DPEO NAVSARI @dpeonavsari1
A.M.Agrawal Joined July 2022-
Tweets47
-
Followers196
-
Following40
-
Likes19
Heat wave advisory and Assured Minimum Facilities at Polling Booth 🔆⚠️ #ECI #IMD #HeatWave #Elections2024 @CEOGujarat @ECISVEEP
કેલીયા પ્રા.શાળાના સ્થાપના દિનની ઉજવણી અંતર્ગત જવાનું થયું સાથે આ દિવસના ઉપક્રમે બ્લડ ડોનેશનનું આયોજન કર્યું હતું જેમાં 24 જેટલી બ્લડની બોટલ એકત્ર કરવામાં આવી જે બદલ શાળા અને ગ્રામજનોને બિરદાવ્યા.આ ઉપરાંત કેલીયા શાળાના નવા બની રહેલ મકાનની મુલાકાત લઈ ગ્રામજનોના પ્રતિભાવ મેળવ્યા.
નવસારી જિલ્લાના તમામ સી.આર.સી. અને બી.આર.સી.કો.ઓ.ને વહીવટી અને શૈક્ષણિક રીતે માર્ગદર્શિત કર્યા તેમજ વોટ્સએપ સ્વ મૂલ્યાંકન કસોટી માટે નવસારી ખાતે શરૂ થયેલ પાઇલટ પ્રોજેક્ટ બાબતે ગાંધીનગરથી આવેલ ટીમ સાથે ચર્ચા કરી.બાળકો કોમ્પ્યુટર શીખી રહ્યા હતા એમને પ્રોત્સાહિત કર્યા.
ગાંધીઘર કછોલી ખાતે મૂકબધિર શાળાની મુલાકાત વિશિષ્ટ પ્રકારના બાળકોની શિક્ષણ મેળવવાની પ્રક્રિયા જોઈ અને તેમના દ્વારા કરેલ પ્રવૃત્તિ નિહાળી. @DdoNavsari @CollectorNav @jitu_vaghani @CRPaatil
માન. જિલ્લા વિકાસઆધિકારીશ્રી અર્પિત સાગર મેડમના વરદ હસ્તે Interactieve panel અને સી.સી.ટી.વી.બંડલનું કછોલી પ્રાથમિક શાળામાં ઉદ્દઘાટન કરવામાં આવ્યું @CollectorNav @DdoNavsari @jitu_vaghani
નવસારી જિલ્લા સર્વશિક્ષાના આઈ.ઇ.ડી.વિભાગ દ્વારા દિવ્યાંગ બાળકો માટે કોળી સમાજ વાડી ખડસુપા ખાતે નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું.બાળકો સાથે ગરબા રમી ગિફ્ટ આપીને પ્રોત્સાહિત કર્યા. જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્પિત સાગર દ્વારા આશીર્વચન પાઠવ્યા. @DdoNavsari @CollectorNav @jitu_vaghani
માન. વડાપ્રધાનશ્રી મોદી સાહેબના વરદ હસ્તે અંબાજી,ગુજરાત ખાતેથી થનાર ઇ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત પૈકી અબ્રામા તા.જલાલપોર,જી.નવસારી ખાતે મણીબેન રવજીભાઈ પટેલના આવાસનું લોકાર્પણ થનાર છે જેની સ્થળ મુલાકાત કરી લાભાર્થી સાથે ચર્ચા કરી. @DdoNavsari @CollectorNav @CRPaatil @jitu_vaghani
INNOVATIEVE PEDAGOGY અંતર્ગત નવસારી જિલ્લાના તમામ બી.આર.સી.કો.ઓ.અને સી.આર.સી.કો.ઓ.સાથે ચર્ચા કરી માર્ગદર્શન આપ્યું. @DdoNavsari @CollectorNav @jitu_vaghani
આજરોજ રાનકુવા હાઇસ્કુલ ખાતે સ્નેહા 2.0 પ્રોજેક્ટનું ઉદ્દઘાટન માન જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા કરવામાં આવ્યું.જેમાં નવસારી જિલ્લાના કુલ 51 સેન્ટરો પર 3489 કિશોરીઓ માટે તાલીમ શરૂ કરવામાં આવી. @DdoNavsari @CollectorNav @jitu_vaghani @CRPaatil
આજરોજ "હરઘર તિરંગા" અંતર્ગત તિરંગા માટે ઘરે ઘરે જઈ આહવાન કરી તિરંગા ફરકાવ્યા અને જેમના ઘરે તિરંગા લગાવ્યા હતા એમના પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી.જે અંતર્ગત અડદા ગામના સરપંચ સાથે ચર્ચા કરી અને ઇટાળવા ગામના ઘરોની મુલાકાત લીધી. @DdoNavsari @CollectorNav @CRPaatil @BJPNavsari
75 માં આઝાદી પર્વ અંતર્ગત "હર ઘર તિરંગા"અભિયાન સંદર્ભે બાળકોમાં દેશપ્રેમ,દેશ પ્રત્યે વફાદારી,દેશ માટેનું ગૌરવ,દેશનું સન્માન કરે એવા ગુણોના વિકાસ થાય એ હેતુસર શાળા દ્વારા વિવિધ રીતે ઉજવણી કરવામાં આવી. @DdoNavsari @CollectorNav @jitu_vaghani @EduMinOfGujarat
