નવા ભારતનું, નવું સાંસદ ભવન ! ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા, વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં અપાર ગૌરવસમા નવા સાંસદભવનનાં ઉદઘાટન પ્રસંગનાં સાક્ષી બન્યાનું સદભાગ્ય સાંપડ્યું, અપાર ધન્યતાનો અનુભવ કર્યો. આ સાંસદ ભવન એ માત્ર સાંસદ ભવન નથી, નવા ભારતની ઓળખ છે, નવા સપનાઓની નિશાની છે, પરિપૂર્ણ થઇ રહેલી ઇચ્છાઓનું પ્રતીક છે…આ નવું ભારત છે !! લોકશાહીનાં મંદિરને વંદન ! #MyParliamentMyPride
99
886
2K
44K
2
Download Image
@CRPaatil @BharatbhaiVada4 जब भी इस संसद भवन में कार्यवाही शुरू होगी, सेंगोल हम सभी को प्रेरणा देता रहेगा।
@CRPaatil પાછળ પેલા ડો.અતુલભાઈ ચગે જેનું sucide note માં નામ લખું એ પણ બેઠા લાગે