જય શ્રી રામ 🙏🚩 આપ સર્વના આશીર્વાદ સાથે જાહેર જીવનની એક નવી શરૂઆત કરી છે. સમાજના દરેક વર્ગમાં આર્થિક અને સામાજિક પરિવર્તન લાવવાના ઉદ્દેશ્ય સાથે હું જાહેર જીવનમાં આવ્યો હતો. મને વિશ્વાસ છે કે આદરણીય વડાપ્રધાનશ્રી @narendramodi જી ના નેતૃત્વમાં હું મારા આ ઉદ્દેશ્યને પૂર્ણ કરવાની દિશામાં મજબુતીથી આગળ વધી શકીશ. મને તક આપવા માટે આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી જી, કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી @AmitShah જી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી @JPNadda જી, ગુજરાતના મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp જી, ભાજપના પ્રદેશ અધ્યક્ષશ્રી @CRPaatil જી પ્રત્યે આભાર પ્રગટ કરું છું.🙏
6
4
23
2K
0
Download Image
@DrCJChavdaBJP @narendramodi @AmitShah @JPNadda @CRPaatil @BJP4Gujarat @BJP4India Vijapur Hari jase