આઝાદી બાદ દાયકાઓ સુધી જે ન થયું એ મોદીજીના સુકાનમાં છેલ્લાં 10 વર્ષોમાં થયું છે. વિતેલા એક દાયકામાં દેશમાં આધુનિક આરોગ્ય સેવાઓ અને તબીબી શિક્ષણ માટેનું એક મજબૂત માળખું ઉભું થયું છે. છેવાડાના માનવીને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ પ્રાપ્ત થાય તેવો મોદીજીનો સંકલ્પ છે. #ModiKiGuarantee
@Bhupendrapbjp અબકી બાર 400 પાર ✌️🪷🙏 તીસરી બાર મોદી સરકાર 🙏🪷🙏
@Bhupendrapbjp સાહેબ કચ્છમાં આ આરોગ્ય ક્ષેત્ર અમદાવાદ ઉપર હજુ સુધી નભવું પડે છે
@Bhupendrapbjp શિક્ષણ બરબાદ કરી નાખ્યું છે સાહેબ ગુજરાત માં હોસ્ટેલમાં રહિયા વગર કરેલ અભ્યાસ અમાન્ય છે એવું DDO શ્રી અમદાવાદ લેખિત માં જણાવે છે સરકાર દ્વાર ગુજરાતની તમામ સ્કૂલો, યુનિવર્સિટીઓ અને ITIમાં 100%હોસ્ટેલ સુવિધા પૂરી પાડી નથી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કર્યા છે ગુજરાત સરકારે
@Bhupendrapbjp लगता हैं आपको लाइव दिखाना पड़ेगा