MGNREGA Junagadh @JunagadhMgnrega
Junagadh Joined September 2020-
Tweets21
-
Followers285
-
Following39
-
Likes5
“જુનાગઢના પૌરાણિક સરકડીયા હનુમાનના દર્શને જતાં માર્ગમાં આવતા પસવાડા ડેમ પાસે નિર્માણ પામેલ અમૃત સરોવર પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું." @CMOGuj @Bhupendrapbjp @MGNREGAGujarat @DdoJunagadh @RaghavjiPatel
માન. મંત્રીશ્રી દ્વારા જુનાગઢ જિલ્લાના નવાગામ ખાતે પ્રાથમિક શાળામાં રમત ગામતના મેદાનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. @MGNREGAGujarat @DdoJunagadh
માન. મંત્રીશ્રીની જુનાગઢ જિલ્લાની મુલાકાત દરમિયાન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની ટીમ સાથે રિવ્યુ બેઠક યોજવામાં આવી તથા જિલ્લામાં થઈ રહેલા કામોની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શક સૂચનાઓ આપેલ. @MGNREGAGujarat @DdoJunagadh
આજ રોજ જુનાગઢ ખાતે માન. ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણના હસ્તે ગ્રામ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓની સહાયનું વિતરણ કરવામાં આવ્યું. @MGNREGAGujarat @DdoJunagadh @ArjunSinhBJP
માન. ધારાસભ્યશ્રીના હસ્તે જુનાગઢ જિલ્લાના માણવાદર તાલુકાના જીંજરી ગામે આંગણવાડીના કામ નું ભૂમીપૂજન. @MGNREGAGujarat @DdoJunagadh
જુનાગઢ જિલ્લાના જુનાગઢ તાલુકાના પ્રભાતપુર ગામે આંગણવાડીના કામનુ લોકાર્પણ. @MGNREGAGujarat @DdoJunagadh
જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ખારચીયા ગામે મિયાવાકી વનીકરણનું કામ. @MGNREGAGujarat @DdoJunagadh
માન. મંત્રીશ્રી, જિલ્લા વિકાસ અધીકારીશ્રી, નિયામકશ્રી, તથા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પદાધિકારીઑની હાજરીમાં જુનાગઢ તાલુકાના ચોરવાડી ગામે આજાદીનો અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી. @MGNREGAGujarat @DdoJunagadh
આજ રોજ માન. જિલ્લા વિકાસ અધિકારીશ્રી તથા તાલુકા વિકાસ અધિકારીશ્રીની હાજરીમાં જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના ભાલેચડા ગામે મિયાવાકી વનીકરણના કામની સ્થળ મૂલાકાત લઈ કામ શરૂ કરાવવામાં આવ્યું. @MGNREGAGujarat @DdoJunagadh
જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ટીનમસ ગામે વરસાદી પાણીના સંગ્રહનું કામ @MGNREGAGujarat @DdoJunagadh
જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાનાં લાંગડ ગામે તળાવ ઊંડું ઉતરવાનું કામ. @MGNREGAGujarat @DevChoudharyIAS @DdoJunagadh
Construction of Check Dam Cum Causeway under MGNREGA @ Village Handala Block : Keshod Dist : Junagadh @MGNREGAGujarat @DevChoudharyIAS @DdoJunagadh
જુનાગઢ જિલ્લાના જુનાગઢ તાલુકાના ઇવનગર ગામે ગ્રામ પંચાયતમાં રેઈન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર નું કામ @MGNREGAGujarat @DdoJunagadh
જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના કોઠડી ગમે મનરેગા અંતર્ગત પેવર બ્લોકનું કામ. @MGNREGAGujarat @DdoJunagadh
Dist : Junagadh Block : Manavadar Village : Kothariya Work : Deepening of Local Waterbody @MGNREGAGujarat @DdoJunagadh
Dist : Junagadh Block : Vanthali Work Name : Individual Horticulture Work @MGNREGAGujarat @DdoJunagadh
Dist : Junagadh Block : Keshod Village : Bamnasa Work : Deepening of local water body @MGNREGAGujarat @DdoJunagadh
Dist : Junagadh Block : Maliya Village : Chuladi Work : Deepening of local water body @MGNREGAGujarat @DdoJunagadh
Dist : Junagadh Block : Junagadh Village : Vadal Work Name : Construction of Interlocking Road @MGNREGAGujarat @DdoJunagadh