Chirag Panchal @chiragp7881
Government employe @GujaratPolice || Writing || Sports || Traveling || GYM || Views n RT s are personal Gujarat, India Joined June 2012-
Tweets2K
-
Followers178
-
Following351
-
Likes27K
મિત્રતા એટલે મનની કોઈ પણ અવસ્થાને મોજ આપનાર નિર્દોષ લાગણી...........!! #જય_શ્રી_કૃષ્ણ #goodmorning
સભ્યતા ને લીધે મૌન રહીએ તો પણ જમાનો એને નબળાઈ સમજે છે. #જય_શ્રી_કૃષ્ણ #goodmorning
સત્ય મૌન થઇ જાય છે કેમ કે એ જાણે છે કે અમુક વાતનો જવાબ સમય સારી રીતે આપશે !! #જય_શ્રી_કૃષ્ણ #goodmorning
દુખાવો સંકેત છે કે તમે જીવાતા છો. સમસ્યા સંકેત છે કે તમે મજબૂત છો. સંબંધ સંકેત છે કે તમે એકલા નથી.. #જય_શ્રી_કૃષ્ણ #goodmorning
શુભ કાર્યમાં કયારેય વિલંબ ન કરવો અને અશુભ કાર્ય ટાળી શકાય તેટલું ટાળતા રહેવું. #જય_શ્રી_કૃષ્ણ #goodmorning
રોજ એકાદ નિસ્વાર્થ કર્મ નું ભાથું બાંધતા જ રહેવાનું કેમકે સાંજે સૂરજ નહી પણ, આ અનમોલ જીંદગી નો એક કિમતી દિવસ ઘટી જાય છે. #જય_શ્રી_કૃષ્ણ #goodmorning
“સંબંધો” તો ઈશ્વર ની દેન છે, બસ નિભાવવાની રીતોમાં થોડો થોડો ફેર છે… કોઈ પ્રેમથી નિભાવે છે તો કોઈ સ્વાર્થથી.. #જય_શ્રી_કૃષ્ણ #goodmorning
જીંદગી ની સફર તો મીઠી જ હોય છે, બસ કડવાશ તો કોઈ પાસે વધારે આશા રાખવાથી થાય છે. #જય_શ્રી_કૃષ્ણ #goodmorning
અહંકાર ની ''પાઘડી'' જો માથા પર થી ઉતરી જાય તો , મોટામાં મોટી સમસ્યા ''પા-ઘડી'' માં ઉકલી જાય..... !! #જય_શ્રી_કૃષ્ણ #goodmorning
ભ્રમ હતો કે, કાબીલયત થી જ બધું મળે છે... પંરતુ સમયે સમયે જાણ થઈ, કરેલ સત્કર્મના આશીર્વાદ જ ફળે છે... #જય_શ્રી_કૃષ્ણ #goodmorning
જેણે તમારી મહેનત જોઈ છે એ જ તમારી કિંમત સમજશે .. બીજા બધા તો કહેશે કે એના નસીબ સારા છે. #જય_શ્રી_કૃષ્ણ
સંજોગોનો થાક ભલે લાગે.. પણ મનથી જે હાર માનતો નથી.. તેને દુનિયાની કોઈ તાકાત હરાવી શકતી નથી. #જય_શ્રી_કૃષ્ણ #goodmorning
અહમ્ અને અસ્તિત્વનું આયુષ્ય કેટલું ? જગતમાં થી ગયા પછી... એક પ્રાર્થનાસભા જેટલું...!! #જય_શ્રી_કૃષ્ણ
માણસ કદાચ બ્રહ્માંડને સમજી શકશે પરંતુ પોતાના અભિમાન ને નહિ: કારણકે સ્વ એ તારાઓ કરતા પણ દુર છે. #જય_શ્રી_કૃષ્ણ #goodmorning
સંતાકુકડી તો લોકો આજે પણ રમે જ છે. પણ ફરક એટલો છે કે પહેલાં રમતા રમતા છુપાતા.. આજે છુપાઇ ને રમે છે.. #જય_શ્રી_કૃષ્ણ #goodmorning
સમય અને મિત્રો આ બંન્નેનું મહત્વ એ છે કે..!! આપણે જેમ જેમ વૃધ્ધ થતા જઈએ તેમ તેમ આ બંન્ને મૂલ્યવાન થતા જાય છે..!! #જય_શ્રી_કૃષ્ણ #goodmorning
સમજદાર માણસ જ્યારે સંબંધ નિભાવવાનું છોડી દે છે... ત્યારે નક્કી જ હોય છે કે તેના આત્મસન્માન ને ઠેસ વાગી છે.. #જય_શ્રી_કૃષ્ણ #goodmorning
કોઈ આપણું ખરાબ કરે એ એનું કર્મ છે આપણે કોઈ નું ખરાબ ના કરીએ આપનો ધર્મ છે. #જય_શ્રી_કૃષ્ણ #goodmorning
ઝાડ ક્યાં પંખી ને ડાળ ભાડે આપે છે ? એતો ટહુકા ની આશા રાખે છે. #જય_શ્રી_કૃષ્ણ #goodmorning