75 માં આઝાદી પર્વ અંતર્ગત "હર ઘર તિરંગા"અભિયાન સંદર્ભે બાળકોમાં દેશપ્રેમ,દેશ પ્રત્યે વફાદારી,દેશ માટેનું ગૌરવ,દેશનું સન્માન કરે એવા ગુણોના વિકાસ થાય એ હેતુસર શાળા દ્વારા ઉજવણી કરવામાં આવી. @DdoNavsari @CollectorNav @jitu_vaghani @EduMinOfGujarat
"હર ઘર તિરંગા" અંતર્ગત શાળાના બાળકો દ્વારા 75 માં આઝાદીના પર્વનાં ભાગરૂપે 75 નો આકાર,ભારત દેશનો નકશો અને અશોકચક્ર બનાવી દેશ પ્રત્યેની લાગણી વ્યક્ત કરી એ બદલ શાળા પરિવારને અભિનંદન. @DdoNavsari @CollectorNav @jitu_vaghani @EduMinOfGujarat
Dhambhai @Dhambhai864508
1 Followers 5 FollowingHasumati Patel @HasumatiPatel8
3 Followers 14 FollowingMOHD ALTAF RAYEEN @ShaliniVerma203
1 Followers 96 FollowingPREETI SHIYAL @PRABHUDASM27833
0 Followers 136 FollowingNEHA PATIL @NEHAPATIL185
0 Followers 129 Followingsanjay bhaliya @spbhaliya777
1 Followers 166 FollowingH@rsh Patel @HarshPatel103
152 Followers 1K Following Be thankful for all you have, because you never know what will happen next....🙌🏻 🎼stay musical stay healthy stay happy😀 🙏🏻Be a man🇮🇳pravin gohil @pravingohi3521
4 Followers 129 FollowingTejash Tandel @bc1452c2be83474
1 Followers 49 FollowingBhargav Patel 🇮�.. @IAMBHARGI
7 Followers 154 FollowingForam Patel @foram_iOS
26 Followers 52 Followingsatish patel @satishpatel1506
5 Followers 62 Followingdhruvang patel @dhruvan57698483
1 Followers 67 FollowingDhirubhai.2005@gmail @dhirubhai325
3 Followers 20 FollowingKalyan Regional Commu.. @krcscbhavnagar
424 Followers 635 Following Kalyan Pradeshik #LokVigyanKendraBHAVNAGAR working under #GUJCSOT #DST_GOG #Vision: To develop #ScientificAttitude among people and increase interest in #STEM.Raval Jaimin @jaimin_raval09
47 Followers 654 FollowingJignasha Patel @Jignasha_patel7
19 Followers 33 Following Works at B. l. Patel sarv vidhya mandir rankuva. school🎒 Becoming the best version of youVIRAL GANVIT @VIRALGANVIT82
2 Followers 31 FollowingDeep Khalasi @deepkhalasi162
0 Followers 215 FollowingN P SHAH AMADHARA @Chk78076
0 Followers 4 Following SHRI N P SHAH AND B M LAD HIGH SCHOOL AMADHARA TA CHIKHLI DIS NAVSARI - 396521Hiral @Hiral26292444
1 Followers 4 FollowingPonsara Primary Schoo.. @PonsaraSchool
2 Followers 3 Followingrakeshdhiver @rakeshdhiver1
86 Followers 734 Following principal BB DESAI HIGHSCHOOL DEGAM TALUKO CHIKHLI DIST NAVSARI 396530chamarfaliya primary .. @chamarfaliya
2 Followers 11 FollowingPatel Vanita @PatelVanita9
0 Followers 3 Followingsonariya school @SchoolSonariya
1 Followers 2 FollowingGAURIBEN MOHANBHAI TA.. @GauribenT
0 Followers 3 FollowingHarangam Primary Scho.. @Harangamps
3 Followers 9 FollowingCRC CO. FADVEL @AmitPat00598073
