dsbcc.health.navsari @dsbccnavsari
Joined July 2022-
Tweets119
-
Followers73
-
Following58
-
Likes37
આવો, ગરમીથી બચીએ... #BeatTheHeat વારંવાર પાણી પીઓ.. લીંબુ શરબતનો ઉપયોગ કરો.. ઠંડક વાળી જગ્યામાં રહો. જો શક્ય હોય તો ગરમીમાં બહાર નીકળવાનું ટાળો. @OfficerIec @NHMGujarat @GujHFWDept @DdoNavsari @CollectorNav @InfoNavsariGoG
“Accelerating the Fight Against Malaria for a more Equitable World” થીમ અંતર્ગત નવસારી જિલ્લાના આરોગ્ય કેન્દ્રો દ્વારા "વિશ્વ મેલેરિયા દિન ૨૦૨૪" ની ઉજવણી કરી મેલેરિયા વિષયક અટકાયતનાં પગલાં, સાવચેતી, સારવાર અંગે સમજણ આપવામાં આવી. @OfficerIec @CollectorNav @DdoNavsari @NHMGujarat
સનસ્ટ્રોક (લુ ) થી બચવા આટલું અવશ્ય કરો. હાલ ઉનાળાના દિવસોમાં ગરમીનું પ્રમાણ ખૂબ હોય, લૂ લાગવાના લક્ષણો જણાય તો સાવધાન રહો. અને નજીકના આરોગ્ય કેન્દ્ર / ડોક્ટરની મુલાકાત લઈ જરૂરી સારવાર –સલાહ લો. @DdoNavsari @CollectorNav @OfficerIec @mdnhmgujarat @GujHFWDept @InfoNavsariGoG
1 થી 19 વર્ષ સુધીના તમામ બાળકોને કૃમિ મુક્ત કરવાની દવા ગળાવી સ્વસ્થ-તંદુરસ્ત બનાવીએ. આંગણવાડી, શાળાઓમાં તથા શાળાએ ન જતા બાળકોને આશાબહેનો દ્વારા આ ગોળી ગળાવવામાં આવે છે. સરકારી આરોગ્ય કેન્દ્રોમાં પણ આ ગોળી વિનામુલ્યે મળી રહે છે. @OfficerIec @CollectorNav @DdoNavsari @NHMGujarat
🔶 શું આપનું બાળક વારંવાર બિમાર પડે છે?.. તેનું વજન ઘટે છે?... હંમેશા થાક અનુભવે છે?.. 🔷 બાળકને કૃમિનો ચેપ હોઈ શકે.. ✅️બાળકના સર્વાંગી વિકાસ માટે કૃમિ નિયંત્રણની ગોળી અવશ્ય આપો.. @OfficerIec @NHMGujarat@DdoNavsari @CollectorNav
આરોગ્ય વિભાગ, જિલ્લા પંચાયત નવસારી હસ્તકના આરોગ્ય કેન્દ્રોમાં "સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેઈન"અંતર્ગત રક્તપિત્ત રોગ વિશે જન જાગૃત્તિ કાર્યક્રમો યોજી સામાજિક અને વ્યવહાર પરિવર્તન ના પ્રયાસો હાથ ધરાયા. @OfficerIec @NHMGujarat @DdoNavsari @CollectorNav @GujHFWDept @InfoNavsariGoG
નવસારી જિલ્લામાં “ સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેઈન” અંતર્ગત “એન્ટી લેપ્રસી ડે”નિમિત્તે “Ending Stigma, Embracing Dignity” સ્લોગન હેઠળ જિલ્લાની ગ્રામ પંચાયતો ખાતે ગ્રામ સભા યોજી રક્તપિત્ત રોગ વિસ્તૃત માહિતી આપવામાં આવી.@OfficerIec @CollectorNav @DdoNavsari @GujHFWDept @NHMGujarat
💠 જુવેનાઈલ ડાયાબિટીસ.. બાળકોમાં ડાયાબિટીસ ના લક્ષણો (પ્રકાર -1)... 🔅 જરૂરી કાળજી લો.. 💠 નિયમિત સારવાર લો.. ✴️ સરકારી આરોગ્ય કેન્દ્રો માં જરૂરી તપાસ -સારવાર મેળવો. #diabities #juvenileDiabities #healthcare #SwasthaBharat #HealthForAll #healthylifestyle #HealthyFood
આરોગ્ય વિભાગ,જિ.પં.નવસારી દ્વારા ગાંધી મેદાન, વાંસદા મુકામે ૭૫ મા પ્રજાસત્તાક દિન ની ઉજવણી નિમિત્તે રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ વિષયક ટેબ્લો પ્રદર્શિત કરવામાં આવ્યો. @OfficerIec @CollectorNav @DdoNavsari @RemyaMohanIAS @GujHFWDept @NtepGuj @NHMGujarat @MoHFW_INDIA
આજ રોજ #PMJANMAN અંતર્ગત નવસારી જિલ્લામાં રૂમલા ખાતે શ્રીમતિ અનુપ્રિયા પટેલ, માન.મંત્રીશ્રી,વાણિજ્ય અને ઉધોગ (રાજય) દ્વારા મોબાઈલ મેડિકલ યુનિટનું લાકાર્પણ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં ધારાસભ્યશ્રીઓ, કલેકટરશ્રી, ડીડીઓશ્રી ઉપસ્થિત રહ્યા. @DdoNavsari @CollectorNav @OfficerIec
