ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી @ratnakar273 જીના વરદહસ્તે ભાવનગર શહેર ભાજપ કાર્યાલય પાછળના પ્લોટનું ભૂમિપૂજન તથા નમો લોક સેવા કેન્દ્રનો શુભારંભ પ્રસંગે ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો. આ પ્રસંગે શહેર ભાજપ અધ્યક્ષ શ્રી અભયસિંહ ચૌહાણ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી આર.સી.મકવાણા, પ્રભારી અને પૂર્વ મંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજા, ઉમેદવાર શ્રી નિમુબેન બાંભણીયા, મેયર શ્રી ભરતભાઈ બારડ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી રઘુભાઇ હુંબલ, સાંસદ ડો. ભારતીબેન શિયાળ, ધારાસભ્ય શ્રી સેજલબેન પંડ્યા, પૂર્વ સાંસદ શ્રી રાજુભાઈ રાણા, કોર્પોરેટરશ્રીઓ, શહેર સંગઠનના હોદ્દેદારો-આગેવાનો, વોર્ડ સંગઠનની ટીમના સભ્યો, મોરચાના પ્રમુખ-મહામંત્રીશ્રીઓ, સેલના સંયોજકશ્રીઓ અને બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. #PhirEkBaarModiSarkar #AbkiBaar400Paar
2
13
31
475
0
Download Image