યુપીની બાંદા જેલમાં કેદ ખૂંખાર માફિયા મુખ્તાર અંસારીને હાર્ટએટેક આવતાં તેને તાબડતોબ હોસ્પિટલ લઈ જવાયો હતો જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે. જેલમાં ચેકઅપ દરમિયાન હાર્ટએટેક આવતાં તે બેહોશ થઈને ઢળી પડ્યો હતો #news #latestnews #rajkotmirrornews #rajkotnews
0
0
0
9
0
Download Image