5000 રેમડેસિવીર ઇન્જેક્શનની વ્યવસ્થા કરાઇ રહી છે, જ્યાં જરૂર જણાશે અને પેશન્ટ પાસે વ્યવસ્થા નહીં હોય તો એમને વિનાનૂલ્યે પણ રેમડેસિવીર પૂરા પાડવામાં આવશે. ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તા સિવિલ હોસ્પિટલ ખાતે હાજર રહેશે અને પેશન્ટ, એમનાં સંબંધીઓ અને ડોક્ટર વચ્ચે કડીરૂપ બનશે. (2/3)
@CRPaatil સાહેબ, આ માહિતી હાલ જાહેર થઈ. એક જાહેરાત ગુજરાત સમાચાર ની છે. આપની જાણ સારું. આભાર
@CRPaatil સરસ ખ્યાલ રાખો છો , પાટીલજી , સૌ સ્વસ્થ રહો
@CRPaatil ખૂબ જ આવકારદાયક નિર્ણય. ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ.
@CRPaatil માત્ર કાગળ પર વિરોધ કરવા કરતા આ દુઃખની ઘડીમાં ફિલ્ડ માં પ્રજાની વચ્ચે જાન ના જોખમે પણ જઈને પ્રજાની વાતો સાંભળી ઉકેલ લાવે એ જ ભાજપા નો નેતા અને એ જ ભાજપા નો સાચો કાર્યકર્તા. બાકી ચાર દિવાલ ની વચ્ચે રહીને માત્ર બુમાં બૂમ કરવા વાળા નેતાઓ તો બજાર માં બહુ રખડે છે.
@CRPaatil શ્રી પાટીલ સાહેબ, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ના લોકો બળ જબરી પૂર્વક અમુક વિસ્તારો માં નાના ધનધાર્થીઓ ને હેરાન કરીને દુકાનો બન્ધ કરવી રહ્યા છે તો આ વિષય પર ધ્યાન આપવા વિનંતી. @CommissionerSMC
@CRPaatil Good work for humanity congratulations
@CRPaatil @iPankajShukla 🙏🚩🙏 બસ આ એક જ સેવા છે જેમાં લોકો ખરા હ્રદયથી આશિર્વાદ આપે છે. #દવાખાનાતોદુશ્મનનેપણનાબતાવજોપ્રભુ