#TokyoOlympics ના ગોલ્ડ મેડલ વિજેતા #NeerajChopra આજે અમદાવાદના સંસ્કારધામ ખાતે વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે આ પ્રસંગે ગુજરાતની 75થી વધુ શાળાઓના વિદ્યાર્થીઓ નીરજ ચોપરા સાથે વાતચીત કરશે @Neeraj_chopra1 #NarendraModi