4 Followers 13 FollowingRaman Thorat @RamanThorat
1 Followers 36 FollowingBEDHIYA. FALIYA FADVE.. @BedhiyaS
2 Followers 3 FollowingNagji Faliya Fadvel @NFadvel
1 Followers 15 FollowingPINJAR FALIYA FADVEL .. @FadvelFaliya
3 Followers 3 FollowingNAVINBHAI PATEL @NAVINBH34959773
2 Followers 3 Followingsksushs @ahahaysggahagG_
1 Followers 77 FollowingDungari f.pra.school .. @DungariV
4 Followers 12 Following બાળકો ખૂબજ આનંદ થી બાળમેળાની પ્રવ્રૃતિ મા ભાગ લીધોVinay Patel @VinayPa05695057
0 Followers 29 FollowingTadbari primary schoo.. @SchoolTadbari
1 Followers 1 FollowingNil @Nil53160665
3 Followers 23 Followingkhakhari f primary sc.. @FKangvai
3 Followers 5 FollowingCemax Barot @cemax_barot
80 Followers 142 Following Wildlife Conservationist | Wildlife Photographer | Wildlife Rescuer | NaturalistJyoti Chakradhari @JyotiChakradha4
19 Followers 34 FollowingPraful Pansheriya (�.. @prafulpbjp
23K Followers 149 Following MOS - Parliamentary Affairs | Primary, Secondary and Adult Education, Higher Education | MLA - 158 - Kamrej assembly / SuratDr. Kuber Dindor (Mod.. @kuberdindor
30K Followers 218 Following Minister for Tribal Development, Primary, Secondary and Adult Education, Government of Gujarat | MLA SantarampurTapi Deo @deo_tapi
20 Followers 14 FollowingRajeshbhai Tandel @RajeshbhaiTand2
19 Followers 37 Following Principal,Sheth H. C. Parekh Navsari High School, Navsari.CRC MOTI VALZAR @MotiCrc
5 Followers 8 FollowingDharamsinh Rathod @dharam939
29 Followers 101 Following https://t.co/36lzUlXeBR.SISODRA, Ta.&Dist.Navsarirangpur primary schoo.. @Pathaknitin786
35 Followers 9 Following government educational institutions.powered by jilla panchayat sixan samiti navsari.CMO Gujarat @CMOGuj
1.2M Followers 295 Following Official account of Chief Minister Office, Government of GujaratIsudan Gadhvi @isudan_gadhvi
271K Followers 344 Following विपश्यना साधक , president,Aam Aadmi Party, Gujarat. Ex Journalist, https://t.co/tubO55OYCpHarsh Sanghavi (Modi .. @sanghaviharsh
740K Followers 3K Following Minister of State- Home, Industries, Transport, Youth & Sports (I/C) | MLA Surat, Majura | Proud IndianPurnesh Modi ( Modi k.. @purneshmodi
82K Followers 565 Following 167-MLA Surat West Ex.cabinet minister Transport,Civil Aviation,Tourism and Pilgrimage Dev. Govt.Of Gujarat,Parliamentary Secretary,Ex-President @bjp4suratcityHasmukh Patel @Hasmukhpatelips
516K Followers 17 Following IPS officer, Additional DGP, Standing for Change and Honesty, Parenting for peace movement, views are strictly personal, Likes, RTs are not endorsementsMeenakshi Joshi @IMinakshiJoshi
643K Followers 487 Following Senior Editor @indiatvnews Proud Bhartiya 🇮🇳 https://t.co/21itQ4y6RrGujarat Information @InfoGujarat