*"હ્રદયની વાત દિલથી કરીએ"* ▶️ હ્રદય રોગનું જોખમ અટકાવવા કેવો ખોરાક લેવો જોઇએ?? ➡️ આવો સાંભળીએ... યુ.એન.મહેતા હોસ્પિટલના તબીબ ડૉ.પુજા વ્યાસ ને.. #heart #heartattack #healthcare #HealthAndWellness #HealthyEating #Healthyliving #healthylifestyle #HealthForAll
આરોગ્ય શાખા,જિ.પં.નવસારી દ્વારા SBCC અંતર્ગત કામગીરી અંગે ગણદેવી તાલુકાની SBCC ટીમ અને CHO ની મીટીંગ યોજવામાં આવી. જેમાં ADHO અને DTO દ્વારા કામગીરી અંગે રીવ્યુ કરવામાં આવ્યું તથા DSBCC દ્વારા SBCC અંતર્ગત કામગીરીના આયોજન અંગે માહિતી આપવામાં આવી. @OfficerIec @RemyaMohanIAS
આગમન તમ બાળકનું.. ભવિષ્ય નવ ભારતનું.. પાવન દિવ્ય ભારત ભૂમિ પર આપના નવજાત શિશુના આગમનને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ આવકારી દીર્ઘાયુની પ્રાર્થના કરે છે. નવજાત શિશુઓ, બાળકો અને સગર્ભામાતાઓ માટે રાષ્ટ્રીય રસીકરણ સમયપત્રક. #childhealth #vaccinations #HealthForAll
આરોગ્ય વિભાગ, જિ.પં.નવસારી દ્વારા PC&PNDT અને PMSMA અંગે વર્કશોપ યોજવામાં આવ્યો. જેમાં PC&PNDT Act.વિશે માન.CDHO Sir,Dr.Narendra Gajjar તથા PMSMA અંતર્ગત સેવાઓ વિશે માન.RCHO Sir દ્વારા વિસ્તૃત સમજુતી આપવામાં આવી. @OfficerIec @GujHFWDept @irushikeshpatel @CollectorNav @DdoNavsari
આજ રોજ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત નવસારી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા #આયુષ્માનકાર્ડ વિતરણ,ટીબી-સીકલસેલ-NCDસ્ક્રીનીંગ કેમ્પ,આભા કાર્ડ વિતરણ તેમજ વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ પુરી પાડવામાં આવી. @DdoNavsari @CollectorNav @OfficerIec @RemyaMohanIAS @CMOGuj @PMOIndia @NHMGujarat
આરોગ્ય વિભાગ,જિ.પં.નવસારીDAPCUદ્વારા “વિશ્વ એઈડ્સ દિવસ-૨૦૨૩”નિમિત્તે લોકોમાં રોગ પ્રત્યે જાગૃતતા લાવી,રોગ અટકાયત માટે લોક ભાગીદારી વધારવા સુચનો થયા.જિલ્લા સમાહર્તા અને માન.કલેકટરશ્રી નવસારી દ્વારા‘રેડ રીબિન’ દ્વારા લોકોને સહકાર આપવા સંદેશો આપવામાં આવ્યો.@OfficerIec @CollectorNav
વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત નવસારી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા #આયુષ્માનકાર્ડ વિતરણ, ટીબી-સીકલસેલ-NCDસ્ક્રીનીંગ કેમ્પ, આભા કાર્ડ વિતરણ તેમજ વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ વિશે માહિતી આપવામાં આવી. @DdoNavsari @CollectorNav @OfficerIec @GujHFWDept @RemyaMohanIAS @CMOGuj @PMOIndia
સીકલ સેલ રોગ વિશે સમજો.- આરોગ્ય વિભાગ, જિ.પ. નવસારી. @DdoNavsari @CollectorNav @NHMGujarat @GujHFWDept @OfficerIec
Today meeting organized under chairmanship of respected collector sir and Ddo madam for સંચારી રોગો, npcchh, ntcp and sickel cell anemia control program. DISTRICT Navsari @CollectorNav @DdoNavsari @GujHFWDept
Kajal Akshay Halpati @halpati15596
0 Followers 2 Followingdark2saviour @ykme150847
16 Followers 167 Following Good learning is inherently pleasurable, without pleasure there is no good learning. |MBBS'28| Awareness is key to stay away from hatred turning mindsetIEC -SBCC CELL GIR SO.. @TausifShek28567