હરખના હિસાબ 'ના' હોય, અને... હિસાબ હોય ત્યાં... હરખ 'ના' હોય. #જય_શ્રી_કૃષ્ણ #goodmorning
FredaPound @xp4eh3w11Mvs1w
58 Followers 1K FollowingEricaRoosevelt @86k3hhlrCWqd95Y
67 Followers 1K FollowingPaulaEsther @e61IBHlwDIyViBy
55 Followers 2K FollowingIsabelle @Isabelle1763973
25 Followers 777 FollowingJanetHaywood @5ix58v06Iq8C26X
43 Followers 1K FollowingLydia Hoffman @LydiaHoffm20157
5 Followers 136 FollowingKim Clark @KimClark547675
2 Followers 136 FollowingBblytheJulian @479415VSG1w3K
9 Followers 493 FollowingHydra Kolkata @KolkataHyd16025
8 Followers 62 FollowingRohit Patni @patni_rohi1229
0 Followers 39 Followingyogi_bapu_1_13 @bapu_181574
1 Followers 8 FollowingMildredWood @uLb3aZ038ZT6wD
95 Followers 1K FollowingRohit @Atheist_rohit_
812 Followers 1K Following प्रबल: कर्मसिद्धान्त: The Law of karma is very Powerful.Jeetu Baheti (मो�.. @jitu_baheti
3K Followers 2K Following 🚩जय श्री राम 🚩 🌷BJYM🌷 ✌️🌷अबकी बार 400 पार🌷✌️Suresh Chaudhary @SureshC53722116
18 Followers 97 FollowingEdithBruce @vYrIKu2bZv7II
66 Followers 1K FollowingSharon @dutchesssharon9
157 Followers 3K Followingvaghelaprakash 0076 ".. @vprakash0076
44 Followers 140 FollowingVishwas Patel @VishwasPat95443
5 Followers 19 Following My friends and my family they all makes me specialNomeneas @nomeneas63637
17 Followers 301 Following यदि आप नौकरी चाहते हैं, तो कृपया मुझे अपना फोन नंबर भेजेंमैं आपके लिए एक साक्षात्कार की व्यवस्था करूँगा।मैं चैट में बहुत व्यस्त हूं𝐒.𝐏.चौध�.. @sp_chaudhary82
547 Followers 1K Following यतो धर्मस्ततो जय: 🇮🇳 respect only those who deserve to be respected. Even if people call it Ego, I call it Self-Respect.... 😊 जय हिन्द 🇮🇳Jayendrasinh Sonagara @Jayendrasih92
14 Followers 76 FollowingRonak Makwana @Ronakma61061395
26 Followers 436 Following Always positive thinking never give up keep going alwaysNalini Unagar @NalinisKitchen
133K Followers 46K Following Passionate explorer sharing culinary delights and diverse interests. Follow for a blend of food adventures and more!Hasmukh Solanki @Hasmukh96583701
2 Followers 45 FollowingNilesh Joshi @_NileshJoshi_
480 Followers 1K Followingताऊ राम�.. @tauramkala
489 Followers 1K Following मैं केवल अति पिछड़ा वर्ग की राजनैतिक, सामाजिक अनदेखी के विरोध में लिखुंगा।HARSH PANCHAL bjym @harshpanchal264
574 Followers 1K Following #BJYM ARAVALLI #ना थके कभी पैर, ना कभी हिम्मत हारी है, ज़िंदगी का ये कठिन सफ़र यूँ ही जारी है।#ABVP#Mr.shaileshkumar chau.. @mrshaileshkuma
244 Followers 737 Following SHAILU_56 🚨GUJARAT POLICE 🚨 ✍️A journey from pen to weapon🔫🌱Theau @Theau7814863984