552K Followers 305 Following Official Twitter handle of Directorate of Information (માહિતી નિયામકની કચેરી), Government of Gujarat https://t.co/jWcV6hPfaNJagat Prakash Nadda (.. @JPNadda
3.7M Followers 553 Following National President - भारतीय जनता पार्टी @BJP4India | Member of Parliament, Rajya SabhaCRC_Bhattai_Navsari N.. @CRCBHATTAI
3 Followers 7 FollowingCRC Madhya @CrcMadhya
1 Followers 3 FollowingBeena Kher 🇮🇳 @binakher
1K Followers 73 Following Sp.Educator and responsible citizen of my country.CRC Paschim @CRCPASCHIM
2 Followers 4 FollowingCRC Kaliyawadi @CRCKALIYAVADI
3 Followers 4 FollowingNaresh Patel (मो�.. @NareshPatelBJP
11K Followers 219 Following MLA 176 Gandevi Ex.Minister, Tribal Development, Food and Civil Supply and Consumer Protection, Government of GujaratTejas patel @Tejaspa88368661
206 Followers 324 Following (Account Branch). District Panchayat Navsari. Dist. NavsariDr Rajeshri Tandel @rajshri29
1K Followers 215 Following Administrative Officer Navsari Nagarpalika, Education Inspector, TextbookWriter, Best Teacher of Gujarat State Award 2016 & National Innovation Award 2019DEO Navsari @DEO_Navsari
838 Followers 161 Following Official Account of District Education Office Navsari #BalSmitayaBhavAmit Shah (Modi Ka Pa.. @AmitShah
34.9M Followers 316 Following Union Home Minister, Minister of Cooperation and MP, Gandhinagar Lok Sabha. https://t.co/jEf4rOVuL5Jitu Vaghani (मो�.. @jitu_vaghani
572K Followers 688 Following MLA Bhavnagar West | Former Cabinet Minister of Education, Science & Technology - Govt. of Gujarat | Former President of @BJP4GujaratDDO NAVSARI @DdoNavsari
4K Followers 74 FollowingCollector & DM Navsar.. @CollectorNav
23K Followers 168 Following Official account of the Collector and District Magistrate, Navsari District, GujaratC R Paatil (Modi Ka P.. @CRPaatil
519K Followers 523 Following President @BJP4Gujarat, Member of Parliament-Navsariજિલ્લાની શાળાઓમાં ધોરણ-૮ની કિશોરીઓના આરોગ્ય, પોષણ સ્તરમાં સુધારો થાય, એક આગવી ઓળખ ઉભી કરી શિક્ષિત તંદુરસ્ત નીડર અને આત્મવિશ્વાસથી ભરપૂર બની, સર્વાંગી વિકાસ તરફ આગળ વધે તે માટે જિ.પં.નવસારીની અનોખી પહેલ સમી સક્ષમ યુવિકા યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો.@CMOGuj @GujPRHDept @nirala_kk
May be Many job will give us money .. but very few could gives job satisfaction.I feel so much happiness and blesses with my job. #IEDUnitNavsari સાધન સહાય વિતરણ કેમ્પ અંતર્ગત પ્રજ્ઞાચક્ષુ, શ્રવણમંદ તથા અસ્થિ વિષયક વિકલાંગ બાળકોને જરૂરિયાત મુજબ સાધન આપવામાં આવ્યા. @CollectorNav