8 Followers 41 FollowingMITESH GOSWAMI @MITESHG84407783
12 Followers 49 FollowingCathleen 😈 @Cathleen3427
5 Followers 501 Following Oреn-minded lаdу lооking fоr fun withоut сommitmеntsAyushman Bharat Digit.. @jdabdmup
176 Followers 498 FollowingDevangna Patel @DevangnaPatel
7 Followers 5 FollowingPHC Ranverikall @Phcranverikall
2 Followers 22 FollowingPrakash Patel RNTCP @Prakash09671436
170 Followers 164 FollowingRuchi Tripathi @RuchiTripa35052
0 Followers 3 Followingઆયુષ્મા.. @HWCDumral
65 Followers 322 Following Official Twitter Account of Health & Wellness Center: Dumral, Primary Health Center: Yoginagar, Taluka: Nadiad, District: Kheda, State: GujaratABDMGujarat @ABDMGujarat
349 Followers 226 Following Official Twitter Account of Ayushman Bharat Digital Mission (ABDM) Gujarat.AYUSHMAN AROGYA MANDI.. @POOJAPA53825479
2 Followers 7 FollowingDistrict IEC Health D.. @DsbccH80158
36 Followers 162 FollowingJIGNESH GANVIT @JIGNESHGANVIT
11 Followers 57 FollowingTHO Chikhli @TSBCC_CHIKHLI
9 Followers 10 FollowingTho Jalalpore @TJalalpore31170
0 Followers 6 FollowingDIECO RAJKOT @RajkotDieco
380 Followers 653 FollowingCHO AAT-2 @aat_cho3190
0 Followers 10 FollowingTrushar Patel @trusharp621
2 Followers 7 FollowingPrashant Atodaria @Atodar2Atodaria
2 Followers 9 Followingsbccchotiyahwc @sbccchotiyahwc
12 Followers 98 FollowingMohina Savaliya @MohinaSavaliya
1 Followers 67 FollowingHitesh Baria @HiteshB79448683
11 Followers 99 FollowingAyushman Mitra Helpli.. @MitraHelpline
31 Followers 454 Following अगर समस्याओं का अंतहो जाएगा तो समाधान को कोई औकात नही देगाphc kangvai @kangvai_phc
2 Followers 8 FollowingChetan Patel @ChetanP83836093
50 Followers 4 Followingketanpatel @kets1689
4 Followers 11 Followinguhc abrama valsad @uphcabramavld
97 Followers 112 FollowingPHC ABRAMA @PhcAbrama
8 Followers 55 Followingઆયુષ્મા.. @Ashvinnadoda444
106 Followers 343 FollowingPHC KUKERI @PKukeri25715
24 Followers 42 FollowingMO PHC GHODMAL @mophcghodmal
1 Followers 1 FollowingSBCC PHC Kandolpada @kandolpada001
8 Followers 6 Following Health and wellness center PHC. Public healthPHC ADADA @phc_adada
1 Followers 30 FollowingPHC ALIPORE - HEALTH .. @AliporePhc
4 Followers 9 FollowingJIGNESH GANVIT @JIGNESHGANVIT
11 Followers 57 FollowingTrushar Patel @trusharp621
2 Followers 7 FollowingRemya Mohan, IAS @RemyaMohanIAS
4K Followers 304 Following IAS Officer,Mission Director,National Health Mission,GujaratNaresh Patel (मो�.. @NareshPatelBJP
11K Followers 219 Following MLA 176 Gandevi Ex.Minister, Tribal Development, Food and Civil Supply and Consumer Protection, Government of GujaratPHC KUKERI @PKukeri25715
24 Followers 42 FollowingPHC ABRAMA @PhcAbrama
