અરજદારનો કિં. રૂ. ૩૩,૦૦૦ નો મોબાઇલ ફોન ખોવાતા #VISWAS પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ CCTV કેમેરાની મદદથી શોધી આપતી જૂનાગઢ નેત્રમ શાખા. @dgpgujarat @GujaratPolice @IGP_JND_Range #gujaratpolice #junagadhpolice #Police #helpinghand
0
1
13
387
1
Download Image