સુરત લોકસભા બેઠકના ઉમેદવાર રહી ચૂકેલા નિલેશ કુંભાણી કોંગ્રેસ પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ શિસ્ત સમિતિએ કરી કાર્યવાહી અંતિમ ઘડીએ નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું હતું જેના કારણે ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા #surat #gujarat #surat #rajkot #vadodara
0
0
0
59
0
Download Image