Search results for #halol
The New Look School of Halol (near Pavagadh) has arranged the exhibition on our हिंसा मुक्त विश्व to celebrate the path of Ahimsa of Prabhu Mahavir. #vfw #School #Halol #exhibition #celebrate #Ahimsa #Mahavir #nonviolence #vfwexpo #children
પૂર્વ મહિલા કોર્પોરેટરનાં પુત્ર-પુત્રવધૂનો આપઘાતનો પ્રયાસ : હાલોલનાં લવ-મેરેજ કરેલાં દંપતીની નર્મદાની મુખ્ય કેનાલમાં છલાંગ; પત્નીનો બચાવ, પતિ પાણીમાં ગરકાવ #Gujarat #halol #SuicideAttempt #LoveMarriage divya-b.in/1wbIOR3sRIb
PANCHMAHAL : હાલોલમાં ગટરના ખાડા બન્યા પરેશાની #Panchmahal #Halol #Gujarat #NewsCapitalGujarat #JaneCheGujarat
જય જય શ્રી રામ 🙏 શ્રી રામનવમી ઉત્સવ સમિતિ, હાલોલ. #halol @Jaydrathsinhji
ચેટીચંદના પર્વે શોભાયાત્રા : હાલોલના સિંધી સમાજે વરુણાવતાર ઝૂલેલાલના અવતરણ દિવસ અને નવવર્ષ ચેટીચંદની ઉત્સાહભેર ઉજવણી કરી, ઢળતી સાંજે શોભાયાત્રા નીકળી #Gujarat #Halol #chetichand2024 divya-b.in/6WSrq27vGIb
Seal love With A Ring And A Memory At The Green World Banquet. #grrenworld #greenworldbanquet #halol #ByPassRoad #banquethall #PartyPlot #celebrations #wedding #reception #engagement #birthdaycelebration #ringceremony
15 દિવસમાં બે સગા ભાઈનાં મોત : પોલીસે લાફો મારતાં યુવકે ફાંસો ખાધો હોવાનો પરિવારનો આક્ષેપ; બે સગી બહેનનો સંસાર ઊજડ્યો #Gujarat #Halol #TwoCousinsDied divya-b.in/mLFG56BOsIb
Panchmahal News: પંચમહાલના હાલોલ ગોધરા વડોદરા બાયપાસ રોડ પર પેટ્રોલપંપ સીલ | VTV Gujarati #panchmahal #panchmahalnews #halol #vadodara #vtvgujarati
કામદારોએ ચૂંટણી બહિષ્કારનું શસ્ત્ર ઉગામ્યું : હાલોલની ટોટો કંપનીના મેનેજમેન્ટ અને કામદાર વચ્ચે વિરોધ; 350થી વધુ કામદારો બે મહિના વિતવા છતા નોકરી પર પરત ન લેતા ધરણા પર બેઠા #Gujarat #Halol #TotoCompanyManagment #LokSabhaElections divya-b.in/VON0YeDKnIb
A place where traditions cross over with Grandeur. #grrenworld #greenworldbanquet #halol #ByPassRoad #banquethall #PartyPlot #celebrations #wedding #reception #engagement #birthdaycelebration #ringceremony