51 Followers 693 FollowingMcReeshe @ReesheMc99707
64 Followers 619 FollowingStetheath @stetheath93975
101 Followers 917 FollowingDhaval Rathod @DhavalRathod4
18 Followers 78 FollowingAmit Ukani @UkaniAmit
2K Followers 118 Following Proud Indian 🇮🇳 | YouTuber | Vlogger | Content Creator | 50K+ YouTube Family | Other Social Media Links 👉 Click on Websitesanjay a dayatar @sanjubabavsw
15 Followers 252 FollowingKaran Karova @KarovaKaran244
6 Followers 146 FollowingSURAJ CHOUDHARI @SURAJCHOUD893
81 Followers 345 FollowingSanjay Zala @SanjayZ59943153
300 Followers 4K FollowingJeetu Baheti (मो�.. @jitu_baheti
3K Followers 2K Following 🚩जय श्री राम 🚩 🌷BJYM🌷 ✌️🌷अबकी बार 400 पार🌷✌️ગુજરાતી.. @Gujarati_Sahity
13K Followers 169 Following ગુજરાતી ભાષા, સુવિચાર, સાહિત્ય અને શાયરીઓ એ જ તો છે આ ગુજરાતીની ઓળખાણ... ❤️ માં જુઓ મારી ટ્વીટ યાદ રાખો ➡ પરિવર્તન એ સંસારનો નિયમ છે.Jayendrasinh Sonagara @Jayendrasih92
14 Followers 76 FollowingVinod Vaniya @VinodVaniya_PI
2K Followers 158 Following Police Inspector (PI) Gujarat Police Service (GPS)Nalini Unagar @NalinisKitchen
133K Followers 46K Following Passionate explorer sharing culinary delights and diverse interests. Follow for a blend of food adventures and more!Kalpesh Darji @kalpeshdarji90
24 Followers 46 Following Senior Clerk,igp Gandhinagar Range @cool man....suresh_chaudhari @Suresh_1134
1K Followers 249 Following સંઘર્ષ કરતા રહો... સંઘર્ષ કદી હારતો નથી 📍 પર્યાવરણ પ્રેમી 🌱Arvalli Samachar @arvallisamachar
274 Followers 6 Following અરવલ્લી જિલ્લાની પોતાની ચેનલ 'અરવલ્લી સમાચાર' સ્થાનિક પ્રશ્નોને વાચા આપવાના પ્રયત્ન સાથે આવી છે, આપ સૌના સહકાર ની અપેક્ષા રહેશે. #ArvalliSamacharHapa_Hmt_Sk @HapaHmt
175 Followers 195 Following We are committed for quality education Government Primary SchoolKrishnar Quotes @KrishnarQuotes
19K Followers 4K Following Hare Krishna 💛 | Jaya Sree Krishna ❤️| Vasedava Krishna 🧡 | Sacrifice is the ultimate Dharma ✌️Kajal HINDUsthani @kajal_jaihind
203K Followers 655 Following Entrepreneur । Research Analyst। Debater।Social Activist।ProIndiaRight। Nationalist।Proud HINDUstani । JAIHIND🇮🇳Bhagavad Gita 🪷 @Geetashloks
105K Followers 3K Following ❤️ (धर्मो रक्षति रक्षितः) Sanatan,Hinduism. Jai shree Ram ❤️🔥 Helping you in chanting Hari's Names daily🙏ગુજરાતી.. @GujaratiShayri9
36K Followers 4 Following મિત્રો અહીં તમને દરેક દિવસે ગુજરાતી શાયરીઓ નું નવલું નઝરાણું મળશે...Nilesh Joshi @_NileshJoshi_
