Search results for #atulyavarso
વારસો છે પણ વારસાને દર્શાવતા આવડવો એ પણ કળા છે. જુઓ અહીં મિર સમાજના વડીલ પારંપરિક રીતે પોતાની ઓળખ આપી રહ્યા છે. #atulyavarso
આવો, આજે વિશ્વ વારસા દિન નિમિત્તે ગુજરાતનાં પ્રાચીનત્તમ મંદિર જે ભગવાન સૂર્યને સમર્પિત છે તે ગોપના દેવાલયને યાદ કરી ગૌરવ લઇએ. #atulyavarso #gop #temple #heritage
Headlines from Newspapers - Three artists from one family have been honoured with the prestigious Atulya Varso Identity Award for their outstanding contributions to the world of art & music. @AtulyaVarso001 @kapilheritage1 @PradipSinhRathd @ParvKThacker #AtulyaVarso #award
ખડીરની વાતો | કચ્છ | વારસો | #atulyavarso
સરહદે આવેલ ભવ્ય દેવાલય | વાગડ | રણ | કચ્છ | અતુલ્ય વારસો #atulyavarso #GujaratHeritage
અતુલ્ય વારસો આઇડેન્ટેટી એવોર્ડ 2023-24 થી સન્માન કરવા બદલ લોકમંગલમ્ પરિવાર ટીમ વતી @AtulyaVarso001 અતુલ્ય વારસો ટીમ તેમજ એડિશનલ કલેક્ટર શ્રી @PradipSinhRathd સરનો આભાર પ્રગટ કરીએ છીએ. #khoba #dharampur #Valsad #AtulyaVarso #IdentityAward #Gujarat #Gandhinagar #Heritage
Honoured to receive the "Atulya Varso Identity Award" from @AtulyaVarso001. A big thank you for this recognition! It's a testament to the power of innovation and the spirit of discovery. 🌟 #AtulyaVarso #IdentityAward #SingerSongwriter #Gujarat #Gandhinagar #Heritage #DrKrupesh
The Gop temple is a Sun temple located near Jamjodhpur in Jamnagar district, Gujarat. The Hindu temple is dated to the 6th century and is one of the earliest surviving stone temples in Gujarat. #gop #gujarat #sun #atulyavarso
આ એવોર્ડ મારા માર્ગદર્શક શ્રી પી.કે.લહેરી સરની ઉપસ્થિતિમાં કચ્છનાં નામાંકિત દાતા અને અગ્રણી ઉધોગપતિશ્રી દિપેશભાઈ શ્રોફનાં હસ્તે મળ્યાનો વધુ આનંદ. #AtulyaVarso #Kalatirth #Gujarat
આ એવોર્ડ મારા માર્ગદર્શક શ્રી પી.કે.લહેરી સરની ઉપસ્થિતિમાં કચ્છનાં નામાંકિત દાતા અને અગ્રણી ઉધોગપતિશ્રી દિપેશભાઈ શ્રોફનાં હસ્તે મળ્યાનો વધુ આનંદ. #AtulyaVarso #Kalatirth #Gujarat
Happy to Sharing first look of our Diwali Edition. Title painting is representing Shri Ram sculpture from Ran ki Vav. It’s little effort to promote our rituals by publication. @narendramodi #Ram #diwali #heritage #atulyavarso
Listing and documentation work at Vadnagar #Heritagewalk #Vadnagar #Gujarattourism #atulyavarso
"वक्रतुण्ड महाकाय सुर्य कोटि समप्रभ... निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा...ll" आपको सपरिवार गणेश चतुर्थी की हार्दिक शुभकामनाएँ... #atulyavarso #heritage #Ganesh
નર્મદા કાંઠે રાવણ હથ્થાના સહારે સંગીત રેલાવતા સ્થાનિક કલાકારને વંદન 🙏 #Reva #Narmada #Gujarat #atulyavarso
શું તમે જોયા છે ? પૌરાણિક સોમનાથ મંદિરના અવશેષો ? અહીં આપેલ વિડીયો દ્વારા જુઓ ઐતિહાસિક સોમનાથ મંદિરના અવશેષો. #Atulyavarso #Somnath
મહેમદાવાદ નગરની ઐતિહાસિક અને સંસ્કૃતિક વિરાસત #Atulyavarso #Heritage
ઝીંઝુવાડાની ઐતિહાસિક વિરાસત સુરેન્દ્રનગરનું ઝીંઝુવાડા ૧૧-૧૨મી સદીની એક પ્રાચીન ભવ્ય નગરી હતી જેના આજે માત્ર કેટલાક અવશેષો જોવા મળે છે. હાલમાં અહીં પૌરાણિક ભવ્ય દરવાજાના ભગ્ન અવશેષો, ઐતિહાસિક તળાવ, પૌરાણિક વાવ, દીવાદાંડી વગેરે વિરાસત જોવા મળે છે. #Atulyavarso