બનાસકાંઠામાં થરાદ ખાતે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને વડગામના ધારાસભ્ય શ્રી @jigneshmevani80 જી, ની ઉપસ્થિતિમાં આયોજીત સમસ્ત દલિત સમાજની જનસભામાં સમાજના સૌ અગ્રણીઓ,યુવાનોએ કોંગ્રેસ પક્ષના ઉમેદવાર શ્રીમતી @GenibenThakor ને ભવ્ય વિજયના આશીર્વાદ આપ્યા.
7
60
286
2K
0
Download Image