ભાવનગરના ગાયક તેમજ ગૌરવ પુરસ્કાર સહિત અનેક રાજ્યકક્ષા, રાષ્ટ્રકક્ષા અને આંતરરાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ વિજેતા શ્રી કમલેશ આવસત્થિજીના નિધનના સમાચારથી શોકની લાગણી અનુભવું છું. ઈશ્વર સદ્ગતના આત્માને શાંતિ આપે અને પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. ૐ શાંતિ 🙏
0
6
20
373
0
Download Image