આગામી લોકસભા ચૂંટણીના અનુસંધાને ભાવનગર બોટાદ લોકસભાના ઉમેદવાર શ્રી @Nimu_Bambhania ની ભાવનગર પશ્ચિમ વિધાનસભાના કુંભારવાડા વોર્ડના કાર્યકર્તાઓ વોર્ડ સહ પરિચય બેઠક યોજાઇ. બેઠકમાં મેયર શ્રી ભરતભાઈ બારડ, પૂર્વ શહેર વિધાનસભા સંયોજક શ્રી મહેશભાઈ રાવલ, શહેર મંત્રી શ્રી કમલેશભાઇ ઉલવા, નગર શિક્ષણ સમિતિના ડે. ચેરમેન શ્રી રાજદીપસિંહ જેઠવા, વોર્ડ પ્રમુખ- મહામંત્રીશ્રીઓ, ચિત્રા ફુલસર નારી વોર્ડના કોર્પોરેટર શ્રી ઉપેન્દ્રસિંહ ચુડાસમા, કોર્પોરેટરશ્રીઓ, શહેર સંગઠનના હોદ્દેદારો-આગેવાનો, વોર્ડ સંગઠનની ટીમના સભ્યો, મોરચાના પ્રમુખ-મહામંત્રીશ્રીઓ, સેલના સંયોજકશ્રીઓ અને બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. #JituVaghani #PhirEkBaarModiSarkar #AbkiBaar400Paar
0
12
43
516
0
Download Image