ટોક્યો ઓલ્મ્પિક્સ ભાલા ફેંક રમતના ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપરા 4 થી ડિસેમ્બરે અમદાવાદની સંસ્કારધામ સ્કુલથી “યુનિક શાળા મુલાકાત મિશન”નો પ્રારંભ કરાવશે #TokyoOlympics #NeerajChopra #UniqueSchoolVisitMission ourgujarati.com/administration…