હવામાનમાં પલટો: કેટલાક વિસ્તારોમાં ઝરમર તો ક્યાંક વરસાદી ઝાપટાં પડયા, વાતાવરણમાં અચાનક પલટો આવતાં ગરમીમાં લોકોએ રાહત અનુભવી, અમદાવાદના ઘણાં વિસ્તારોમાં સવારથી વાદળછાયું વાતાવરણ #UnsessionalRain
અમદાવાદ અને ગાંધીનગર આસપાસના વિસ્તારોમાં હવામાનમાં પલટો: અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ઠંડા પવન ફૂંકાયો, ઉત્તર ગુજરાત અને કચ્છ સૌરાષ્ટ્રમાં ઘણાં વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ #Amdavad #Gandhinagar #Rain #UnsessionalRain #Breakingnews #navgujaratsamay #Gujarat
Weather Update : છેલ્લા 24 કલાકમાં આ વસ્તારોમાં વરસાદ ખાબક્યો, આજે આ વિસ્તારોમાં વરસાદની આગાહી #Gujarat #rain #WeatherUpdate #Bhavnagar #UnsessionalRain #Valsad #Kaprada #meteorologist #ambalalpatel #rainforecast #nirbhaynews nirbhaynews.com/weather-update…
ભાવનગરના ઘોઘા પંથકના અનેક ગામડાઓમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટાં - વલસાડના કપરાડા તાલુકામાં પણ કમોસમી વરસાદ #Gujarat #Bhavnagar #UnsessionalRain #Valsad #Kaprada #Breakingnews #Navgujaratsamay
Rain In Gujarat : સુરતના ઓલપાડ તાલુકાના કેટલાક વિસ્તારમાં મોડી રાત્રે હળવો વરસાદ I VTV GUJARATI #Surat #Suratnews #gujaratrain #Unsessionalrain #rainingujarat #vtvgujarati
વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદ: ઉમરગામ અને દમણ સહિત દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ થયો #Valsad #UnsessionalRain #Breakingnews #Navgujaratsamay #gujarat
નુકસાન ખાળવા કવાયત: માવઠામાં પલળેલા ડાંગરના પાકને અલગ તારવવા ખેડૂતો જોતરાયા VC - JIGNESH VORA #Gujarat #Crop #UnsessionalRain #Farmer #Farming #Agriculture #Newsupdate #Navgujaratsamay
ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેતીને થયેલા નુકસાન બદલ ઉદાર સહાય પેકેજ જાહેર #gandhinagar #cmbhupendrapatel #unsessionalrain #mavthu #crop #relif #governmentofgujarat #navgujaratsamay #breakingnews
નવસારી શહેર જિલ્લામાં ગઇ રાત્રે વીજળી સાથે કમોસમી વરસાદ ગણદેવી તાલુકાના ધનોરી ગામમાં કરા પડ્યા : ખેડૂતોની હાલત બગડી : બાગાયતી પાકને નુકસાનની ભીતિ #surat #navsari #unsessionalrain #snowrain #farmers #agriculture #cropdamage #weather #thunderstrom #navgujaratsamay #breakingnews
ઝઘડીયાના રાજપારડીમાં 10 દિવસ બાદ ફરી વખત બપોરે વરસાદી માહોલ જામ્યો નગરમાં 40 ડિગ્રી વચ્ચેની આકરી ગરમીમાં વિજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસ્યો #vadodara #jhagdia #unsessionalrain #weather #summar #heavyrain #cloudyweather #newspaper #navgujaratsamay #breakingnews
સુરત જિલ્લામાં કમોસમી વરસાદ યથાવત પલસાણા તેમજ કડોદરા સહિત અનેક વિસ્તારોમાં વરસાદ પડતાં ખેડૂતો ચિંતિત #surat #palsana #kadodara #unsessionalrain #heavyrain #weatherupdate #heavywind #localnews #new #viral #viralnews #trending #news #newspaper #navgujaratsamay #breakingnews
ચૈત્રમાં ચોમાસુ : રાજકોટ શહેરમાં વધુ એક વખત માવઠું શહેરના પશ્ચિમ ઝોનમાં 45 મિનિટમાં પોણો ઇંચ અને પૂર્વ ઝોનમાં અડધો ઇંચ વરસાદ ખાબક્યો #rajkot #unsessionalrain #farmers #mavthu #heavyrain #rajkotcity #summer #weatherupdate #newspaper #navgujaratsamay #breakingnews
અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો, ધુળભરી આંધી ફૂંકાઇ, રોડ પર વાહન વ્યવહારને અસર : કાળા ડિબાંગ વાદળો છવાયા, વીજળીના કડાકાથી અષાઢી વાતાવરણ #amdavad #unsessionalrain #weatherupdate #cloudyweather #heavywinds #imd #atmosphere #navgujaratsamay #breakingnews
ભાવનગરમાં મોડી રાત્રે ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ : મોડી રાત્રે શહેરના ઘણા વિસ્તારોમાં વીજળી ડૂલ: માવઠાથી કેરી, ધાણા, જીરુ, ઘઉંના પાકમાં નુકસાનની ભીતિ #Bhavnagar #Unsessionalrain #snow #damage #destroy #crop #heavyrain #mavthu #farmer #agriculture #navgujaratsamay
કચ્છ અને સૌરાષ્ટ્ર તથા રાજ્યના કેટલાક ભાગમાં વહેલી પરોઢથી ગાઢ ધુમ્મસ વચ્ચે માવઠાની અસર #Kutch #saurashtra #morning #mavthu #unsessionalrain #weatherupdate #winter #heat #cloudy #agriculture #crop #farm #localnews #newspaper #navgujaratsamay #breakingnews
કમોસમી વરસાદ પછી હવે રાજ્યના અનેક ભાગોમાં ગાઢ ધુમ્મસ છવાયું, હાઈવે પર વાહન વ્યવહારને અસર : અમદાવાદ સહિત આસપાસના વિસ્તારોમાં ધુમ્મસથી વાહનચાલકો પરેશાન, જનજીવન પ્રભાવિત #amdavad #winter #coldwave #foggy #atmosphere #unsessionalrain #morning #weather #localnews #navgujaratsamay
Bin mausam barsaat bhaago 😂 Rain in Gujarat ahmedabad #rain #ahmedabad #unsessionalrain #IDP #LatestNews #jigarsaraswat #saraswatbrahmin #kutchsaraswat #IDPpost #IDPs #Indiandailypost indiandailypost.com/look-how-barat…