આઝાદીનાં અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત શ્રી સિદ્ધાર્થભાઇ દોશી સુરતથી દિલ્હી કાર યાત્રા કરી રહ્યા છે, એમની કારને ફ્લેગ ઓફ માર્ચ પાઠવી, શુભેચ્છાઓ આપી. આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શ્રી @pradipsinhbjp જી, પૂર્વ કોર્પોરેટર શ્રી નિરવભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા.
173
1K
2K
0
0
Download Image
@CRPaatil @pradipsinhbjp JAY HO JAY DWARIKADHIS
@CRPaatil @pradipsinhbjp સાહેબ મ નરેગા પરીવાર ની માંગણી વહેલી તકે પૂર્ણ થાય તેવી નમ્ર વિનંતી..........
@CRPaatil @pradipsinhbjp જય હિંદ 🙏🇮🇳🇮🇳 વંદેમાતરમ 🙏 ભારત માતા કી જય
@CRPaatil @pradipsinhbjp સર એક નમ્ર વિનંતી છે કે કોઈ એવું આયોજન કરવામાં આવે કે જેથી બીજી ભરતીઓ જેવી કે ફોરેસ્ટ, GSSSB ની સિનિયર ક્લાર્ક, બિનસચિવાલય વગેરે તેના અંતિમ તબક્કામાં છે તેમાં પાસ થયેલ ઉમેદવારોમાંથી કેટલાક LRDમાં પણ પાસ થયા છે તેમના કારણે LRDમાં જગ્યાઓ ખાલી ના રહે.