480 Followers 1K FollowingDhaval Rathod @DhavalRathod4
18 Followers 78 FollowingCommandant SRP Gr.6 @Commandant_Gr6
75 Followers 10 Following official twitter account of Comandant SRP Gr.6shaifali barwal IPS @ShaifaliBarwal
9K Followers 184 Following SP, Arvalli Modasa. formerlyAssistant Superintendent of Police, Dahod Gujarat formerly in Indian Audit and Account ServiceElon Musk @elonmusk
181.7M Followers 585 FollowingNarendra patel @Narendr38047213
113 Followers 337 FollowingDivya Hindu @Divya__Hindu
16K Followers 9K Following किसी दूसरे के दर्द पर हंसने वालों को दोस्त क्या दुश्मन भी नहीं बनाना चाहिए। 🚩🙏🙏🙏 जय श्री राम 🙏🙏🙏🚩Karan Pratap Singh @kp_pau_wallah
2K Followers 2K Following Agricultural Engineer 🌾🌾🌾🚜🚜 Ph.D || Punjab Agricultural University || Precision Agriculture || AI || Robotics || Aerial Electrostatic Spraying || UPSC ||Dr.Sejal Patel @Sejalbenpatel3
8K Followers 5K FollowingRasik Patel @RasikPa62227740
3K Followers 2K Following Deputy Mamlatdar & Executive Magistrate Deputy Collector Office KeshodVikas Sahay, IPS @VikasSahayIPS
71K Followers 25 Following Director General of Police, Gujarat | Alum of Kirori Mal College, University of Delhi | Passionate about all kinds of sports | Find me on @dgpgujaratRajiv Makhni @RajivMakhni
139K Followers 459 Following I simplify Tech! Winner- Tech Influencer 2023, Best Content Creator 2023. Gadget Guru, Cell Guru, Walk The Tech Talk, TechGrandmasters.BBC News Gujarati @bbcnewsgujarati
37K Followers 6 Following બીબીસી ન્યૂઝ ગુજરાતીના ઓફિસિયલ પેજ પર સ્વાગત છે. ગુજરાત સહિત ભારત અને વિશ્વના મહત્ત્વના સમાચાર ગુજરાતીમાં. બીબીસી માટે કલૅક્ટિવ ન્યૂઝરૂમ દ્વારા પ્રકાશિત.MahindraXUV300 @MahindraXUV300
18K Followers 39 Following Leaving every trail ablaze with heart-racing thrills & segment-leading features. Welcome to the official handle of Mahindra XUV300.Dhaval Panchal @DhavalP59775774
26 Followers 62 Following आत्मदीपो भव:। राजीव दीक्षितजी के समर्थक। सरल जीवन, उच्च विचार।Bageshwar Dham Sarkar.. @bageshwardham
198K Followers 59 Following Official Page of Bageshwar Dham Sarkar. Copyrights ©SBJSS All Rights Reserved. MORE QUERIES: 7055005553, 7055005554 [email protected]Mahek Panchal @Thats_me_207
37 Followers 31 Following Powerlifter, school of physical education and sports, Rashtriya Raksha universityDr.Sarathi Ji 🇮�.. @Atthaas
4K Followers 4K Following #Adhyatm_and_Sanatan | Television, Digital media human behavioural research and analysis | Reader | Food | Travel | politics | Religious | Unapologetic Hindu |Goodmorning @Namaskarall
