દાહોદ લોકસભાની હુંકાર ફરી એકવાર મોદી સરકાર આજે દાહોદ ખાતે લોકસભા ચૂંટણી અંતર્ગત માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp એ દાહોદ લોકસભા બેઠકના ઉમેદવાર શ્રી @jsbhabhor જનસમર્થનમાં વિજય વિશ્વાસ સંમેલનને સંબોધિત કર્યું. આ સંમેલનમાં પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી @gpzadafia , કેબિનેટ મંત્રી શ્રી @kuberdindor , રાજ્યકક્ષાના મંત્રી શ્રી @bachubhaikhabad , પ્રદેશ મંત્રી શ્રીમતી કૈલાશબેન પરમાર, જિલ્લા પ્રમુખ શ્રી શંકરભાઈ અમલિયાર, લોકસભા બેઠકના પ્રભારી શ્રી રામસિંહભાઈ રાઠવા સહિત જિલ્લાના હોદ્દેદારો, ધારાસભ્યશ્રીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યાં.
3
135
239
2K
0
Download Image