8 Followers 55 FollowingDistrict IEC Officer .. @district_iec
477 Followers 2K Following Department of Health District Panchayat SurendranagarDIECO DSBCC PATAN @DiecoPatan
50 Followers 230 FollowingDIPAL PATEL @DRDIPALPATEL
8 Followers 34 FollowingSBCC Arvalli @IecArvalli
399 Followers 237 Following This is the official twitter handle of SBCC ARVALLI, Arvalli District Panchayat-Modasa,Health Department,District-Arvalli.Taluka Health Office .. @SBCC_THO_JAL
32 Followers 25 Following Taking care of Public Health in Jalalpore Taluka. Doing health prventive and pramotive activity@nkit 🇮🇳 @AnkitSi06819495
461 Followers 5K FollowingSBCC PHC Degam @PHC_Degam
97 Followers 332 Followingbhakti bhagvati @BhagvatiChobisa
16 Followers 174 FollowingDSBCC MORBI @dsbccmorbi
88 Followers 28 FollowingSbcc.health.kutch @KutchSbcc
358 Followers 776 FollowingIEC-SBCC CELL-GIR SOM.. @DsbccGir
177 Followers 164 FollowingDSBCC Health Jamnagar @Dsbcc_jamnagar
176 Followers 55 Following District Social Behaviour Change communicator & District Public Private Mix-co ordinater District Jilla Panchayat & District TB Center JamnagarRohit Panchal @RohitPa86904231
198 Followers 284 FollowingKetan Patel @ketanPatel89
211 Followers 233 FollowingDSBCC GANDHINAGAR @DsbccGnr
130 Followers 162 Following District Social Behaviour Change communicator , Health Department, District Panchayat , GandhinagarDr Bhavesh Patel @DrBhaveshPate18
34 Followers 32 FollowingDistrict IEC Health d.. @DsbcHealthvld
341 Followers 284 Following सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया। सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्|Ministry of Health @MoHFW_GUJARAT
34K Followers 53 Following Official account of Ministry of Health & Family Welfare, Government of Gujarat.TB Mukt Bharat - Guja.. @NtepGuj
667 Followers 61 FollowingCentral TB Division |.. @TbDivision
6K Followers 302 Following Working towards eliminating TB in India by 2025 #TBMuktBharatTSBCC_VAN @TSBCC_VAN
4 Followers 3 FollowingTHO KHERGAM @TSBCC_KHE
5 Followers 6 FollowingTHO Gandevi @TSBCC_GAN
5 Followers 1 FollowingTSBCC_NAV @TSBCC_NAV
4 Followers 3 FollowingDDO NAVSARI @DdoNavsari
4K Followers 74 FollowingCollector & DM Navsar.. @CollectorNav
23K Followers 168 Following Official account of the Collector and District Magistrate, Navsari District, GujaratDr Mansukh Mandaviya .. @mansukhmandviya
646K Followers 771 Following #GreenMP | Minister of Health and Family Welfare; Chemicals and Fertilizers, GoI l Doctorate in Political Science | @OfficeOf_MM |Mission Director,Nati.. @mdnhmgujarat
3K Followers 251 Following Remya Mohan,IAS Officer,Gujarat CadreRushikesh Patel (म�.. @irushikeshpatel
