ઉમેદવારોના તમામ વાજબી પ્રશ્નોના જવાબ ભરતી બોર્ડની વેબસાઈટ ઉપર મળી જશે ઉમેદવારો વેબસાઈટ જોતા રહે. lrdgujarat2021.in #LRD_ભરતી
@Hasmukhpatelips સાહેબ ખેડા ગ્રાઉન્ડ માં ભૂલ છે 416મીટર મોટો ટ્રેક છે ને 13 છે તે છતાં 13 રાઉન્ડ મરવે છે
@Hasmukhpatelips 🙏🙏આપ સાહેબ શ્રી ને મારી એક નમ્ર વિનંતી છે કે ૬ વાગ્યા વડાને ૬ વાગ્યે રનીંગ નો વારો આવી જાય છે એવીજ રીતે ૮ વાગ્યા વડાને ને બી ૮ વાગે રનિંગ પતિ જાય એવું કંઈ કરો💟🙏🙏#psi lrd
@Hasmukhpatelips પો. સ.ઇ અને લોકરક્ષક બનેનાના અલગ અલગ કોલ લેટર હતા જેમાં પો.સ.ઇ ના કોલ લેટર ઉપર દોડ ની પરીક્ષા આપી પરંતુ લોકરક્ષક ના માર્કસ ત્યારે ઉમેરેલા નથી (અરજી આપેલ છતાં)
@Hasmukhpatelips સર મહિલા ઉમેદવાર ના લગ્ન થઈ ગયા હોય પણ ફોર્મ ફાધર એટલે કે માર્કશીટ ઉપર જે નામ છે એ નામ થી ફોર્મ ભરેલ હોય તો કોઈ સુધારા કરાવા પડશે કે મેરેજ સર્ટિફિકેટ હોવાથી ચાલી જશે....માર્ગદર્શન આપવા વિનંતિ....
@Hasmukhpatelips સાહેબશ્રી દોડના રાઉન્ડ માં ઘણા ઉમેદવાર 5/6 રાઉન્ડ પછી દોડી ન શકવાના લીધે ચાલતા હોય છે.. અને પાછળ દોડતા ઉમેદવારો ને અડચણરૂપ થતાં હોય છે. ગઇકાલે ખેડા ગ્રાઉન્ડ પર પરિક્ષા આપી હતી જેમાં હું દોડ પૂરી કરવામાં નિષ્ફળ રહ્યો.
@Hasmukhpatelips Sir running સમયે ઘડિયાળ પહેરવા દેવા વિનંતિ છે, ઘડિયાળ ન હોવાં ને કારણે સમય નો અંદાજો લગાવી ને દોડ ની ઝડપ વધાવી કે ઘટાડી શકાતી નથી જેથી માર્ક્સ પર અસર પડે છે, sir ઘડિયાળ પહેરવા દેવા વિનંતિ #LRD_ભરતી #hasmukhpatel @Hasmukhpatelips
@Hasmukhpatelips સુરત ના વાવ ગ્રાઉન્ડ પર રનિંગ પૂરું કર્યા પછી પાસ થઈ ગયા હોય એમને ફક્ત સાઇન કરાવી મોકલી આપે છે... માર્કસ તો બતાવતા જ નથી... અમારે શું સમજવું?
@Hasmukhpatelips સાહેબ એક વિનંતી છે કે ગ્રાઉન્ડ પર રનિંગ કરનારા તમામ ને સૂચના આપવા માં આવે કે જેમનાથી રનિંગ ના થતું હોય એ ગ્રાઉન્ડ માં ચાલવા ના લાગે.. તરતજ બહાર નીકળી જાય ત્યાંથી.. અથવા તો પોલીસે સ્ટાફ દ્વારા દુર કરવા માં આવે આવા લોકોને ....આ લોકો બીજાનું રનિંગ બગાડે છે.. તેથી નમ્ર વિનંતી છે
@Hasmukhpatelips saheb sadi bluetooth vagar ni watch pehrva devama aave .... 🙏🙏 surat vav ground ma badha je watch pehrva deva ma aavi chhe..