નઈ તાલીમ સંઘ, ગુજરાત અને સીરમ ઇન્સ્ટીટયુટના સહિયારા પ્રયાસોથી કરવામાં આવેલ વિવિધ ઉત્તર બુનિયાદી શાળાઓના નવીનીકરણ તેમજ અન્ય વિકાસ કાર્યોનું આજે શ્રી @adarpoonawalla ની સાથે વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું.
5
68
196
4K
0
Download Image
મારો વિશ્વાસ છે કે બુનિયાદી શિક્ષણ એ આદર્શ નાગરિક બનાવાની કેળવણી છે. આ કેળવણીને મજબુત કરવા માટે @SerumInstIndia ને સહયોગ કરવા બદલ અભિનંદન પાઠવું છું.
@mansukhmandviya @adarpoonawalla MARD ho toh pls pls heart attack par kuch bol o