વૃધ્ધાવસ્થામાં જોવા મળતી સામાન્ય આરોગ્ય સમસ્યા માટે નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, CHO કે આરોગ્ય કાર્યકર ના સંપર્ક કરો...
@KutchDdo@collectorkut@NHMGujarat
"આજે સોમવાર છે આજે માતૃબાળ કલ્યાણ દિવસ છે"
આપના વિસ્તાર ની નજીકની આરોગ્ય સંસ્થા ખાતે સગર્ભા માતાઓ તથા બાળકોને જરૂરી માતૃબાળ કલ્યાણ સેવાઓ જેમ કે આરોગ્ય તપાસ તથા રસીકરણ સમયપત્રક મુજબ ની રસી આપવામાં આવશે.
@CdhoKutch@KutchDdo@collectorkut@NHMGujarat
316 Followers 1K FollowingMPHW | Department of Health, Himatnagar 🏥
Dedicated to community wellness and public health excellence.
📍 Himatnagar, Gujarat
📩 [email protected]
153 Followers 140 FollowingPRIMARY HEALTH CENTER KHAS
ગામના છેવાડાના લોકો સુધી આરોગ્યને લગતી માહિતીનો પ્રચાર અને પ્રસારના માધ્યમથી લોકોને આરોગ્ય વિશે જ્ઞાન પહોંચી શકે.