આગામી લોકસભા ચૂંટણીના અનુસંધાને ભાવનગર બોટાદ લોકસભાના ઉમેદવાર શ્રી @Nimu_Bambhania ની ભાવનગર પશ્ચિમ વિધાનસભાના તખ્તેશ્વર વોર્ડના કાર્યકર્તાઓ વોર્ડ સહ પરિચય બેઠક યોજાઇ. બેઠકમાં મેયર શ્રી ભરતભાઈ બારડ, પૂર્વ શહેર અધ્યક્ષ શ્રી યોગેશભાઈ બદાણી, વિધાનસભા સંયોજક શ્રી મહેશભાઈ રાવલ, શહેર મંત્રી શ્રી કમલેશભાઇ ઉલવા, પ્રભારી શ્રી રીતેશભાઈ સોની, વોર્ડ પ્રમુખ- મહામંત્રીશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ, શહેર સંગઠનના હોદ્દેદારો-આગેવાનો, વોર્ડ સંગઠનની ટીમના સભ્યો, મોરચાના પ્રમુખ-મહામંત્રીશ્રીઓ, સેલના સંયોજકશ્રીઓ અને બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. #JituVaghani #AbkiBaar400Paar #PhirEkBaarModiSarkar
1
14
42
439
0
Download Image