Search results for #bharuch
માં રેવા રેવા તારું પાણી નિર્મળ #bharuch #GujaratFoundationDay #GujaratSTIecosystem @InfoGujcost @narottamsahoo @Punam_Bhargava @pavitshah @BharuchMahiti @CollectorBharch @dstGujarat
મહામારીના સમયમાં લોકોને નવજીવન આપનારી કોવિશિલ્ડ રસીના લગભગ ૧૭૦ કરોડ ડોઝ ભારતવાસીઓએ લીધા. આ અમૃત હવે લોકોનો કાળ બનવા જઈ રહ્યું છે. #AapGujarat #VoteForAap #VoteForINDIA #Bharuch
ભરૂચવાસીઓ તમારા જીવનમાં પડતી કેટલી અગવડતાઓમાં ભાજપે તમારો સાથ આપ્યો ? બસ એટલું વિચારીને મત આપવા નિકળજો. #AapGujarat #VoteForAap #VoteForINDIA #Bharuch
"જ્યાં નરસૈંયાની ભક્તિ છે, જ્યાં મહાત્માના સિદ્ધાંત છે, જ્યાં સરદારની વિચારધારા છે, નમન એ પાવન ભૂમિને છે, એ આપણું ગરવી ગુજરાત છે." #ગુજરાત_સ્થાપના_દિવસ ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. #md #bharuchdistrict #bank #bharuch #bhavyabharuch #ajayrana #ajaysinhrana
જેલમાં પૂરી ભાજપે અમારો અવાજ થોડા સમય માટે બંધ તો કરાવી દીધો પણ એનાથી અમે લોકોના હદયમાં વધુ ઊંડું સ્થાન પામ્યા. #AapGujarat #VoteForAap #ViteForINDIA #Bharuch
OPEN TODAY લગ્નસરા અને શુભ પ્રસંગો અને SUMMER SHOPPING માટેનું ભારતનું સૌથી શ્રેષ્ઠ "Fashion & Lifestyle" એકજીબિશન #BHARUCH ના આંગણે. "અર્બન વિવાહ" 🗓️1 & 2 MAY 2024 🕹️ HOTEL REGENTA, ABC CIRCLE, BHARUCH સમય : 10 થી સાંજે 9 ▪️SUMMER & WEDDING SPECIAL EDITION Plan Your Visit.
અર્બન નક્સલી કહી અમિત શાહે માત્ર ચૈતર વસાવાનું નહિ પણ સમગ્ર આદિવાસી સમાજનું અપમાન કર્યું છે. નિશ્ચિત જનતા આ વખતે તાનાશાહી ભાજપને વોટથી જવાબ આપશે #AapGujarat #VoteForAap #VoteForINDIA #Bharuch
ગુજરાતમાં 30 વર્ષથી ભાજપની સરકાર છે, મનસુખ વસાવા 30 વર્ષથી ભરૂચના સાંસદ છે છતાંય ભરૂચના યુવાને આજે પણ નોકરી ધંધા માટે અમદાવાદ, સુરત જેવા મોટા શહેરોમાં સ્થળાંતર કરવું પડે એ શરમજનક બાબત છે. @Chaitar_Vasava #AapGujarat #VoteForAap #VoteForINDIA #Bharuch
"हज़ार बर्क़ गिरे लाख आँधियाँ उट्ठें वो फूल खिल के रहेंगे जो खिलने वाले हैं" @Chaitar_Vasava @AAPGujarat #VoteForINDIA #AapKaChaitar #TribalFirst #Bharuch #Vasawa
INDIA गठबंधन के भरुच लोकसभा के उमीदवार @chaigaliyara के समर्थन में जनसंवाद कार्यक्रम की रूपरेखा। #ChaitarVasava #Bharuch #LokSabhaElections2024
गुजरात की भरुच लोकसभा से INDIA गठबंधन की तरफ से @AamAadmiParty के प्रत्याशी @Chaitar_Vasava के समर्थन मंत्री @AapKaGopalRai की नेत्रंग में जनसभा सभा। लड़ेंगे जीतेंगे... #Chaitar_Vasava #Bharuch #LokSabhaElections2024
ભાજપ સરકાર જ્યારે જનતા સાથે અન્યાય કરે છે ત્યારે ચૈતર વસાવા જનતાની પડખે ઊભો રહી તેમના માટે અવાજ ઉઠાવે છે. @ArvindKejriwal @Chaitar_Vasava #AapGujarat #VoteForAap #VoteForINDIA #Bharuch
My photo history of ancient Jami #Masjid of #Bharuch was published in the leading Gujarati newspaper @gujratsamachar on 28-1-2016.