રૂપાલાની ટીપ્પણી સાખી ન લેવાય, ચલાવી પણ ન લેવાય એટલે માફી આપવી તો અશક્ય છે: પીટી જાડેજા #Gujarat #BJP #LokSabhaElections2024 #ParshottamRupala #KshatriyaSamaj
@Zee24Kalak આ બાપુ ને કેજો વાસુદેવ શ્રીકૃષ્ણ કય બાજુ ઉભા હતા ?
@Zee24Kalak Be practical 30 divas thi bs sambhdyaj aavya chhie
@Zee24Kalak Bhai jyare ram ne kalpnik kahevaya hta tyare aa gusso kya hto???
@Zee24Kalak પીટી નો ગોંડલ પોલીસ વખત નો ઇતિહાસ તપાસો
@Zee24Kalak A babal ak Patidar ne tikit Mali che Ani che.
@Zee24Kalak તો અમે સુકાયેલી નસો ને જે સાઇડ લાઈન કરી છે એ પણ અમે નઈ સાંખી લઇ એ. નવી નસો નાખી આપો એને
@Zee24Kalak કોંગ્રેસ ની મેલી મુરાદ સફળ નહિ થાય. ગુજરાત ની જનતા બધું સમજે છે બોલતી નથી એટલે બેવકૂફ નહિ સમજો. મીડિયા અમુક સંવેદનશીલ મુદ્દા ને સોલ્વ કરવાનો પ્રયાસ કરે નહિ કે ચગાવવાનો.TRP મળી જશે પણ ચૂંટણી પછી કોઈ ભાવ નહિ પૂછે