હર ઘર તિરંગા અભિયાન... તિરંગા યાત્રા #harghartiranga નવસારી ખાતે 'હમારા તિરંગા, હમારા અભિયાન' અંતર્ગત મહાત્મા ગાંધીજીની પ્રતિમા ફુવારા સેર્કલ થી સર્કિટ હાઉસ સુધીની 2.5 કિમીની ’તિરંગા યાત્રા’ યોજાઈ.તિરંગા યાત્રામાં 1500થી વધુ યુવક યુવતીઓ જોડાયા. @CollectorNav @DdoNavsari
નવસારી અને તાપી જિલ્લામાં ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં 100% કામગીરી સાથે રાજ્યમાં અગ્રેસર. @DdoNavsari @CollectorNav @jitu_vaghani @EduMinOfGujarat
આપણાં સૌ માટે ગૌરવવંતી પળ : સુરતનાં દિકરા હરમીત દેસાઇએ ભારતને કોમનવેલ્થમાં અપાવ્યો વધુ એક ગોલ્ડ ! કોમનવેલ્થ ગેમ્સમાં સુરત અને ગુજરાતનાં દિકરા હરમીત દેસાઇ અને એની ટીમે મેન્સ ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. જે આપણાં સૌ માટે ખૂબ આનંદ અને ગૌરવનાં સમાચાર છે. (1/2)
સુરતનાં નામને વૈશ્વિક ફલક પર વધુ મજબૂત કરી ગૌરવ અપાવનાર દિકરા @HarmeetDesai ને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. (2/2) #CommonwealthGames2022
આજરોજ લમ્પી સ્કીન ડીસીઝ અંતર્ગત નવસારી જીલ્લામાં આવેલ ગૌશાળા અને પાંજરાપોળમાં પશુપાલન ટીમ દ્વારા સર્વેલેન્સ કામગીરી તેમજ જિલ્લાના પશુધન નિરીક્ષકોને લમ્પી સ્કીન ડીસીઝ જાગૃતિ અંગે તાલીમ આપવામાં આવી. @pkumarias @nirala_kk @CollectorNav
#HarGharTiranga @CollectorNav @DdoNavsari
B l Patel surva vidhya Mandir Rankuwa har ghar tiranga abhiyan
અંગ્રેજો સામેની લડતમાં જેમનું મહત્વનું યોગદાન રહ્યું તેવા શ્રી મોહનલાલ પંડ્યાને વંદન. આવો, તા.13 થી 15 ઓગસ્ટ આપણે આપણા ઘર પર તિરંગો લહેરાવીને દેશની આઝાદી માટે ત્યાગ અને બલિદાન આપનાર સૌ સ્વાતંત્ર્ય સેનાનીઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ. #HarGharTiranga
It is a special 2nd August today! At a time when we are marking Azadi Ka Amrit Mahotsav, our nation is all set for #HarGharTiranga, a collective movement to celebrate our Tricolour. I have changed the DP on my social media pages and urge you all to do the same.
@DdoNavsari @CollectorNav @jitu_vaghani "હર ઘર તિરંગા"અંતર્ગત લોકજાગૃતિ માટે વિવિધ ગામોમાં દેશભક્તિના નારા સાથે રેલીનું આયોજન.
આજરોજ નર્મદા હોલ, ગાંધીનગર ખાતે આયોજિત "ખાનગી યુનિવર્સિટીઓના ઓરીએન્ટેશન વર્કશોપ" માં 21 યુનિવર્સિટીઓના પ્રોવોસ્ટ, રજીસ્ટ્રારશ્રી તથા પ્રતિનિધિશ્રી સાથે યુનિવર્સિટીઓની એચિવમેન્ટ અને બેસ્ટ પ્રેક્ટિસીસની ચર્ચા કરવામાં આવી.
આજરોજ નવસારીના રામજી મંદિર ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીની ઉપસ્થિતિમાં વિધુત ક્ષેત્રે પ્રગતિ અને વર્ષ ૨૦૪૭ સુધીની અપેક્ષાઓ પર આયોજિત ઉજ્જવલ ભારત, ઉજ્જવલ ભવિષ્ય કાર્યક્રમ યોજાયો..@CMOGuj @pkumarias @InfoGujarat
આજરોજ નવસારી જિલ્લાની ખાલી પડેલી સી.આર.સી.કો.ઓર્ડીનેટર ની જગ્યા માટે કેમ્પ રખી પ્રતિક્ષાયાદીમાં આવેલ 7 ઉમેદવારોને ઓર્ડર આપવામાં આવ્યા.
This morning I had a wonderful interaction with our athletes who are all set to represent India at the 2022 CWG. We discussed many issues including their preparation for the games, interests beyond sports and more. Here are some highlights.
રાજ્યની સર્વોત્તમ શિક્ષણ વ્યવસ્થાના કારણે આજે ગુજરાત શિક્ષણ ક્ષેત્રે છે નંબર વન