45K Followers 623 Following Minister of Health & Family Welfare and Medical Education | Higher & Technical Education | Law & Justice, Govt. of Gujarat | MLA - (22) VisnagarState Health Agency G.. @shapmjayma
2K Followers 527 Following Official Twitter Account of State Health Agency Health & Family Welfare Department, Government of GujaratNHM Gujarat @NHMGujarat
13K Followers 492 Following This is the official twitter handle of National Health Mission (NHM) Gujaratઆજરોજ પ્રા.આ.કેન્દ્ર હોન્ડ દ્વારા 25 વિશ્વ મેલેરિયા ડે અંતર્ગત ગુરુશિબિર રાખવામાં આવેલ હતી તેમાં લોકોને મલેરીયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા ટલ, હાથીપગો તેમજ હિટવેવ વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી @dsbccnavsari @DdoNavsari @tsbccchikhli
નવી દિલ્હી ખાતે આયોજિત National Birth defects Awareness Month 2024 અન્વયે હાજર રહેલ નીતિ આયોગ ના ડો વિનોદ પૌલ sir ના હસ્તે આર બી એસ કે ટીમ - ગુજરાત ને " identification and management of birth defects" માટે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવેલ #rbsk #birthdefects #Congratulations
આયુષ્યમાન ભવઃ કાર્યક્રમ અંતર્ગત ગ્રામસભામાં ટીબી મુક્ત પંચાયત તેમજ NCD, સિકલસેલ વિશે સમજ આપી PHC Hond @dsbccnavsari @PHC_Degam @NHMGujarat @DdoNavsari
ટીનેજ અને ટોબેકો અવેરનેસ કાર્યક્રમ phc માંડવખડક સબ સેન્ટર અગાસી
આયુષ્માન ભવ : સ્વચ્છતા હી સેવા કચરા મુક્ત ભારત કાર્યક્રમ PHC માંડવખડક તા ચીખલી જિ નવસારી
Meri meri mitti mera desh event celebration with rally and awareness given about health
'મારી માટી મારો દેશ' અંતગર્ત પી.એમ.જે.વાય કાર્ડ, આરોગ્ય તપાસ કાર્યક્રમ અબ્રામા, છીણમ, ઉમ્ભરાટ અને એરૂ ખાતે કરવામાં આવી.
આજ રોજ તાલુકા હેલ્થ કચેરી જલાલપોર દ્વારા જલાલપોર તાલુકામાં અબ્રામા ગામ ખાતે ૧૧ જુલાઈ વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી.
આપણે બધાને વિશ્વ સમક્ષ ભારતની ઋષિ પરંપરા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની તક મળે છે. આદરણીય વડા પ્રધાન શ્રી @narendramodi જીના કારણે અમને આ તક મળી છે, જેમણે સંયુક્ત રાષ્ટ્રમાં લોકોને નવી પ્રેરણા આપી છે કે વિશ્વ કલ્યાણનો માર્ગ ફક્ત અને માત્ર 'યોગ' દ્વારા જ પ્રાપ્ત કરી શકાય છે.
Yoga day celebration at Village vankal & primary school Hond @DdoNavsari @dsbccnavsari @TsbccC
હાઉસ TO હાઉસ NVBDCP અંતર્ગત કરેલ કામગીરી. @ApexaPa99459758 @PHC_Degam @RakeshP74426740 @DrAnilK77667668
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કુકેરી ખાતે શાળા પ્રવેશોત્સવ ની ઉજવણી તથા કામગીરી. @dsbccnavsari @ApexaPa99459758 @DrAnilK77667668 @RakeshP74426740 @P26937608Sanjay @PHC_Degam
Lets “Riding Together for a Sustainable Future.” for better nature and better future. @ApexaPa99459758 @DrAnilK77667668 @DrBhaveshPate18 @dsbccnavsari @TSBCC_GAN @TSBCC_KHE @SBCC_THO_JAL @TSBCC_NAV @TSBCC_VAN @PHC_Degam @phchond @phcfadvel @PhcMandavkhadak
વિશ્વ માસિક સ્ત્રાવ સ્વચ્છતા દિવસે એક સંકલ્પ કરીએ કિશોરાવસ્થા દરમ્યાન થતા ફેરફારો અંગે સાચી સમજણ કેળવીએ ગેરમાન્યતાઓથી દૂર કરવા પ્રતિબદ્ધ રહીએ.@dsbccnavsari @phchond @phcfadvel @DdoNavsari