DRDA Navsari @DrdaNavsari
Joined September 2022-
Tweets14
-
Followers7
-
Following5
-
Likes11
રાનકુવા હાઇસ્કુલ, તા.ચીખલી ખાતે "પ્રોજેક્ટ સ્નેહા 2.0" અંતર્ગત કુલ-51 સેન્ટરો પર કુલ-3489 કિશોરીઓના સર્વાંગી વિકાસ માટે વોકેશનલ, સ્વરક્ષણ, ઇંગ્લિશ સ્પિકીંગ, કમ્પ્યુટર અને મોટીવેશન અંગેના તાલીમ વર્ગોનો શુભારંભ કરવામાં આવ્યો. @CMOGuj @pkumarias @nirala_kk @CollectorNav
નવસારી જિલ્લોમાં "સ્વચ્છતા હી સેવા" કેમ્પેઇન અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. @CMOGuj @iarjunsinhbjp @brijeshmeja1 @SBMR_Gujarat @crdgujarat1 @DrdaNavsari
નવસારી જીલ્લામાં "સ્વચ્છતા હી સેવા" કેમ્પેઇન અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. @CMOGuj @iarjunsinhbjp @brijeshmeja1 @SBMR_Gujarat @crdgujarat1 @DrdaNavsari
નવસારી જીલ્લામાં "સ્વચ્છતા હી સેવા" કેમ્પેઇન અંતર્ગત વિવિધ કાર્યક્રમ માટેની પ્રેસનોટ.. @CMOGuj @iarjunsinhbjp @brijeshmeja1 @SBMR_Gujarat @crdgujarat1 @DrdaNavsari
નવસારી જીલ્લામાં માનનીય પ્રધાનમંત્રીશ્રીના તા-30-૯-૨૨ ના રોજ અંબાજી ખાતે યોજાનાર કાર્યક્રમ અંતર્ગત અને "સ્વચ્છતા હી સેવા" કેમ્પેઇન અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. @CMOGuj @iarjunsinhbjp @brijeshmeja1 @SBMR_Gujarat @crdgujarat1 @DrdaNavsari
નવસારી જીલ્લામાં માનનીય પ્રધાનમંત્રીશ્રીના તા-30-૯-૨૨ ના રોજ અંબાજી ખાતે યોજાનારકાર્યક્રમ અંતર્ગત અને "સ્વચ્છતા હી સેવા" કેમ્પેઇન અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી કામગીરી કરવામાં આવી. @CMOGuj @iarjunsinhbjp @brijeshmeja1 @SBMR_Gujarat @crdgujarat1 @DrdaNavsari
નવસારી જીલ્લામાં "સ્વચ્છતા હી સેવા" કેમ્પેઇન અંતર્ગત સરપંચો દ્વારા ગામોમાં શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવેલ તે બદલ જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી દ્વારા સરપંચશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું. @CMOGuj @iarjunsinhbjp @brijeshmeja1 @SBMR_Gujarat @CrdGujarat @DrdaNavsari
નવસારી જીલ્લામાં લોકાર્પણ કાર્યક્રમને ઉત્સવ તરીકે ઉજવવા માટે સરકારશ્રીની અન્ય યોજનાઓ દ્વારા તા.૨૭ થી ૨૯ સપ્ટેમ્બર,૨૦૨૨ દરમિયાન વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જાહેર સ્થળોની સફાઈ, વૃક્ષારોપણ વગેરે જેવી પ્રવૃતિઓ સામેલ છે.
નવસારી જીલ્લામાં લોકાર્પણ કાર્યક્રમને ઉત્સવ તરીકે ઉજવવા માટે સરકારશ્રીની અન્ય યોજનાઓ દ્વારા તા.૨૭ થી ૨૯ સપ્ટેમ્બર,૨૦૨૨ દરમિયાન વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જાહેર સ્થળોની સફાઈ, સ્વચ્છતા રેલી, શાળાઓમાં ચિત્ર સ્પર્ધાનું આયોજન,રંગોળી જેવી વિવિધ પ્રવૃતિઓ સામેલ છે.
વડાપ્રધાનશ્રીના વરદ હસ્તે તા.૩૦/૦૯/૨૦૨૨ના રોજ બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રા.) અંતર્ગત લોકાર્પણ કરવામાં આવશે. નવસારી જીલ્લાનો કાર્યક્રમ ભાતીગળ સંસ્કૃતિથી પરિપૂર્ણ થાય તે માટે નિયામકશ્રીના માર્ગદર્શન હેઠળ કામગીરી કરાઇ રહી છે.
PREETI SHIYAL @PRABHUDASM27833
0 Followers 136 Followingप्रदीप �.. @PradipTeam61732
138 Followers 863 Following प्रदीप सोनी एडवोकेट तथा पुर्व जज एवं दक्षिण मध्य गुजरात प्रमुख राष्ट्रीय सिद्धि भारती समिति आरएसएस मो- 9537885434.RameshKumar Ghanchi @RameshKumarGh20
76 Followers 302 FollowingDDO NAVSARI @DdoNavsari
4K Followers 74 FollowingCollector & DM-Tapi @CollectorTapi
16K Followers 245 Following Dr. Vipin Garg, IAS Official Twitter Account of DM & Collector TapiSBM G NAVSARI @g_navsari
27 Followers 91 FollowingSwachh Bharat Mission.. @SBMR_Gujarat
3K Followers 136 Following Official account of Swachh Bharat Mission (Gramin), Govt. Of Gujarat.રાનકુવા હાઇસ્કુલ, તા.ચીખલી ખાતે "પ્રોજેક્ટ સ્નેહા 2.0" અંતર્ગત કુલ-51 સેન્ટરો પર કુલ-3489 કિશોરીઓના સર્વાંગી વિકાસ માટે વોકેશનલ, સ્વરક્ષણ, ઇંગ્લિશ સ્પિકીંગ, કમ્પ્યુટર અને મોટીવેશન અંગેના તાલીમ વર્ગોનો શુભારંભ કરવામાં આવ્યો. @CMOGuj @pkumarias @nirala_kk @CollectorNav