Search results for #TabiyatPani
શું તમે પણ ક્યારેય સ્મોક ખોરાક જમ્યા છો? : આ ધુમાડો બીજું કંઈ નહીં, પણ લિક્વિડ નાઇટ્રોજન છે, જેનાથી જિંદગીથી પણ હાથ ધોવાનો વારો આવી શકે છે divya-b.in/4FhJ4qdZjJb #Tabiyatpani #SmokedFood
શું તમે પણ ક્યારેય સ્મોક ખોરાક જમ્યા છો? : આ ધુમાડો બીજું કંઈ નહીં, પણ લિક્વિડ નાઇટ્રોજન છે, જેનાથી જિંદગીથી પણ હાથ ધોવાનો વારો આવી શકે છે #Tabiyatpani #SmokedFood divya-b.in/4FhJ4qdZjJb
કુદરતે સૌથી કિંમતી શાકભાજી માટીમાં છુપાવીને રાખી : કંદમૂળમાં છે પોષણનો ખજાનો, રોગપ્રતિકારક શક્તિ વધારે સાથે અનેક બીમારીઓને દૂર રાખે છે divya-b.in/PZZczxLhdJb #Tabiyatpani #Health #Vegetables #Immunity
કુદરતે સૌથી કિંમતી શાકભાજી માટીમાં છુપાવીને રાખી : કંદમૂળમાં છે પોષણનો ખજાનો, રોગપ્રતિકારક શક્તિ વધારે સાથે અનેક બીમારીઓને દૂર રાખે છે #Tabiyatpani #Health #Vegetables #Immunity divya-b.in/PZZczxLhdJb
હેલ્થ અને ન્યૂટ્રિશન વિશે રીલ્સ જોતા હો તો સાવધાન : 98% રીલ્સ નકામી હોય છે, ડબ્લિન યુનિવર્સિટીના અભ્યાસમાં થયો ચોંકાવનારો ઘટસ્ફોટ - divya-b.in/WzvfPJAFbJb #TabiyatPani #Lifestyle #Health
હેલ્થ અને ન્યૂટ્રિશન વિશે રીલ્સ જોતા હો તો સાવધાન : 98% રીલ્સ નકામી હોય છે, ડબ્લિન યુનિવર્સિટીના અભ્યાસમાં થયો ચોંકાવનારો ઘટસ્ફોટ #TabiyatPani #Lifestyle #Health divya-b.in/WzvfPJAFbJb
ગરમીને કારણે નીતિન ગડકરીનું બ્લડ સુગર ઘટ્યું L ડાયાબિટીસ અને બીપી ધરાવતા લોકોને હીટ સ્ટ્રોકનું જોખમ વધુ, કેવી રીતે કાળજી રાખવી? #TabiyatPani #Nitingadkari #Diabetes #HealthUpdate divya-b.in/mKmS2Y6H9Ib
ચટાકો નહીં પરંતુ ઝેર છે ખાંડ : હૃદય, મગજ, દાંત બધાને પહોંચાડે છે નુકસાન, કેન્સર સેલ્સની ફેવરિટ છે ખાંડ #Tabiyatpani #Sugar divya-b.in/pEPrg1eR4Ib
લોકસભા ચૂંટણી વચ્ચે રાહુલ ગાંધીને ફૂડ પોઈઝનિંગ : જાણો કેવાં હોય છે લક્ષણો, તે ક્યારે જીવલેણ બની શકે છે, ખોરાકને કાળજીપૂર્વક રાંધો અને ખાઓ #TabiyatPani #LokSabhaElections2024 #FoodPoisoning divya-b.in/wOtTEHS72Ib
દુનિયામાં સૌથી વધુ મોતનું કારણ હાર્ટની બીમારી : ખરાબ કોલેસ્ટેરોલ પાછળનાં મુખ્ય કારણો જાણો, આ રીતે ગુડ અને બેડ કોલેસ્ટેરોલ વચ્ચેનો તફાવત સમજો - divya-b.in/Xk8wpuhQUIb #TabiyatPani #Health #HeartAttack