4K Followers 4K FollowingRavindra Bhadana Modi.. @RavindraBhadana
4K Followers 4K Following NEC Member, BJPUP Ex MLA from #Meerut South, Ex District President BJP, Ex Shetriya Upadhyaksh BJP, #RSSWorker #BJPसूरज कु�.. @Suraj_Kumar34
10K Followers 8K Following 🏹खाटू श्याम का दीवाना 🛕 🙏मेरा सर्वेश्वर मेरा श्याम 🇮🇳 🕉️हारे का सहारा बाबा श्याम हमारा🚩ErishaG (इरिष.. @ErishaG1
7K Followers 7K Following In search of my limitless limit | A Seeker of Knowledge, Peace, Motivation, Ideas | Recitation | Poetry | Books | Travel | Food | Music | Dance | DM=Block🚫💁मनेक्�.. @Maneksha192
6K Followers 1K Following 👉तुम हिंदी का शब्द हो , मैं गणित का सवाल ,मेरा हल तो एक है ,तेरे अर्थ हजार !! It's never too late to rewrite your own story.✍️ #Maneksha NO TAG❌ NO DM❌Rivaba Ravindrasinh J.. @Rivaba4BJP
129K Followers 4 Following Member of Legislative Assembly (MLA) Gujarat-78 Jamnagar Northsapna sharma ( सन.. @sapnash31285388
961 Followers 2K Following राष्ट्रीय सेविका समिति l पूर्व अखिल भारतीय विद्यार्थी परिषद प्रदेश कार्यकारिणी सदस्य ll💞 #ગુજરાતી_સાહિત્ય 💞 ચૂપ રહેવામાં દરેક સવાલનો જવાબ હોય છે..! હસતા રહેવામાં દરેક પરિસ્થિતિનો અનુભવ હોય છે..!! 💐💐 શુભ સવાર 💐💐 🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏 🌻 આપનો દિવસ શુભ રહે 🌻
એક તારો આધાર ... માં 🙏🏻
મિત્રતા એટલે મનની કોઈ પણ અવસ્થાને મોજ આપનાર નિર્દોષ લાગણી...........!! #જય_શ્રી_કૃષ્ણ #goodmorning
મન મોટું રાખો, મગજ ઠંડુ રાખો, વાણી મીઠી રાખો, આંખોમાં અમી રાખો અને વર્તનમાં નમી રાખો, પછી તમારાથી કોઈ નારાજ થઈ જુએ તો કહો!
જિંદગી માણસને Chance તો આપે જ છે પણ માણસને તો જિંદગી પાસેથી, Choiceની જ અપેક્ષા જ હોય છે.
જો એ ખૂલતો નથી તો સમજી લો કે તમારો દરવાજો નથી..!!
💞 #ગુજરાતી_સાહિત્ય 💞 ભરોસો જેટલો કિંમતી હોય છે, દગો એટલો મોંઘો થઈ જાય છે..!! 💐💐 શુભ સવાર 💐💐 🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏 🌻 આપનો દિવસ શુભ રહે 🌻
આજના દર્શન શ્રી ખોડલધામ - કાગવડ DT :28/04/2024 🌹 જય ખોડલધામ 🌹 🌺 જય સોમનાથ 🌺 🌷 જય દ્વારકાધીશ 🌷 🙏🙏🙏🙏🙏🙏
એક તારો આધાર ... માં 🙏🏻
આ ગામે સમજી લીધી દરેક ટીંપાની 'કિંમત', મીટરના કાંટે અપાય છે પાણી, જાણો #sabarkantha #watermeter #water #gujarat tv9gujarati.com/gujarat/sabark…
આપણે લાગણી ભાવનાવાળા મૈત્રીપૂર્ણ ચહેરાઓની આડમાં છુપાયેલા ઈર્ષાળુ લોકો વચ્ચે જીવીએ છીએ...!!
🍃🌺संकष्टी चतुर्थी🌺🍃 चंद्रोदय वेळ : १०. ०६ मि. ( पुणे ) सर्व गणेश भक्तांना ‘संकष्टी चतुर्थीच्या’ मन:पूर्वक शुभेच्छा! dagdushethganpati.com #shrimant #shrimantmoraya #shrimantdagdusheth #dagdusheth #dagdushethganpati #pune #sankashtichaturthi #sankashti #chaturthi
એક તારો આધાર .. માં 🙏🏻