નાયબ મામલતદાર ડો. નિમેષ વોરા જણાવે છે કે વેક્સિન છે સંપૂર્ણ સુરક્ષિત છે ઃનવસારી જિલ્લાના લોકો ને વેકસીન લેવા અપીલ ઃ નવસારી જિલ્લામાં અત્યારે ૪૫ કે તેથી વધુ ઉંમરના તમામ લોકોને કોવીડ વેક્સિનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.
0
0
9
0
0
Download Image