દુનિયામાં સૌથી વધુ મોતનું કારણ હાર્ટની બીમારી : ખરાબ કોલેસ્ટેરોલ પાછળનાં મુખ્ય કારણો જાણો, આ રીતે ગુડ અને બેડ કોલેસ્ટેરોલ વચ્ચેનો તફાવત સમજો #TabiyatPani #Health #HeartAttack divya-b.in/Xk8wpuhQUIb
શું તમારા શરીરમાંથી પણ પરસેવાની ગંધ આવે છે? : લોકો દૂર થાય છે, કોન્ફિડન્સ ઘટે છે? તો 2 વખતની જમવાની ડિશમાં કરો આ નાનકડો ફેરફાર #TabiyatPani #Summer #Lifestyle divya-b.in/5fzeVC8PUIb
શરીરમાં ઝિંકની ઊણપના કારણે વહેલું આવશે વૃદ્ધત્વ : ઝિંક પ્રોટીન બનાવે છે, રોગપ્રતિકારક શક્તિ વધારે છે, સ્વાદ અને ગંધ પણ સુધારે છે, શરીર માટે સૌથી મહત્ત્વનું ખનિજ - divya-b.in/cxGAGm5SUIb #TabiyatPani #Lifestyle #Zinc
90% ડેમેજ થયા બાદ પણ લિવર ઓટોમેટિક રિપેર થાય : આપણું સૌથી વફાદાર અંગ લિવર છે, પણ શું તમે એને વફાદાર છો?, આ રીતે રાખો હેલ્ધી - divya-b.in/4ugmQlogTIb #TabiyatPani #Lifestyle #Liver
શરીરમાં ઝિંકની ઉણપના કારણે વહેલું આવશે વૃદ્ધત્વ : ઝિંક પ્રોટીન બનાવે છે, રોગપ્રતિકારક શક્તિ વધારે છે, સ્વાદ અને ગંધ પણ સુધારે છે, શરીર માટે સૌથી મહત્વપૂર્ણ ખનિજ #TabiyatPani #Lifestyle #Zinc divya-b.in/cxGAGm5SUIb
90% ડેમેજ થયા બાદ પણ લિવર ઓટોમેટિક રિપેર થાય : આપણું સૌથી વફાદાર અંગ લિવર છે, પણ શું તમે એને વફાદાર છો?, આ રીતે રાખો હેલ્ધી #TabiyatPani #Lifestyle #Liver divya-b.in/4ugmQlogTIb
બોર્નવિટા 'હેલ્થ ડ્રિંક' નથી : કંપનીઓ દ્વારા જુઠ્ઠાણું ચલાવીને વેચાતા આ હેલ્થ ડ્રિંક્સ તમારા ભૂલકાંઓના સ્વાસ્થ્ય માટે જોખમરૂપ છે, આ સરળ રીતે ઘરે બનાવો હેલ્ધી પ્રોટીન પાવડર #TabiyatPani #healthDrink #Proteins divya-b.in/zXIJ5ZfdTIb
શેરડી એ કુદરતે આપેલી સૌથી મીઠી વસ્તુ : લિવર અને કિડનીના રોગોમાં ફાયદાકારક, ડાયાબિટીસ હોય તો રહો દૂર #Tabiyatpani #Sugarcane #Diabetes divya-b.in/scp92adoOIb
તમારા રસોડામાં રહેલા તજ મસાલો નહીં, પરંતુ દવા : ડાયાબિટીસ અને હાર્ટની બીમારીથી બચાવે, જાણો તજના 7 મોટા ફાયદા #Tabiyatpani #HeartProblem #Diabetes divya-b.in/Jmkbl90DMIb
રોજ એક ચમચી વિનેગરથી અનેક બીમારીઓ દૂર થશે : ડાયાબિટીસ અને બ્લડપ્રેશર રહેશે કંટ્રોલમાં, હાર્ટ પણ રહેશે હેલ્ધી, પણ વધુ વિનેગરથી થઈ શકે છે નુકસાન #TabiyatPani #health #Diabetes #BloodPressure divya-b.in/bcof9YjWKIb