🔸મેડ્રિડ ઓપન બેડમિન્ટનની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી @Pvsindhu1 🔸પ્રથમ રાઉન્ડમાં કેનેડાની વેન યુ ઝાંગને 21-16, 21-12થી માત આપી 🔸આજે પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં તાઇવાનના હ્વાંગ યુ સુન સામે મુકાબલો #PVSindhu #badminton
0
0
0
346
0
Download Image